Тёмный

What is Allergy? Types,Treatment,Home remedies and Permanent Solutions | Dr. Devangi Jogal 

JOGI Ayurved
Подписаться 217 тыс.
Просмотров 102 тыс.
50% 1

What is Allergy? Types,Treatment,Home remedies and Permanent Solutions | Dr. Devangi Jogal | Jogi Ayurved
ઍલર્જી ઘણા બધા પ્રકારની હોય શકે અને કોઈ ને પણ ઍલર્જી થઈ શકે.નાના બાળકોથી લઈ ને મોટા સુધી.ઍલર્જી કોઈ પણ વસ્તુની હોય શકે જેવી કે સુગંધ,ધુળ,દૂધ ,અનાજ વગેરે,કોઈ પણ વ્યક્તિને જે પણ વસ્તુની ઍલર્જી હોય તો તે ઍલર્જી ના કણો શરીરમા સ્થાયી થઈ જાય છે અને અવાર નવાર તે શરીરમા તકલીફ ઊભી કરે છે આ ઍલર્જીથી વારંવાર શરદી થવી , છીંકો આવવી, નાક માંથી પાણી ગળવું ,ચામડી પર લાલ રંગ ના ચાઠા પડવા અને ખૂબ ખંજવાળ આવવી વગેરે પ્રકાર ની હોય શકે,આવી બધી ઍલર્જી આપણે ઘરગથ્થુ ઉપચાર થી પણ દૂર કરી શકીએ.તે આપણે આ વિડીયો ના મધ્યમથી શ્રેષ્ઠ વૈદ્ય ડૉ દેવાંગી જોગલ દ્વારા જાણીશું.
ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 88 00 11 80 53
Watch More Videos for authentic Ayurvedic Treatment:
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Spotify: spoti.fi/3BuCPH8
Online consultation: +91 88 00 11 80 53.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: +91 81 40 94 61 53
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 235   
@rasilapatel6395
@rasilapatel6395 Год назад
ડૉક્ટર બેન તમે, માસ્ત રીતે સમજાવો છો, એ પણ ગુજરાતી અને ગામડાં ની ભાષા માં, હું જરુર તમારી એપોયમેનટ લઈને આવીશ. આભાર.
@JOGIAyurved
@JOGIAyurved Год назад
રસિલા જી, ધન્યવાદ. 😊🙏
@hansaparekh9544
@hansaparekh9544 8 месяцев назад
THANKS VERY MUCH FOR THE NICE TALK ABOUT ALERGEK ❤😂
@VijayPatel-wt8gy
@VijayPatel-wt8gy 10 месяцев назад
ખુબ જ સરસ માહિતી આપી છે તમે ...તમારો ખુબ ખુબ આભાર..
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
વિજય જી, ધન્યવાદ. 😊🙏
@mohanpatel7095
@mohanpatel7095 Год назад
Best informative information about our Indian National ayurveda Jay Dhanvantri ji Dr didi
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Jay Dhanvantari Mohan Ji.
@indupatel-lz6lr
@indupatel-lz6lr Год назад
Dr.mam Excellent knowledge ❤
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Indu Ji, Thank You.🙏😊
@pushpadixitdixitpushpa
@pushpadixitdixitpushpa Год назад
Good Information.. Will help me in home remedies.. Thanks🙏
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Dr. Pushpa Ji, Thank You. 😊🙏
@pushpadixitdixitpushpa
@pushpadixitdixitpushpa Год назад
@@JOGIAyurved welcome
@user-dy3tq5du9c
@user-dy3tq5du9c Год назад
બેન ખૂબ સરસ માહીતી મળી છે આભાર બેન 👏🏼🙏🏼
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ધન્યવાદ મધુર જી . 🙏
@dinamalde6207
@dinamalde6207 Год назад
Madam best information Please explain defination of constipation
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Dina Ji, You will get all the information through this video of ours, click the link and you will get all the information.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6h-PPqoU39s.html
@mayurnathvani4820
@mayurnathvani4820 Год назад
ખુબજ વીસ્તાર થી માહિતી ડો.સાહેબ ધન્યવાદ
@JOGIAyurved
@JOGIAyurved Год назад
મયુર જી, ધન્યવાદ. 😊🙏
@KamleshPatel-ts4nr
@KamleshPatel-ts4nr Год назад
Very nice explanation Ben
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ધન્યવાદ કમલેશ જી .
@anilthakar5614
@anilthakar5614 Год назад
Thanks for your guidelines. Please, અાપ thyroid par video બનાવો.
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Anil Ji, Sure we will keep your request into our consideration.
@rajendrapopat6246
@rajendrapopat6246 Год назад
આભાર બેન. ત્રિફળા ચૂર્ણ ની જેમ બીજી આયુર્વેદિક પાઉડર ઇમ્મુનીટી વધારે એનાં નામ આપવા વિનંતી.
@JOGIAyurved
@JOGIAyurved Год назад
રાજેંદ્ર જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. ધન્યવાદ. 😊🙏
@AnitaBhatt-d4p
@AnitaBhatt-d4p День назад
Well explained hats off
@JOGIAyurved
@JOGIAyurved День назад
Anita Ji, Thank You. 😊🙏
@rajputvipulkumar9681
@rajputvipulkumar9681 11 месяцев назад
ખૂબ ખૂબ ધન્યવાદ બેન 🙏
@JOGIAyurved
@JOGIAyurved 11 месяцев назад
વિપુલ જી, આભાર. 😊🙏
@bharatsinhbharatsinh6754
@bharatsinhbharatsinh6754 8 месяцев назад
Good information thanks 🙏
@JOGIAyurved
@JOGIAyurved 8 месяцев назад
Bharat Ji, Welcome.🙏😊
@RanjanKoradiya
@RanjanKoradiya 10 месяцев назад
વાહ સરસ રીતે સમજાવ્યું
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
રંજન જી, ધન્યવાદ. 😊🙏
@sejaljoshi5559
@sejaljoshi5559 Год назад
Useful information mam.face par black and brown tal thai chhe a shu hoy chhe?skin allergy?
@JOGIAyurved
@JOGIAyurved Год назад
સેજલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ. 😊🙏
@vgkh7102
@vgkh7102 10 месяцев назад
Thank you so much for your
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
Ji, Welcome.😊🙏
@shrikrishna2849
@shrikrishna2849 Год назад
😊😊 Jay Shree Krishna aap nee samjavvanee rit bahu j mast chhe bahu detail maa saras samjavyu chhe thanks a lot for this information 😊😊😊
@JOGIAyurved
@JOGIAyurved Год назад
જી, ધન્યવાદ. 🙏😊
@shrikrishna2849
@shrikrishna2849 Год назад
@@JOGIAyurved thanks for reply 😊🙏🙏🙏 Jay Shree Krishna
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Ji, Welcome.🙏😊
@skworld9475
@skworld9475 Год назад
ધન્યવાદ
@JOGIAyurved
@JOGIAyurved Год назад
જી, આભાર. 😊🙏
@rekhathakkar5022
@rekhathakkar5022 4 месяца назад
Jay shree Krishna radhe radhe
@anitajain167
@anitajain167 Год назад
thankyou madam mare same Aaj problem chhe hu aajthij chalu Kari dau chhe thanks 🌹
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ધન્યવાદ અનીતા જી . 🙏
@jashibenthakor4042
@jashibenthakor4042 Год назад
Thank you mam 🙏
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Most welcome Jashi Ji. 😊
@rajmomaigroup.2799
@rajmomaigroup.2799 Год назад
ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ બેન👍
@JOGIAyurved
@JOGIAyurved Год назад
જી, આભાર. 🙏😊
@pankajpanchal-j6c
@pankajpanchal-j6c Месяц назад
બહુ સરસ
@JOGIAyurved
@JOGIAyurved Месяц назад
જી, ધન્યવાદ. 😊🙏
@kaushikabhaveshjesadiya5605
@kaushikabhaveshjesadiya5605 6 месяцев назад
Khub saras mahiti api ben
@JOGIAyurved
@JOGIAyurved 6 месяцев назад
કૌશિક જી, ધન્યવાદ. 😊🙏
@chetnasheladiya8695
@chetnasheladiya8695 Месяц назад
Thank you🙏
@JOGIAyurved
@JOGIAyurved Месяц назад
Chetan Ji, Welcome. 😊🙏
@konicakothari1947
@konicakothari1947 Год назад
Absolutely right
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Thank You Konica Ji. 🙏
@desairiaan1202
@desairiaan1202 Год назад
Thanks mam
@JOGIAyurved
@JOGIAyurved Год назад
RIAAN JI, WELCOME😊🙏
@dilipvasveliya4326
@dilipvasveliya4326 Год назад
thanks
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Welcome Dilip Ji. 😊
@chetanjoshi8517
@chetanjoshi8517 Год назад
Beautiful
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Chetan Ji, Thank You.😊🙏
@parulkirasoi8497
@parulkirasoi8497 Год назад
Thanks for your information 👍
@JOGIAyurved
@JOGIAyurved Год назад
welcome, Parul Ji. 🙏
@purviparikh4998
@purviparikh4998 3 месяца назад
ખૂબ જ સરસ મેડમ...પરસેવા થી ખંજવાળ આવે અને સ્કિન ની અલર્જી થાય છે તો શું કરવું?
@JOGIAyurved
@JOGIAyurved 3 месяца назад
પૂર્વી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ. 😊🙏
@ektapatel6558
@ektapatel6558 Год назад
khub saras mem
@JOGIAyurved
@JOGIAyurved Год назад
એકતા જી, ધન્યવાદ. 😊🙏
@parmarkamlesh6269
@parmarkamlesh6269 11 месяцев назад
ખૂબ જ સરસ બેન આજ થી જ ઘરેલુ દવા ચાલુ કરી દવ છું
@JOGIAyurved
@JOGIAyurved 11 месяцев назад
કમલેશ જી, ધન્યવાદ. 😊🙏
@rajameldi3643
@rajameldi3643 Год назад
ખૂબ સરસ માહિતી
@JOGIAyurved
@JOGIAyurved Год назад
રાજા જી, ધન્યવાદ. 😊🙏
@daxatilala5214
@daxatilala5214 Год назад
Nice video
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ધન્યવાદ દક્ષા જી . 🙏
@khushbupatel2722
@khushbupatel2722 Год назад
Trifla churn garm pani ma lai shkay? Only churn modha ma sticky thai jay chhe
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ખુશબુ જી, તમે ત્રિફલા ગરમ પાણી સાથે લઈ શકો છો.
@nayanapandya1210
@nayanapandya1210 Год назад
Mana alergy bronkitis khasi ava che to mara su karvanu maro alergy ige test 1300 che
@JOGIAyurved
@JOGIAyurved Год назад
નયના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@parulkirasoi8497
@parulkirasoi8497 Год назад
Hii Su Tama skin alargey mata vadhara details ap so Thanks 😊
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Parul Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@daxabenumakantcontractor5658
Very Nice Explainesan
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Daxa Ji, Thank You.🙏😊
@VijayPatel-wt8gy
@VijayPatel-wt8gy 10 месяцев назад
Very nice.. very good
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
Vijay Ji, Thank You. 😊🙏
@bhavnaoza7988
@bhavnaoza7988 4 месяца назад
Thank u
@JOGIAyurved
@JOGIAyurved 4 месяца назад
Bhavna Ji, Welcome 😊🙏
@bindupatel113
@bindupatel113 9 месяцев назад
Hello...m'am mene kiloyed thya che...Allopathic ma Ani koi deva nethi...homeopathic lidhi pan result nethi meltu to plz aurvedic upechar keho...plz
@JOGIAyurved
@JOGIAyurved 9 месяцев назад
બિંદુ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@divyasavaliya1183
@divyasavaliya1183 9 месяцев назад
Colestrol vishe smjavjo mam su khavu joie k na khavu joie
@JOGIAyurved
@JOGIAyurved 9 месяцев назад
દિવ્યા જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bhumikapatel4233
@bhumikapatel4233 2 дня назад
Daraj mate no koi ilaj btavo madam skin per khub j itching thi 6 koi upay btavo
@JOGIAyurved
@JOGIAyurved День назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bhumika290
@bhumika290 10 месяцев назад
Dr wheat allergy na mate kaik batavo. Hu 30 varas nahi chu. Ane mane Celiac disease che hu sache kantali gayi chu.
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
ભૂમિકા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@manojgajjar1311
@manojgajjar1311 9 месяцев назад
Pigmentation kai rite door Thai sake
@JOGIAyurved
@JOGIAyurved 9 месяцев назад
મનોજ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@mrpatil5540
@mrpatil5540 7 месяцев назад
Mem maro dikaro 20 varsh no chhe ene February.... March ...ma j taklif thay chhe. Ene udharsh ane swas leva ma taklif thay chhe to ena mate shu karvu.
@JOGIAyurved
@JOGIAyurved 7 месяцев назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@nathalalmaru1251
@nathalalmaru1251 Год назад
Thanks. Maru
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Ji, Welcome.😊🙏
@dayabenchetanbhai6985
@dayabenchetanbhai6985 Год назад
Mem safed dag mate shu krvu Vedio banavjo 🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Год назад
દયા જી , તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@shobhanasohan1213
@shobhanasohan1213 Год назад
Very nice video
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ધન્યવાદ શુભમ જી.
@user-vj6fs1ss5y
@user-vj6fs1ss5y 5 дней назад
Mane eye allergy papillae 6e...me doctor ni treatment pa lidhi pan mane thoda divas saaru thayu pachi ankho ma khanjvar fari thi saru thai gai to te mate avo koi permanent upay janavo ne please....
@JOGIAyurved
@JOGIAyurved 4 дня назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@mahekviroja8613
@mahekviroja8613 Год назад
ખુબજ સરસ વાત કરી
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ધન્યવાદ મહેક જી. 🙏
@janidivya-yd5bk
@janidivya-yd5bk 11 месяцев назад
સરસ👌,બેન વધારે વખત એક નજરથી જોવાથી આંખ લાલ થવી,બરતરફ થવી તેનું શું કારણ હોઈ શકે
@JOGIAyurved
@JOGIAyurved 11 месяцев назад
દિવ્યા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ, 😊🙏.
@khimjikachariya
@khimjikachariya Год назад
બહુજ સરસ માહિતી આપી બેન
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ખીમજી જી, ધન્યવાદ. 😊🙏
@nayanpanchal1677
@nayanpanchal1677 Год назад
Please put bleeding piles videos and Ayurvedic medicines
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Nayan Ji, Sure we will keep your request into our consideration. Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@vijayjariwala2701
@vijayjariwala2701 Год назад
mem plese thayrod mate ilaj btavo
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Vijay Ji, Sure we will keep your request into our consideration.
@diptikariya1492
@diptikariya1492 3 месяца назад
Mne dhdhar che ben lal thy che su krvu bhu khnjval Ave che
@JOGIAyurved
@JOGIAyurved 3 месяца назад
દિપ્તી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@user-dk5je9dg2t
@user-dk5je9dg2t 6 месяцев назад
Surat sivay bije kya tamaru clinic che??
@JOGIAyurved
@JOGIAyurved 6 месяцев назад
જી, અમારી હોસ્પિટલ સુરત માં જ છે. તમે તમારી સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@cmashal8928
@cmashal8928 День назад
બેન મને ચેસ્ટ ની અંદર ખંજવાળ આવે છે એલર્જી ની ગોળી લઉ એટલે મટી જાય છે આના માટે કોઇ ઉપાય ખરી કે સાવ મટી જાય🙏🏻
@alfejjethva4536
@alfejjethva4536 Год назад
Mem mane pan chela 7 8 yers thi alrji che je mattij nathi hu aayurvedik dava pan lav chu junagdh thi to pan kay faydo nathi thato
@JOGIAyurved
@JOGIAyurved Год назад
અલફેજ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@shilparathod5849
@shilparathod5849 Год назад
Pimpal no video banaye
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Shilpa Ji , Sure we will keep your request into our consideration.
@nitilabendave2819
@nitilabendave2819 Год назад
Mne. Pagma khrjvu che mttu nathi to su karvu ??
@JOGIAyurved
@JOGIAyurved Год назад
નિટીલા બેન , તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@khyatipatel4016
@khyatipatel4016 Год назад
Madam mane eyes ma bau jaldi elergy thae jay 6. Anu su reason?
@JOGIAyurved
@JOGIAyurved Год назад
ખ્યાતિ જી , તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@julienayi744
@julienayi744 Год назад
મને પણ એલર્જી છે છીંક અને ખંજવાળ ની
@JOGIAyurved
@JOGIAyurved Год назад
જુલી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@jyotsanaanjara5075
@jyotsanaanjara5075 Год назад
Hello mem mne silas thay 6 su krvu
@JOGIAyurved
@JOGIAyurved Год назад
જ્યોત્સના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@rinkalmavani6305
@rinkalmavani6305 Год назад
Psoriasis ni tritment btavo
@JOGIAyurved
@JOGIAyurved Год назад
રિનકલ જી , • તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@mishreesmemory9911
@mishreesmemory9911 Год назад
3 year old baby girl ne haldar ne trifala api shakay?
@JOGIAyurved
@JOGIAyurved Год назад
મિશ્રી જી, 3 વર્ષના બાળકને હળદર અને ત્રિફળા મધ સાથે થોડા પ્રમાણમાં આપી શકો.
@King868
@King868 Год назад
Dr.medam mane bovaj daj .padi gai chhe gal upar vadhti jay chhe ... Ana mate koy upay batavo ne ,,😔😔🙏🏻🙏🏻
@JOGIAyurved
@JOGIAyurved Год назад
મિક્સી જી , તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@dhirkumar9
@dhirkumar9 Год назад
Urticaria mate?
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Dhir Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@priyankapatel6727
@priyankapatel6727 4 месяца назад
Dr મારા 3 વર્ષના દીકરાને કાયમ શરદી રહે છે.અને થોડા મહિનાથી આંખો પણ લાલ રહે છે. શું કરવું જોઈએ?
@JOGIAyurved
@JOGIAyurved 4 месяца назад
પ્રિયંકા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bhavanajain111
@bhavanajain111 Год назад
General warts
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Bhavana Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@harsilshah9265
@harsilshah9265 Год назад
Mara allergy count suddenly vadhi Jay che 2500- 3000 ena upay khone. Pls
@JOGIAyurved
@JOGIAyurved Год назад
હર્ષિલ જી , તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@prakashpatadiya5486
@prakashpatadiya5486 11 месяцев назад
ડોક્ટર તમે જણાવેલ મધ એન્ડ હળદળ નો ઉપાય કેટલા સમય સુધી ઉપયોગ કરીને ફર્ક જોય શકાય? અને ના ફરક પડે તો કેટલા ટાઈમ પછી આપણી consultant કરી શકીએ?
@JOGIAyurved
@JOGIAyurved 11 месяцев назад
પ્રકાશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@deepikapatel8402
@deepikapatel8402 Год назад
Mane bo alergy che ma'am bo Chik ave che
@JOGIAyurved
@JOGIAyurved Год назад
દીપિકા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@divyasavaliya1183
@divyasavaliya1183 9 месяцев назад
Mane bronchitis no problem che
@JOGIAyurved
@JOGIAyurved 9 месяцев назад
દિવ્યા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@atulparamar8599
@atulparamar8599 Год назад
2 year thi tame je alarji bolya te 6e to Rog pratikarak Shakti vadharva mate na upay kaho modha ni undar varam var chanda padi jai 6e to temno upay pan kaho
@JOGIAyurved
@JOGIAyurved Год назад
અતુલ જી , તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@pareshabhaihumbal9950
@pareshabhaihumbal9950 4 месяца назад
દીદી મને 3 મહિના થઈ ઉધરસ આવે છે મે લોહી ના રિપોર્ટ એક્સરે પણ કરાવ્યા પણ ઉધરસ મટતી નથી
@JOGIAyurved
@JOGIAyurved 4 месяца назад
પરેશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@KamleshPatel-hi4un
@KamleshPatel-hi4un Год назад
Hi bp problem
@JOGIAyurved
@JOGIAyurved Год назад
kamlesh Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@urmilabensuthar5440
@urmilabensuthar5440 10 месяцев назад
Mare tamne malvu 6 address ane time janavo
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
ઊર્મિલા જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@Mrjainam
@Mrjainam 8 месяцев назад
બહેન મારે દસ વર્ષ નો બાબો છે તેમને આંખો ની એલર્જી છે મને બહુ જ ટેન્શન થાય છે શું કરું
@JOGIAyurved
@JOGIAyurved 8 месяцев назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@niteshsarvaiya6495
@niteshsarvaiya6495 Год назад
મેડમ.મને છીંક આવવી સ્વર સાંજ.અને.કફથાય છે.તોછુ કરવું.અને.કટલા સમય.મને જવાબ આપવા.છો
@JOGIAyurved
@JOGIAyurved Год назад
નિતેશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@govindthakor5606
@govindthakor5606 10 месяцев назад
ડોક્ટર બેન મને કફ ની એલરજી છે તેનાથી શ્વાસ પણ ચડે છે 2 વર્ષ થી મટતું નથી
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
ગોવિંદ જી, આયુર્વે દ્વારા તમારી સમસ્યાનો ઈલાજ થઈ શકે છે, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@user-cr3xr7vv2g
@user-cr3xr7vv2g 10 месяцев назад
મારી દિકરી ને લોહી માં એલર્જી છે તે ૧૩ વરસની છે તેને ઉધરસ સરદી સાલુ રે છે તો છું કરવું જોઈએ
@JOGIAyurved
@JOGIAyurved 10 месяцев назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@JignaAhalpara-yz2ji
@JignaAhalpara-yz2ji Год назад
Jsn kharjvani dava batao abhar
@JOGIAyurved
@JOGIAyurved Год назад
જિગના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@ThakorPranbhai-l7w
@ThakorPranbhai-l7w 4 месяца назад
સરસ,માહીતી,આપી,બેન,કફ,સવાસ,ઉધરસ,બધથતી,નથી,મોમસરનામૂઆપો,નબર,આપો,ડોકટર,એલરજી,કહેછૈ
@JOGIAyurved
@JOGIAyurved 4 месяца назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ. 😊🙏
@akshuchunara436
@akshuchunara436 Год назад
મને ખાલી ઉનાળા મા જ દરરોજ સવારે ઉઠ્યા ની સાથે જ છીકો ચાલુ થય જાય છે... તો આનો કોઈ ઘરેલુ ઉપચાર બતાવો ને plzzz😢
@JOGIAyurved
@JOGIAyurved Год назад
અક્ષુ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@vanrajsinhsodhaparmar0499
@vanrajsinhsodhaparmar0499 Год назад
મને પણ દરરોજ સવારે ઉઠયા ની સાથે જ છિકો ચાલુ થઈ જાય છે ... મારે પણ ઉપાય જોઈ છે
@9-bdhruvilakhani258
@9-bdhruvilakhani258 Год назад
Mara baba ne pn chhe
@JOGIAyurved
@JOGIAyurved Год назад
અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@user-po8wr7xy5r
@user-po8wr7xy5r 7 месяцев назад
મને ગળા ના કાકડા વધા છે તો શું કરવું જોઈએ
@JOGIAyurved
@JOGIAyurved 7 месяцев назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@naineshdhobi4108
@naineshdhobi4108 Год назад
I have drugs( medicine)allergies
@JOGIAyurved
@JOGIAyurved Год назад
Nainesh Ji , Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@Muskan-sm3qc
@Muskan-sm3qc Год назад
મેડમ આંખ નુ વિઝન વધે એના માટે ઉપાય બતાવો મારી દીકરી ૬ વર્ષ ની છે એને ૫ નંબર આવી ગયા છે તો મને કોઈ સુજાવ આપશો
@JOGIAyurved
@JOGIAyurved Год назад
મુસ્કાન જી , • તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@jadejajaydeviba2627
@jadejajaydeviba2627 5 месяцев назад
મને પન આખો ઉપર સોજો આવે છે અને દવા લીધા ને પન ફેર નથી પડતો
@JOGIAyurved
@JOGIAyurved 4 месяца назад
જય જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@NehaPatelsBhajan
@NehaPatelsBhajan 2 месяца назад
મારા દીકરા ને પણ શરદી ઉધરસ થઈ જાય છે તો અમને માર્ગદર્શન આપો ને
@JOGIAyurved
@JOGIAyurved 2 месяца назад
નેહા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@subalpal3590
@subalpal3590 Год назад
Mam hindi mein video banaye
@JOGIAyurved
@JOGIAyurved Год назад
सुबल जी , आपकी बात ध्यान मैं रखेंगे।
@manishabengadhavi9623
@manishabengadhavi9623 4 месяца назад
ખટાસનીએૈલૅજીહોયતોશુકરવાનુ
@JOGIAyurved
@JOGIAyurved 4 месяца назад
મનીષા જી, તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@chitrodavijay3591
@chitrodavijay3591 Год назад
મધમાખી કરડવાથી થતી સ્કિનની એલર્જી માટેના ઉપાય આપશો બેન
@JOGIAyurved
@JOGIAyurved Год назад
વિયજી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@RameshBhai-bb2ui
@RameshBhai-bb2ui Год назад
મને પણ આવી તકલીફ સે તો તમરા દવાખાનું કયા સે
@JOGIAyurved
@JOGIAyurved Год назад
રમેશ જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@tetoogaming1982
@tetoogaming1982 8 месяцев назад
બેન મને વાતાવરણ ની એલર્જી છે
@JOGIAyurved
@JOGIAyurved 8 месяцев назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@ahir1234__
@ahir1234__ Год назад
મારા પાંચ વર્ષના બાબાને સવારે અથવા રાતે દસ પંદર છીક આવે છે તો શું આ એલર્જી હોઈ શકે તો આના માટે ઉપાય બતાવો
@JOGIAyurved
@JOGIAyurved Год назад
અશોક જી, જરુર, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@rajfilmskodaypul8655
@rajfilmskodaypul8655 Год назад
Mara chokra ne pan ej taklif che
@JOGIAyurved
@JOGIAyurved Год назад
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@dilipgandhi3925
@dilipgandhi3925 Год назад
આપ online treatment કરોછો
@JOGIAyurved
@JOGIAyurved Год назад
દિલીપ જી,અમારી online OPD ચાલે છે. તમે તમારી કોઈ પણ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Далее
Ванесса 🆚 Крискас  | WICSUR #shorts
00:42