Тёмный

YugadiDeva | Rushabhdev | Ratna Parivar | Jatin Bid | Bhakti Song 

Jatin Bid [ JB-Musiclab ]
Подписаться 33 тыс.
Просмотров 1,9 тыс.
50% 1

Lyrics:
Pujya Muniraj Prashamratna Vijayji Maharaj Saheb
Voice:
Jatin Bid [ JB-Musiclab ]
Backing Vocals:
Team DSP Pune [ Dharmik, Saket, Prashant ]
Music:
Hardik Pasad
Video:
Meghal Shah
.............................................
અમ સૌને આસ્થા છે દાદા તારી ઉપર!
અમ સૌને આશા પણ છે દાદા તારી ઉપર !
તું અમારો રખવાલો, તું અમોને તારનારો,
તારા પર ફિદા છે હર કોઈ પ્રભુ!
કરૂણાને કરનારો, દુઃખડાને હરનારો,
સિદ્ધાચલનો શણગાર છે,
યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા..
તુજને જોઈ લાગે જાણે, સૌંદર્યનો દરબાર ભરાયો,
લાવણ્યની છોળો ઉછલે, પહેલી નજરમાં તું મનભાયો,
તું ચમકતો સિતારો, તું સોહામણો નજારો, કોઈ ઉપમા ન તારી પ્રભુ,
આકર્ષણ કરનારો, મનડાને લૂંટનારો,
તારો રૂપાળો દેદાર છે,
યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા..
દેવેન્દ્રો તારા ચરણે પડે છે, રિદ્ધિ ખુશી તારા સ્મરણે મળે છે,
તને નજરોમાં કેદ કરે જે, સુખ-સમૃદ્ધિ તેને જડે છે,
પાપીઓને તું સુધારે, તું પતિતોને ઉગારે, કષ્ટોને તું નિવારે પ્રભુ,
કર્મોને પીડનારો, અવગુણને હરનારો,
સ્નેહભીનો તું કિરતાર છે,
યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા..
વૈરાગી થઈ સંયમ સ્વીકાર્યું, આરાધનાથી જિવતર શણગાર્યું,
દર્ભાવતીના બન્ને રત્નોએ, શાસનના ગૌરવને વધાર્યું,
ધર્મની વસંત લાવે, દિવ્યતાને પ્રગટાવે, ભવરોગને મિટાવે પ્રભુ,
મંગળને કરનારો, વિઘ્નોને ચૂરનારો,
દયાની તું જલધાર છે,
યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા..
દ્રવ્ય નહીં ભાવનાથી સર્જાયું, માટે સૌના મુખથી ગવાયું,
રાજરત્નસૂરિજીની પ્રેરણાને પામી, તીર્થ ફોર-એમ પરિવારે રચાવ્યું,
સૂર્યના કિરણ રેલાવે, તું "પ્રશમ”ને ખિલખિલાવે,
સામર્થ્ય છે ગજબનું પ્રભુ!
તું સેવકનો પ્યારો, અંતરમાં વસનારો,
મરૂદેવાનો મલ્હાર છે,
યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા.. યુગાદિદેવા..

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 3 млн
Adinath Dada Bhakti  Songs
31:14
Просмотров 144 тыс.
Khabar Kya Che...
8:36
Просмотров 134 тыс.
VANDO GIRNAAR NE RE
8:36
Просмотров 6 тыс.
23 Prachin Stavan Mashup | By 23 Soulful Singers
18:10
Просмотров 337 тыс.
Kamangaro | Antrikshji Tirth | Jatin Bid
5:21
Просмотров 491 тыс.