જય ભગવાન જય શ્રીકૃષ્ણ જય શ્રી રામ મનહર કાકા ને કોટિ કોટિ વંદન ❤ ભગવાન બધા મુમુક્ષુ ને મોક્ષ નો સાસ્વત અને સનાતન સુખ નો સંજોગ ભેગો થાય એવી પ્રાર્થના ❤જય ભગવાન
જય ભગવાન મનહરભાઇ ❤આભાર 🎉.....ખુબ સરસ જ્ઞાન આપ્યુ..આ જ્ઞાન મા ખુબ આગર વધો અને શાસવત સનાતન સુખ પરમપદ ને પામો એવી ભગવાન માતાજીને અમારી ખરા હૃદય થી બે હાથ જોડીને પાર્થના.....જય શ્રીકૃષ્ણ ❤જય સધીમાં❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
જ્ઞાનીને ઓળખાવા નું સામાન્ય બુદ્ધીથી શક્ય નથી તમારી આધ્યાત્મ માર્ગની અતિ ઉચ્ચ ભૂમિકા હોય તોજ ઓળખાય છે. અનેક જન્મોના પ્રયત્નોથી લાયકાત પ્રાપ્ત થાય છે.એક વાર જ્ઞાની ને ઓળખ્યા અને ફક્ત ને ફક્ત તેની આજ્ઞાએ વર્ત્યા તો તેજ અવતારે મોક્ષ અવશ્ય મળશે.જ્ઞાની મળ્યા પછી કોઈજ અન્ય ની ભક્તિ કરવાની નથી અને જો કરો છો તો તમે જ્ઞાની ને ઓળખ્યા નથી જ..કૃપાળુદેવની વાણી