જય ભગવાન જય શ્રીકૃષ્ણ જય રામ મનહર કાકા ને કોટિ કોટિ વંદન આપને અને બધા મુમુક્ષો સાશ્વત સનાતન અને મોક્ષ નો સંજોગ ભેગો થાય એવી પ્રાર્થના જય શ્રીકૃષ્ણ જય રણછોડ જય ભગવાન❤❤❤❤
ખૂબ ખૂબ ખૂબ જ સુંદર વિડિઓ મેસેજ આત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય આત્મા ના ઉદ્ધાર કરવા માટે આધ્યાત્મિક જ્ઞાન💯📖📚📝 પ્રાપ્ત 👉👍થાય એવું સરસ 👍રીતે સમજાવવા માટે ભાઈ સાહેબ ને ધન્યવાદ, આભાર , સરસ 👍મોરનાં ટહુકા અને સાથે બીજા પક્ષીઓ 🐦🐦🐦ના સુંદર અવાજો સાંભળવા👂 મળ્યા સાથે ગીતા જ્ઞાન સાંભળી ને જીવન ધન્ય બન્યું ભાઈ સાહેબ🙏💐🌺💐🙏 જય ભગવાન 🙏💐🌺💐🙏
રાઘે રાઘે રાઘે કીષના જય ભગવાન જય ગુજરાત સાહેબ🌺🙏 ભગવદ્ગીતા નુ જ્ઞાન દ્વારા તમારા શિષ્યો ના જીવન જીવવાના આ કલયુગ ના સમય માં સાચો ને સરળ માર્ગદર્શન મળી ગયુ. તમારુ બઘુ જ જ્ઞાન સાચુ અને અમારા માટે જીવન જીવવા નુ જ્ઞાન છે. કોટી-કોટી નમન🙏🌺
શ્રીમાન મનહરભાઈ ને જય શ્રીકૃષ્ણ, આપણે આપણી ઇન્દ્રિયો ને પ્રભુ ભક્તિ એમની સેવામાં સતત લગાવીએ તો આ બઘી ઇન્દ્રિયો નો કંટ્રોલ ભગવાન ના હાથમાં રહે છે અને એની આસકિત્તઓનો ભય જ્ઞાની માણસોને રહેતો નથી. જય ભગવાન.