Тёмный

अभिज्ञान-कालिदास | AbhigyanShakuntala | Meghdoot | Radha Mehta | अभिज्ञानशाकुन्तलम् | मेघदूतम् 

Radha Mehta Official
Подписаться 29 тыс.
Просмотров 8 тыс.
50% 1

अभिज्ञान-कालिदास:
Revisiting अभिज्ञानशाकुन्तलम् and मेघदूतम्, the two iconic works of Mahakavi Kalidasa with Radha Mehta. An absolutely candid conversation for Sanskrit literature enthusiasts.
કાલિદાસને માત્ર મહાકવિ નહીં, કવિકુલગુરુ કેમ કહ્યા? શાકુંતલમાં એવું તો શું છે કે આટલી સદીઓ પછી પણ કૃતિનું નામ ગૂંજે છે? પ્રણય અને પ્રકૃતિના કવિએ પ્રેમની પરિભાષા શું આપી હશે? સંસ્કૃત સાહિત્યમાં પ્રેમ એ માત્ર પ્લેટોનિક હશે? કે માત્ર ઈરોટિક હશે? આજની ફિલ્મ્સ પર મહાકવિની અસર કેટલી? ભણસાળીજીએ પોતાની ફિલ્મમાં કયા સીન જાણે મહાકવિના સાહિત્યને મમળાવીને જ બનાવ્યા છે? જીવનના સત્ય અને સૌંદર્યનો સમન્વય જોવો છે?
એમ થાય છે કે કેટલી વાતો કરીશું ને કેટલી રહી જશે!! પણ સામે દરિયો હોય તો ભલે આખો ન માપીએ, પગ તો બોળી શકાય ને? તળિયું ન માપીએ પણ આપણે તો માથાંબોળ ભીંજાઈ શકીએ ને? તો મારી સાથે મહાકવિ કાલિદાસની नवरसरुचिर સૃષ્ટિમાં ડોકિયું કરવા સાહિત્યપ્રેમીઓને ઇજન છે.
Connect with us on:
Instagram: / radhamehta.05
Facebook: / radhamehtaofficial
#RadhaMehta #Sanskrit #EducationalVideos

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@MJBHARAT-p5s
@MJBHARAT-p5s Год назад
Best, Abhigyan - Kalidas Visay Ma Raja Dusyant Ane Shkuntala Ni Shneh Ni Vaato Aap Ni Madhur Saili Ma Ane Hashmukh Chehre Rajuaat Aatma Prasan Rahi , Nagradi Pratibha Ne Sat Sat Vandan : Mahadev Har
@jitendrashah4523
@jitendrashah4523 Год назад
અષાઢ સુદ એકમ ના રાધાબેન આપનું વક્તવ્ય સાંભળવાનો ખૂબ આનંદ આવ્યો
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏼☺️☁️
@vikasvasava6028
@vikasvasava6028 Год назад
Nice explanation...l like this work of kavi kalidas....very interesting...👍
@113-hardiktandel2
@113-hardiktandel2 Год назад
।। कृष्णम् वन्दे जगदगुरुम् ।।🙏🏻
@dasharathpatel9835
@dasharathpatel9835 Год назад
उत्तमम्
@Rudra_Playz_6811
@Rudra_Playz_6811 Год назад
વિદેશ ગમન કરતું ભારતીય યુવાધન- કારણો અને ઉપાયો Aa topic par ek speech banavva vinanti🙏
@shaunakvyas9443
@shaunakvyas9443 Год назад
काव्येषु नाटकं रम्यं तत्र रम्या शकुन्तला अद्भुतम्
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏼☺️
@ishita10
@ishita10 Год назад
Really really powerfull explanation Radha ben ❤️
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Thank you! ☺️
@sharaddave765
@sharaddave765 Год назад
👏👏👌👌 what an Unique introduction of Mahakavi Kalidas to General public through his best Maha Kavya Abhigyan Shakuntal and Meghdoot.. Those who have never read/heard about Kalidas, will also start serching books. That is your powerful explanation.. Dhanyavad .. Superb.. 🙏🏻🙏🏻👏👏🙏🏻🙏🏻
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
That’s the win! ☺️ thank you for your kind words.
@udaybaxi5430
@udaybaxi5430 Год назад
શ્રી કૃષ્ણ શરણંમમશ્રી કૃષ્ણ શરણંમમ વાહ રાધા જોરદાર 👍👏👏
@Patelprahladbhai
@Patelprahladbhai Год назад
international facebook social media usa nice speech
@sangeetv8189
@sangeetv8189 Год назад
Thank you for Radha, for revisiting the two iconic works of Mahakavi Kalidasa. - SV
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
☺️🙏🏼 मोदो मदीय:।
@anubariya9340
@anubariya9340 Год назад
Saras Didi atlu chhokhu vyaktvy ak dam spsat sabdo chhe tamara sari rite samjay
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏼☺️
@j.b.thakkar5983
@j.b.thakkar5983 Год назад
Sara's 👌
@ashokbhupatbhai2985
@ashokbhupatbhai2985 Год назад
સુંદર વર્ણન 🥰🙌🏻🙏🏼
@hetvaishnav3028
@hetvaishnav3028 Год назад
વાહ વાહ રાધા
@ketadesai2996
@ketadesai2996 Год назад
વાહ!!
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
♥️🙏🏼☁️
@ashishnanavati6505
@ashishnanavati6505 Год назад
Wah wah radha didi ❤️🤩🥳🙏🏻
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
♥️
@Sarvebhavntusukhinah1111
@Sarvebhavntusukhinah1111 Год назад
ઉત્તમમ્👌🙏
@BookStudy.NarenDesai
@BookStudy.NarenDesai Год назад
પ્રણામ બેન, તમારા મુખે આજે સંસ્કૃત સાહિત્યની વાતો સાંભળીને મને મારા જીવનના 1999ના સુવર્ણ દિવસો યાદ આવી ગયા, ભાવનિર્જર ગુરુકુળમાં પૂ.નીરા બહેન પાસે સંસ્કૃત સાહિત્ય ભણવાનો મોકો મળેલો અને શકુંતલા વિદાય ના પ્રસંગ વખતે આખો ક્લાસ રડી પડેલો તે આજે પણ નજર સામે આવ્યું. તમે જીવનમાં ખૂબ આગળ વધો એવી પ્રાર્થના, તમારી પાસે ભણતા બાળકો ખરેખર ખૂબ ભાગ્યશાળી ગણાય. સૂચન -શક્ય હોય તો રઘુવંશ નો પણ એક મોટો એપિસોડ બનાવજો.
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🥹🥹 એ પ્રસંગ જ એવો છે ♥️ thank you for your kind words. I will surely consider your suggestion about Raghuvansham
@sanjayvaidya4390
@sanjayvaidya4390 Год назад
Vah...Radha❤
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏼☺️☁️
@Babu-jl2uj
@Babu-jl2uj Год назад
સુંદર વણેન
@prachetavora8835
@prachetavora8835 Год назад
સુંદર વર્ણન....
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jignasabaxi5138
@jignasabaxi5138 Год назад
Good job beta❤
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Thank you! 🙏🏼☺️
@BookStudy.NarenDesai
@BookStudy.NarenDesai Год назад
પ્રણામ,બેન!
@kapdisunil2883
@kapdisunil2883 Год назад
Bhuj muktjivan swamibapa mahila college 12 January
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Oh yes. 😍 that is one of my MOST favourite events I’ve ever had. Very unfortunately I do not have a video recording of it. Please share if you find anything. My email is radhamehta1998@gmail.com. Thank you!
@maheshradadiya5143
@maheshradadiya5143 Год назад
હું પણ‌ એક‌ વકતા છું દીદી અને મને નાની રાધાનું‌ ઉપનામ મળેલું છે....I am Radadiya Shruti
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Arey! I’m honoured ☺️
@maheshradadiya5143
@maheshradadiya5143 Год назад
@@RadhaMehtaOfficial yes benu☺️
Далее
Jalso | Raeesh Maniar | Talk About Abbas Vasi 'Mariz'
27:21
🤔Угадай постройку | WICSUR #shorts
00:59
Bro think he the MC.. 😂👊🔥
00:20
Просмотров 2,9 млн
İlham Əliyev və Vladimir Putin görüşü başladı
00:17