Тёмный

અહીં કરતાલ ની રમજટ થાય ભજનમાં આવોને અંકલેશ્વર સત્સંગ મંડળ (નીચે લખેલું છે) 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 137 тыс.
50% 1

ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં પ્રભુજીના ગુણલા ગવાય ભજનમાં આવો આવોને
તમે શંકર પાર્વતી આવો ને અહીં ગણપતિના ગુણલા ગવાય ભજનમાં આવો ને
મોરિયા રે બાપા મોરિયા રે
ગણપતિ બાપ્પા મોરિયા ઘીમાં લાડુ ચો રિયા મોરિયા રે બાપા મોરિયા રે
ભાગ્યશાળી ભજનમાં આવો ને
અહીં પ્રભુજીના ગુણલા ગવાય ભજનમાં
આવોને
તમે દશરથ કૌશલ્યા આવો ને અહીં રામજી ના ગુણલા ગવાય ભજનમાં આવો ને
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ
ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં
પ્રભુજીના ગુણલા ગાઈ ભજનમાં આવો ને
તમે નંદ યશોદા આવો ને અહીં કનૈયાના ગુણ લાગ ભજનમાં આવો ને
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી
મથુરામાં કોણ છે રાજા રણછોડ છે રાજા રણછોડ છે માખણનો ચોર છે
ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં પ્રભુજીના ગુણલા ગવાય ભજનમાં આવો ને
તમે કેસરીને અંજની આવો ને અહીં હનુમાનજી ના ગુણલા ગવાય ભજનમાં
આવોને
બજરંગ બજરંગ બજરંગી જય બોલો જય બરંગબલી
તેલ ચડે સિંદૂર ચડે આંકડા ની માળા ચડે
ભાગ્યશાળી ભજનમાં આવો
અહીં પ્રભુજીના ગુણ લાગે. ભજનમાં આવો ને
તમે અજમલ મીનળદે આવો ને અહીં રામાપીરના ગુણલા ગવાય ભજનમાં આવો ને
ખમ્મા ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા
મારા હિંદવા પીર ને ઘણી ખમ્મા
ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં પ્રભુજીના ગુણલા ભજનમાં આવો ને
તમે સંતોને ભક્તો આવો ને અહીં સત્સંગ મંડળ પુનઃ ગાય ભજનમાં આવો ને
અહીં કરતા ની રમજટ થાય ભજનમાં આવો ને
અહીં તાળીઓના તાલ લેવાય ભજનમાં આવો ને

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 102   
@kanubhaidmewada7595
@kanubhaidmewada7595 6 месяцев назад
મા આનંદ ગરબા મંડળ ના સર્વને જય શ્રી કૃષ્ણ બહુજ સરસ ભજન ગાયુ🎉🎉🙏🙏
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર અમારા ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો
@nitamehta3139
@nitamehta3139 7 месяцев назад
અંકલેશ્વર મા કયારહોછો તમે મારુ ગામ કોંઢ છે વાલિયા રોડપર આવેછે
@sitaramdhunmandalbhavnagar8979
@sitaramdhunmandalbhavnagar8979 7 месяцев назад
ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻
@AnantbhaiVekariya
@AnantbhaiVekariya 6 месяцев назад
થેન્ક્યુ જય સીતારામ
@sumitavachhani6528
@sumitavachhani6528 6 месяцев назад
સરસછે ભજન
@jyotikapatel2659
@jyotikapatel2659 5 месяцев назад
Good ❤❤❤❤
@ghariyanirmala1464
@ghariyanirmala1464 6 месяцев назад
Jay Bhagwan
@manjulaprajapati9399
@manjulaprajapati9399 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@AjayPatel-mz9lb
@AjayPatel-mz9lb 5 месяцев назад
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ભજન છે
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપની અંદર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@vijuborad6320
@vijuborad6320 7 месяцев назад
ખૂબ ખૂબ સરસ ભજન ‌👌👌👌🙏🙏🌹🌹💐
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@urmilaben8776
@urmilaben8776 7 месяцев назад
Bahu maja avi gay beno bahu j bahuj sundar
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર અમારા ભજન સાંભળવા માટે
@bhavnajoshi7350
@bhavnajoshi7350 7 месяцев назад
બહુ સરસ છે
@bhavnapatel2516
@bhavnapatel2516 4 месяца назад
Saras bhajan che 🙏🙏🌹👌👌
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
@NSPATEL878
@NSPATEL878 6 месяцев назад
સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🙏
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@meenapatel87
@meenapatel87 4 месяца назад
👌👌👌🙏🙏🙏🙏🙏
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@jaydeepvekariya3852
@jaydeepvekariya3852 7 месяцев назад
Ha kadtal ni moj ha 🤩🤩
@DaxabenJoshi-hf6mp
@DaxabenJoshi-hf6mp 7 месяцев назад
Jay shree krishna beno bahu saras bhajn gayu veri nice avaj pan saras che
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@kamalabensodha8786
@kamalabensodha8786 7 месяцев назад
ખૂબ ખૂબ સુંદર ભજન ગાયુ ભજન મંડર કાછય ની બેનો ના જયશ્રી
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@nitamehta3139
@nitamehta3139 7 месяцев назад
જયશ્રીકૃષણ સરસભજનગાયુછેતમે
@AnantbhaiVekariya
@AnantbhaiVekariya 6 месяцев назад
થેન્ક્યુ અમારા ભજન સાંભળતા રહેજો
@kusumchauhan8662
@kusumchauhan8662 8 дней назад
બહુજ સુંદર મજાનું ભજન ગાયું બેનો.સર્વે બેનો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર.આવા જ નવા ભજનો મૂકતા રહેજો.સૌને જય માતાજી.🙏
@VilasVekariya
@VilasVekariya 8 дней назад
ખુબ ખુબ આભાર કુસુમબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં સદા ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી નવરાત્રી ની શુભકામના
@VilasVekariya
@VilasVekariya 8 дней назад
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@kapilapatel9163
@kapilapatel9163 2 месяца назад
Jay ho..Jay shiv krishna Radhe Radhe 🙏🙏🙏
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર કપિલાબેન તમારી કોમેન્ટ વાંચી ખૂબ આનંદ આવ્યો આવી રીતે કોમેન્ટ કરતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ખુશ રહો તંદુરસ્ત રહો મસ્ત રહો વ્યસ્ત રહો તેવી પ્રભુને પ્રાર્થના
@ravipandya371
@ravipandya371 4 месяца назад
❤❤
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@prabhabensanghani9700
@prabhabensanghani9700 7 месяцев назад
વાહ વાહ સરસ વિલાસબેન 😂
@kokiladarji6693
@kokiladarji6693 7 месяцев назад
જય દ્વારકાધીશ રાધે રાધે ઘણી ખમ્મા બેનોને ઘણી ખમ્મા🎉🎉🎉🎉🎉🎉❤
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય દ્વારકાધીશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ
@kapilapatel9163
@kapilapatel9163 2 месяца назад
Radhe Radhe Radhe
@ilabenDesai-hn5oj
@ilabenDesai-hn5oj 2 месяца назад
ખૂબ સરસ ભજન છે સૂર તાલ પણ સરસ છે.
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@AnantbhaiVekariya
@AnantbhaiVekariya 7 месяцев назад
વાહ ભજન મંડળી વાહ તમારા ભજન
@kamlakumavat6054
@kamlakumavat6054 7 месяцев назад
Mast Bhajan gau che
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ આભાર
@jashodathakur3772
@jashodathakur3772 7 месяцев назад
Wah beno bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ આભાર
@latabenpatel-pi4nu
@latabenpatel-pi4nu 4 месяца назад
Sarar che bhajan
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@PatelIndiraben-qh4lr
@PatelIndiraben-qh4lr 7 месяцев назад
Jsk, very nice Mari vhali baheno
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@kiranmodi7334
@kiranmodi7334 7 месяцев назад
અતિ સુંદર ભજન ગાયુ છે🙏👌
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@ChanduBhaiTrivedi-e2v
@ChanduBhaiTrivedi-e2v 3 месяца назад
વાહ બહુ સરસ બહેનો🎉
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@ravipandya371
@ravipandya371 4 месяца назад
વાહ સરસ છે
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@kailashprakashchauhan8742
@kailashprakashchauhan8742 3 месяца назад
Very nice bhajan saras bhajan gayu ❤
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@ShilpaPatel-rv2tc
@ShilpaPatel-rv2tc Месяц назад
Saras beno saras Bhajan che
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@RishabhShah-k9y
@RishabhShah-k9y 7 месяцев назад
Nice bhajan
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
આભાર
@parmarsaransh3360
@parmarsaransh3360 7 месяцев назад
Very nice Bhajan ❤❤❤🎉🎉🎉
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@dhanuahir1931
@dhanuahir1931 7 месяцев назад
સરસ ભજન ગાયું મારી વહાલી બેનો જય દ્વારકાધીશ
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય દ્વારકાધીશ
@ghariyanirmala1464
@ghariyanirmala1464 6 месяцев назад
rajarshi Mandal Ajay Bhagwan
@patelnimisha4337
@patelnimisha4337 7 месяцев назад
Very nice Bhajan che namaste 👌👌👌👌
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
થેન્ક્યુ જય શ્રી કૃષ્ણ
@dishabhatt2142
@dishabhatt2142 5 месяцев назад
Khub. SRS. Bhajan
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપની અંદર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ
@Patelkaushaliy
@Patelkaushaliy 5 месяцев назад
😊😊😊😊😊😊😊🙏🙏🙏🙏🥰🎁
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના જય શ્રી કૃષ્ણ
@nayanpatel683
@nayanpatel683 7 месяцев назад
Very nice khub j saras
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@HarsidaKaka
@HarsidaKaka 7 месяцев назад
🙏
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@dayaramkabir5461
@dayaramkabir5461 Месяц назад
Khub sars vilas ben
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@kapilapatel9163
@kapilapatel9163 2 месяца назад
Very nice 🙏🌹👌
@pateldhruv3627
@pateldhruv3627 5 месяцев назад
આવા ભજનો મૂકતા‌રહેશો
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
અમારા ભજન સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર અમને તમારી કોમેન્ટ મળતી રહે અમારો ઉત્સાહ વધારતા રહો પ્રભુ ભક્તિમાં લેન રહો ભજન સાંભળતા રહો પ્રભુ સદા તમારા ઉપર કૃપા કરી એવી પ્રાર્થના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@kailashprakashchauhan8742
@kailashprakashchauhan8742 3 месяца назад
Janmashtami na bhajan mukjo
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
Ok
@suryabenpatel4024
@suryabenpatel4024 7 месяцев назад
👌👌
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
@damyantibenparmar3084
@damyantibenparmar3084 7 месяцев назад
J s k 🙏🙏🙏🙏🙏👏👏❤❤❤🌹🌹🌹👌👌👌👌
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જયશ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@kamlavaniya8995
@kamlavaniya8995 2 месяца назад
srs avaz che
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@PatelDilip-x1w
@PatelDilip-x1w Месяц назад
Aava Bhajan mokta rhe jo
@VilasVekariya
@VilasVekariya Месяц назад
Ok ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@PatelPushpa-u9o
@PatelPushpa-u9o 2 месяца назад
Nice 👍
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@daxapatel8763
@daxapatel8763 6 месяцев назад
ખૂબ ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે
@poonambamrathodrathod1829
@poonambamrathodrathod1829 7 месяцев назад
મસ્ત ભજન છે
@anjanabaraulji2865
@anjanabaraulji2865 7 месяцев назад
👌👌👏🙏🙏
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર
Далее
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
Просмотров 768 тыс.