Тёмный

આવા રૂડાં મંદીરયા મેલીને પ્રભુજી તમે ક્યાં ગ્યાતા રે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 141 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન ______________
હે આવાં રૂડા મંદીરયા મેલીને પ્રભુજી તમે ક્યાં ગ્યાતા રે. હે અમે ગ્યાતા નરસૈયા ને ઘેર નાગરે વરતેલ કેર
મામેરું ભરવા ત્યાં ગ્યાતા રે
હે આવાં રૂડા મંદીરયા મેલીને પ્રભુજી તમે ક્યાં ગ્યાતા રે
હે આવી રૂડી રાધાજી ની જોડી ગોવાળીયા ની ટોળિ
મેલીને તમે ક્યાં ગ્યાતા રે
હે અમે ગ્યાતા પ્રહલાદને ઘેર હિરણ્યકશિપુ કર્યો કેર
દર્શન દેવા ત્યાં ગ્યાતા રે
હે આવાં રૂડા મંદીરયા.......
હે આવી રૂડી રાધાજી ની જોડી.......
હે અમે ગ્યાતા પાંડવો ને ઘેરે કૌરવે લીધેલ વેર
ચીર રે પુરવા ત્યાં ગ્યાતા રે
હે આવાં રૂડા મંદીરયા.......
હે આવી રૂડી રાધાજી ની જોડી......
હે અમે ગ્યાતા સખુબાઇ ના ઘેર સાસુએ કર્યો કેર
પાણીડાં ભરવા ત્યાં ગ્યાતા રે
હે આવાં રૂડા મંદીરયા મેલીને......
હે અમે ગ્યાતા મીરાં બાઇ નાં ઘેર રાણાએ મોકલેલ ઝેર
અમૃત કરવા ત્યાં ગ્યાતા રે
હે આવાં રૂડા મંદીરયા મેલીને......
હે આવી રૂડી રાધાજી ની જોડી...... હે અમે ગ્યાતા ભકતો ના ઘેર દુરીજને કરેલ કેર
બોધ રે આપવા ત્યાં ગ્યાતા રે
હે આવાં રૂડા મંદીરયા મેલીને પ્રભુજી તમે ક્યાં ગ્યાતા રે
હે આવી રૂડી રાધાજી ની જોડી ગોવાળીયા ની ટોળિ
મેલીને તમે ક્યાં ગ્યાતા રે

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@nirmalabenmodi7890
@nirmalabenmodi7890 Месяц назад
Sundar bhajan
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 26 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ નિર્મલાબેન જય દ્વારકાધીશ
@dharamshipatel3349
@dharamshipatel3349 4 месяца назад
રાધે રાધે Like સાથે ખુબ ખુબ જ સુંદર ❤❤ ભજન. ગોવિંદ દામોદર માધવેતિ.... ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ્
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 4 месяца назад
ASH0K❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@MamtaUpadhyay-re8hu
@MamtaUpadhyay-re8hu Месяц назад
Nice bhajan
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ મમતા બેન જય દ્વારકાધીશ
@MandeepsinhParmar-l8w
@MandeepsinhParmar-l8w Месяц назад
Jay mataji
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય માતાજી 🙏
@MansiBuha-xy6oj
@MansiBuha-xy6oj 4 месяца назад
Khub saras chhe nayanamasi Jay shree ram jai shree krishna Jay Dwarkadhish Jay shree ram.
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@nirmalabenmodi7890
@nirmalabenmodi7890 Месяц назад
❤ ❤ ❤ ❤ ❤
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 26 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ નિર્મલાબેન
@bhartibenpandya512
@bhartibenpandya512 2 месяца назад
Waw Bhuj sars Bhajan che 👌 👏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ ભારતી બેન
@bhartibenjada
@bhartibenjada 4 месяца назад
વાહ નયનાબેન ખૂબ જ સરસ ભજન સંભળાવ્યું કાયમ આવાં સુંદર ભજન સંભળાવતા રહેશો જય શ્રીકૃષ્ણ 🙏🙏♥️♥️🌺🌺🌺
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ ભારતી બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં બેન તમે કિર્તન સાંભળતા રહેજો અને ગમે તો લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો
@radheradhepanvel9479
@radheradhepanvel9479 2 месяца назад
જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન જય શિવ શંકર હરહર મહાદેવ ❤❤❤ રાધેરાધેપનવેલ ચેનલ ના રામરામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@varshabenpatoliya2221
@varshabenpatoliya2221 4 месяца назад
Sukhpur satsang Mandal na Jay shree Krishna 🎉🎉🎉❤🎉🎉🎉 ખૂબ સરસ ગાયુ બેન🎉🎉🎉🎉
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
વાહ નયનાબેન ખૂબ સરસ કીર્તન ગાયું છે ખુબ આનંદ થયો તમારો સ્વર કાયમ માટે આવો રહે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@bhavnasatsang
@bhavnasatsang 4 месяца назад
ભાવના સત્સંગ ના જય શ્રીકૃષ્ણ બધાને 🙏 ખુબ સરસ ગાવ છો તમે ખુબ ગમ્યું ખુબ આગળ વધો 😊☺️☺️
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@pushpabenparmar2109
@pushpabenparmar2109 4 месяца назад
Jay Shri Krishna
@pushpabenparmar2109
@pushpabenparmar2109 4 месяца назад
🙏🙏🙏🙏 Jay Shri Krishna બહુ સરસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ધન્યવાદ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
જય શ્રી કૃષ્ણ
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 4 месяца назад
❤🎉 આવા રૂડા મંદિરયા❤ પ્રભુજી ક્યાં ગયા હતા અમે ગયાતા નરસૈયાને ઘેર❤🎉
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
@urmiladesai4393
@urmiladesai4393 3 месяца назад
નાબેન આભાર ખુબ સરસ ભજન ગવડાવ્યું છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@Darshancricket07
@Darshancricket07 Месяц назад
😊🎉❤
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ
@nayanatrada808
@nayanatrada808 4 месяца назад
Khuba saras
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 месяца назад
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન રોજ આનંદ થાય છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@thakorkanuji9011
@thakorkanuji9011 4 месяца назад
❤❤ Ni Ni hii ​
@hiraodedara813
@hiraodedara813 4 месяца назад
જય ભોલેનાથ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
જય ભોલેનાથ હર હર મહાદેવ
@vijayabenchouhan3476
@vijayabenchouhan3476 3 месяца назад
સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@user-dg1nu6fq5n
@user-dg1nu6fq5n 4 месяца назад
Amita trivedi vah bhu sras bdhane bhu abhinden bhu sras voice
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
@rajupandya3663
@rajupandya3663 4 месяца назад
Khub j saras gayu ben🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@ravipandya371
@ravipandya371 4 месяца назад
વાહ સરસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
@RajuPatel-vh4vt
@RajuPatel-vh4vt 2 месяца назад
ખૂબ સરસ ભજન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ રાજુ ભાઈ
@hansapatel5039
@hansapatel5039 4 месяца назад
Very nice bhajan ❤❤❤very nice voice nayna ben
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ
@PravinchandraShah-hc2go
@PravinchandraShah-hc2go 4 месяца назад
નયનાબેન આપના ભજન બહુ સરસ છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@neelapandya6315
@neelapandya6315 4 месяца назад
🙏🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
@jayantibhainayee
@jayantibhainayee 2 месяца назад
Her.her.mahadev...
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
હર હર મહાદેવ જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@rekhapandya5746
@rekhapandya5746 3 месяца назад
બહુજ સરસ છે જયશ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 3 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ રેખા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Далее
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 5 млн