આઆઆ માનવ જીવ સમજાવાનો નથી તમે ગમે તે કહો બસ એને આ દુનિયામાં આવ્યા પછી એકજ અભીમાન છે કે મારા સિવાય આઆ દુનિયા માં કોઈ છે જ નહીં જે કૈ છે તે હું જ છું ખબર ક્યારે પડે જ્યારે 70 80 વર્ષે વાવાઝોડું પાછુ વળે આંખ જોવાની નાં પાડે કાન સાંભળવાની નાં પાડે હાથ મુખે જવાની નાં પાડે પગ હાલવાની નાં પાડે ત્યારે ઇશ્વર યાદ આવે પણ ત્યાતો લંકા લુંટાઈ ગય હોય પછી કૈ મેળ ખાય નૈ માટે સમજવું હોય તો આઆઆ આવાં કિર્તન સાંભળીને સીધાં માર્ગે ચડી જવાનું કહ્યું છે જય સીયારામ