Тёмный

આવો આવો દ્વારિકાના નાથ તમે રામદેવ બની નાના બાળ આવોને વાલા( નીચે લખેલો છે) 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 7 тыс.
50% 1

આવો આવો ને દ્વારિકાના નાથ આવો તમે અવતારી તમે રામદેવ બની નાના બાળ આવો ને તમે અવતારી
તમે ખારા સમુંદર વસ્યા હતા તમે અજમલ રાઈને દર્શન દીધા હતા તમે વચને બંધાણા મારા નાથ આવો તમે અવતારી
તમે આવીને પરચા પુર્યા હતા
તમે કુમકુમની પગલી પાડી હતી તમે પોઢ્યા પારણીયા ની માય આવો તમે અવતારી
તમે મીનળ દે ને ખોળે રમતા હતા હાથે ઉકળતી દેગ ઉતારી હતી ભાંગ્યા વાંજીયા ના મેળા મારા નાથ આવો તમે અવતારી
તમે ઘોડીલા ને હઠ લીધી હતી તમે દરજી ને પરચો પુર્યો હતો ઘોડા આકાશે ઉડાડ્યા મારા નાથ આવો તમે અવતારી
પહેલો વણઝારો જૂઠા વેણ બોલ્યો હતો એના બોલવાના વચન તમે પાળ્યા હતા એની મિસરી બનાવી ખારેલ આવો તમે અવતારી
તમે વેરમ દેવને સાથે ચોપાટ રમતા હતા રમતા રમતા વાણીયા નો પોકાર સાંભળ્યો હતો તમે ડૂબતા બચાવ્યા એના વણ આવો તમે અવતારી
બેની સગુણા ની વારે આવ્યા હતા તમે મરેલા ભાણજ ને જીવાડ્યા હતા તમે બેની ના ટાળ્યા ભવ દુખ આવો તમે અવતારી
તમે બાળીનાથ ને ગુરુ માન્યા હતા તમે ભૈરવો ને ભોમા ભંડારો હતો તમે ઉતારો ભૂમિ કેરો ભાર આવો તમે અવતારી
તમે બીજના તે 12 રૂપ ધર્યા હતા તમે ડાલીબાઈ ને હાથમાં લીધા હતા બાર બીજ ના ધણી કહેવાય આવો તમે અવતારી

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@prabhabensanghani9700
@prabhabensanghani9700 Месяц назад
જય રણુજા ના રાજા રામદેવપીર. જય જય હિંદપીર
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય રામાપીર
@vadodariyarekhaben9853
@vadodariyarekhaben9853 Месяц назад
જય રામદેવપીર
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@radheradhepanvel9479
@radheradhepanvel9479 Месяц назад
ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤❤
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય રામાપીર
@BharatibenChuhan
@BharatibenChuhan Месяц назад
Jay.ramapir
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય રામાપીર
@Smitasheth008
@Smitasheth008 Месяц назад
Nice... Voice Jay Ramapir
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રીકૃષ્ણ
@kokilachavda3261
@kokilachavda3261 Месяц назад
Bahuj saras bhjan gau beno
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@sarojpandya-tg8mv
@sarojpandya-tg8mv Месяц назад
Veri nice saras kirtan
@HiteshBarot-oe8jg
@HiteshBarot-oe8jg Месяц назад
જય શ્રી રામાપીર
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@geetapatel4705
@geetapatel4705 21 день назад
Jay ramapir
@VilasVekariya
@VilasVekariya 20 дней назад
ખુબ ખુબ આભાર જય રામાપીર
@rekhapatel997
@rekhapatel997 29 дней назад
Jay ramapir avatari 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VilasVekariya
@VilasVekariya 28 дней назад
ખુબ ખુબ આભાર જય રામાપીર
@sarojpandya-tg8mv
@sarojpandya-tg8mv Месяц назад
Saras aavaj che bheno
@VilasVekariya
@VilasVekariya Месяц назад
આભાર જય જય શ્રી કૃષ્ણ
@SimranAbhishek-md2by
@SimranAbhishek-md2by Месяц назад
Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ આભાર જય રામાપીર
@kokilachavda3261
@kokilachavda3261 Месяц назад
Geetaben saras bhjan gau
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ આભાર જય રામાપીર
@dishabhatt2142
@dishabhatt2142 Месяц назад
Khub. SRS. Bhajan
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ આભાર જય રામાપીર
Далее
Тренд Котик по очереди
00:10
Просмотров 279 тыс.
Тренд Котик по очереди
00:10
Просмотров 279 тыс.