Тёмный

મારા મિત્ર કુટુંબની માવડી તું માં મારે કહેવી છે એક વાતડી હો માં( નીચે લખેલું છે) 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 4,4 тыс.
50% 1

મારા પરિવારનો પાલવ સંભાળ જે તું માં મને અખંડ સૌભાગ્યવતી રાખજે તું માં
મને પિયર વૈકુંઠ જેવું આપજે હો માં મને સાસરિયું સ્વર્ગ જેવું આપજે રે માં
મને સસરા દશરથ જેવા આપજે તું માં મને સાસુ કૌશલ્યા જેવા આપજે તું માં
મને જેઠ ભરત જેવા આપજે તો માં મને જેઠાણી માંડવી જેવા આપજે તું માં
મને દિયર લક્ષ્મણ જેવા આપજે તું માં મને દેરાણી ઉર્મિલા જેવા આપજે માં
મને નણંદ શુભદ્રા જેવા આપજે તો માં મને નણંદો અર્જુન જેવા આપજે તો માં
મને દીકરો શ્રવણ જેવો આપજે તો માં મારી પુત્રવધુ નો ચુડલો અમર રાખજે તું માં
મને દીકરી રાધા જેવી આપજે તું માં મને જમાઈ શ્રીકૃષ્ણ જેવા આપજે તું માં
મને સ્વામી શ્રી રામ જેવા આપજે તું માં મારા સુહાગ નો સિંદૂર સજાવ જે તુમા
મારા મિત્ર કુટુંબની તો માવડી હો માં મારે કહેવી છે એક તને વાતડી હો માં મારે નાવડી ને પાર ઉતાર જેતુ માં
મારા પરિવારનો પાલવ સંભાળજે તું માં મને અખંડ સૌભાગ્યવતી રાખજે તુમ્હારા

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@RasilabenThummar
@RasilabenThummar 12 дней назад
જય માતાજી ❤❤
@kokilachavda3261
@kokilachavda3261 14 дней назад
Bahuj saras bhjan gau geetaben dhanyvad
@VilasVekariya
@VilasVekariya 14 дней назад
ખુબ ખુબ આભાર કોકિલાબેન જય શ્રી કૃષ્ણ
@Smitasheth008
@Smitasheth008 14 дней назад
Jay shrikrishna nice
@VilasVekariya
@VilasVekariya 14 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bipinbabopatel1817
@bipinbabopatel1817 14 дней назад
સરસ ગાયું છે ગરબા 🎉🎉
@VilasVekariya
@VilasVekariya 13 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@parulgajjar1695
@parulgajjar1695 14 дней назад
🙏
@VilasVekariya
@VilasVekariya 14 дней назад
ખુબ ખુબ આભાર જય માતાજી
Далее