Тёмный

ખેડૂતો-પશુપાલકોને આ માટે સરકાર આપે છે 11 લાખ સુધીની લોન, જાણો સમગ્ર યોજના । EK Vaat Kau 

VTV Gujarati News and Beyond
Подписаться 3 млн
Просмотров 473 тыс.
50% 1

ખેડૂતો-પશુપાલકોને આ માટે સરકાર આપે છે 11 લાખ સુધીની લોન, જાણો સમગ્ર યોજના । EK Vaat Kau
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Опубликовано:

 

15 окт 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 418   
@user-lf6yq4nj6k
@user-lf6yq4nj6k 10 месяцев назад
બધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે યોજના ઓ .પણ જાહેરાત પુરતી જ છે . કોઈ બેંક દ્વારા આપવામાં આવેતી જ નથી .. ભાઈ .
@user-lv2tt9ym7s
@user-lv2tt9ym7s 4 года назад
નકકી તો કરયુ છે પણ આપતુ કોઈ નથી..જો તમારે કોઈ ધારાસભ્ય અથવા મંત્રી ના સંબધ હોવો જોઈએ
@santoshpatel7417
@santoshpatel7417 4 года назад
આબધાપૈસા રાજકારણી ઓ માટે શે નામ ખાલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે
@bhaveshmakwana6633
@bhaveshmakwana6633 3 года назад
જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882.
@solankibv8317
@solankibv8317 3 года назад
કોઈ બપો પણ અપાતું નથી મને ખાલી એક વાર આપવો પસી હું માનું એટલે આવી વતું રાવા દો કરવી આ બધી વાતું થાય ભાઈ
@rinkeshvalvi3062
@rinkeshvalvi3062 4 года назад
Excellent information GOONJ BRO... THANKS
@daverishi2914
@daverishi2914 10 месяцев назад
Thank u so much
@user-lc4cy4oj3v
@user-lc4cy4oj3v 4 года назад
બધા આ બનાવવા ના ધંધા જ છે
@bhaveshmakwana6633
@bhaveshmakwana6633 3 года назад
જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882..
@sudhaagarwal1195
@sudhaagarwal1195 3 года назад
@@bhaveshmakwana6633 he6
@shivshaktikrupa
@shivshaktikrupa 3 года назад
@@bhaveshmakwana6633 હા
@ys.electro.solutions
@ys.electro.solutions 4 года назад
Tnx sir.mahiti apva badal
@vijaysinhparmar6463
@vijaysinhparmar6463 3 года назад
સરસ માહિતી
@aasitgaha2051
@aasitgaha2051 4 года назад
ખેતી ના હોયતૉ લોન મલી સકે છે
@bhaveshmakwana6633
@bhaveshmakwana6633 3 года назад
જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882..
@ALHABIBPERFUME
@ALHABIBPERFUME 3 года назад
000000000000000pppp
@rajnisolanki2945
@rajnisolanki2945 3 года назад
કોઈપણ લોન અને સબસિડી સંબંધિત મદદ મેળવો ... બેંક લોન સબસિડી ફાઇનાન્સ નાણાકીય સેવા સરકારી યોજનાઓમાં માહિતી માટે Ret એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ... એન.જી.ઓ. 1998 થી શરૂ છે ભારત સરકાર માન્ય ગુજરાત ... મો..99781 16882 સમય..10 થી 6
@jiteshgoswami806
@jiteshgoswami806 4 года назад
ભાઈ સરસ માહિતી આપી છે તમે
@neelpink4990
@neelpink4990 Год назад
ખુબ ખુબ આભાર મારા વ્હાલા 🙏
@lilvarsinhmalivad2564
@lilvarsinhmalivad2564 4 года назад
Very nice work sir
@funvideo962
@funvideo962 4 года назад
Bank. Ma. Keva ma. Ave. Che. Sarkar. No. Pariptr. Nathi
@maldebhai.d3812
@maldebhai.d3812 4 года назад
સરસ માહિતી છે ભાઈ
@Piyush-xw7ub
@Piyush-xw7ub 4 года назад
🙏વાહ સાહૅબ વાહ✍🏻
@harshadparmar1867
@harshadparmar1867 4 года назад
Thnx for information
@KdAhir-rn9lh
@KdAhir-rn9lh 2 года назад
આ પશુ ઞાય ભેંસ ખેતી સાથે સંકળાયેલા હોય તેવા કિસ્સામાં પણ કોઈ પણ વ્યક્તિ ને એનું ઞુજરાન માટે આવા લાભ ખરેખર મળતા હોય તો નાના ખેડૂતો ને મદદ કરે છે તો આ‌ જરૂરી છે
@karangoswami3464
@karangoswami3464 4 года назад
Nice sir👌
@traiblcommunitylife4170
@traiblcommunitylife4170 4 года назад
Nice bro
@Db.Drainbg
@Db.Drainbg 3 года назад
વાહ
@IRFANIRFAN-ld8ks
@IRFANIRFAN-ld8ks 4 года назад
अछा
@bhopatjithakor4211
@bhopatjithakor4211 4 года назад
સરસ
@tractorlovers-ox3wy
@tractorlovers-ox3wy 4 года назад
Vaah
@Abradabra1215
@Abradabra1215 4 года назад
Nice video
@dinubhazala8823
@dinubhazala8823 4 года назад
Nice
@mukeshbhailaljibhaimukeshb8471
@mukeshbhailaljibhaimukeshb8471 4 года назад
Nice pic
@jyotikajoshi1873
@jyotikajoshi1873 17 дней назад
Saras yojna
@Devifunny
@Devifunny 3 года назад
Jordar baki
@jayeshtota5382
@jayeshtota5382 2 года назад
મોદી હાથી મોકલે છે પણ આપણા હાથમાં જ કાંઈ નથી આવતુ ખાવા વાળા છે
@rajurathvajamoriya295
@rajurathvajamoriya295 3 года назад
ગ્રામ પંચાયત વિશે માહિતી આપો હેડ પંપ/બોર, RCC રોડ, આંગણવાડી, નો ઠરાવ કેવી રીતે લખવા ગુજરાતી માં માહિતી આપો...
@shureshpatel298
@shureshpatel298 3 года назад
👌👌👌👌👍👍👍
@Ronpeter1853
@Ronpeter1853 4 года назад
RajivDixit par banao videoclip
@kohli18Rohit45
@kohli18Rohit45 4 года назад
Saras
@punravvala6728
@punravvala6728 3 месяца назад
@mayurpravinbhaiasodariya7715
@mayurpravinbhaiasodariya7715 4 года назад
Good
@gurubhadelicate8810
@gurubhadelicate8810 3 года назад
ભાઈ આ ખોટું છે કઈ નથી આપતા સાલા ચોર છે બધા
@powerofgatradofficial1009
@powerofgatradofficial1009 4 года назад
Loan laine pasu dan ma etle ke bhusa ane papdi(khol) ma nakho
@nishanahir1342
@nishanahir1342 4 года назад
સાહેબ આ વાત તમારી બરાબર છે પણ કોઈ બેન્ક વાડા કાઈ જવાબ નાઈ આપતા ભાઈ કોઈ ને કાઈ રસ નથી આવી લૉન નો
@naykajayendar8687
@naykajayendar8687 Месяц назад
Khoti vat
@bharatbharvadbharatbharvad1411
હાઇ
@rbvk
@rbvk Год назад
કોઈ આપતું નથી...ખાલી કેવા નું છે...મજૂર થાય તો નથી ..આપતું...પસી બેંક વારા ના પડે છે ..
@bharatsinhchauhab3927
@bharatsinhchauhab3927 4 года назад
Gujarat
@hardikpatel3174
@hardikpatel3174 3 года назад
Petrol pump kholvo che. Koi sabsidi batavo Lot's of love from Vadodara big fan of you
@Ronpeter1853
@Ronpeter1853 4 года назад
Your speech is Great 🇮🇳
@kishanboliya-iq6dm
@kishanboliya-iq6dm Год назад
Hii
@maheshbhabhor4539
@maheshbhabhor4539 4 года назад
Joyese
@EXPERT_GURU_1987
@EXPERT_GURU_1987 4 года назад
Thanks gunj bhai
@TheMeenalpatel
@TheMeenalpatel 3 года назад
Goonj can you do a video on how to get into pradhan mantri yojanas how poor people can get in what are the documents required and who is eligible.🙏
@markhibhaivarotariya9272
@markhibhaivarotariya9272 4 года назад
Very nice. .advise thanks. ...
@surubhabhatiya220
@surubhabhatiya220 4 года назад
God
@rajputramsinh6902
@rajputramsinh6902 4 года назад
ano laabh levo kevi rite a samjavo javu kya?
@maheshgajera9634
@maheshgajera9634 4 года назад
ખુબ સરસ મજાની વાત કરી
@HarunSama786
@HarunSama786 4 года назад
Kai Bank aapse loan
@nileshbhaimer8270
@nileshbhaimer8270 Год назад
તમા રા વિડયો બધાય મને ગમેછે અને વિચવાચ કરવા જેવા જેવાચે યને હૂ વિશવાચ કરૂછૂ
@pratapbhaikharadi9999
@pratapbhaikharadi9999 4 года назад
vaha moj moj
@MrskMafiya
@MrskMafiya Месяц назад
Ha ok
@khaby00fans88
@khaby00fans88 11 месяцев назад
Ok.sarh.aape.mahiti.api.te.badal.abhar
@user-gz7qh5xg9e
@user-gz7qh5xg9e 4 месяца назад
આપડે જોયશે લોન
@user-zt1rp7gz5n
@user-zt1rp7gz5n 3 месяца назад
ભૉમ ભરવૉપડૅછૅ કૅ રૉકાણ કરવાનૃ રૅછૅ ભાઈ
@khimbhaiahir3439
@khimbhaiahir3439 4 года назад
Hamane aapo
@palakrabari5972
@palakrabari5972 20 дней назад
કોઇ કંઇ આપતું નથી વાતો છે ખાલી
@yadavsatya8260
@yadavsatya8260 4 года назад
Aavi information aapo jema gamda na manso no vikas thay baki city ma rehta ae loko ne badhi khabr j hoy che
@sarvaiyasatyapalsinh9350
@sarvaiyasatyapalsinh9350 4 года назад
Sir bhesu mate sed malese ?
@kartiktank5084
@kartiktank5084 4 года назад
shop& establishment license શુ છે ? રજીસ્ટ્રેશન કેવીરીતે કરવુ ? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. ગામડામા દુકાન છે તો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવુ?
@nilgosai5981
@nilgosai5981 4 года назад
Bhai video to saro chhe pn gamdama Khatu kholvamay rela aavi jay chhe loko ne ne bank je tya aavu bdhu bank su kri ti hase?
@vishajithakor6083
@vishajithakor6083 3 года назад
ખૂબ સરસ માહિતી
@vinabennemalabhaipatel8225
@vinabennemalabhaipatel8225 4 года назад
Sir tame game etly mahiti aapo parantu garib kheduto ne koi pan bank loan khas karine aapta nathi bank to mota vepari ane je moti hasti hoy ne emnej loan aape se jem ke vijay malya
@jadejaharpalsinh3
@jadejaharpalsinh3 3 года назад
Sav sachu ho. Tamaru
@premjibhai2968
@premjibhai2968 4 года назад
સરસ સાહેબ
@jehabhairajput2989
@jehabhairajput2989 3 года назад
ભાઇ કઇ બેંક લોન આપે છે
@ashishparghi8999
@ashishparghi8999 4 года назад
Jordar....boss
@RameshThakor-hx6xp
@RameshThakor-hx6xp 21 день назад
🎉🎉🎉🎉🎉🎉
@ankurpatel1068
@ankurpatel1068 4 года назад
Gunj bhai Please make video on chicken farming
@m.r.rabari529
@m.r.rabari529 4 года назад
કયા જવાનુ કયા અરજી કરવાની હુ ડોકયુમેન્ટ જોઈએ
@KaransinhChauhan-ed6ey
@KaransinhChauhan-ed6ey 29 дней назад
हा
@rajputmanharsinh9027
@rajputmanharsinh9027 4 года назад
Jordar bhai
@BHAVESH_GADHAVI700
@BHAVESH_GADHAVI700 3 года назад
OBC ને શું મળશે ???
@vishnubhaiparmarvishnubhai5630
@vishnubhaiparmarvishnubhai5630 2 года назад
Parmar Vishnubhai.Gandabhai
@makavanamukesh5997
@makavanamukesh5997 4 года назад
OBC માટે કોઈ યોજના કે કોઈ સબસીડી માં લાભ નથી મળતો. તો આ ભાજપીયા ઓ ને obc મત શું લેવા આપે છે? જાગો obc ભાઈ
@KdAhir-rn9lh
@KdAhir-rn9lh 2 года назад
આ અને ઓબીસી માટે પણ સબસિડી વધારે આપવી જોઈએ તો સ્વરોજગારી મેળવી શકે છે અને બેકારી મા ઘટાડો થાય તો સરકારે ત્વરિત આ ઉપરોક્ત મુજબ વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા છે
@hituaryan890
@hituaryan890 3 года назад
Halma chalu chhe sir?
@pintubaria4572
@pintubaria4572 3 года назад
સર હમણાં મળશે
@yashato6671
@yashato6671 4 года назад
Form kyathi malse
@parthrabari1911
@parthrabari1911 4 года назад
અવે‌ આ લોન મલશે
@parmarramesh6721
@parmarramesh6721 4 года назад
saheb ... Bank vishe mahiti apo menajar na akha ada kan
@Bharatvlogsgj11
@Bharatvlogsgj11 4 года назад
Pan aa ditel ma samjavo ke badhi proses kya thase
@mukeshthakorofficialsayla4760
@mukeshthakorofficialsayla4760 6 месяцев назад
Tame mher bani kri ne ochi minit na vidia muko to saru Tamari apeli mahiti khud sari hoy che
@maachamundaofficialgj8438
@maachamundaofficialgj8438 3 года назад
Loan mate arji kya karvani
@rkofficial7967
@rkofficial7967 4 года назад
Ramesh raval singar ambaliyasan ta.di.mahesana
@jajadasanjaybhai604
@jajadasanjaybhai604 4 года назад
આમા ઠોડીક ઓસુ હમજાણુ છે બિજો વિડીયો બન વો
@medicalanmol3231
@medicalanmol3231 4 года назад
Godaun mate ni yojna no labh ky rite melvi sakay form kya bharvana hoy gunj bhai mahiti apso.
@radheshyammilkdairyfarmwit9017
@radheshyammilkdairyfarmwit9017 4 года назад
Pan benk na pade chhe bhai
@jveerpatel1818
@jveerpatel1818 4 года назад
ભાઈ ગુંજ જો ફિસરી ને લગતી માહિતી હોય તો આપવામાં વીનંતી.....
@bhaveshmakwana6633
@bhaveshmakwana6633 3 года назад
જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882
@nileshkanjariya6456
@nileshkanjariya6456 4 года назад
સાહેબ ગામ માં dairy milk callect center kavi rite લેવું
@rameshodedara9586
@rameshodedara9586 4 года назад
Obc kya mota bhai ?
@vasavavishal9399
@vasavavishal9399 4 года назад
Nathi aapta sir loan
@sanjayparmar270
@sanjayparmar270 3 года назад
ખુબ સરસ માહિતી
@ankitvasava9036
@ankitvasava9036 3 года назад
Document su mangse
@ranjitchudasama2512
@ranjitchudasama2512 Год назад
તમારી બધી વાત હાસી પણ બેક લોન નહિ આપતી પશુપાલન માટે માહિતી મા સારૂ લાગે
@rinkurathva9689
@rinkurathva9689 3 года назад
Sir mare joiye che Lone sar kairite Lone levi mahiti aapo Sir ke karvu su
@sureshbhai-vr3yf
@sureshbhai-vr3yf Год назад
S
@user-jk7ub7ib2r
@user-jk7ub7ib2r Год назад
Arvind
@KK-wp4jq
@KK-wp4jq 4 года назад
Obc maate kem Kai nathi
Далее
Subsidy Yojana for Business -2024 | 65% Subsidy |
5:30