Тёмный

ગંગા કાંઠે ગોરમટું નંદલાલા રે-અરૂણાબેન(કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિક માસ-2023 

Nimavat Vasantben Tulsidas
Подписаться 208 тыс.
Просмотров 145 тыс.
50% 1

ગંગા કાંઠે ગોરમટું નંદલાલા રે
ચૂલા મેલ્યા ચાર કેશવ વાલા રે
પહેલા ચૂલે લાપસી નંદલાલા રે
બીજે ચુલે ઘી કેશવવાલા રે
ત્રીજા ચુલે દૂધપાક નંદલાલા રે
ચોથા ચુલે શાક કેશવવાલા રે
જમી પરવારી નિસર્યા નંદલાલા રે
રાધાજી પૂછે વાત રે નંદલાલા રે
હે કયો તો રમવા જાય કેશવ વાલા રે
પ્રભુજી પૂછે વાત રે નંદલાલા રે
કેટલી તમારી સૈયર રાધા રાણી રે
ઉતાવળી આયરાણી રે નંદલાલા રે
કામઢી કણબણ કેશવાલા રે
વેદ વાંચે બ્રાહ્મણી નંદલાલા રે
સત્સંગી બાવણ કેશવ વાલા રે
મર્યાદામાં દરબારણ નંદલાલા રે
વાંકે અંબોડે વાણંદ કેશવ વાલા રે
મહિ વેચન્તી ભરવાડણ નંદલાલા રે
ટાંકે ટેભે દરજણ કેશવ વાલા રે
મીઠા બોલી મોચણ રે નંદલાલા રે
લોઢે લાકડે લુવારણ કેશવ વાલા રે
રુડી છે રબારણ રે નંદલાલા રે
રૂપાળી સોનારણ કેશવ વાલા રે
રાણી રાધાજી બોલીયા નંદલાલા રે
એટલી અમારી સૈયર કેશવ વાલારે
વનરાવનમાં રાસ રમ્યા નંદલાલા રે
સોળસો ગોપીમાં કાન કેશવ વાલા રે
નરસિંહ મહેતાના સ્વામી શામળીયા નંદલાલા રે
ઉતાર્યા ભવ પાર કેશવ વાલા રે
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
@manjulanimavatmanjula3702
@manjulanimavatmanjula3702 Год назад
સરસ વેરી ગુડ બહુ સરસ
@chetnajasoliya3127
@chetnajasoliya3127 4 месяца назад
સરસ
@vrshabentejani4028
@vrshabentejani4028 Год назад
Jay Krishna
@user-ek6lq7lh1i
@user-ek6lq7lh1i Год назад
Tamara bdha kirtan khub saras che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@pandyaurmilaben2338
@pandyaurmilaben2338 Год назад
ખૂબ આનંદ થયો વંસત બા જયશ્રી કૃષ્ણ
@Meenabenteraiya
@Meenabenteraiya Год назад
ખુબ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹👌👌👌🙏🏻🌹👍👍
@manjulathiya8054
@manjulathiya8054 Год назад
Jay shree krishna 🙏🙏
@sangitavaghani8859
@sangitavaghani8859 Год назад
❤❤❤❤
@harshajoshi7869
@harshajoshi7869 Год назад
Jay shree Krishna
@chetnamehta3772
@chetnamehta3772 Год назад
જય ગોપનાથ બાપા 🙏 તમારા ૨૮ ભજન રોજ સાંભળું છું બહુ જ સુંદર સરસ અને ખુબ ખુબ મજા આવે છે તમાંરો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@rekhabenparmar5621
@rekhabenparmar5621 Год назад
વાહ અરુણાબેન ખુબ ખુબ સરસ ભજન ગાયું દક્ષાબેન સાડી સારી લાગે છે જય શ્રી પુરુષોત્તમ ભગવાન 🌹💐🌺👏🙏
@Dangarvaishnavi
@Dangarvaishnavi Год назад
વાહ ખુબ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@sawsoyaveena272
@sawsoyaveena272 Год назад
Very nice
@gsgsggshs287
@gsgsggshs287 Год назад
Jay shree guru dev
@VipulKakadiya1911
@VipulKakadiya1911 Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@vrshabentejani4028
@vrshabentejani4028 Год назад
❤🎉
@SarthakPaghadal
@SarthakPaghadal Год назад
Nice
@jashodabenpatel7066
@jashodabenpatel7066 Год назад
Usama ben nava Bhajan mokalo jaldi aame vetakari ae si khua saras Bhajan gavaso😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... જશોદા બેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@rupaljoshirupaljoshi232
@rupaljoshirupaljoshi232 Год назад
ખુબ ખુબ મધુર 👌👌🙏🙏
@jagdishbhatti9789
@jagdishbhatti9789 Год назад
ખુબ.સરસ.સવૈ.જ્ઞાતિ ગીતછેઅરુણાબેનેગાયુ 👌👌💐💐👍
@jigneshpatel6255
@jigneshpatel6255 Год назад
રાંદલ માતાજીનાં ગીત ગાવોને
@latagohel7183
@latagohel7183 Год назад
ખૂબ ખૂબ સરસ. ભજન. જય શ્રી કૃષ્ણ રાધેરાધે
@parulbenhumbal73
@parulbenhumbal73 Год назад
ખુબ ખુબ સરસ સે બેન બા સવને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ મંડળ ના તમામ બેહનો ને
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc Год назад
ખુબ સરસ ગીત છે અભિનંદન
@ranjankadvatar7795
@ranjankadvatar7795 Год назад
જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કીર્તન ગાયુ છે
@newbhajankirtanvedsmit
@newbhajankirtanvedsmit Год назад
વાહ વાહ ખુબ સુંદર કિર્તન ગાયું.👌👌👌👌🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@sonalba3373
@sonalba3373 Год назад
👌👌👍😝😀
@dafdaharshag.4394
@dafdaharshag.4394 Год назад
જય હો🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... હર્ષાબેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@linamistry8452
@linamistry8452 Год назад
Jai shree krishna 👏👏
@SudhaMSukhanandi-vr8ij
@SudhaMSukhanandi-vr8ij Год назад
Jay siyaram🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... સુધાબેન જય સીયારામ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@yoginishah5086
@yoginishah5086 9 дней назад
nice bajan yogini shah baroda
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 дней назад
જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...જય દ્વારિકાધીશ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપ સૌ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના શુભેચ્છાઓ પ્રણામ...🌹💐🙏
@kakupatel8747
@kakupatel8747 Год назад
Jai shree Krishna super
@ritadharmendrasuranipatel4199
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ 👌👌
@varshaprjvarshaprj315
@varshaprjvarshaprj315 Год назад
વાહ બેનો. વાહ. બહુ સરસ કીર્તન ગાયું છે
@vijayramanuj2414
@vijayramanuj2414 Год назад
જય સીયારામ ગીતા કીલાવત
@bhedavijay1959
@bhedavijay1959 Год назад
ખૂબ ખૂબ સરસ તમારા કિઁરત નછેતમારા
@dholakiyaparesh4469
@dholakiyaparesh4469 Год назад
જય રણછોડ માખણચોર નંદકિશોર વસંત માસી દક્ષા બેન અરૂણા બેન ખુબ સરસ કીર્તન ગાયને અમને સંભળાવી આનંદ કરાવ્યો તે બદલ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏🌺❤🎉😊👏👑🥰😇👌👍 ભાવનગર રૂડુ શહેર રે નંદલાલાજી ત્યાં રહે વસંત માસી રે નંદલાલાજી ખુબ સરસ કીર્તન ગાયરે નંદલાલાજી ઉજ્વળ કર્યું ભાવનગર શહેરનું નામ રે નંદલાલાજી અમને આનંદ કરાવે રે નંદલાલાજી તમે જુગ જુગ જીવો વસંત માસી રે નંદલાલાજી.
@rekhabenamrutia2265
@rekhabenamrutia2265 Год назад
આવા સરસ આવા સરસ સત્સંગી ગીત બહુ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... રેખા બેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@anjanapatel3222
@anjanapatel3222 Год назад
🙏🙏🙏very very nice bhajan
@ranjanben8742
@ranjanben8742 Год назад
શું વાત છે? ખૂબ ખૂબ સુંદર વાહ વાહ અરુણા બેન ખૂબ ખૂબ સુંદર અધિક માસ નો સત્સંગ જામ્યો છે જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ🙏👌🌸🌺💐
@manishalakhani6510
@manishalakhani6510 Год назад
Very very nice 👌daxa ben.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... મનીષાબેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@arunabendineshbhainimavat1674
Vah sundar🌷👌🌷👌🌷🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@meenadarji3119
@meenadarji3119 Год назад
Radhe Radhe jsk
@poonamdabhi4037
@poonamdabhi4037 Год назад
Gokul ma aaje aand vartay chhe jsoda na jaya no janam ujvay chhe ae kirtan gav ne
@ranjansuba
@ranjansuba Год назад
રાધેરાધેબહેનો🙏🌷♥️👋👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏👍
@ushamadhu5539
@ushamadhu5539 Год назад
આ ભજન છે કે થાળ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... ઉષા બેન આ અધિકમાસ નું કીર્તન છે... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@ushamadhu5539
@ushamadhu5539 Год назад
🙏
@Smitasheth008
@Smitasheth008 Год назад
Very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@daxapatel1155
@daxapatel1155 Год назад
Jay shree krishna🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... દક્ષાબેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
Далее
Сколько стоят роды мечты?
00:59
Просмотров 139 тыс.
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 314 тыс.
Сколько стоят роды мечты?
00:59
Просмотров 139 тыс.