Тёмный

રામ મારે સોનાનું સાતીડુ કે રૂપા કેરી ઓરણી || નીચે લખેલું છે || સ્વરઃ નયનાબેન લાડવા|| કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 19 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન __________________
રામ મારે સોનાનું સાતીડુ કે રૂપા કેરી ઓરણી રે લોલ
રામ મારે સાનાના સાતીડે રુપા નાં જોડ્યા બળદીયા રે લોલ
રામ મારે રૂપાની ઓરણી રે કે રામ બીજ વાવવા રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ.......
રામ મારે ખેતર ની વચાળે દયાનો ઊગ્યો ડાભડો રે લોલ
રામ મારા ખેતર નાં પાળા માં માથાળુ ઉગ્યો જીંજવો રે લોલ
રામ મારા મેલ નાં કુંડા માં મમતા નો ઉગ્યો મોગરો રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ.......
રામ મારા કાંધ નાં કેરાં માં કળજુગ નો ઉગયો કણજરો રે લોલ
રામ મારા મારગ ની વચાળે કરમ નો ઊગ્યો કેવડો રે લોલ
ધરતી ઊગી ધરમ ની ધરો કે માથે આવ્યા ફુમકા રે લોલ
ફરતી ઊગી કાંટાળી વાડ કે નીંદા રૂપી બોરડી રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ.....હે
રામ મારૂ ખેતરડુ ભેળાણુ વાલોજી આવી ખીજશે રે લોલ
બેનું ચાલો સત્સંગ ને મારગડે દાતરડું ખરીદવા રે લોલ
પાણી એને હરીભજન નાં પાજો કાકર એના ઝગમગે રે લોલ
ખાતર સત નાં છંટાવો કે પાળા બાંધો પુન્ય નાં રે લોલ
બેનું મારા ખતિલા ખેતરડે કે રામ બીજ પાક્યા રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ........
બેનું ચાલો ખતિલા ખેતરડે રામ બીજ વીણવા રે લોલ
ભાતા તમે હરિ ભજન નાં લેજો કે સેઢે બેસી જમશુ રે લોલ
આથણા હૈયા કેરા લેજો કે વાટ માં શીરાવશુ રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ કે રૂપા કેરી ઓરણી રે લોલ

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Месяц назад
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ
@nilkanthmadanlkalavad9622
@nilkanthmadanlkalavad9622 Месяц назад
ખુબ સરસ નયના બેન સરસ ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ભોળાનાથ ખૂબ ખૂબ આગળ વધો એવી અમારી દ્વારકાધીશ ને પ્રાર્થના
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ સદાય તમારા આશીર્વાદ અમારી સાથે રહે એવી આશા સાથે જય દ્વારકાધીશ
@hansapatel5039
@hansapatel5039 Месяц назад
Jay jalaram nice bhajan ❤❤❤
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન જય જલારામ જય દ્વારકાધીશ
@RameshBhai-ep7rg
@RameshBhai-ep7rg Месяц назад
Vah saras kirtan
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ રમેશ ભાઈ જય દ્વારકાધીશ
@varshaprjvarshaprj315
@varshaprjvarshaprj315 Месяц назад
વાહ વાહ. નયનાબેન. બહુ જ સરસ ભજન છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ વર્ષા બેન જય દ્વારકાધીશ
Далее
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33
JANMASHTAMI MAHOTSAV 2024
Просмотров 1,5 тыс.
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33