Тёмный
No video :(

જાણો સંધિવા વિશે ગુજરાતી ભાષામાં  

Dr Saumil Mandalia - Spine & Joint Specialist
Подписаться 22 тыс.
Просмотров 47 тыс.
50% 1

આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલિયા દ્વારા સંધિવા બાબતે જાણકારી આપવામાં આવી છે. સંધિવા શું હોય છે, સંધિવાની ટ્રીટમેન્ટ શું હોય છે, સંધિવાની ટ્રીટમેન્ટમાં શું શું તકલીફ પડી શકે છે તે બાબતે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જાણકારી આપવામાં આવી છે. સંધિવા એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડરમાં આપણા શરીરની ઇમ્યુનિટી મતલબ કે રોગપ્રતિકારક શક્તિ શરીરના પોતાના સાંધાની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવવા માંડે છે અને તેના કારણે સાંધાઓને નુકસાન પહોંચે છે. સંધિવા આ જ પ્રકારનો એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. સંધિવા ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓમાં વધારે જોવા મળે છે. તેમાં શરીરના અલગ અલગ સાંધાઓમાં જેમ કે ઘૂંટણમાં, ઘુટીમાં, ખભામાં, કોણી માં, કાંડામાં કે હાથના નાના નાના સાંધાઓમાં દુખાવો થાય છે. સવારે ઊઠીને ખાસ કરીને ઝકડાશ રહે છે અડધો પોણો કલાક કામ કર્યા પછી આ ઝકડાજ ઓછી થઈ જાય છે. શિયાળામાં ખાસ કરીને દુખાવો વધી શકે છે. સંધિવા માટે ત્રણ રિપોર્ટ સૌથી મહત્વના છે. CRP , ESR અને રૂમેટોઈડ ફેક્ટર. રૂમેટોઈડ ફેક્ટર પોઝિટિવ હોય તો સંધિવાની ટ્રીટમેન્ટ થોડી મુશ્કેલ રહે છે અને જો નેગેટિવ હોય તો ટ્રીટમેન્ટ સરળ બની શકે છે. ઇ એસ આર પરથી ખ્યાલ આવે છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ કેટલી વધારે પડતી એક્ટિવ છે. ટ્રીટમેન્ટમાં DMARD - ડી એમ એ આર ડી, આ પ્રકારની દવાઓ ખાસ પ્રકારનું એક ગ્રુપ છે તે શરૂ કરવામાં આવે છે અને તેની સાથે સાથે દુખાવાની દવાઓ પણ શરૂ કરવામાં આવે છે. સંધિવાની સારવાર લાંબો સમય માટે લેવી ખૂબ જ જરૂરી છે.
ડો સૌમિલ માંડલિયા અમદાવાદ તથા ગાંધીનગર ખાતે ઓર્થોપેડિક, સ્પાઈન તથા જોઈન્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે.
એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો ૮૩૪૭૬૫૬૮૨૩ અથવા આપના રિપોર્ટ વૉટ્સએપ કરો.
અમદાવાદ
એડવાન્સ હોસ્પિટલ
ચોથો માળ, પક્વાન હોટેલ ની ઉપર, પક્વાન ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ
ગાંધીનગર
સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક
પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટ ની સામે, કુડાસણ, ગાંધીનગર

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 40   
@nikhilvaishnav7910
@nikhilvaishnav7910 Год назад
thank u for information
@nikhilvaishnav7910
@nikhilvaishnav7910 Год назад
v gd information
@pritidoshi1248
@pritidoshi1248 2 месяца назад
Thanku. Mane 20 version thi che Bahu pida dayk che
@vasundharaparmar1500
@vasundharaparmar1500 9 месяцев назад
🙏🙏👌👌
@ParmarPratapbhai-br3bf
@ParmarPratapbhai-br3bf Месяц назад
હું દવા ખાઈ ને થાકી ગયો છું
@ParmarPratapbhai-br3bf
@ParmarPratapbhai-br3bf Месяц назад
પ્લીઝ આનું નિદાન થઈ શકે છે
@manishap.1388
@manishap.1388 4 месяца назад
Thank you
@ParmarPratapbhai-br3bf
@ParmarPratapbhai-br3bf Месяц назад
અને કેટલો સમય દવા ચાલુ રાખવી પડે
@drsaumilmandalia
@drsaumilmandalia Месяц назад
ડો સૌમિલ માંડલીયા M No 8347656823 એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ, ગાંધીનગર
@nareshnsolankinaresh986
@nareshnsolankinaresh986 8 месяцев назад
સંધિવા મટી શકે છે
@drsaumilmandalia
@drsaumilmandalia 8 месяцев назад
આપ કોલ કરીને ડો સૌમિલ માંડલીયા ને નીચે આપેલા સરનામા પર મળી શકો છો. નારાયણા હોસ્પિટલ રખિયાલ ચાર રસ્તા સોનીની ચાલી, અમદાવાદ એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર અપોઈન્ટમેન્ટ માટે 8347656823 સાંધા તથા મણકા નાં રોગો માટે ની માહિતી માટે ડો સૌમિલ માંડલિયા ને RU-vid પર ફોલો કરો youtube.com/@drsaumilmandalia?si=nEGqhEIE_G-0nWHQ
@vandanapatil7063
@vandanapatil7063 6 месяцев назад
સર મને પણ સંધિવા છે દવા લઉં છું ને તો ભી મને દુખે છે મને કોઈ ફરક લાગતો નથી અને હવે તો વધારે આંગળીઓમાં ચકડા મણ થાય છે એન્ટિબાયોટિક દવા મારી ચાલુ છે આંગળીમાં સોજા આવે છે
@ahirvashrambhai5359
@ahirvashrambhai5359 2 месяца назад
CRP ની માહિતી આપો
@ganpatchauhan4698
@ganpatchauhan4698 8 месяцев назад
લાંબો સમય એટલે અંદાજે કોટલો સમય સર
@drsaumilmandalia
@drsaumilmandalia 8 месяцев назад
Send reports on 8347656823
@ganpatchauhan4698
@ganpatchauhan4698 7 месяцев назад
​@@drsaumilmandalia ....AOSD che Sir.
@ganpatchauhan4698
@ganpatchauhan4698 7 месяцев назад
RA Factor Nagetive che.
@kajalprajapatiofficial9032
@kajalprajapatiofficial9032 8 месяцев назад
Mane evu J thay che
@drsaumilmandalia
@drsaumilmandalia 8 месяцев назад
આપ કોલ કરીને ડો સૌમિલ માંડલીયા ને નીચે આપેલા સરનામા પર મળી શકો છો. નારાયણા હોસ્પિટલ રખિયાલ ચાર રસ્તા સોનીની ચાલી, અમદાવાદ એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર અપોઈન્ટમેન્ટ માટે 8347656823 સાંધા તથા મણકા નાં રોગો માટે ની માહિતી માટે ડો સૌમિલ માંડલિયા ને RU-vid પર ફોલો કરો youtube.com/@drsaumilmandalia?si=nEGqhEIE_G-0nWHQ
@dreemfouji497
@dreemfouji497 2 месяца назад
Helo tmne ak Ayouvedic dava apis reply apo tme
@girdharschanle6744
@girdharschanle6744 3 месяца назад
તમે RA Factor અને ESR ટેસ્ટની માહીતી આપી. CRP ની પણ આપી હોત તો??
@meeraambasana6243
@meeraambasana6243 18 дней назад
Ra.ma desi dva karay?
@drsaumilmandalia
@drsaumilmandalia 17 дней назад
Send reports on 8347656823
@mittalpatel4909
@mittalpatel4909 5 месяцев назад
100 per .mti jse??? Plzzzz ans sir...
@drsaumilmandalia
@drsaumilmandalia 5 месяцев назад
Call on 8347656823 for appointment
@tarlikaparmar2288
@tarlikaparmar2288 2 месяца назад
Tmne Aa problem chhe
@pushpachokshi6875
@pushpachokshi6875 3 месяца назад
Where is your location?
@drsaumilmandalia
@drsaumilmandalia 3 месяца назад
ડો સૌમિલ માંડલીયા M No 8347656823 એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર
@bhargavkumarbharadava4028
@bhargavkumarbharadava4028 3 месяца назад
સર મારે L5, S1 માંથી ગાદી ખસી ગય સે વધારે ફિસ્યોઠેરફિસ થી થયા જશે
@drsaumilmandalia
@drsaumilmandalia 3 месяца назад
આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@chapanerigirish9221
@chapanerigirish9221 2 месяца назад
મને સાંધાનો દુખાવો થાય છે તો દવા કઈ લેવાય
@drsaumilmandalia
@drsaumilmandalia 2 месяца назад
Call on 8347656823 for appointment
@prafullakacha7876
@prafullakacha7876 2 месяца назад
વા નાં રિપોર્ટ માં O+ આવ્યો તો શું કરવું પ્લીઝ જણાવશોજી
@drsaumilmandalia
@drsaumilmandalia 2 месяца назад
Send reports on 8347656823
@user-vt1yc8oo4q
@user-vt1yc8oo4q 5 месяцев назад
મને વા સે
@drsaumilmandalia
@drsaumilmandalia 5 месяцев назад
આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@user-bl9dr6vs7q
@user-bl9dr6vs7q 5 месяцев назад
આ વામટી જાય એની ગેરંટી કોણ આપે સર
Далее
Smoke 😱
00:26
Просмотров 1 млн