Тёмный

જીવ વિનંતી કરે છે મારા શિવ ને || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન 

Ganesha Kirtan
Подписаться 64 тыс.
Просмотров 137 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન ___________________
જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
ઝાડ થય ને જંગલ માં હું વસ્યો રે
હે મને બવ માર્યો છે કુવાડા ના ઘારે મને માનવ બનાવો મારા નાથજી રે
જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
કાગ થય ને આકાશ મા હું ઉડીયો રે
હે મેં તો બવ વેઠિ છે ભુખ ને તરશ મને માનવ બનાવો મારા નાથજી રે
જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
હે મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
બળદ થય ને ખેડૂત ઘરે આવીયો રે
હે મેં તો બવ ખાધા છે પરોણા ના માર હવે જીલાતા નથી ભાર મને માનવ બનાવો મારા નાથજી રે
જીવ વિનંતી કરે છે મારાં શિવ ને રે
હે મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
સાપ થય ને હું દર મા ઉતર્યો રે
હે મને નવ મળ્યા સુર્ય ના પ્રકાશ મને માનવ બનાવો મારા નાથજી રે
હે જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
હે મને આપો મનુષ્ય અવતાર......
માછલી થય ને હું જળ મા તલખુ રે
હે મને લાગે છે પાણી ની છપાટ મને માનવ બનાવો મારા નાથજી રે
હે જીવ વિનંતી કરતો થો મારા શિવ ને
મને આપ્યો મનુષ્ય અવતાર મને માનવ બનાવ્યો મારા નાથજી રે
માનવ થય ને ધરતી ઉપર આવીયા રે
આપણે કરવા છે ધર્મ ના કામ મને માનવ બનાવ્યો મારા નાથજી રે
જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 35   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 5 месяцев назад
જય ભોળાનાથ નયનાબેન સાચી વીનંતી કરી કરોડો જન્મ પશી મનુષ્ય દેહમળે એમા બેનો તમજેવી સંસ્કારી દીકરીયુ સાચો મનુષ્ય અવતાર આપીને ભગવાન ખુબ સંતોસ થાયછે ખુબ રાજી મહાદેવ ખુબખુબ ધન્યવાદ બેનો
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@PadmaMaheshwari
@PadmaMaheshwari Месяц назад
Om namah shivaye 🙏 🌹
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ ઓમ નમઃ શિવાય
@ramjiragvani1221
@ramjiragvani1221 Год назад
ટો આ ગીતો બહુ સરસ મજાનું છે સુપર સ્ટાર છે આજનું ગીત ગાયું સરસ મજાનું
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ રામજી ભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@anjanapatel3222
@anjanapatel3222 Год назад
🙏🙏🙏very nice bhajan
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ અંજના બેન જય દ્વારકાધીશ
@manjulabenpatel2869
@manjulabenpatel2869 Год назад
Jay srihar har mahadev
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ મંજુલા બેન હર હર મહાદેવ
@hiraodedara813
@hiraodedara813 Год назад
જય ભોલેનાથ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય ભોલેનાથ
@manjulaprajapati9399
@manjulaprajapati9399 Год назад
હર હર મહાદેવ બહુ સરસ ભજન ગાયુ છે તમે બધી બેનો એ જય શ્રી કૃષ્ણ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ મંજુલા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@payalkotar6187
@payalkotar6187 Год назад
👌👌
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ
@rameshparmar9717
@rameshparmar9717 8 месяцев назад
Saras Avaj6 Sudar Bajan6
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ રમેશ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@nitamehta3139
@nitamehta3139 Год назад
ખુબજસરસભજનગાયુછેતમે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ નીતા બેન જય દ્વારકાધીશ
@Bhavana-hw2ih
@Bhavana-hw2ih Год назад
Waah
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન
@rasilasangani7573
@rasilasangani7573 Год назад
ખુબ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના,👌👍👌
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ ગણેશા કિર્તન તરફ થી તમને પણ જય દ્વારકાધીશ જય શ્રી આવી જ રીતે કમેન્ટ કરતા રહો અને શબ્દો રુપી આશિર્વાદ વરસાવતા રહો અને સાથ સહકાર આપતા રહો જય દ્વારકાધીશ
@latagohel7183
@latagohel7183 Год назад
બહુ જ સરસ ભજન ગાયું સર્વે બહેનો મારા જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ
@neelapandya6315
@neelapandya6315 Год назад
🙏🙏🙏🙏💐💐👌👌
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@user-bm6xc3yi7d
@user-bm6xc3yi7d Год назад
હર હર મહાદેવ તમારો અવાજ બહુ સારો છે બેન
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
ખુબ ખુબ ધન્યવાદ નિર્મળા બેન જય દ્વારકાધીશ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Год назад
હર હર મહાદેવ હર
Далее
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Просмотров 2,5 млн
Ванесса 🆚 Крискас  | WICSUR #shorts
00:42
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 292 тыс.
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Просмотров 2,5 млн