Тёмный

નાવડી સોંપી વાલીડા તારા હાથમાં || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 25 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ____________________
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોમનાથ ધામે ઉભી રાખજો રે
દર્શન મહાદેવ નાં થાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી રણુજા ધામ ઉભી રાખજો રે
દર્શન રામદેવ પીર ના થાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી પરબ ધામ ઉભી રાખજો રે
દર્શન સંત દેવીદાસ ના થાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સતાધાર ધામ ઉભી રાખજો રે
દર્શન ગીગા બાપુ ના થાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય.......
નાવડી દુવારકા ધામ ઉભી રાખજો રે
દર્શન કૃષ્ણ ભગવાન ના થાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય.......
નાવડી વીરપુર ધામ ઉભી રાખજો રે
દર્શન જલારામબાપા ના થાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોંપું સતગુરુજી નાં હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય......
નાવડી સતગુરુ ચરણે ઉભી રાખજો રે
સતગુરુ ઉતારશે ભવસાગર પાર નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે
નાવડી સોંપી સતગુરુ તારા હાથમાં રે
નાવડી નો હાંકનાર રણુજા નો રાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં રે

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@dharamshipatel3349
@dharamshipatel3349 8 месяцев назад
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ખુબ ખુબ જ સુંદર જીવન નાવડી વાલાના હાથ. ધન્યવાદ આવજો જય રામાપીર જય જલારામ બાપા. કૃષ્ણં વંદે જગદગુરૂમ્..
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ ધરમશીભાઈ જય દ્વારકાધીશ જય જલારામ કૃષ્ણ વંદે જગતગુરુ 🙏🙏🙏
@hardikrajguru5468
@hardikrajguru5468 8 месяцев назад
જય અલખધણી
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય સીયારામ જય અલખધણી
@hiteshraj609
@hiteshraj609 8 месяцев назад
સરસ ભજન છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ હિતેશભાઈ જય દ્વારકાધીશ જય રામાપીર
@hiteshraj609
@hiteshraj609 8 месяцев назад
જય બાબારિ જય રામદેવપીર
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય રામાપીર જય બાબારી
@hardikrajguru5468
@hardikrajguru5468 8 месяцев назад
અરે મારી બહેનો જેની નાવ નું સુકાન મારાં બાર બીજ નાં ધણી એવા રામદેવ જી મહારાજ નાં હાથ માં હોય એને કૈ કહેવું નાં પડે અને એવો દેવ છે કે કોઈ ધામ નાં દર્શન બાકી નાં રહેવા દે અને વળી કેમ ભવસાગર પાર ઉતારી દે ખબર પણ ના પડે પણ નાવ માથી કોઈ એ ઉતરવાનું નૈ અધવચ્ચે ઉતરીયા એ ગયા બાકી સડસડાટ ભવ પાર જય સીયારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા બહુ સારી વાત તમે કરી જય સીયારામ
Далее