Тёмный

ઠાકોર પરિવારમાં જન્મેલી દીકરીનો: દાવો તે પહેલાં જન્મ મા આહીરની દીકરી હતી /  

Pravin Gujarati
Подписаться 3,2 тыс.
Просмотров 252 тыс.
50% 1

ઠાકોર પરિવારમાં જન્મેલી દીકરીનો: દાવો
તે પહેલાં જન્મ મા આહીરની દીકરી હતી.
ठाकुर परिवार में जन्मी बेटी का: दावा
की वो अगले जन्मा आहीर की बेटी थी.
#ઠાકોર #banaskantha #aahirani_status #આહીર

Опубликовано:

 

28 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 160   
@amazing.Ahirvan
@amazing.Ahirvan 29 дней назад
આ દીકરી આ જન્મમાં ખૂબ ખુશ રહે અને એમને ખુશ રાખે ભગવાન એવી જ મારી ભગવાન પાસે પ્રાર્થના છે આ દીકરી ખૂબ આગળ વધે જય દ્વારકાધીશ જય મુરલીધર
@chetanthakor9084
@chetanthakor9084 29 дней назад
ખુબ ખુબ ધન્યવાદ ઠાકોર સમાજમાં જન્મેલી દીકરી ઠાકોર સમાજનું નામ રોશન જય ગરવી ગુજરાત જય સદારામ બાપુ
@sarojparmar5630
@sarojparmar5630 Месяц назад
Daxa bahuj cute & Active chhe ♥️♥️♥️♥️
@saumil8546
@saumil8546 Месяц назад
પત્રકાર ભાઇ આ દિકરી માટે નવા ‌જીવન માં કોઈપણ પ્રકારની તકલીફો ન સર્જાય તે માટે જરૂરી કપડાં ભણવા માટે. સરકારી સંસ્થાઓ દ્વારા મદદરૂપ થાય તો તેની જવાબદારી તમારી છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KaranBhadrka
@KaranBhadrka Месяц назад
દિકરી નું ભવિષ્ય આગળ સારૂં જ હસે, જય દ્વારકાધીશ
@chetanthakor9084
@chetanthakor9084 29 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ મીડિયા વાળા
@devarajunecha6955
@devarajunecha6955 Месяц назад
જન્મ લેતો આહીરાણી લે અથવા ચારણ રાણી લે કારણ કે તે મા જોગમાયા કહેવાય
@Ahirani19
@Ahirani19 Месяц назад
😊
@girishahir777
@girishahir777 Месяц назад
અંજાર કચ્છમાં આહીરો સે.... પણ ત્યાં તો પિયોર ગુજરાતી. બોલે સે... બાકી બીજા રાજ્ય ના આહીર ત્યાં . આવ્યા હોય... હિન્દી ભાષી. અંજારમાં વસવાટ એવું બની શકે..... જય શ્રી કૃષ્ણ
@radhedigitalchenalarjunsin8513
@radhedigitalchenalarjunsin8513 Месяц назад
આ દિકરી દક્ષા કોઈ કરયુગ માં દેવી શક્તિ અવતાર ધારણ કર્યો હોય એવું લાગે છે
@rmmakwanarmmakwana4176
@rmmakwanarmmakwana4176 Месяц назад
આ દિકરીને અંજાર લઈ જાવ જેથી વધુ વિગતો મળી શકે.
@MaheshDantani-yg1ol
@MaheshDantani-yg1ol 29 дней назад
ભગવાન રૂપ છે ભાઈ
@Thakordilipbhai-yv9nt
@Thakordilipbhai-yv9nt 29 дней назад
કોઈને, જન્મ લેવો હોય, તો સારું કર્મ કર્યું કરવુ જોઇએ
@RabariAnilbhaiParvinBhai
@RabariAnilbhaiParvinBhai Месяц назад
હા રબારી હા ❤️👌🏻
@ashapatel849
@ashapatel849 Месяц назад
જેતુ ભાઈ આપ એવું કેમ બોલો છો કે કોઈ સારા ઘરમાં અવતાર આપ્યો હોય તો સારું ભગવાન આપનું ઘર સારું જ છે આપ કેમ એવું વિચારો છો પ્રભુ
@navaghanthakorthakornavagh2121
@navaghanthakorthakornavagh2121 Месяц назад
સાચી વાત છે ભાઈ
@user-py2vh3ij1n
@user-py2vh3ij1n Месяц назад
Right bro ❤❤ઘર ગમે તેવૂ હોય પણ તેનો પરીવાર સારો હોય તો સારા ઘરની શૂ જરૂરત છે ❤❤
@rajveerchavda17
@rajveerchavda17 Месяц назад
આહીર ની દીકરી છે તો હિન્દી કેમ બોલે છે ❤
@vaghpratap1577
@vaghpratap1577 Месяц назад
Yadav hoy shake up na
@kashyapjoshi2402
@kashyapjoshi2402 Месяц назад
💯
@Ahirani19
@Ahirani19 Месяц назад
Ha ahir ni na hoi sake koi hishabe Bhai Avu khotu khotu n muko...😢
@user-nd8bp7gr2z
@user-nd8bp7gr2z Месяц назад
અંજાર માં ભલે કોઈ હિન્દી ના હોઈ ભુકમ આવ્યો ત્યારે કોઇ બહાર ના હિન્દી રહેતા હોય તો આવુ બની શકે
@rajuchaudhary1365
@rajuchaudhary1365 Месяц назад
Khubaj saras mahiti lidhi ❤
@pravinthakorofficel6261
@pravinthakorofficel6261 Месяц назад
ખૂબ સરસ
@jorabhaidhanana
@jorabhaidhanana Месяц назад
વાહ પ્રવિણભાઇ વાહ
@PravinGujarati
@PravinGujarati Месяц назад
કેમ છો ? મજામાં ભાઈ
@RumalvRathva
@RumalvRathva Месяц назад
Jay. .babai
@chaudharymahadevbhai5639
@chaudharymahadevbhai5639 Месяц назад
Jai Dwarikadhish Krishna Bhagwan
@chetanthakor9084
@chetanthakor9084 29 дней назад
❤❤❤
@hindidarpan2312
@hindidarpan2312 Месяц назад
બીજું કઈ करो के ના करो પણ આ dikri નું you tube account open કરાવી દો એટલે એનું ભવિષ્ય સુધરી jae
@thevijaythakorsasam165
@thevijaythakorsasam165 Месяц назад
એ થાશે ભાઈ
@nenadigital9881
@nenadigital9881 Месяц назад
Sars
@ranjitthakor3499
@ranjitthakor3499 Месяц назад
Sachi vat bhai
@mr.brandy7083
@mr.brandy7083 Месяц назад
Enaa maate to aatlu fekvu pare che 😂😂😂😂😂
@user-qm3yr4li3t
@user-qm3yr4li3t Месяц назад
​@@thevijaythakorsasam165😅
@PrakashbhaiBhabhorPrakashbhai.
@PrakashbhaiBhabhorPrakashbhai. Месяц назад
Jay jaisal toral
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 27 дней назад
Reincarnation vise Geeta ji ma pan kahyu chhe
@PopatjiThakor-kn8fz
@PopatjiThakor-kn8fz 27 дней назад
ભાઈભગવાનનાપણપુનરજનમથાતોહહતો
@dineshsoni4054
@dineshsoni4054 Месяц назад
પત્રકારો ને મોજ પડી ગઈ છે
@SHORT_4535
@SHORT_4535 Месяц назад
પત્રકાર લોકો‌ પૈસા 💸 છાપી રહ્યા છે 😂
@HappyBackpacker-bb5ch
@HappyBackpacker-bb5ch Месяц назад
અંજાર માંથી ક્યક ઇતિહાસ મળ છે
@HetalChaudhary-qv9ll
@HetalChaudhary-qv9ll Месяц назад
Jay goga
@user-iu1ch3cx1w
@user-iu1ch3cx1w Месяц назад
Khubsirs
@KAILASHTANK-fd2ni
@KAILASHTANK-fd2ni Месяц назад
❤❤❤❤❤
@ParveenRathwa-h7v
@ParveenRathwa-h7v Месяц назад
❤❤❤❤❤❤❤😮😮😮😮
@pravinthakorofficel6261
@pravinthakorofficel6261 Месяц назад
ખૂબ સરસ પ્રવીણભાઈ
@PravinGujarati
@PravinGujarati Месяц назад
તમારા જેવા મિત્રો, હમેશા પડખે છે એટલે કાર્ય સારા થઈ રહ્યા છે... આભાર ભાઈ
@user-hl1mi9yt1l
@user-hl1mi9yt1l Месяц назад
એને પૂછો અહીં જન્મ થયા પહેલા તારો આત્મા ક્યાં હતો?
@user-hl1mi9yt1l
@user-hl1mi9yt1l Месяц назад
તુત છે
@bharatkatara2912
@bharatkatara2912 Месяц назад
સાચીવાતહોઈભાઈ
@HardiksinhZala-tu6ry
@HardiksinhZala-tu6ry Месяц назад
પ ત્રકારોનેઆભાર
@amazing.Ahirvan
@amazing.Ahirvan 29 дней назад
આહિર આહિર ની દીકરી હોત તો ગુજરાતીમાં વાત કરતી હોય આ તો હિન્દીમાં વાત કરે છે.હા અમારા ઘણા આહીરો હિન્દી પણ બોલે છે.પણ મને લાગે છે ત્યાં સુધી જે છોકરી અંજારની વાત કરી રહી છે ત્યાં આહીરો પણ ગુજરાતી જ બોલે છે હિન્દી નથી બોલતા
@ahirlucky9076
@ahirlucky9076 25 дней назад
પણ એને એ પૂછો તારું ગામ કયું હતું તારા મમ્મી પપ્પા નું નામ સુ સે એટલે બધું ખબર પડી જશે
@amazing.Ahirvan
@amazing.Ahirvan 25 дней назад
@@ahirlucky9076 yes sachi vat chhe
@Dinesh-v7i
@Dinesh-v7i 13 дней назад
તમે કહ્યું એ પ્રમાણે તો નામ નથી આવડતા એમ કહે છે.​@@ahirlucky9076
@hansabenmistry4725
@hansabenmistry4725 Месяц назад
वाहहहहहभाई
@vishalratadiya4157
@vishalratadiya4157 Месяц назад
અત્યારે કાઈ અઘરું નથી જ્યાં કે છે અંજાર માં ત્યાં તપાસ કરો તો ખ્યાલ આવે easy j se સત્યતા હોય તો ખ્યાલ આવી શકે
@jayendragohil1417
@jayendragohil1417 28 дней назад
Media ma like ane comment mate video banave che...media var bi faydo le che
@DhavalRabari-d2b
@DhavalRabari-d2b 7 дней назад
મારી બહેન છે ત્યારે તેનુ નામ લાખનછે
@parmardineshdinesh8316
@parmardineshdinesh8316 Месяц назад
❤anjar layi ne javoto khyal aave ene Mera haus kaha par tha
@narendravaghela1404
@narendravaghela1404 Месяц назад
26 જાન્યુઆરી ની પ્રભાત ફેરી માં ચારસો સ્કુલ ના ભુલકા કાટમાળ મા દબાઇ ગયેલ. કચ્છ માં શહેરી વિસ્તાર માં બીન ગુજરાતીઓ ની સંખ્યા બહુમતી હોવાથી મોટેભાગે હીન્દી ભાષા નું ચલણ છે.
@user-dp7bn3nw8b
@user-dp7bn3nw8b Месяц назад
Ha pan janam Hindi bhashi ne tyaj thay Gujarati na tya na thay symple logic chhe aa badhi banavat chhe seriously na lo
@user-tw7pp5xn1g
@user-tw7pp5xn1g Месяц назад
Aa kok bijanu balak se kyakthi mali hase
@krishnalittle6000
@krishnalittle6000 Месяц назад
जब वो मरी थी तो वो बहुत सोटी थी इसलिए बहुत याद नहीं है आहिर समाज आबकारी छे हो सकता है कि तेमना पेहले वाले माँ बाप इस दुनिया मा ना होइ
@jubermalek7914
@jubermalek7914 8 дней назад
Hindi me bat karna youtube ka kamal hai
@ahirnirav7193
@ahirnirav7193 Месяц назад
❤️🙏
@Archana-qf8bm
@Archana-qf8bm 8 дней назад
અંજાર લઈ જાવ,થોડી શોધ ખોળ કરો,hipnotise દ્વારા વિગતો મેળવી શકાય,આર્થિક મદદ જરૂર કરજો દીકરીને.
@Rajesh-s3u
@Rajesh-s3u 24 дня назад
Hii
@Jayjogamayaofficel
@Jayjogamayaofficel Месяц назад
ભાઈ ભુકંપ થયો.કેટલા વર્ષ થયા.દિકરી ચાર વર્ષ ની છે
@SarjijiThakor-fn3un
@SarjijiThakor-fn3un Месяц назад
❤❤
@Riddhi_Siddhi771
@Riddhi_Siddhi771 Месяц назад
આ દીકરીને અંજાર મા લઈ જાવી જોઈએ જેથી એને થોડુક વધારે યાદ આવે
@maheshdesai3624
@maheshdesai3624 Месяц назад
Right 👍
@mr.brandy7083
@mr.brandy7083 Месяц назад
😂😂😂😂😂
@knowerofspace
@knowerofspace Месяц назад
😂😂😂
@user-hl1mi9yt1l
@user-hl1mi9yt1l Месяц назад
સમયનો ક્યાં તૂટો છે મજા કરોને
@villageking1
@villageking1 Месяц назад
10:07 નોંધ કરો
@damubenjani8681
@damubenjani8681 Месяц назад
અત્યારથી સારી કોલ સ્કૂલમાં એડમિશન અપા વિડીયો
@villageking1
@villageking1 Месяц назад
12:00 નોંધ કરો
@DP-gn2gj
@DP-gn2gj Месяц назад
Anjar ma to Aahir loko gujrati j bole che 💯 ni vat che
@LakhmanRabari-t2e
@LakhmanRabari-t2e Месяц назад
Anjar Kutch ma Ahir gujrati bole che
@skdodiya1761
@skdodiya1761 Месяц назад
અરેભાઈઆહિરનાધરમાભાડેરહેતાહતાઅનેતેનાપિતાબેકરિમાનકરિકરતાહસે
@prithvirajsinhchauhan2742
@prithvirajsinhchauhan2742 Месяц назад
Ohhh
@falgunijanwar5860
@falgunijanwar5860 Месяц назад
Bhukamp vakhte bar thi koi frva aavyu hoi emni dikri hoi ske family tya rokai hoi hindi bov saras bole che bar thi kdach aavya hoi evu lage che
@MathurMakwana-in7nx
@MathurMakwana-in7nx Месяц назад
કાનુડાએ 8 વાર પુનજનમ લીધો છે
@dholekhan8062
@dholekhan8062 Месяц назад
અંજાર તો જવું જ જોઈએ ખરેખર
@dholekhan8062
@dholekhan8062 Месяц назад
વાત સાચી હશે પણ અંજાર માં આહીર સમાજ નાં લોકો હિન્દી માં બોલે છે....તે પણ તપાસ કરવી જોઈએ...
@PravinGujarati
@PravinGujarati Месяц назад
અમે અંજાર સાઈડ આહીર મિત્રોના સંપર્કમાં છીએ, કદાચ તે કેટલાક મિત્રો અહીં આવે તેવી શક્યતા છે
@ahir_rudar_09
@ahir_rudar_09 Месяц назад
ભાઇ અમે અંજાર ની બાજુ નાં સીએ હું આહિર સૂ પણ આહીરો હિન્દી નથી બોલતા કચ્છી ભાષા ગુજરાતી બોલે સે
@thakorvisaji3278
@thakorvisaji3278 Месяц назад
ભાઈ તમને કેવું લાગે સે આ વાત સાચી કે ખોટી
@SHORT_4535
@SHORT_4535 Месяц назад
સાચું
@Thakorjankiaj
@Thakorjankiaj День назад
Aahir gujrati na bole pan anjarma pan teno punarjanm hoy
@AnsuyaBagvane
@AnsuyaBagvane Месяц назад
Natk se aene juna ma bap na gamma lyjav
@Sp_designer_777
@Sp_designer_777 Месяц назад
Thodi thodi madat karo dikrine midiyara bhaio
@SahilAhir-sl7cn
@SahilAhir-sl7cn Месяц назад
આહીર ગુજરાતી બોલે છે
@narendravaghela1404
@narendravaghela1404 Месяц назад
કચ્છ માં અંજાર , ગાંધીધામ ,મુંદ્રા વગેર વિસ્તારો મા બીનગુજરાતી સંખ્યા વધારે છે. તેથી બજારો મા મોટોભાગે હીન્દી ભાષા નુ ચલણ છે. કચ્છી પછી સૌથી વધારે હીન્દી બોલાય છે. ગુજરાતી ભાષા નુ ચલણ ઓછુ છે.
@Ahirani19
@Ahirani19 Месяц назад
Pan toy ahir hoy i Hindi to na j bole‌ હા કોઈ પણ એવું ગ્રેજ્યુએટ હોય ને કોઈ કારણસર બોલે તો અલગ વાત છે બાકી આહીર તો ગુજરાતી જ બોલે.
@krishnagosvami864
@krishnagosvami864 Месяц назад
Daxa na mabap dhanya che k aavi dikri ne janam aapyo
@bhaveshsolanki1103
@bhaveshsolanki1103 Месяц назад
आहीर कोनसे राज्य के थे आहीर भी हिन्दी बोलते होगेना जैसे दकशा भी हिन्दी बोलती है
@vasudevrathod7411
@vasudevrathod7411 21 день назад
Bhai evu hoi sake ke te vakhte pakishtan ma thi ahir parivaro kucha ma aviya se to a thodi hindi thodi gujrati bole se
@sanjayahir6703
@sanjayahir6703 Месяц назад
Gujratna badha j ahir gujrati bole chhe
@shitalshah6473
@shitalshah6473 Месяц назад
Anjar ma jai ne tapas karo...tya jai ne tyani jagya joi ne ene yaad avi jase. Biju e hindi me kyu bolti 6. Aahir to kathiyavadi style ni bhasha bole
@VirsangVaghela-fn4rj
@VirsangVaghela-fn4rj Месяц назад
Khare khar tame midiya vara aene anjare farava lay jav ane teni jagya joy Jay to teno mohal in jagya
@anumakwana8483
@anumakwana8483 Месяц назад
koi ki nvu lavtu nthi..bs 6ella 5 divs thi aaj chale che..,ptrkaro ne mja pdi gi che aatlu address aape che to tya ji ne kem koi tpas krta nthi bhai aadhar card resnig card school ma nam..L.C..kik ne ka k puravo to mle ne😮😮
@SarjijiThakor-fn3un
@SarjijiThakor-fn3un Месяц назад
😂😂
@v.kkothivad763
@v.kkothivad763 29 дней назад
એકદમ સાચી વાત છે તમારી 👍 એ છોકરી અંજાર આવે અને એનાં માતા પીતા વિસે એનાં ઘર વિશે એનાં ઘર નાં બીજા લોકો વિશે વધારે ડી ટેલ મા જાણકારી આપે તૌ સાચી હકિકિત સામે આવે ત્યાં સુધી તૌ બધુ ખોટું છે
@RitaPatel-k1y
@RitaPatel-k1y Месяц назад
Aahir samaj thodo hindi bole 6?
@krishnakrupa3413
@krishnakrupa3413 Месяц назад
Right
@raymlrabari5601
@raymlrabari5601 Месяц назад
અંજાર મો કઈ. હિન્દી નથી બોલ તા ખોટુ છે
@user-mh5kq4lf8b
@user-mh5kq4lf8b Месяц назад
અડધું અંજાર હિન્દી બોલે છે
@Smart7800-xx4zy
@Smart7800-xx4zy Месяц назад
Ala bhai nani dikri che juthu na bole bhala manas. Pn hoi ske ene barabr yaad na hoy etle ahir nu ratan kre rakhe.
@scientificidealist7342
@scientificidealist7342 21 день назад
😂😂😂😂😂
@u.d.jadejajadeja896
@u.d.jadejajadeja896 Месяц назад
આ બધી ખોટી વાત છે નાટક છે
@DilipBhola-my5xl
@DilipBhola-my5xl Месяц назад
Tane badhi khabar lage
@KomalRajjadi
@KomalRajjadi 24 дня назад
Ahir Hindi naa bole pyor Gujarati bole
@user-lv1fd3qs1t
@user-lv1fd3qs1t Месяц назад
बनावटी
@kantilalvidja2869
@kantilalvidja2869 Месяц назад
Hindi kem bole se. ?
@user-gu5fy4br3s
@user-gu5fy4br3s Месяц назад
Anjar ma tapas kari jo emna ma bap ne madavo
@NagjibhaiDesai9744
@NagjibhaiDesai9744 Месяц назад
વાત સાચી છે કે ખોટી એનો કોઈ ખાર્તિ કરતુ જ નથી બસ એમના વિડિયો લાખો મા ચાલે છે એ જ એમના માટે મોટી વાત છે
@PravinGujarati
@PravinGujarati Месяц назад
જેટલું બન્યું એટલું લોકો વચ્ચે મૂક્યું, વધુ ખાતરી કરવા તમે વડીલ તકલીફ લેજો ને
@NagjibhaiDesai9744
@NagjibhaiDesai9744 Месяц назад
@@PravinGujarati સાચી વાત છે
@jayendragohil1417
@jayendragohil1417 28 дней назад
Badhu khotu che...dhartikamp thayo a ketla varsh thay gaya
@jayendragohil1417
@jayendragohil1417 28 дней назад
Amna Malik ke badhu sikhvadelu che
@virmatisolanki3901
@virmatisolanki3901 Месяц назад
Ahir ma Hindi. Bhasha nahi hoti😊
@virmatisolanki3901
@virmatisolanki3901 Месяц назад
😊🙏🏽🌃
@virmatisolanki3901
@virmatisolanki3901 Месяц назад
😊🙏🌃
@SumiHalpati
@SumiHalpati Месяц назад
Jai patrakar bhagwaan
@dilipgauswami6537
@dilipgauswami6537 Месяц назад
Jay goga
@ganpatsheraganpatshera1358
@ganpatsheraganpatshera1358 Месяц назад
❤❤❤❤❤
@laljichaudhary8741
@laljichaudhary8741 Месяц назад
❤❤❤
@KomalRajjadi
@KomalRajjadi 24 дня назад
Ahir Hindi naa bole pyor Gujarati bole
@KomalRajjadi
@KomalRajjadi 24 дня назад
Ahir Hindi naa bole pyor Gujarati bole
@KomalRajjadi
@KomalRajjadi 24 дня назад
Ahir Hindi naa bole pyor Gujarati bole
@KomalRajjadi
@KomalRajjadi 24 дня назад
Ahir Hindi naa bole pyor Gujarati bole
Далее
Ne jamais regarder une fille à la plage 😂
00:10
Просмотров 837 тыс.
Ne jamais regarder une fille à la plage 😂
00:10
Просмотров 837 тыс.