Тёмный

તારો ઠુમકો જોયા જેવો રંગીલા| નીચે લખેલું છે| 

Ram Madi Satsang Mandal
Подписаться 21 тыс.
Просмотров 23 тыс.
50% 1

તારો ઠુમકો જોયા જેવો રંગીલા| નીચે લખેલું છે|#bhajan #satsang #kirtan #ગુજરાતી #ભજન #krishna #newsong
..............................................................................
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલાને માથે તે મુગટ શોભાંતો,
એને મોરપિચ્છ નો શણગાર રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને કાને તે કુંડળ શોભતાં,
વાલા ને એરિંગનો શણગાર રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને પીળા પીતાંબર શોભતાં,
વાલા ને ખંભે ખંતીલો ખેસ રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને ગળે તે હારલો શોભતો,
વાલા ને હીરાનો શણગાર રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને બાયે બાજુબંધ બેરખા,
વાલા ને દશે આંગળીએ વેઢ રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને કેડે કંદોરો શોભતો,
એમાં ઝીણા કળાયેલ મોર રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને મુખે તે મોરલી શોભતી,
એમાં ઝીણા ઝીણા સુર સંભળાય રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને પગે રાઠોડી મોજડી,
વાલો ચાલે ચટકતી ચાલ રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
વાલા ને સંગે તે રાધા શોભતી,
એની જોડી સુંદિર શ્યામ રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
હરીઓમ ઓમ તારો ઠુમકો જોયા જેવો રંગીલા રાય રણછોડ તારો દુવાર મારે જોવો છે.
..............................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
new bhajan,
nava bhajan,
satsang na bhajan,
Sheri bhajan,
ladies bhajan,
satsang mandal surat,
mahila mandal bhajan,
ram madi satsang mandal,
bhajan mandal,
gujarati satsang,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
Vikram Thakor
ram Madi Satsang Mandal
જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@divyrajsinhjadejadnjadeja1878
Khub sars
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻આભાર.. જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
@geetabenrupapara-bl6lw
@geetabenrupapara-bl6lw Год назад
ખુબ સરસ છે ઠુમકો હો બેન રામ રામ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻રામ રામ 🙏🏻🙏🏻
@geetabenrupapara-bl6lw
@geetabenrupapara-bl6lw Год назад
સરસગાયુ હો બેનો રામરામ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
રામ રામ 🙏🏻🙏🏻🙏🏻
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 Год назад
જય સ્વામીનારાયણ શારે બેન ઢુમકો સરસ છે
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય સ્વામીનારાયણ 🙏🏻🙏🏻🙏🏻ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Smitasheth008
@Smitasheth008 Год назад
Jay Ranachhod nice Thumako
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻 જય રણછોડ 🙏🏻🙏🏻
Далее
Все по факту
00:48
Просмотров 18 тыс.