Тёмный
No video :(

ગણપતિ પ્રાગટ્ય નું બવ સરસ ને એકદમ નવું કિર્તન છે|| નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 46 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન _______________
મહાદેવજી તો બેઠા પલંગ પર
પાર્વતી વાયરો ઢોળે હો જીરે જીરે
વાયરો ઢોળંતા લાગ્યો ઝપાટો
મહાદેવજી રિંસાઇ ને ચાલ્યા હો જીરે જીરે
વન વગડામાં ચાલ્યા મહાદેવજી
વગડામાં ઝુંપડા બાંધ્યા હો જીરે જીરે
મોર નાં પીછા લાવ્યા મહાદેવજી
ઝુંપડી બાંધી બવ સારી હો જીરે જીરે
મહાદેવજી તો તપ કરવા બેઠા
ઘરે રોકાણા સતી પાર્વતી જીરે જીરે
ત્રાંબા તે કુંડીયુ ને સોના બાજોઠીયે
પાર્વતી નાહવા બેઠા હો જીરે જીરે
ડાબા તે અંગ નો મેલ ઉતાર્યો
તેનો બનાવ્યો બાળુડો હો જીરે જીરે
એરે બાળુડા નું નામ જ રાખ્યું
નામ રાખ્યું છે ગણપતિ હો જીરે જીરે
જાવ ગણપતિ આપણા દરવાજે
કોઈ નાં અંદર આવે હો જીરે જીરે
હરતાં ને ફરતા નારદજી આવ્યા
દરવાજે દીઠયા નાના બાળ હો જીરે જીરે
નારદે જય ને શિવજી ને કીધું
તમે મહાદેવજી તપ માં હો જીરે જીરે
ઘર ની વાત તો કાંઈ નથી જાણતા
ઘરે રમે છે નાના બાળ હો જીરે જીરે
મહાદેવજી તો ક્રોધે ભરાયા
આવ્યા છે પોતાના ઘેર હો જીરે જીરે
દરવાજે આવતા બાળક દીઠા
કોના છો તમે બાળ હો જીરે જીરે
જટાળા જોગી આઘો રે રહેજે
નાવણ કરે છે મારી માતા હો જીરે જીરે
માતા અમારા પાર્વતી દેવી
પિતા નું નામ નથી જાણતા હો જીરે જીરે
મહાદેવજી તો ક્રોધે ભરાયા
ક્રોધ માં ત્રિશૂળ માર્યા હો જીરે જીરે
ગણપતિ ના મસ્તક કાપ્યા
મારી નાખ્યાં ગણપતિ હો જીરે જીરે
રુદન કરતા પાર્વતી આવ્યા
મારા કુંવર ને કોણે માર્યો હો જીરે જીરે
તમે તો નાથજી મંત્ર દીધા તા
મંત્ર ના પુત્ર બનાવજો હો જીરે જીરે
વન વગડામાં ગયા મહાદેવજી
હાથી નું મસ્તક લાવ્યા હો જીરે જીરે
સજીવન કર્યા પુત્ર ગણેશ ને
પ્રથમ પહેલા સમરશુ હો જીરે જીરે
મહાદેવજી તો બેઠા પલંગ પર

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@shortsshyam
@shortsshyam 11 месяцев назад
Jay Shri Krishna 🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@rinabensolanki9461
@rinabensolanki9461 11 месяцев назад
વાહ વાહ નયનાબેન મસ્ત ભજન ગાયું હો તમારા બધા ભજન સુંદર હોય છે અને મને બહુ જ ગમે છે સાંભળવા તમે કયા ગામ થી છો કમેન્ટમાં કેજો
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ તમે અમારા કિર્તન સાંભળો છો અને કોમેન્ટ કરો છો એથી અમને ખુબ જ આનંદ થાય છે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ અમે બેન સુરત કામરેજ થી છીએ....જય દ્વારકાધીશ
@ushabenpatel980
@ushabenpatel980 Месяц назад
BV.saras
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@ilabenkadia283
@ilabenkadia283 4 месяца назад
Very nice
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
Thenkyou ☺️
@jasavantipipaliya3794
@jasavantipipaliya3794 4 месяца назад
ખુબજ સરસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જશવંતી બેન જય દ્વારકાધીશ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 7 месяцев назад
જય ભોળાનાથ નયનાબેન રોજ ઘર કામ કરતાજાવસો અને આવા સુંદર કીર્તન બનાવીને અમોને સંભળો એનો અમને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ દીકરીયુ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@Mrs_janki_ahir_09_
@Mrs_janki_ahir_09_ 8 месяцев назад
Wow
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 11 месяцев назад
વાહ વાહ ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ભાનુમતી બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@swaminarayan_gharsabha
@swaminarayan_gharsabha 11 месяцев назад
બહુ મસ્ત ગાયું છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય સ્વામિનારાયણ
@user-vz9do2tv7g
@user-vz9do2tv7g 11 месяцев назад
Jay shree krishna.bahu saras Bhajan chha.
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જયશ્રીબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@user-ws5sl8bf8h
@user-ws5sl8bf8h 11 месяцев назад
Bahu saras chhe Nayanamasi Jay shree Krishna Jay Davarakadhish Jay Ganesha.
@user-ws5sl8bf8h
@user-ws5sl8bf8h 11 месяцев назад
Nayanamasi tame kaya saherma raho chho comment karajo
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમને ખુબ જ આનંદ થાય છે તમે અમારા કિર્તન તો સાંભળો છો પણ એની સાથે કમેન્ટ પણ કરો છો વાહ દીદી ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
અમે બેન સુરત કામરેજ મા રહીયે છીએ તમે ક્યાં રહો છો....???
@minivagadya8104
@minivagadya8104 11 месяцев назад
Waahh 🙏🏻 mast Bhajan Chhae
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@latagohel7183
@latagohel7183 11 месяцев назад
વાહ દીદી. ખૂબ ખૂબ જ સરસ કીર્તન ગાયું જયમહાદેવ જય માં પાર્વતી. જય ગણપતિ દાદા
@lakshmipatel2950
@lakshmipatel2950 11 месяцев назад
અમદાવાદ થી
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મહાદેવ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લક્ષ્મી બેન અમારી કષ્ટભંજન કિર્તન મા તમારી હાજરી ને ખુબ ખુબ ધન્યવાદ તમે અમદાવાદ થી અમારા કિર્તન સાંભળો છો એ વાત નો અમને ખુબ જ આનંદ છે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
@ashmitaparmar-ty8rv
@ashmitaparmar-ty8rv 11 месяцев назад
Vah vah didi mst gayu👌👌🥰
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ અસ્મિતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Далее
Cristiano ronaldo VS Tibo Inshape ! 😱😱
00:20
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 6 млн
Cute kitty gadgets 💛
00:24
Просмотров 8 млн
Cristiano ronaldo VS Tibo Inshape ! 😱😱
00:20