Тёмный

પત્રકાર જગદીશ મહેતાએ રાજ્યના 30 વર્ષના વિકાસ પર કેમ કહ્યું કે હવે ભાજપ માટે એલર્ટ?| Jamawat 

Jamawat Clips
Подписаться 118 тыс.
Просмотров 16 тыс.
50% 1

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

6 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@kamliyavikrambhai2585
@kamliyavikrambhai2585 25 дней назад
જગદીશભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન બેન ને કહીને કે કોંગ્રેસ ગમે તે ખરાબ હતી રસ્તા ભલે થોડા પણ મજબૂત હતા અત્યારે હજી નાળામાં 75 75 વર્ષ ગયા છે સતાએ હજી નાળા રસ્તા સારા છે અને 30 વર્ષમાં 30 મોટા મોટા હાલ્યા હોય બાકી તમારી શિયાળુ ખોલીને કોઈ કહેનાર છે નહીં સત્યાર્થ હર કોઈ માં વેરો છે બાકી કોંગ્રેસે બે રૂપિયા કિલો અનાજ આપી અને પેટ પર આપતો હતો એના બદલે નરેન્દ્રભાઈ મફત અનાજ મફત અનાજ જનતા સુધી જગદીશભાઈ પોક નથી મારો બાર ખવાઈ જાય છે ખાલી કહેવા પૂરતું છે ગરીબો અને મફત અનાજ મકાન ખોટું હાલે છે જય દ્વારકાધીશ
@sonalshah1946
@sonalshah1946 25 дней назад
Navjivan News is best Gujarati RU-vid channel
@rahulvasava7431
@rahulvasava7431 25 дней назад
વાહ જગદીશ ભાઈ
@kamliyavikrambhai2585
@kamliyavikrambhai2585 25 дней назад
@@rahulvasava7431 ખુબ સત્ય અને સત્ય બોલતા રહેજો
@GPJhala
@GPJhala 25 дней назад
વસ્તી વધારો બંધ કરો તો મોંઘવારી કાબૂ માં આવે. ચાર શાદી કરો ,વીસ છોકરા પેદા કરો ,તો શું થાય??
@SanataniVegnMuslim0
@SanataniVegnMuslim0 22 дня назад
સરકાર ને બદલાતા લેવું જોઈએ જે પોલિટિકલ પાર્ટી પર check લે
@purohitajay5966
@purohitajay5966 25 дней назад
જામનગર ધ્રોલ વચ્ચે ફલ્લા ગામે કંકાવટી ડેમ પર મેં 1988 માં બાંધેલ 113 મીટરનો બ્રિજ આજેય અડીખમ છે.
@lalabhaibosariya4321
@lalabhaibosariya4321 25 дней назад
ત્યારે કોંગ્રેસ સરકાર હતી..
@RajivPadia
@RajivPadia 25 дней назад
તમને ત્રીસ વર્ષ સુધી સવાલ પૂછવાની હિંમત નથી થઈ, હવે જાગ્યા, વહેલા જાગ્યા હોત તો અને સરકાર બદલી હોત તો આવું ના થાય
@sonalshah1946
@sonalshah1946 25 дней назад
Navjivan News is best Gujarati RU-vid channel
@sonalshah1946
@sonalshah1946 25 дней назад
Pahela dar lagto hato, have Rahul Gandhi e DARO MAT kahyu wtle thodi himmat kari rahya chhe
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 25 дней назад
Jignesh. Mevani. Ne. Mukhyamanntri. Bnavo
@KPVyas-bu5ev
@KPVyas-bu5ev 25 дней назад
આટલું ખરાબ કામ ભ્રષ્ટાચાર થતો હોવા છતાં જનતાને બીજેપી ઉપર પ્રેમ કેમ ઉભરાય છે એજ સમજાતું નથી.
@sonalshah1946
@sonalshah1946 25 дней назад
Navjivan News is best Gujarati RU-vid channel
@user-pm2fb7ri3o
@user-pm2fb7ri3o 25 дней назад
૩૦.વરસ.નો.વડ.છે.વડવાઈ.એટલી. ફુટી.છે.કે.વડ.ના.થડ.પાસે.જવુ.મુશકેલ
@jigss.7326
@jigss.7326 25 дней назад
Hindu Muslim mate. Lokone bik che .ane BJP aa nai thava de. Ana mate parane badha vote BJP ne ape che. nakar 1 vote BJP ne no made. BJP ne sarkaar chalavta nathi avadtu.
@user-rl4xm6ue5s
@user-rl4xm6ue5s 25 дней назад
Right GOOD 👍
@sonalshah1946
@sonalshah1946 25 дней назад
Navjivan News is best Gujarati RU-vid channel
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 25 дней назад
એક હજાર વર્ષ પહેલા ના બાંધકામો હાલમાં અડીખમ ઉભા છે,તો પછી એક વર્ષ પહેલાના બાંધકામો કેમ પડી જાય છે?યક્શપ્રશ્ન.
@samadmayat4904
@samadmayat4904 25 дней назад
2014 ka bad jitna bi brize bana ha 15 saal bi nahi tik payaga Bihar ma 10 dim ma 8 Tut Chuka ha har state ma yahi hal ha
@AMRUTBHAIPARMAR-nw5ks
@AMRUTBHAIPARMAR-nw5ks 25 дней назад
જે કામ થાય છે તેમાંથી પચાસ ટકા જ રકમ વપરાય છે, બધા જ ટકાવારી ઉપર જ છે, દા,t, ગામડાંઓ માં કોન્ટ્રક પર સંદાસ બનાવ્યા છે તેમાંથી બે ટકા સાચા હોય તો ગૌરવ લઈએ,
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r 25 дней назад
જાગેયા ત્યારથી સવાર
@jadejasahdevsinh5382
@jadejasahdevsinh5382 25 дней назад
Right
@manilalmakwana4471
@manilalmakwana4471 25 дней назад
Right…,,,,,
@prakashbhaivaghela72
@prakashbhaivaghela72 25 дней назад
વાહ જગદીશભાઈ તમારા શબ્દો પબ્લિકમાં નવી જાગૃતિ લાવવા માટે બહુજ ઉપયોગી છે .ખુબ ખુબ અભિનંદન.
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 25 дней назад
બીજેપીનાં પાપેતો બીજેપીને લાત મારી 2022 માં આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે અને 2024 માં કોંગ્રેસને વોટ આપ્યા છે અને હંમેશા ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશું 🕵️🕵️🕵️🕵️🕵️ ગુજરાત સ્ટુડન્ટ ફેંકુ સાફ 🕵️🌄🌅🇮🇳🦾👫👫👫👫✌️✍️🧘🚩👪🧑‍💻🧑‍⚕️🧑‍🎓🕵️
@devendrasinhrauljiipossibl2846
@devendrasinhrauljiipossibl2846 25 дней назад
જવાબદારી કેમ નથી બનતી કેમ આવું બોલો છો
@devshider6146
@devshider6146 25 дней назад
જનતા એ ચોરને રખોપું કરવા આપ્યું 😂
@jetubhaJadeja
@jetubhaJadeja 23 дня назад
અમીત શાહ નો દીકરો દુબઇ માં બેસી ને મજા કરે છે મોદી અમિત શાહ એ રોજગાર બંધ કરો જનતા ટેક્સ નાં રૂપિયા મોજ કરે છે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી ની બૅન્ક લોન માફ કરી જનતા ખબર પડી ગઈ છે
@tusharshukla6220
@tusharshukla6220 25 дней назад
ખૂબજ સરસ
@kalaparayogeshbhai5625
@kalaparayogeshbhai5625 25 дней назад
Wah....
@chimanbhaibhanderi4644
@chimanbhaibhanderi4644 25 дней назад
Very good Jagdishbhai
@punjapatel6904
@punjapatel6904 25 дней назад
ખોટાપાસેસાચીઆશારાખવીમુરખાઈછે
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q 25 дней назад
Vikas fakt Billa ranga na kandhiyao no thayo chhe
@user-jy6pe6tv6z
@user-jy6pe6tv6z 25 дней назад
Neta na pensan band kare ae mate bole Jagdish bhai aane jamavt
@user-vz3ux3sy4k
@user-vz3ux3sy4k 24 дня назад
સ્વુદ. Pci. ખેડુતે. કેટલી. જમીન. વેસિ. એનો. સરવે. કરજો
@rameshparmar3758
@rameshparmar3758 25 дней назад
અગાઉ મજુર તરીકે પણ સરકારી કર્મચારીઓ રાખવામાં આવતા હતા.
@rajeshdabhi4558
@rajeshdabhi4558 10 часов назад
Aje Khabar padi badhi?
@prafulkumargardharia750
@prafulkumargardharia750 25 дней назад
Jagdish Bhai tame tamari patni pase LaChapelle chho to pachhi bike kyay nahi chalo.
@samadmayat4904
@samadmayat4904 25 дней назад
Publik na dharam nu after pidavi 30 varas thi Raj Kara cha hava publik na bhan thayu laga cha
@kantibhaipatel2379
@kantibhaipatel2379 23 дня назад
હજુ ૨૬ આપો
@macwanarpan6024
@macwanarpan6024 25 дней назад
Loko swar pade aaj male Jagdish Mehta j BJP party parvkta jem bolenloko jamavat jovanu badh kri dese awuj tme krso to
@MukeshKaka-zg6rj
@MukeshKaka-zg6rj 25 дней назад
Bhsjap Ne Have Bhagadva ni jaru Se Medam
@MukeshKaka-zg6rj
@MukeshKaka-zg6rj 25 дней назад
😊bhajap have Pisa banava No Kam Karese Surat Ma sasin Ma Gadki vado Banavyo se
@macwanarpan6024
@macwanarpan6024 25 дней назад
Aa patrkar nthi BJP agent jem bole jamavat jovanu Loko badh krse swar padi k aaj patrkar mle bija nutrul patrkar bolavo tme
@user-ck3hj6fz5h
@user-ck3hj6fz5h 25 дней назад
Saheb tame ane hari desai be j patrakar eva cho ke real Samachar ane Sara Sara ni Pol kholi nakhi ne Praja ne bolti kari Are saheb ame rat divas kariye to pan puru thatu nathi Saheb vijali bill 8.87 per unit . Vera bill aave Tema juvo G.e.b.na Adhikari ne pusvama avyu ke saheb atlu bill vadhare kem to evo java b aape ke mobile charging chalu karo etle pavar bill chalu thay charging ma mobile no hoi to pan Etle saheb khali g e b hirudhdh jumbesh upade to y ketla magar Bahar aveche
@dhanjibhaivrathod504
@dhanjibhaivrathod504 25 дней назад
પથ્થર ઉપર પાણી ઞમે તમે કહો પણ ભોગવે 😂😂😂
@manilalmakwana4471
@manilalmakwana4471 25 дней назад
Education…,,.,,,Moghu ane Medicine. Duplicate
@jagdishbhaiparel785
@jagdishbhaiparel785 25 дней назад
Bjp na corporetar sthahi samiti ma rupiya nakki thay pachi contract male loot chale che
@aseshpatel7712
@aseshpatel7712 25 дней назад
Tmara mate congres ni lolipop brabar chhe bhai
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 25 дней назад
Next election sudhi ma to aa andhbhakt ane swaarthi praja badhu bhuli jashe . Ek Rolla no tukdo sarkar naakhshe etle aa andhbhakt praja badhu bhuli jashe .
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 25 дней назад
Have BJP ne jaakaaro j aapva no hoy . Haji shun jova nu baaki chhe . Koi pan party aave , BJP karta to saari j raheva ni .
@KetanJoshi-gb9ds
@KetanJoshi-gb9ds 25 дней назад
har har modi ghar ghar modi 😀 aaj gujrat model 😀
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 25 дней назад
British raj lai aavo . Ghanu saaru hatu . Modi ni gulaami karta British raj ni gulaami ghani ghani saari hati .
@MukeshKaka-zg6rj
@MukeshKaka-zg6rj 25 дней назад
Bhajap😅TFFt
@ashwinsolanki6217
@ashwinsolanki6217 25 дней назад
30 varsh thi Rajkot ma je thayu te tame saxi cho to tame shu karta hata.chaplushi.Rajkot ni karuntika pachi tame jagya cho.karan tame rajkot na patrakar cho.rajkotna loko tamne fadi khay jay e bik che.
@patelshirish-xy8of
@patelshirish-xy8of 25 дней назад
હજુ કરો વિકાસ
Далее
would you eat this? #shorts
00:23
Просмотров 1,9 млн