Тёмный

પુસ્તક પરિચય | Pustak Parichay | Mari Hakikat મારી હકીકત | Narmad | નર્મદ | Bharat Mehta ભરત મહેતા 

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Просмотров 7 тыс.
50% 1

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 25 સપ્ટેમ્બર,2022,રવિવારના રોજ સાંજે 05-30 કલાકે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ' પુસ્તક પરિચય ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.' પુસ્તક પરિચય ' માં સર્જક નર્મદ કૃત પુસ્તક 'મારી હકીકત' વિશે ભરત મહેતાએ મનનીય વક્તવ્ય આપીને પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­ion2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@rameshsagathiya9039
@rameshsagathiya9039 5 месяцев назад
પ્રો.ભરત મહેતા સાહેબને વંદન.. આયોજકોનો ખૂબ ખૂબ આભાર. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 5 месяцев назад
🙏
@ProfessorKhachariya
@ProfessorKhachariya 2 года назад
વાહ. ખૂબ સરસ વ્યાખ્યાન -
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 года назад
આપનો ખુબ ખુબ આભાર 🙏
@niyatiantani4565
@niyatiantani4565 2 года назад
વ્યાખ્યાન બહુ સરસ રહ્યું ભરતભાઈનું
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 года назад
આભાર ..આપનું પણ સરસ રહ્યું
@dipaksakariya8777
@dipaksakariya8777 2 года назад
Aava saras karyakram......you tube par sulabh banavava badal khub khub dhanyavaad.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 года назад
🙏
@piyushbhaipatel6810
@piyushbhaipatel6810 19 дней назад
Very nice
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 18 дней назад
આભાર 🙏
@radhujirathod7177
@radhujirathod7177 2 года назад
મનિષભાઈ તમે આ કાર્યક્રમ RU-vid પર મૂકો છો તે બદલ ધન્યવાદ.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 года назад
આભાર 🙏
@rajp2511
@rajp2511 2 года назад
Waah. Very useful for upsc students like me
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 года назад
આનંદ સહ આભાર
@rajp2511
@rajp2511 2 года назад
Please continue these series and cover all books
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 года назад
ચોક્કસ
@parmarjignesh1725
@parmarjignesh1725 Год назад
પ્રો.ભરત મહેતા સાહેબને સાંભળવા હંમેશા લ્હાવો રહ્યો છે, સાહેબને આ કાર્યક્રમમાં રૂબરૂ સાંભળ્યા હોવા છતાં આત્મકથા વાંચતા જે ફરી સાંભળી રહ્યો છું.
@sahityavimarshomcommunication
આભાર 🙏
@dvikauglaumishrauca
@dvikauglaumishrauca Год назад
ભરત ભાઈ આપ પણ લખો આત્માકથા
@dvikauglaumishrauca
@dvikauglaumishrauca Год назад
આત્મકથા કે જીવની
@sahityavimarshomcommunication
🙏
@sahityavimarshomcommunication
🙏
@mukundrayyajnik7169
@mukundrayyajnik7169 2 года назад
Congratulations 🎉
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 года назад
આભાર 🙏
@nayansheth1482
@nayansheth1482 Год назад
Is it true that RAJA MANMOHAN ROY is cremated in London? Will Hindu ever be cremated ?
@sahityavimarshomcommunication
🙏
Далее
Уезжаю в лагерь
17:57
Просмотров 250 тыс.
Katta janjal
00:29
Просмотров 325 тыс.
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 5 млн
Gujarati Sahity Kavi Narmd Video By EduSafar
21:40
Просмотров 48 тыс.
Уезжаю в лагерь
17:57
Просмотров 250 тыс.