Тёмный

ફ્લોરિડામાં 2.60 લાખ ડોલરના ગોલ્ડ બિસ્કિટ સાથે પકડાયેલા તેજસ પટેલ વિશે પોલીસના ચોંકાવનારા ખુલાસા 

I am Gujarat
Подписаться 118 тыс.
Просмотров 20 тыс.
50% 1

શિકાગોમાં રહેતા અને ફ્લોરિડામાં 2.60 લાખ ડોલરના સોનાના બિસ્કિટ સાથે પકડાયેલા ગુજરાતી યુવક તેજસ પટેલ વિશે માર્ટિન કાઉન્ટી શેરિફ ઓફિસે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેજસ પટેલ 20 જૂનના રોજ ફ્લોરિડામાં એક પાર્સલ કલેક્ટ કરવા માટે આવ્યો હતો. આ પાર્સલ તેને એક એવા સિનિયર સિટીઝનને ત્યાંથી કલેક્ટ કરવાનું હતું કે જેમને અરેસ્ટ વોરન્ટનો ડર બતાવી ડરાવ્યા બાદ સેટલમેન્ટ માટે તેમની પાસેથી લાખો ડોલરનું ગોલ્ડ પડાવવામાં આવ્યું હતું. એક વાર ગોલ્ડ આપી ચૂકેલા આ વૃદ્ધને ફરી ધમકાવીને તેમની પાસેથી વધુ ગોલ્ડની ડિમાન્ડ કરાઈ હતી અને તેનું પાર્સલ પીક કરવા માટે શિકાગોમાં રહેતા તેજસ પટેલને ફ્લોરિડાની માર્ટિન કાઉન્ટીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, તેજસ વિક્ટિમને ત્યાંથી પાર્સલ ઉઠાવી કાર લઈને નીકળ્યો ત્યારે જ પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો અને રસ્તા પર અટકાવીને પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેજસકુમાર બિપિનભાઈ પટેલ નામનો 21 વર્ષનો આ લબરમૂછિયો અમેરિકામાં ગ્રીન કાર્ડ પર રહે છે અને 2023માં જ તે ઈન્ડિયાથી યુએસ ગયો હતો. જે કેસમાં તેની ધરપકડ કરાઈ છે તેમાં વિક્ટિમ પાસેથી અગાઉ દોઢ લાખ ડોલરનું ગોલ્ડ પડાવાયા બાદ તેમને ફરી ધમકાવવાનું શરૂ કરી બીજા બે લાખ ડોલરના ગોલ્ડની ડિમાન્ડ કરવામાં આવી હતી, પરંતુ તેમાં જ તેજસ ઝડપાઈ ગયો હતો.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@user-wm8yj6vt1m
@user-wm8yj6vt1m 2 месяца назад
Bharat na loko nu moral character hotu nathi Bharat na loko jya jase te desh nu dhanopanot nikdi jase
@riskranu8435
@riskranu8435 2 месяца назад
Nya jamana. Nya ........Froud. Scheme. ..😮😮😮😮
@palvd
@palvd 2 месяца назад
Biskoot ka matlab kya jaante ho?
@user-ok4qp8zq1y
@user-ok4qp8zq1y 2 месяца назад
Aa pan patel 😢
@mukeshdakshini9130
@mukeshdakshini9130 2 месяца назад
Not Possible
@sunilpatel-hx5dv
@sunilpatel-hx5dv 2 месяца назад
All Patel is not same I inform you I am Gujarati chanal is all fack videos why specially target to Patel cast for earnings money only not truthful videos?
@shreekantshah
@shreekantshah 2 месяца назад
You mean the police, arrest and other info about him is all fake?
Далее
How Strong is Tin Foil? 💪
00:26
Просмотров 48 млн
Аушев, Путин, «пощечина»
00:56
Просмотров 803 тыс.
How Strong is Tin Foil? 💪
00:26
Просмотров 48 млн