Very nice and healthy recipes.I like all recipes.Can u tell me please how many times I can eat this dish in a . day.Thank u very much for this new recipes
આખા દિવસ દરમિયાન 1000 થી વધારે કેલેરી ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ વળી કેલ્શિયમ, વાઇટામીન, પ્રોટીન, વગેરે ન્યુટ્રીશન નહીં મળે તો શરીર માં જે ઉણપ ઉભી થશે એ બીજી તકલીફો ઉભી કરી શકશે. એવું મારું અંગત માનવું છે.