Тёмный
No video :(

મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 332 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન __________________
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
માણી શક્યો નહીં ને કિંમત ચુકવી શકયો નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો
ઇ બંગલા માં એક શિખર દેવી દેવળ નહીં
શિખર જેવું મસ્તક આપ્યું હરિ ને નમ્યો નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઇ બંગલા માં બે ગેટ ચોકી ફેરો નહીં
ગેટ જેવા કાન દીધા કથા સાંભળી નહિ
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઇ બંગલા માં બે કોડીયા દીવેલ વાટુ નહિ
દીવા જેવી આંખો દીધી પ્રભુ ને નીરખ્યા નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
મારા હરિ એ દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઈ બંગલા માં બત્રીસ પુરુષ નારી એકેય નહીં
નારી જેવી જીભ દીધી કિર્તન ગાયા નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઈ બંગલા માં બે ખીલા લોઢું લાકડું નહીં
ખીલા જેવા હાથ દિધા દાન પુણ્ય કર્યું નહિ
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો
ખીલા જેવા હાથ દીધા તાળી પાડી નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો
ઇ બંગલા માં બબ્બે થાંભલા સીમેન્ટ રેતી નહીં
થાંભલા જેવા પગ દીધા જાત્રા કરી નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઇ બંગલા માં એવી પેટી તાળું કુચી નહિ
પેટી જેવું પેટ દીધું કોઈ દી ભરાણુ નહિ
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
મારા હરિ એ દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
માણી શક્યો નહીં કિંમત ચુકવી શકયો નથી
મારા પ્રભુ એ દિધો બંગલો જીવ માણી શક્યો નહીં

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 71   
@hansapatel5039
@hansapatel5039 Месяц назад
Super bhajan 🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
Khub khub dhanyawad Hansa ben jay dwarkadhish
@jyotikapatel2659
@jyotikapatel2659 10 месяцев назад
Super
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જયોતીકા બેન જય દ્વારકાધીશ
@hiraodedara813
@hiraodedara813 9 месяцев назад
જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય શ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
જય શ્રી રામ 🙏🙏🙏
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 месяцев назад
Shree Krishna shtsang mandal 🙏🙏🙏 na Jay shree Krishna 🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ ના બહેનો ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@DaxaRathod-xt3xw
@DaxaRathod-xt3xw 4 месяца назад
Radhe Krishna
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@m4bapu117
@m4bapu117 4 месяца назад
tt[t[⁵ ok😂😂😂8 ok by hy fr mu VR nu ku NY NY NY hu hi m Tu bhi thi Jo Jo​@@user-xo9ef1pj7c
@yuvrajsinhjadeja777
@yuvrajsinhjadeja777 8 месяцев назад
ખૂબ ભૂબ સરસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@harshamewada9295
@harshamewada9295 4 месяца назад
જયશ્રી રામ સાવસાચીછે બેન હુનાશિક થી બોલુછુ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ હર્ષા બેન જય દ્વારકાધીશ વાહ નાશિક થી અમારા કિર્તન સાંભળો છો અને સાથે સાથે કમેન્ટ પણ કરો છો ખુબ ખુબ અભિનંદન
@rinakacha4148
@rinakacha4148 2 месяца назад
Jay shree ram
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
જય શ્રી રામ ખુબ ખુબ ધન્યવાદ રીના બેન
@mayapatel5808
@mayapatel5808 8 месяцев назад
અતિ સુંદર ભજન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@rekhabendesai269
@rekhabendesai269 9 месяцев назад
તમારા ભજન ખૂબ ખૂબ સુંદર છે ધન્યવાદ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ રેખા બેન જય દ્વારકાધીશ
@user-lh7gx5cj3d
@user-lh7gx5cj3d 8 месяцев назад
Jay Shree Ram
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@neelapandya6315
@neelapandya6315 10 месяцев назад
🙏🙏🙏🙏💐💐👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ 🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@dharamshipatel3349
@dharamshipatel3349 10 месяцев назад
રાધે રાધે જય શ્રી કૃષ્ણ Like સાથે બધાયને. ખુબખુબ જ સુંદર શરીરરૂપી બંગલાનું ❤❤..કિર્તન. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. કૃષ્ણં વંદે જગદગુરૂમ..
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ વંદે જગતગુરુ 🙏🙏🙏
@dreamff93
@dreamff93 6 месяцев назад
ખૂબ સરસ ભજન કીર્તન કરો છો
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@user-ip5bv6to1v
@user-ip5bv6to1v 7 месяцев назад
ખુબ જ સરસ છે નયનાબેન 🎉🎉🥳🥰🤩🍇🫐🎉❤️♥️😛😋😑😶😮😦😯🎉💖💝💓🙏🙏🙏🙏🙏🙏🙏🌹🍠🌶️
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીયા બેન જય દ્વારકાધીશ
@krishnabarot4577
@krishnabarot4577 3 месяца назад
Jay shree krishna 🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@user-ws5sl8bf8h
@user-ws5sl8bf8h 10 месяцев назад
Khub saras chhe Nayanamasi Jay shree Krishna Jay Davarakadhish Jay shree Ram
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@user-sh1xg8xr6d
@user-sh1xg8xr6d 5 месяцев назад
સરશ.જયપીરદાદા.આગલવધો🙋‍♂️
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સાકર ભા જય દ્વારકાધીશ જય પીર દાદા
@bharatmakvana4802
@bharatmakvana4802 5 месяцев назад
ખુબસરસભજનગાયકછો
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ભરત ભાઈ
@user-lh7gx5cj3d
@user-lh7gx5cj3d 7 месяцев назад
જય શ્રી રામ બેન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@kailashparmar6450
@kailashparmar6450 5 месяцев назад
Very nice 👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@hardikrajguru5468
@hardikrajguru5468 9 месяцев назад
કુદરત જ્યારે બક્ષીસ આપે એને કોણ આંબી શકે ભાઈ ખુબ જ કિર્તન કેરો બેન આજે જરૂર છે એની
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર મહારાજ 🙏
@pushpabenavcharbhaimendapa2217
@pushpabenavcharbhaimendapa2217 8 месяцев назад
વાહ બેન ખૂબ જ સુંદર તમે ગાવ છો જયશ્રી કૃષ્ણ રાંધે રાધે 7:20
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ પુષ્પા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@RK-et1cv
@RK-et1cv 9 месяцев назад
Khub saras 👍🏻
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@hardikrajguru5468
@hardikrajguru5468 9 месяцев назад
ક્યાં જિલ્લા નું ગામ છે માતાજી જરા પણ મુંઝાશો નૈ વાહન ભાડું પણ મળી જશે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
સુરત કામરેજ
@joshibhavna2895
@joshibhavna2895 9 месяцев назад
😭👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@user-nw3gk3pm1n
@user-nw3gk3pm1n 9 месяцев назад
Ratharatha
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@harshamewada9295
@harshamewada9295 4 месяца назад
જય શ્રીકૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
જય શ્રી કૃષ્ણ
@HarshaNayak-qp5oz
@HarshaNayak-qp5oz 4 месяца назад
માં દિકરી નું ભજન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
🙏
@chandrikapatel2327
@chandrikapatel2327 9 месяцев назад
👌👌👌👌👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ભજન બધા લખેલા જ હોય છે બહેન
@bhaveshgondliya9559
@bhaveshgondliya9559 2 месяца назад
જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી રામ
Далее
WILL IT BURST?
00:31
Просмотров 15 млн
Cristiano ronaldo VS Tibo Inshape ! 😱😱
00:20
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 11 млн
WILL IT BURST?
00:31
Просмотров 15 млн