Тёмный
No video :(

કયો ને મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 647 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન _________________
કયો ને મારા રામ કયો ને મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
ધરતી માતા એ જનમ દીધો
જનક રાજા એ તેડી લીધા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ કયો ને મારા રામ....
પાળી પોષી ને મોટા રે કર્યા
હે રાણી માં એ દુધડા પાયા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
જનક રાજા એ સ્વયંમવર રચ્યો
હે રામ હારે વિવાહ કર્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
સુના લાગે છે અયોધ્યા ના રાજ હવે
હે સુની લાગે હવેલી મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
ત્રણ ત્રણ સાસુ ના અમે વવારૂ
હે દશરથ જેવા સસરા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ.......
ભરત શત્રુઘ્ન દેર અમારા
હે લક્ષ્મણ વીરલા હોય મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
ત્રણ ત્રણ દેરે રથમાં બેસાડીયા
હે રૂષીમુની ના આશ્રમ આવ્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
બબ્બે બાળક ને જન્મ દીધા
હે લવ કુશ નામ રાખ્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
અયોધ્યા હતા ત્યારે સોના ના પારણીયા
હે વડની વડવાઈએ હિંચો મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ.......
અયોધ્યામાં હતા ત્યારે સોના ના રમકડા
હે મેના પોપટે માણ્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ કયો ને મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 150   
@ashvingangani4695
@ashvingangani4695 Год назад
Khub saras
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ અશ્વિન ભાઈ જય દ્વારકાધીશ
@davefamilyandvlog9090
@davefamilyandvlog9090 10 месяцев назад
ખૂબ સરસ ભજન કિર્તન સત્સંગ....
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@hardikrajguru5468
@hardikrajguru5468 7 месяцев назад
જ્યારે તમે પરમ શાંતિ થી બેઠા હોય અથવા અડધી રાત્રે જાગીજવાય ત્યારે સુમસામ વાતાવરણ હોય ત્યારે લાંબો વિચાર કરજો કે આપડે કોઈ પણ સંકટમાં હોય ત્યારે રામ રામ રામ રામ રામ રામ કરીએ છીએ તો સીતામાતા નાં તો રામ પતી હતાં છતાં બીચારીએ ક્યારેય સુખ જોયું નૈ લ્યો કરજો વીચાર દિમાગ નું દય થતું હોય એવું તમને લાગશે જય સીયારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય સીયારામ 🙏🙏🙏
@hardiksa-yb2gw
@hardiksa-yb2gw 7 месяцев назад
Jay thakar
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
જય ઠાકર 🙏
@user-vo6th3ve8i
@user-vo6th3ve8i Год назад
Khubsars
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ યોગેશ ભાઈ જય શ્રી કૃષ્ણ
@UrvashiPatel-1966
@UrvashiPatel-1966 10 месяцев назад
ખુબ સરસ ભજન ગાયુ છે જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@rajubhaiamrutiya6985
@rajubhaiamrutiya6985 Год назад
Jaysitaram
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
જય સીતારામ જય દ્વારકાધીશ
@sangitabenpatel8626
@sangitabenpatel8626 Год назад
Sarah bhajan 6
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@heenapanchal4372
@heenapanchal4372 8 месяцев назад
❤mast super
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હીના બેન જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ
@dhirajbhaisavani4341
@dhirajbhaisavani4341 Год назад
Hare krishna Hare Krishna krishna krishna Hare Hare Hare Ram Hare ram ram Hare Hare Krishna Hare Krishna krishna krishna
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ ધીરજ ભાઈ જય દ્વારકાધીશ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
@vasant_edit
@vasant_edit 7 месяцев назад
જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
જય શ્રી રામ
@dilipsinhgohil3127
@dilipsinhgohil3127 Год назад
સરસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ દિલીપ ભાઈ જય દ્વારકાધીશ
@kamalabensodha8786
@kamalabensodha8786 Год назад
ખૂબ ખૂબ સરસ ભજન બેન તમારુ ભજન મને ખૂબ ગમયુ ભજન મંડર કાછય ની બેનો ના જયશ્રી રામ🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ કમળા બેન જય શ્રી રામ જય દ્વારકાધીશ
@pravinbhaianjara8690
@pravinbhaianjara8690 10 месяцев назад
જય માતાજી સર્વે માતા બહેનો ને કોટી કોટી વંદન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
@MamtaUpadhyay-re8hu
@MamtaUpadhyay-re8hu Месяц назад
Nayana.ben jordar
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ મમતા બેન જય દ્વારકાધીશ
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 10 месяцев назад
ખૂબ સરસ નયનાદીદી... 💐💐💐💐💐👌👌👌👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ધીરૂભાઇ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@parmarsaransh3360
@parmarsaransh3360 5 месяцев назад
ખુબ સરસ ભજન રામચંદ્ર ભગવાન કી જય ❤❤❤
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય રામચંદ્ર ભગવાન કી જય
@user-vo6th3ve8i
@user-vo6th3ve8i Год назад
Sitaram
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
જય સીતારામ
@parmarkalpana8648
@parmarkalpana8648 Год назад
Jay siya ram....khub j saras bajah behana
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ કલ્પના બેન જય શ્રી રામ
@gayatrimahilamandal1077
@gayatrimahilamandal1077 3 месяца назад
જય શ્રીરામ 🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 3 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી રામ
@urmilaben8776
@urmilaben8776 Год назад
Bahu saras rag 6 ....bhajan pan saras 6...
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ ઉર્મિલા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@piyushtrivedi1201
@piyushtrivedi1201 10 месяцев назад
જોરદાર ભજન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ પિયુષ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@piyushdrawing184
@piyushdrawing184 5 месяцев назад
ખૂબ સરસ🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@ashakachhadiya6978
@ashakachhadiya6978 4 месяца назад
Jay swaminarayan👌👌👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય સ્વામિનારાયણ આશા બેન
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 Год назад
Behu seres ben
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@dharmishthapatel2751
@dharmishthapatel2751 25 дней назад
ખુબ સરસ બેન
@jagdishbhaipabari3301
@jagdishbhaipabari3301 Месяц назад
🙏🙏ખુબ સરસ કિર્તન 🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@naynavala429
@naynavala429 9 месяцев назад
Saras ben
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન જય દ્વારકાધીશ
@cetandabhi2048
@cetandabhi2048 9 месяцев назад
ખુબ સરસ ગાયું
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@ashokvyas111
@ashokvyas111 4 месяца назад
સરસ ભજન ગાયું છે જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ
@parmarkalpana8648
@parmarkalpana8648 8 месяцев назад
Jay siya ram.... saras bhajan gayu tame diidi
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@hiralbenahirsurat5996
@hiralbenahirsurat5996 9 месяцев назад
જય શ્રી કૃષ્ણ બેન ખુબજ સરસ ભંજન છે બેનો વાહ વાહ નૈના બેન લાડવા
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હીરલ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@hardikrajguru5468
@hardikrajguru5468 9 месяцев назад
જય સીયારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
જય સીયારામ જય દ્વારકાધીશ
@pramjibhaipamar1252
@pramjibhaipamar1252 Год назад
Saru bhajan che
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ પ્રેમજીભાઈ જય દ્વારકાધીશ
@ashokvyas111
@ashokvyas111 4 месяца назад
સરસ ભજન ગાયુ છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ તમારો
@latabensojitra4649
@latabensojitra4649 Год назад
Khub Sundar chhe Jay shree Krishna Jai Sri Ram
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ તમારો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી રામ
@harshad286
@harshad286 Год назад
સરસ કીર્તન ગાયું બેન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ હર્ષદભાઈ લાડવા જય દ્વારકાધીશ
@harshad286
@harshad286 Год назад
જય શ્રીકૃષ્ણ
@VijayMakvana-qm5gj
@VijayMakvana-qm5gj 6 месяцев назад
જય ગુરુદેવ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
જય દ્વારકાધીશ જય ગુરુદેવ
@shilpamehta3253
@shilpamehta3253 Год назад
ખુબસરસભજનછે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ શિલ્પા બહેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@punitofficialshrikrishnabh3785
ભજન ખૂબ જ ગમ્યું ખુબ સુંદર ગાયુ છે જય સીતારામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@aayushdhamecha4487
@aayushdhamecha4487 11 месяцев назад
@BebibenShambhujiThakor
@BebibenShambhujiThakor 9 месяцев назад
😊😊
@49_vrushtimodi17
@49_vrushtimodi17 7 месяцев назад
5​@@user-xo9ef1pj7c
@VinabenPatel-ht6fr
@VinabenPatel-ht6fr 4 месяца назад
સરસ ભજન .રાગ ખુબ સુંદર
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ બેન
@makvanajivan241
@makvanajivan241 5 месяцев назад
બાપા સિતારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
બાપા સીતારામ
@savitridubariya3665
@savitridubariya3665 Год назад
Shita na dukh joye aasu 😢 aavi jay 🙏🏻🙏🏻
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
હાં બેન સીતા માતા નું તો દુઃખ જ એવું હતું અત્યારે કોઈ આટલું સહન ના કરે હું કે તમે આપણા મા એવી સહન શક્તિ જ નથી....જય શ્રી રામ જય દ્વારકાધીશ ખુબ ખુબ ધન્યવાદ બેન અમારૂ કિર્તન સાંભળવાં બદલ આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
@user-vo6th3ve8i
@user-vo6th3ve8i Год назад
Sitaramnayanaben
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ યોગેશ ભાઈ જય સીતારામ જય દ્વારકાધીશ
@VilashKhuman-rg3yd
@VilashKhuman-rg3yd Год назад
ખુબજ સરસ ભજન છે સદા તમારુ મંડળ ભજન મા આનંદ રહે સૌને જય સીતારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ વિલાસ બેન ખુમાણ જય દ્વારકાધીશ તમારા આશીર્વાદ અને તમારી શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@kishorbhaidevmurari1250
@kishorbhaidevmurari1250 Год назад
​@@user-xo9ef1pj7c😅
@natubhaipatel6835
@natubhaipatel6835 Год назад
Nice
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 8 месяцев назад
જય ભોળાનાથ ખુબખુબ આશીર્વાદ નયના બેન ભુમીનો ભાર ઉતારવા
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ અભેશંગ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@ramjiragvani1221
@ramjiragvani1221 Год назад
Tonayanben ladva thank you all group 🌟 star video chhe you are super 🌟🌟 chho super geet gayu chhe avuj geet new moklsoji jayshree Swaminarayan from Bolton ramji bhai
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ રામજી ભાઇ તમારી આવી સરસ કમેન્ટ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે તમારા આશીર્વાદ સદાય અમારા પર રહે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય શ્રી સ્વામિનારાયણ જય દ્વારકાધીશ
@t.v.solanki7482
@t.v.solanki7482 2 месяца назад
❤👌👌❤
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
@SureshBaryya
@SureshBaryya 5 месяцев назад
😊
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
🙏
@kokilapatel2046
@kokilapatel2046 Месяц назад
Ben tmara jeva bhakto na karene snaten dherm jivent rhese
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@varshaprjvarshaprj315
@varshaprjvarshaprj315 9 месяцев назад
ખૂબ જ સરસ ભજન ગાયું છે. નયના બેન તમારા. ભજન બહુ j સરસ હોય છે.
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ વર્ષા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@bhartibenbhatt2669
@bhartibenbhatt2669 11 месяцев назад
Book bnavdavi che
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ના બેન નથી બનાવી...‌.
@mansingmori9535
@mansingmori9535 Год назад
જય શ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
જય શ્રી કૃષ્ણ
@nilkanthmadanlkalavad9622
@nilkanthmadanlkalavad9622 Год назад
ખુબ ખુબ સરસ ગાયું જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👍👍👍
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@VilashKhuman-rg3yd
@VilashKhuman-rg3yd Год назад
બેટા સદા ભગવાન તારી સાથે છે એટલે જ આવી રીતે તમે ભજન ગાય શકો છો નયનાબેન સદા ભગવાન ક્રુપા તારા ઉપર રહે મારી દીકરી મને બેટા દરેક ભજન મોકલતા રહેજો જય સીતારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ વીલાસ બા તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@user-lx5vu2oi2j
@user-lx5vu2oi2j Год назад
Mane Tamara kirtan bovj game se hu Tamara badhaj kirtan sambhlu su ane sikhu su pn
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ અમારા કિર્તન સાંભળો છો અને સીખો પણ છો બવ સરસ વાત છે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય શ્રી કૃષ્ણ
@user-xi5cz4mt1w
@user-xi5cz4mt1w Год назад
ખુબસરસબેનો❤❤🎉🎉
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ શૈલેષ ભાઇ જય દ્વારકાધીશ
@latagohel7183
@latagohel7183 Год назад
ખૂબ ખૂબ. સરસ કીર્તન. ગાયું. જય સીતારામ. તમે ખૂબ સરસ ગાવશો સાંભળી. ખૂબ આનંદ થયો
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ પુરૂષોત્તમ માસ ની હાર્દિક શુભકામના
@manthanparmar1517
@manthanparmar1517 Месяц назад
સરસ ભજન નયના બેન લાડવા મુબય શારદાપરમાર
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ શારદા બેન જય દ્વારકાધીશ
@jitendrasidhpura4981
@jitendrasidhpura4981 Год назад
ખુબ સરસ કીર્તન છે નયના બેન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન જય દ્વારકાધીશ
@bhavdipjikadra4335
@bhavdipjikadra4335 11 месяцев назад
Tamaro aavaj bov j mast che ben 😊
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika Год назад
ખુબ સરસ👌👍🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ ભાવીકા બેન ગોંડલીયા જય દ્વારકાધીશ
@rinabensolanki9461
@rinabensolanki9461 11 месяцев назад
👌🏻👌🏻👌🏻👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@jayshreeprajapati7686
@jayshreeprajapati7686 Год назад
બહુ સરસ કીર્તન છે👌👍 બેન👍 🙏🙏🌹🌹🌹🌹🌹
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ જયશ્રીબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@Dinubajethwa
@Dinubajethwa Год назад
​@@user-xo9ef1pj7c😮
@Dinubajethwa
@Dinubajethwa Год назад
​@@user-xo9ef1pj7cખ h 1:37
@chandrikapatel2327
@chandrikapatel2327 8 месяцев назад
JAY SITARAM 🙏🙏🙏👌👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય માતાજી 🙏
@sumitrarana7593
@sumitrarana7593 7 месяцев назад
5:31 5:34
@અમરેલી
@અમરેલી Год назад
સરસ કીર્તન છે બધા બહેનો ને જય શ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ મુકતા બેન જય શ્રી જય દ્વારકાધીશ
@mukeshbhaipatel717
@mukeshbhaipatel717 Год назад
😂❤😮
@dharagami3453
@dharagami3453 Год назад
​@@user-xo9ef1pj7cyr r r48tdslgo HR
@hiraodedara813
@hiraodedara813 11 месяцев назад
જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
Далее
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 17 млн
ПАВЕЛ ДУРОВ АРЕСТОВАН
1:45:21
Просмотров 112 тыс.
Whoa
01:00
Просмотров 17 млн
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 17 млн