Тёмный

મારી નજરે ગુજરાત | શિવરાજપુર બીચ | Shivrajpur Beach Dwarka | Blue Flag Beach 

Aditi Raval
Подписаться 234 тыс.
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

29 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@aditiraval
@aditiraval 3 года назад
Thank you everyone .. I have added subtitles so non gujarati people can also understand ♥️🙏🏻🙌🏼
@saqibmirani1697
@saqibmirani1697 3 года назад
Hi yaar kaisi ho
@baburavaafte2883
@baburavaafte2883 3 года назад
Mam mane pan adventures karvu khub j pasand che
@piyushbardoliya2678
@piyushbardoliya2678 3 года назад
Nice
@crazy_kittu_143
@crazy_kittu_143 3 года назад
Instagram use karo cho tame....... I'd... Name teg
@sanjayparmar943
@sanjayparmar943 3 года назад
Shivrajpur kai jagiya aayu chhe
@MR7DIGITAL
@MR7DIGITAL 3 года назад
જેવો સુંદર દરિયા કિનારો છે તેવો જ સુંદર વિડીયો છે આનાથી સુંદર અવાજ છે I proud of gujarati
@jaydeepjadav7857
@jaydeepjadav7857 3 года назад
મારી નજરે ગુજરાત તો પછી Aditi Raval નું Marketing કઈ થી આવ્યું અવાજ અને નામ કાફી હોય.☺️
@chalomarisathe5129
@chalomarisathe5129 3 года назад
બહુ સરસ
@mahendrasadlani3045
@mahendrasadlani3045 3 года назад
ખુબ સરસ. ખુબ ખુબ અભિનંદન અને હાર્દીક શુભેચ્છાઓ. Very nice. Congratulations and all the best wishes.
@ravalharish3248
@ravalharish3248 Год назад
અદ્ભુત આનંદ થયો શિવરાજ પુર નો બીચ જોઈને
@aadityapatel2218
@aadityapatel2218 3 года назад
Vah અદકું ગુજરાત તમારી નજરે
@jitendraParejiya
@jitendraParejiya 3 года назад
ખૂબ જ સુંદર વિડિઓ અને એમાં પણ તમારો અવાજ. મનમોહક છે વાહ
@Culture_and_Manners_official
@Culture_and_Manners_official 3 года назад
Jordar chhe 👌👌😃😀
@mehulsolamiya3940
@mehulsolamiya3940 3 года назад
ખુબજ સુંદર અને અદ્ભુત દરીયા કીનારો છે મેં પણ ત્યાં ની મજા માણી છે 👌👌 અને એવો જ સુંદર તમારો આવાજ અને વીડિયો છે 👌👌
@getmihir123
@getmihir123 3 года назад
Beaches of Gujarat are highly under-rated. We tend to forget that Gujarat has the longest coastline in India.
@kcash4u
@kcash4u 3 года назад
M in Australia but never thought my Gujarat is so beautiful. Thanx for reinvention everyone's thought process.
@parthpatel7600
@parthpatel7600 3 года назад
🤣 🤣 🤣
@CryptoQuadCore777
@CryptoQuadCore777 3 года назад
Shayd aapko apne stat or country se prem nhi h ❤️🙃😕ya fir comment me fek rhe ho 😂😂👍
@Inside_Best11
@Inside_Best11 3 года назад
To aavi jaao paachha. 😎
@pantherhjj5648
@pantherhjj5648 3 года назад
@@Inside_Best11 Paisa na chute bhai😂
@funnyworld267
@funnyworld267 3 года назад
Bhai khali dur thi dungara radiyamna lage che . Ame tya aavanu vichsrie chie ahi thi kantalya chie
@shaileshpanchal3853
@shaileshpanchal3853 3 года назад
Shivrajpur Beach Nice information and also Get Blue Flag Certificate in first attam Thank you for giving all information
@hiral278
@hiral278 3 года назад
Ekdam mast
@harshaljoshi16
@harshaljoshi16 3 года назад
અમિતાભભાઈ ની જગ્યા એ અદીતિબેન રાવલ ને ગુજરાતના બ્રાન્ડ-અમ્બેસસડોર બનાવો...બૌ સરસ પ્રેસેંટેશન છે.
@ketannerikar6145
@ketannerikar6145 3 года назад
True
@vijayenjoy
@vijayenjoy 3 года назад
👌👌Nice information about shivrajpur tamara voice thi video or j saras bani gayo
@kishanabhani8857
@kishanabhani8857 3 года назад
અદિતી તમારી બોલવાની અને સમજાવાની છટા ખૂબ જ સરસ છે અથ થી લઇ ને ઇતિ સુધી એક એક નાની માહિતી અપો છો તમને અને તમારી ટીમ ને વંદન મહાદેવ હર
@ALLINONE-mr2tp
@ALLINONE-mr2tp 2 года назад
Very beautiful place 👌👌
@MrSHREYASPATEL
@MrSHREYASPATEL 3 года назад
ધન્ય છે તમને ! ગુજરાત ના આટલા સરસ બીચ અને તેની સુંદરતા ને દુનિયાના દરેક ખૂણા માં પહોચાડવા માટે. ખૂબ સરસ !
@ticketsandmenus
@ticketsandmenus 10 месяцев назад
Wow! This Blue Flag certified Beach is a must visit. We totally loved it when we visited the Shivrajpur Beach. Infact we made a Video of it as well. Sharing the link for others to visit this wonderful Beach- ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rpiNv6Z6Nr4.htmlsi=XRbw3MFGrLbpgl8B
@dhruvipurohit5261
@dhruvipurohit5261 3 года назад
Osm beach🐾
@nandukothari6481
@nandukothari6481 3 года назад
મેં ઓસ્ટ્રેલિયા નો ગોલ્ડ કોસ્ટ બીચ પણ જોયો છે, પણ આ તમારી વિડિયો જોઈને લાગે છે કે આ બીચ આગળ ગોલ્ડ કોસ્ટ કઈ નથી, amazing અદિતિ 👍👌
@niladavda3663
@niladavda3663 3 года назад
વાહ સરસ છે ખુબ જ સુંદર છે
@dharmeshgohel8097
@dharmeshgohel8097 3 года назад
વિડિઓ જોઇએ ત્યારે એવુ લાગે જાણે આપણે પણ ત્યા બીચ પર જ હોય ...... ખરેખર અદભુત અને અવિસ્મરણીય સીન લીધેલા છે આપે 👌🏻
@namankalsariya5150
@namankalsariya5150 3 года назад
North indians go to goa because the don't have coastal region and we gujarati people are blessed with all forms of nature be it ocean,forest,desert,mountains,caves and our pride asiatic LION.
@prabhujienterprise8957
@prabhujienterprise8957 3 года назад
Bhai well said.
@WheelOfThought
@WheelOfThought 3 года назад
Meanwhile I'm ,a Bengali we have 157.6 km of coast line but it's fucked. No maintenance nothing. No blue flag beach yet.😣😔❤️🙏
@vijaydabgar8834
@vijaydabgar8834 3 года назад
@@WheelOfThought bro gujarat have 1600 km which is 10 times than bengal so dont compare your 157 with 1600. We gujarati are always cares for nature
@shaileshpanchal3853
@shaileshpanchal3853 3 года назад
Yes very true in Gujrat Long Costal, Mountain, Forest All are there
@radheradhekntariya6755
@radheradhekntariya6755 3 года назад
ખુબ સરસ છે જગ્યા શિવરાજ પૂર નો BRIJ ( દરીયો) ખુબ મજા આવી અને અમે પણ હવે જાશુ કારણ હુ નવ વખત દ્વારકા અને બેટ દ્વારકા ગયો પણ મને શિવરાજ પુર ની જાણ નોતી હવે હુ સૌકસ જાસ અને ખુબજ સરસ વિડીયો છે જય માતાજી
@kavinpatel8141
@kavinpatel8141 3 года назад
આહલાદક મ્યુઝિક, ગુજરાતની રમણીયતા અને અદિતિનો અવાજ હોય એ જ મારા ગુજરાતનું ગૌરવ છે વહાલા.. અદભુત.keep it up..
@Bharatgadhavi787
@Bharatgadhavi787 3 года назад
અદભુત 🙌🙌🙌👏👏
@suhagchaudhary2884
@suhagchaudhary2884 3 года назад
અદ્ભૂત, અવર્ણનીય, અવિસ્મરણીય, અતુલનીય અદિતિ બેન
@NishasFamilyVlogs
@NishasFamilyVlogs 3 года назад
Very nice vlog mam
@Manishkanzariya_MRK
@Manishkanzariya_MRK 3 года назад
ખૂબ થી એ અતિ ખૂબ જ સુંદર છે આ શિવરાજપુર બીચ ❤️ 🏖️ 🏖️ બસ લોકો તેની સારી એવી જાણવણી કરે તેવી પ્રાર્થના 🙏
@cdjasani6322
@cdjasani6322 3 года назад
Best video shooting of Shivrajpur Beach
@aditiraval
@aditiraval 3 года назад
Thank you :)
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 года назад
તમે ગુજરાત ની જે જગ્યાઓ છે એને અલગજ અંદાજ માં બતાવો છો... પ્રકૃતિ નો નજોરો જોવાની ખૂબ જ મોજ પડી જાય... આપને લાખ લાખ વંદન...
@KapilRukhadvlog
@KapilRukhadvlog 3 года назад
👍👍🙏🙏
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 года назад
🙏🙏😍😍
@vijaymistry253
@vijaymistry253 3 года назад
તમારી ચેનલને સલામ. સુંદર માહિતી અને એ પણ સૂકૂન વાળી.
@speakin_conflict
@speakin_conflict 3 года назад
અદિતી આ બીચ એટલો જ સુંદર છે જેટલા તમે છો! તમારી નજરે જોઇને શિવરાજપુર બીચ થી પ્રેમ થઇ ગયો.
@theindian6822
@theindian6822 3 года назад
ઠરક ની પણ કમી નથી, ગુજરાત માં...👍
@hasmukhprajapati4226
@hasmukhprajapati4226 3 года назад
બહુજ સુંદર બીચ અને સ્પીચ. ધન્યવાદ. આટલું સરસ વર્ણન કરવા બદલ. અમો ૨૦૧૬મા ગુજરાત ફરવા આવ્યા ત્યારે દ્વારકાધીશ ના દર્શન પણ કર્યા. અમોને આ બીચ વિશે બિલકુલ માહિતી નહોતી. પણ ભવિષ્યમાં ચોક્કસ મુલાકાત લેશું. જય શ્રીકૃષ્ણ
@truthalwaystriumph
@truthalwaystriumph 3 года назад
Gujarat no ek matra blue flag beach ❤️❤️❤️
@yogeshbhai8658
@yogeshbhai8658 11 месяцев назад
Keep it more place
@hiraldesai9601
@hiraldesai9601 3 года назад
Beautiful. Proud to be a Gujarati. Gujrat has lots of qualities other than states.
@niteshpanchal7026
@niteshpanchal7026 3 года назад
Saras
@bhavyeshshah5912
@bhavyeshshah5912 3 года назад
અદ્ભુત નજારો ને અદભુત નજર આવું ને આવું કામ કરતા રહો જેથી દરેક ને ગુજરાત ની સુંદરતા નો ખ્યાલ રહે....
@khyatiparmarfca1782
@khyatiparmarfca1782 3 года назад
Sachii vat
@p_for_priyanshu_
@p_for_priyanshu_ 2 года назад
Nice aditi jodar che ma ne tara a video buvaj ga miyo kem ke ma ne a nati kabar ke apda Gujarat ma pan avi jordar jagiya vo che hu jaru thi ahi mulakat lis ho Thanku gad kar va mate ✌✌✌👍👍👍👍
@toinspireworld113
@toinspireworld113 3 года назад
અદભુત... I'm speechless...😇😇😇 બીજું કઈ બોલવા માટે છે જ નય.. અને સચેક જ્યારે પેલી વાર જોયું ને તો એમ જ લાગ્યું કે આ જગ્યા કદાચ ગુજરાત ની ભારત ની બાર ની હોય શકે પણ નય આવું સુંદર બીચ મે ક્યારેય real માં નથી જોયું.... Sereisly amaizing beach... Didi tamari najare SHIVARAJ PUR beach jovani bov j bov j mja aavi and hu pn jyare ahi jay ne tyare pakku 12 kalak suthi e pani ni Santi ni bov Mani....🥳🥳🥳🥳 Km k e tya besi ne tene nihadvani mja j kaik agal chhe... Maru Hale ne to to hu... Maru ak vichitra sapanu chhe je aaj tamari sathe share krva mangu chhu k Maru Hale ne to hu Sagar kinare j Maru Ghar banavva mangu chhu... Mne bov j game e shitalta jovi manavi anubhavvi..... Sache j hoo Aditi Didi majoo padi gyo aa મનમોહક , અદભુત સ્થળ જોઈ એના વિશે જાણી ને.... So THANK YOU SO MUCH AA INFORMATION ND TOUR PLASE VISHE AMARU NOWNLAGE VADHARVA BADAL TAMARO KHUB KHUB AABHAR......♥️😇😇😇🤗🤗🤗🤗
@SilentBipsEverything
@SilentBipsEverything Год назад
I like also ! Thank you ! To reach such a Beautiful beach of Gujarat and its beauty in every corner of the world. Very nice ! madam ji♥♥♥
@hiteshahir10
@hiteshahir10 3 года назад
अेक पण शब्द नथी केवा ऐटलो सुंदर बिंच अने हा विडीयो पण जोरदार 👌👍
@dikeshgajjar1078
@dikeshgajjar1078 2 года назад
ખુબ સુંદર લાગ્યો આ બીચ ખરેખર ગુજરાત નું ગૌરવ છે આ બીચ અને વિડિયો પણ સરસ છે.
@joshijigar6740
@joshijigar6740 3 года назад
અત્યંત સુંદર , હવે અમને જુનાગઢ ફરવા ક્યારે લ‌ઈ જશો 😀👌❤️🤟
@darpandankhara367
@darpandankhara367 3 года назад
અદભૂત, અકલ્પનીય, અવિશ્વસનીય ખરેખર ખૂબ સુંદર છે આ પર્યટક સ્થળ, લોકો સુધી ગુજરાત ની આ ધરોહર ને પહોંચાડવા બદલ આભાર
@gujaratiajabgajab
@gujaratiajabgajab 3 года назад
ગુજરાત નું અને દુનિયાનું સૌથી સુંદર સ્થળ આ હોવું જોઈએ... 💪💪👇👇 #GUJARATIAJABGAJAB
@GujaratiMomPriyanka
@GujaratiMomPriyanka 3 года назад
Superb
@vijaymistry253
@vijaymistry253 3 года назад
અદભુત અમૂલ્ય કુદરતનો નજારો.હર હર મહાદેવ.
@morimukesh6735
@morimukesh6735 3 года назад
ગુજરાત તો છે જ સુંદર એમા કોઇ શંકા ને સ્થાન નથી...પન જ્યારથી તમારી નજરે જોવ છું તો લાગે કે આવું પન ગુજરાત છે...#aditi❤#ગુજરાત😍💟
@labhchandrakuhikar8745
@labhchandrakuhikar8745 3 года назад
ખૂબ જ સુંદર. બીચ જોયા પછી માનવામાં નથી આવતું કે આ આપણાં ગુજરાત નું બીચ છે! અમેઝિંગ
@vimansh.2oo463
@vimansh.2oo463 3 года назад
I lives in Jaipur, but definitely I will be coming their once this panic all-round. Best beach in INDIA. 👌👌👌
@asutariya82
@asutariya82 3 года назад
ગુજરાત તો ઘણું જોયું પણ જ્યારથી તમારી નજરે જોવાનું ચાલુ કર્યું છે એનો રોમાંચ કંઈ અલગ જ છે. ખૂબ જ સુંદર, અદભુત, આહલાદક અને અવિસ્મરણીય 👌
@Jamnagar_kunj
@Jamnagar_kunj 3 года назад
WOW so beautiful beach ⛱️ 🏖️ Keep it up MARI NAJARE GUJARAT ❤️
@daminipandya9850
@daminipandya9850 3 года назад
Real to jyare joiye tyare pn video joine em thyu ke sache joi lidhu, Jane tmari sathe ame pn tyaj chiye evu lagyu, Thank you so much di 😊😘
@devarshshah2955
@devarshshah2955 3 года назад
Excellent wonderful 👏 👌 👍 I have forgotten Maldives afterseeing this video Great work Aditi
@ravalharish3248
@ravalharish3248 Год назад
So beautiful 🥰❤️
@ravikumarbharatbhai5647
@ravikumarbharatbhai5647 3 года назад
Aditi Raval તમે જે જગ્યાએ જાવો છો તમારા દ્રવા તે જગ્યા સુંદર બની જાય છે. Beutiful place 👌
@solankipravin8850
@solankipravin8850 Год назад
આજ રીતે ગુજરાત રાજ્યના ટૂરિસ્ટને વિશ્વ માટે ઊજાગર કરતા રહો એવિ અમારી શુભેચ્છાઓ....
@mohammadjikani1274
@mohammadjikani1274 3 года назад
The quality of cinematography and story telling is nothing less than that of TLC or Travel xp
@pushpak7174
@pushpak7174 3 года назад
અમે પણ આખો દિવસ રહીશું ... જો વીડિયો જોઈને મજા આવી તો જય ને તો મજા જ આવશે...❤️
@32muskanshah39
@32muskanshah39 3 года назад
Most awaited video is finally arrived...so so so amazingly shooted❤️❤️❤️ hats of to you aditi and team❤️❤️❤️
@dreamboydhiraj4104
@dreamboydhiraj4104 3 года назад
Yes
@Seaking_geming5
@Seaking_geming5 3 года назад
Good 👍
@sanjayvadaliya2660
@sanjayvadaliya2660 3 года назад
Very nice
@yashkansara3417
@yashkansara3417 3 года назад
Yess I'm proud to be Gujarati and my state Dwarka
@taranc3777
@taranc3777 2 года назад
આપણી ગરવી ગુજરાત 😘 Thanks for sharing, Aditi
@sunshinegirl109
@sunshinegirl109 3 года назад
Beautiful cinematography...and The Place is awesome and Environment is so peaceful! ❤️❤️❤️❤️
@gothigeeta6817
@gothigeeta6817 3 года назад
🙏gujrati hand embroidery work ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-etXAArTWLUA.html
@hetshah5256
@hetshah5256 3 года назад
Superb video. Thank you for spreading awareness
@AkashSharma-gd3dw
@AkashSharma-gd3dw 3 года назад
SICOM , Govt of India is the nodal agency In India; who has brought such beautiful concept in India Thanks to Government
@pravintadevla1991
@pravintadevla1991 3 года назад
Super didi 👌👌🙏🙏🙏❣🙏
@Devikaaa_Xx
@Devikaaa_Xx 3 года назад
Aditi ben... this is absolute serenity and sukoon for me :-) Keep exploring new places, looking forward to many more videos like this. Thank you!
@bharatkholiya7577
@bharatkholiya7577 3 года назад
ઓ બેન ગુજરાતી માં બોલો એજ સારું લાગે છે. વચ્ચે વચ્ચે હિન્દી ના બોલો ... proud to be a Gujju ;) 💐
@learningbro5205
@learningbro5205 3 года назад
Right!!!
@patriktrivedi
@patriktrivedi 3 года назад
After seeing this video, proud has increased of being Gujarati. Such a wonderful place and very well directed Video and awesome speech.
@ticketsandmenus
@ticketsandmenus 10 месяцев назад
Wow! This Blue Flag certified Beach is a must visit. We totally loved it when we visited the Shivrajpur Beach. Infact we made a Video of it as well. Sharing the link for others to visit this wonderful Beach- ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rpiNv6Z6Nr4.htmlsi=XRbw3MFGrLbpgl8B
@heenafofindi2679
@heenafofindi2679 3 года назад
A રે....વાહ. ખૂબ સરસ જવું પડશે જોવા.... thanks જાણકારી આપી એબદલ🙏
@hetdihora2534
@hetdihora2534 3 года назад
Its was such an amazing videos, with purest beauty of nature, its great to see cleanliness maintain by our staff workers, at one moment I feel to salute this people who maintain this quality by such a hard work done by them. And at last Aditi you and your team capture and share this with a really right way to promote our Gujarat finnest quality....!!
@rameshbhaipatel9409
@rameshbhaipatel9409 3 года назад
તમારો વિડીયો જોવાની બહુ મજા આવેછે આવું નવુ નવુ તમારા વિડીયોમાં બતાવતા રહો શુભેચ્છા
@parthivtrivedi5000
@parthivtrivedi5000 3 года назад
You should really become a travel vlogger , your videos are beautifully shot and you’re a good narrator of everything places 👌
@rachitraval1548
@rachitraval1548 3 года назад
Good one Aditi
@rajvidesai
@rajvidesai 3 года назад
Your voice is so beautiful Aditi. Great job entire team for covering this beauty of our country and keeping it nice and clean!
@Dr.rajiv.dhandhukia
@Dr.rajiv.dhandhukia Месяц назад
ગુજરાતી મીઠાઈ ઓ કરતા પણ વઘુ મીઠી તમારી બોલી અને presentation છે . Great qualities of speech . Congratulations for your skill and best of luck for progress in your life .
@parthshah9715
@parthshah9715 3 года назад
Awesome representation, Now we friends are going to plan there
@vithalpatel3715
@vithalpatel3715 3 года назад
Wow so nice
@bhavinnmanu
@bhavinnmanu 3 года назад
Ha ekdam sundar beach chhe, Development pachhi jo khub j sundar dekhay chhe, you can check in my vlog😍
@chaitanyatailor7768
@chaitanyatailor7768 3 года назад
never heard before about blue flag beach but after watching this i'm super excited to see it
@nishu...8636
@nishu...8636 2 года назад
મારે પણ તમારી જેમ જ પૂરું ગુજરાત ફરવું સે. ખુશ્બુ હે ગુજરાત કી 😍🌍💖
@the_light_of_india
@the_light_of_india 3 года назад
મારી આંખો પણ એવી છે.. તમે જોશો એટલે પ્રેમ માં પડી જાસો... Dear
@amitkotadia9570
@amitkotadia9570 3 года назад
પણ તમે એવા વહેમ મા પડી ગયા
@jigarpadhiyar5229
@jigarpadhiyar5229 3 года назад
Best બીચ આ વેકેશન ફાઇનલ ટૂર સુરત to શિવરાજ
@mehulgosar
@mehulgosar 3 года назад
Your voice is truly amazing!
@maldekeshwala1
@maldekeshwala1 3 года назад
Very beautiful Sivarajpur Beej is a place worth visiting sometimes. Very nice video
@dearallmakvana9871
@dearallmakvana9871 3 года назад
કોણ કોણ આજ પણ આ વિડિયો દેખી રહ્યા છે
@aditiraval
@aditiraval 3 года назад
badhaaaa
@bhavinnmanu
@bhavinnmanu 3 года назад
Aa video joine ame pan jai aavya Shivrajpur Beach⛱️, tya new development karyu chhe😍, mara video check kari juo🥰
@crazyparesh1873
@crazyparesh1873 2 года назад
ham
@flicksmp101
@flicksmp101 2 года назад
ᴍᴇ
@Devshi.chaudhari
@Devshi.chaudhari 2 года назад
Hmm
@YUGGG.0212
@YUGGG.0212 3 года назад
Very nice blue Ocean,its like a out of our country,becouse we do not have seen like as clean as Shivrajpur ,so clean ,so beutifull.
@hiteshbitscs
@hiteshbitscs 3 года назад
When some thing done from heart...u can feel it... peace watching this video...
@rajputrajputana5880
@rajputrajputana5880 3 года назад
Aditi ji your voice is soo good 👍wow amazing
@yasikkanzariya
@yasikkanzariya 3 года назад
અમે ત્યાં જઈ આવ્યા દેવ ભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં જ રહી એ Pre-wedding shoot કરવા📷🎥
@krishnabhavsar8305
@krishnabhavsar8305 3 года назад
Wow એક વાર તો અહીંયા જવું જ છે તમારી નજરે ગુજરાત જોવા ની મજા જ કંઈ ક અલગ છે ..... I love it❤️❤️❤️❤️
@Xyz123gamer68
@Xyz123gamer68 2 года назад
Beautiful proud to be a gujarati.. Nice video sharing mem thanks...
@narendravasani1528
@narendravasani1528 3 года назад
Fantastic Beach! કુદરતની સુંદર કરામાત અને અદિતિબેન ની સુંદર રજુઆત...!
@nikuldekavadiya2889
@nikuldekavadiya2889 3 года назад
Amazing beach 👌
@rathvasampat8029
@rathvasampat8029 3 года назад
અદિતિ. હું સંપત તમે બોવ જ સરસ જગિયા બતાવી છે અરે વાહ મને તો ખરે ખર જવાની ઇરછા થઈ ગઈ હા મોજ હા
@SIKU_DIGITAL_BANAS_5152
@SIKU_DIGITAL_BANAS_5152 2 года назад
મને બહુ ગમ્યો...હુ આની જરુર મુલાકાત લઈશું.....બેન તમારો વિડિયો જોયા બાદ જવાનુ મન થય ગયુ....બે દિવસ માં શિવરાજપુરા બીજ....
@RiteshK96
@RiteshK96 3 года назад
Shivrajpur beach Amazing che Itle sundar najare 😍
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 3 года назад
ગુજરાતના પ્રવાસની મજા ગુજરાતી લઇ શકે એવો તમે સરસ પ્રયત્ન કરો છો.
@uttamhotel
@uttamhotel 3 года назад
વાહ ખૂબ સુંદર કોરિયોગ્રાફી વિડીયોગ્રાફી એરિયલ શોટ્સ અતી સુંદર... ખરેખર રસપ્રદ મજાનો અહેવાલ 😊👌✌👍🌹
@aadivasiking7054
@aadivasiking7054 Год назад
@urvsdal8835
@urvsdal8835 3 года назад
ગુજરાત ની રસધારા ને પ્રસ્તુત કરતો પ્રોગ્રામ એટલે મારી નજરે ગુજરાત, ગજબ નો વિડિયો છે I proud of i am ગુજરાતી
@darshanraval9551
@darshanraval9551 3 года назад
અદિતિ આપની બોલવાની સ્પીચ અને સમજાવાની જે કલા છે તે અદભુત છે ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐
@rajeshmaru4779
@rajeshmaru4779 9 месяцев назад
Very nice super view beautiful beach. Very clean water 💦🌊 👌👍💐🌻🥀🌺🌹🌷🍁🇮🇳🌍🌎🌏I love ❤️ Gujarat beaches. . I love ❤️ my great India 🇮🇳 🙏💐🌏🌎🌍
Далее
skibidi toilet 77 (part 4)
05:20
Просмотров 15 млн