Тёмный
No video :(

રાજકોટ એરપોર્ટના નામ પર સૌરાષ્ટ્રવાસીઓ થઈ ગઈ મજાક| Jay Vasavadaને સાંભળો 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 80 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 498   
@rameshbhaibhakhar9799
@rameshbhaibhakhar9799 Месяц назад
દેવાંશી અને જય વસાવડા તમને ખૂબ ખૂબ અભિનંદન
@jayeshsraval1964
@jayeshsraval1964 Месяц назад
ખૂબ જ રસપ્રદ વાસ્તવિકતા. હિંમત દાખવવા માટે અભિનંદન 🌹
@raningaketan4755
@raningaketan4755 Месяц назад
ખરે ખર પ્રજા સહનશીલ... સાચી વાત
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 Месяц назад
જય વસાવડા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન.
@ghanshyambhatt7457
@ghanshyambhatt7457 Месяц назад
સાચું બોલતા તકલીફ તો પડી હસે આ સાહેબ ને
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 Месяц назад
ખૂબ જ જાણવા જેવી માહિતી, બાકી ભાજપ ના રાજ માં બધે લોટ, પાણી અને લાકડાં.
@BNR946
@BNR946 Месяц назад
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર
@gunvantbhaikanpariya5342
@gunvantbhaikanpariya5342 Месяц назад
રાજકીય લુખ્ખા ઓને અરીસો બતાવવા બદલ મારા રોલમોડલ એવા જયભાઈનો આભાર
@mukeshjoshi265
@mukeshjoshi265 Месяц назад
જયભાઈની આંખ ખુલી તે ખૂબ જ સારું થયું.ધોલેરા સ્માર્ટ સીટીની મુલાકાત લેજો
@girishbhaimoradiya1789
@girishbhaimoradiya1789 Месяц назад
જય વસાવડા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન
@harishnandha4611
@harishnandha4611 Месяц назад
જય સાહેબ તમારી સત્ય પ્રિયતા અને નીડરતા ને હું દિલથી સલામ કરું છું
@786jigu
@786jigu Месяц назад
વાહ દેવાંશી, આ મોદી ના પોપટ ને આજે તે સાચું બોલવા મજબૂર કર્યો..... hahahaha.... મજા આવી ગઈ
@nehaparmar2795
@nehaparmar2795 Месяц назад
Modi no popat😂😂 ek num no bakwas X pr etli gandi language bole che
@SJ-mv8yi
@SJ-mv8yi Месяц назад
સ્પષ્ટ વક્તા છે, ઢોંગી નથી
@hbt253
@hbt253 Месяц назад
Tare 5 varsh burnol j lagavvanu che 😂😂😂😅😅😅
@nehaparmar2795
@nehaparmar2795 Месяц назад
@@hbt253 hmm right tari bhasa pr thi j lage che tari ma ane bahen khus karva jati hase dgandha vadi
@KalpeshPatel-oe8wi
@KalpeshPatel-oe8wi Месяц назад
786 uper thi j khabar padi gai ke kon kono popat chhe
@anssagbaraofficial9207
@anssagbaraofficial9207 Месяц назад
100 % સત્ય વાત કરી વસાવડા સાહેબે... samjay ત્યારે desh agal vadhe baki ભક્તોને ભગવાન sadbuddhi ape એવી પ્રાર્થના 🙏
@rjp1997
@rjp1997 Месяц назад
શતદલમાં અનાવૃત છે જય વસાડવા સાહેબનું જે હું વાંચુ છું..... વાહ સાહેબ....
@rjp1997
@rjp1997 Месяц назад
ફેવરિટ જય વસાડવા.... સચ્ચાઈ સાથે રહેનારા ....
@chintandesai2236
@chintandesai2236 Месяц назад
રોટલી સમયસર ફેરવો નહીંતો બળી જાય
@fearlessmard
@fearlessmard Месяц назад
Heart touching... મારા દિલની વાત શબ્દશઃ કંઠારેલ... ❤❤❤
@rajeshmevada45
@rajeshmevada45 Месяц назад
આપણે ત્યાં દરેક ગલી લત્તા ના નાકે ચાલતી દરેક ઇંગ્લિશ સ્કૂલ પોતાના નામ આગળ international શબ્દ નો લગાવે છે. એવીજ રીતે રાજકોટ એરપોર્ટ international છે 😂
@vinaychaudhary8629
@vinaychaudhary8629 Месяц назад
Lavya bhai lavya
@hareshrathwa8390
@hareshrathwa8390 Месяц назад
Waaah laya baki laaya😅😅😅😂
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Месяц назад
😂😂😂
@niteshsavalia4780
@niteshsavalia4780 Месяц назад
ખુબ ખુબ આભાર દેવાંશીબેન આવી સાચી વાત બોલનારને બતાવવા બદલ
@mohammedsalimarab4220
@mohammedsalimarab4220 Месяц назад
બવ જ સરસ જયભાઈ...અને ખાસ તો દેવાંશિબેન આવા જાહેર જનતા નો મુદ્દા નું ધ્યાન દોરવા બદલ...આભાર
@user-qb7hi1mu3p
@user-qb7hi1mu3p Месяц назад
વાહ દેવાશી વાહ
@pankajmalde2874
@pankajmalde2874 26 дней назад
વાહ જયભાઈ ખૂબ જ સરસ વિશ્લેષણ અને રાજકોટ નાં અને સૌરાષ્ટ્ર નાં હજારો નાગરિકો નાં પ્રશ્ન ને સાચા અર્થ માં વાચા આપી છે.
@rajanoza2298
@rajanoza2298 Месяц назад
જય વસાવડા સાહેબ હંમેશા ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ અભિપ્રાય ધરાવે છે અને cent percent સાચી વાત કરે છે. મને યાદ છે કે તેમણે તો હજુ રાજકોટ airport શરુ જ થયું હતું ત્યારે જ આ બધી વાતો પર ધ્યાન દોર્યું હતું.
@nileshgohilofficiallive2622
@nileshgohilofficiallive2622 Месяц назад
સાચી વાત છે....દેવાંશી બેન આપનું ધ્યાન દોરવું છે ...ડીસા એરપોર્ટ માટે...ઉતર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન નું એકમાત્ર ડીસા એરપોર્ટ જે વર્ષો થી બંધ હાલત માં પડી રહ્યું છે ....છેલલા 40 વર્ષો થી જાહેરાત કરવામાં આવે છે પણ હજી સુધી કોઈ આયોજન નથી માત્ર વાતો.. ડીસા એ ભારત ની બટાકા નગરી તેમજ વહેપારી મથક છે વિકાસ ની હરણફાળ ભરી રહેલા ડીસા ને એરપોર્ટ માટે વહેપારી મંડળ અને સંસ્થાઓ ઘણી વાર રજૂઆત કરેલ છે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી ડીસા વાસીઓ વતી આપને વિનંતી છે કે ડીસા એરપોર્ટ માટે વિસ્તૃત એક અહેવાલ આપ પ્રસારિત કરીને સરકાર નું ધ્યાન દોરશો એવી નમ્ર વિનંતી આભાર બહેન ✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️
@jitendra6854
@jitendra6854 Месяц назад
વાહ વાહ … ભાઈ જય, તમે ખૂબ જ સારા સૂચનો કર્યા છે. 💐
@dinkarraytrivedi6965
@dinkarraytrivedi6965 Месяц назад
*રાજા હરિશ્ચંદ્ર શ્રી રામ અવતાર નાં હરામ રાજ નાં સૂરદાસ ભક્તો સેવકો શૌચાલય પ્રેમી ઓ ભગવા ઠગવા, ભાષણપીર શૌચાલય વીર ,કોરોના કૌભાંડી કાતીલ કાલાધની કાલાબાજારી કોમવાદી ઓ ની આંખો હજૂ પણ પૂરી ખૂલી નથી!*👹
@mukeshbhatt1367
@mukeshbhatt1367 Месяц назад
માત્ર સારી સ્પીચ નો અત્યારે ક્રેઝ છે ,આચરણ અને દાનત ના નામે સો ટકા શૂન્ય ભાસે છે..
@girishdevaliya8499
@girishdevaliya8499 Месяц назад
જય ભાઈ પોતે લોટા જેવા છે.
@niravramani7115
@niravramani7115 Месяц назад
આજ ભાજપ ની ખૂબીઓ છે
@kalpeshshah7676
@kalpeshshah7676 Месяц назад
જય વસાવડા એ એકજ‌ એવી વ્યક્તિ છે જેને સરકાર ના કામનો આની પહેલા પણ વિરોધ કરેલો આમતો વિરોધ ના કહેવાય પણ ખોટા કામ ની સામે સવાલ કરેલા
@bharatrajani5676
@bharatrajani5676 Месяц назад
પ્રથમ તો દેવાંશી બેન તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક નીડર પત્રકાર તરીકે તમે લોકોને જાગૃત કરો છો અને જય વસાવડા સાહેબને તો સેલ્યુટ કરવી પડે આવા ટોલિયા ઓ ની સામે જય વસાવડા સાહેબે ઉઠાવેલો અવાજ યોગ્ય છે
@chimanlsljobanputra4799
@chimanlsljobanputra4799 Месяц назад
જય વસાવડા તમે તો મોદી ભક્ત છો.
@hbt253
@hbt253 Месяц назад
Pappu namaji nathi ne.
@KDPATEL-jh3id
@KDPATEL-jh3id Месяц назад
વસાવડા સાહેબ અને દેવાંશી બેન ના સંવાદ માં લોકોનાં હિત ની નિર્ભય ચર્ચા કરી
@vishalpatel-tm6ml
@vishalpatel-tm6ml Месяц назад
I am from Rajkot ,before I saw the airport I know so much corruption happened 😢.BJP started from Gujarat to start Rajkot because not even the airport,bad roads ,bad service etc
@Jiginesh
@Jiginesh Месяц назад
તમને બને ને ધન્યવાદ આ સરસ રિપોર્ટિંગ બદલ....
@anilgondaliya4180
@anilgondaliya4180 Месяц назад
Thank you ☺️ ઘણુબધું સમજવા મળ્યું ..
@manishdixit3706
@manishdixit3706 Месяц назад
ખુબ જ રસદાયક અર્થસભર ચર્ચા . નોર્વે ની શિક્ષણ વ્યવસ્થા , ટ્રોલ , નોબેલ પારિતોષિક વિષે વિગતો જાણવા મળી.
@rjp1997
@rjp1997 Месяц назад
ખરેખર મજા આવી....તમારી ચર્ચા
@jagdishshrimali6867
@jagdishshrimali6867 Месяц назад
અત્યાર સુધી આવી રીતે પબ્લીક ને બનાવતા જ રહ્યા છે 😁😁
@rajeshshah5009
@rajeshshah5009 Месяц назад
પદ્મ શ્રી ના ભાગે જય વસાવડા ના સત્ય ને વંદન
@hiteshparmar3185
@hiteshparmar3185 Месяц назад
જયભાઈ આવો ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જય માતાજી
@shantilalvargiya2206
@shantilalvargiya2206 Месяц назад
જય ભાઈ સીધા મોદી ને જ કહો.
@mrhmmr4904
@mrhmmr4904 Месяц назад
હજી એઈમ્સ નુ પણ બહાર આવશે...પ્રજાને મુરખ જ બનાવે છે
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
બીજેપી નાં રાજ માં બધું આવશે
@patelnikhil9166
@patelnikhil9166 Месяц назад
Bhai mara AIIMS complete thai gyi chhe joi aav
@user-bv9ws6nu3d
@user-bv9ws6nu3d Месяц назад
બિલકુલ સાચી વાત છે.ખરેખર સાહેબ ની વાત બહુ સાચી છે. જે બી નાડોદા સમી પાટણ
@hracroama637
@hracroama637 Месяц назад
ખૂબ ખૂબ અભીનંદન જયભાઈ. જયશ્રી કૃષ્ણ 🙏🏻
@jigneshgosaliya2733
@jigneshgosaliya2733 Месяц назад
રાજકોટ વાળા પડારા કરતા 'તા, કે અમને તો ઇન્ટર નેશનલ એરપોર્ટ મળ્યું છે, અહી થી સીધા થાઇલેન્ડ જશું, પણ અહી તો હવાઈ ને સુરસુરિયું થઈ ગયું!! 😂😂😂
@kaveshram
@kaveshram Месяц назад
વાહ દેવાંશી બેન જય હો જય વસાવડા સાહેબ
@shakalbadlalega
@shakalbadlalega Месяц назад
ચાઈના જાઓ તો ખબર પડે કે વિકાસ કોને કેહવાય
@pankaj59032
@pankaj59032 Месяц назад
You will easily brand by saying "Andh Bhakta", but risking that I am asking - do you imagine even a shahin baug kind of protest? Farmers' protest? Please, when will we get rid of being selective only?
@v.g.vaghasiya4045
@v.g.vaghasiya4045 Месяц назад
બન્નેને ધન્યવાદ
@bktmusicofficial2513
@bktmusicofficial2513 Месяц назад
કુવાડવા નો બ્રિજ વરસો થી બની રહ્યો છે...
@panterkantilalpanter2221
@panterkantilalpanter2221 Месяц назад
આવું જ સૌની યોજના માં પણ થયું જ હસે
@Vijay_Sisodiya
@Vijay_Sisodiya Месяц назад
માનો કે માનો ભારત મા બધા જીલ્લા ને તાલુકા મા આવી રીતે જ ચાલતુ હોય તો જવાબદારી સંવિધાનની છે જ કહેવાય.
@sureshdesai455
@sureshdesai455 Месяц назад
Rupala(રૂપાળા) ને વળી (rupani)રૂપાળી વગાડો હવે થાળી ને તાળી 😅😅
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
સાચી વાત
@madhukarmur7231
@madhukarmur7231 Месяц назад
ધન્યવાદ. બેન.
@rajshimodhvadiya9064
@rajshimodhvadiya9064 Месяц назад
તમારાથી આવી વાતો નો કરાય, આ તો તમારા અવતારી પુરુષે બનાવેલુ છે
@dhirubhairathod6580
@dhirubhairathod6580 Месяц назад
ફક્ત અવતારી નહીં ભાઈ, વિશ્વગુરુ પણ .😜😜
@nitinjani6221
@nitinjani6221 Месяц назад
ભય ભુખ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની વિકાસ વાળી સરકાર વાહ મસ્ત વિકાસ 😢😢😢😢😢
@user-zv7on8jp9j
@user-zv7on8jp9j Месяц назад
🎉 અભિનંદન ❤
@nitinbhadani3299
@nitinbhadani3299 Месяц назад
મહત્વ ની વાત એજ છે બધા જ્યારે બોલવા લાગશે ત્યારે કાંઈક સરકાર જાગશે બાકી આમ લોકો નું કોણ સંભાળશે????
@bktmusicofficial2513
@bktmusicofficial2513 Месяц назад
જયભાઈ એ તો પહેલાજ કહેલું...!!!
@manharamin7609
@manharamin7609 Месяц назад
Vha Jay bhai majaa. Aavi gai Jamawat is best chennel
@altajturkey4138
@altajturkey4138 Месяц назад
jay vasavda nice speech
@rajshikhuti6271
@rajshikhuti6271 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
@JahidKhan-pq2hq
@JahidKhan-pq2hq Месяц назад
જય ભાઈ આભાર આપ નો જનતા મુડા ઉઠાવવા બાદલ આ સરકાર માં સચુ બોલાવુ પણ સજા થાય છે છે આભાર 🙏🙏
@gbc5069
@gbc5069 Месяц назад
जय हो वसावदाजी मान गये आपको😊 हवा की रुख बदलने के बाद आप भी बदले बदले लग रहे है। जय जी आप अच्चा बोलते है और सत्य भी बोलने लगे। देवांशीजी की सत्य निकलवाने की स्किल बढिया लगी।
@govindmajithiya8033
@govindmajithiya8033 Месяц назад
આભાર દેવાંશી બેન
@rajnikgajera794
@rajnikgajera794 Месяц назад
જમાવટ આવ્યું પછી મે ટીવી ચેનલ ના ન્યૂઝ જોવાના બંધ કરી દીધા એ પણ જય ભાઈ કીધું એમ ત્રોલિયા છે... બોવ સરસ વાત કરી
@merchantpatrick7900
@merchantpatrick7900 Месяц назад
Very good sir for your voice against government of Gujarat
@bhaveshsolanki9068
@bhaveshsolanki9068 Месяц назад
ખુબ સરસ
@gohilbhavanisinh
@gohilbhavanisinh Месяц назад
વસાવડા ભાઇએ સત્ય ઉજાગરની વાત કરી છે તે બદલ અભિનંદન
@kamleshvasavada32
@kamleshvasavada32 Месяц назад
જય હાટૅકેશ‌. સરસ વાત કરી
@jayeshkumar2061
@jayeshkumar2061 Месяц назад
સરસ જયભાઈ &દેવાંશી બેન
@piyushbhatt4286
@piyushbhatt4286 Месяц назад
જૂના એરપોર્ટ ના ભાવ સોનાની ઈંટ જેવા થઈ ગયા છે,હવે જય ભાઈ,વસાવડા નહિ હોં 😊 ત્યાં તેમની સ્કીમો મૂકશે😊😂
@drkarangiya
@drkarangiya Месяц назад
Congratulations Devanshiben and Jay sir
@kunalgala2919
@kunalgala2919 Месяц назад
ભાજપ ને ખુલ્લા પાડવા બદ્દલ ખુબ ખુબ આભાર
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
રોજગાર બંધ પેપર લીક થયા. સાંસદ નેતા. 4 વર્ષ કરો. પેશન બંધ કરો સરકારી સુવિધા આપવાનું બંધ કરો. જનતા ના ટેક્સ નાં રૂપિયા. બચાવો. એનું નામ વિકાસ
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
સરસ મજાની વાત
@prafulvithani5372
@prafulvithani5372 Месяц назад
જાગ્રૃત રાજકોટ👍
@tusharshukla6220
@tusharshukla6220 Месяц назад
ખૂબ જ મજા આવી!!
@bharatdave3264
@bharatdave3264 Месяц назад
Ape khub saras vat Kari,Thank you very much.
@zalakvasavada236
@zalakvasavada236 Месяц назад
વાહ વાહ જય ભાઈ....બહુ બહાદુરી બતાવી...ને વાત મૂકી
@NarendraVasavada
@NarendraVasavada Месяц назад
સાહેબ સામે સવાલ પુછવા બદલ આભાર
@JahidKhan-pq2hq
@JahidKhan-pq2hq Месяц назад
i praud of dewanshi ben Janatana muda uthava badal dhanyavad 🙏🙏
@DineshbhaiAkoliya
@DineshbhaiAkoliya Месяц назад
Khub khub abhinadan
@nileshdesai6081
@nileshdesai6081 Месяц назад
ધન્યવાદ...
@mohanlaljoshi4198
@mohanlaljoshi4198 Месяц назад
Good Excellent
@Madhuram-farmers
@Madhuram-farmers 28 дней назад
Sachi vat
@mK143.
@mK143. Месяц назад
Khub j sari jankari Norway and right 100% Rajkot ni vt kri .. khrab hal se rjk 😢
@jaydeeptalaviya9516
@jaydeeptalaviya9516 Месяц назад
Vahhh jaybhai
@shayaangajera1272
@shayaangajera1272 Месяц назад
ખુબ ખુબ અભિનદન જય ભાઇ
@TakshAshtangik
@TakshAshtangik Месяц назад
Ek dam stick vat
@dineshrathod7733
@dineshrathod7733 Месяц назад
🙏🏼 દેવાંનશીજી સુંદર સંવાદ!
@dilipkakkad1644
@dilipkakkad1644 Месяц назад
ખુબ સરસ રીતે છનાવટ કરી
@samatsolanki8042
@samatsolanki8042 Месяц назад
સાચી વાત છે.
@jayshreerathod7749
@jayshreerathod7749 Месяц назад
1400 કરોડ ની દિવાળી કરી નાખી મોઈ સાહેબે😅😅😅😅😅😅
@pankajtanna8331
@pankajtanna8331 Месяц назад
Good News Thank you Jaybhai
@bhuvanarotam4638
@bhuvanarotam4638 Месяц назад
Moj karavi didhi jay bhai ve
@KDPATEL-jh3id
@KDPATEL-jh3id Месяц назад
સચોટ વાત કરી છે, પૈસા નો સદઉપયોગ થવો જોઈએ,
@bharatdangadhavisydneyaust6689
@bharatdangadhavisydneyaust6689 Месяц назад
Wah ye bat
@rrs795
@rrs795 Месяц назад
Aam j che. True.
@prabhubhaikanjiya3618
@prabhubhaikanjiya3618 Месяц назад
બહુ સાચી વાત કરી
@hanumanmalghosal7742
@hanumanmalghosal7742 Месяц назад
Really mind provoking talk. Jamar should call Mr Vasavada from time to time with a subject or problem
@brjadeja2677
@brjadeja2677 Месяц назад
તમે કોણે જોઈ ને મત અાપ્યો?? હવે bhogvo
@ChauhanBabubha-hb2jv
@ChauhanBabubha-hb2jv 26 дней назад
Jamavat.best.❤❤
@makmeet
@makmeet Месяц назад
My two favourite together મજા પડી ગઈ
Далее
Wife habit 😂 #shorts
00:16
Просмотров 61 млн