Тёмный

રાજભા ગઢવી સાથે Devanshi Joshiની Jamawat| જુઓ આ મોજીલો સંવાદ| Varta re Varta| Dayro| Lok sahitya 

JAMAWAT
Подписаться 731 тыс.
Просмотров 345 тыс.
50% 1

#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #girnar #rajbhaivideo #rajbhagadhvi #saurashtra #loksahitya #dayro
For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/

Опубликовано:

 

5 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 337   
@AkshayPatel-wo1lf
@AkshayPatel-wo1lf Год назад
👉દેવાંશીબેન તમે પત્રકારિત્વ કરવા નઈ , પરંતુ પત્રકારિત્વ બદલવા આવ્યા છો.🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👉આ media માં નવો યુગ શરૂ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....
@natvarsinhsolanki1150
@natvarsinhsolanki1150 Год назад
આ કુદરતની દેંન હોય છે..બેન,આવા સંવાદ બતાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર..કહેવાય છે કે ચારણ મુખમાં માં સરસ્વતીનો વાસ હોય છે..પ્રકૃતિમાં જે આંનંદ મળે છે ક્યારે બીજે મળી શકતો જ નથી..આપનો ખુબ ખુબ આભાર..🙏🙏🙏
@jayaaimaamogalashokrabari237
આઈ શ્રી રૂપલ માઁ ના આશીર્વાદ છે રાજ ભા ગઢવી ના બેન
@surubhasarvaiya5414
@surubhasarvaiya5414 Год назад
વાહ દેવાંશી બેન રાજ ભા ગઢવિ નો સુંદર ઇન્ટરવ્યૂ લેવા બદલ ખુબ ખુબ અભિનંદન
@nanjinhairaval5280
@nanjinhairaval5280 Год назад
રાજભા અને દેવાંશી તમને ખૂબ ખૂબ અભિનંદન વીડિયો જોયા પછી બહુ ખુશ થયો હું આવી રોગ જાગૃતિ દેશમાં ચાલુ રાખજો જય હિન્દ જય ભારત
@kiransinhchauhan9782
@kiransinhchauhan9782 Год назад
ખૂબ સરસ જાણકારી મળી રાજભા ગઢવી ની. ધન્યવાદ બહેન 🙏🙏
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Год назад
દેવાંશી બેન આજનો આ પ્રોગ્રામ રાજભા સાથેની મુલાકાત ખુબ સરસ રહી ગીરની વાત સાંભળવાની પણ મજા આવી ધન્યવાદ આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏
@haribhagadhvi3912
@haribhagadhvi3912 Год назад
વાહ દેવાંશી બહેન ખુબજ સરસ,આજ પહેલી વખત એવુ જોયુકે બહેન આપ પ્રસ્ન પુછવાના બદલે ખુબજ સરસ રીતે ફકત સાંભરી રહયાછો ને એક એક સબ્દનો દોહાનો આનંદ લઈ રહયાછો,ખરેખર રાજભા સાંભરવા જેવુ વ્યક્તીત્વ છે,આપે સાહિત્ય મા ખુબ રસ લિધો ખરેખર આનંદ ની વાતછે,આવા ઈન્ટરવ્યુ રજુ કરતા રહો એવી વિનંતી,
@rambhagvanbhai6046
@rambhagvanbhai6046 Год назад
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ બેન...⚘⚘⚘
@vipulnajupura6644
@vipulnajupura6644 Год назад
જન્મ દિવસ ની ખૂબ શુભકામના ઓ બેન 💐🎂 આ દેશના નાગરિક માટે તમારું પત્રકારત્વ ખુબ જ જરૂરી છે 👍
@ankitvasava5139
@ankitvasava5139 Год назад
જન્મ દિવસ ની શુભકામના બેન મારા અને પરિવાર તરફ થી
@RaykaStudio
@RaykaStudio Год назад
વાહ ખૂબ જ સરસ
@piyushrathod5190
@piyushrathod5190 Год назад
Happy birthday mota ben , આવી જ રીતે સાચી અને સારી વાતો પોહચાડતા રેજો,આવીજ રીતે આગળ વધતા રેજો.🙏🙏🙏
@ashishdesai1916
@ashishdesai1916 Год назад
ખુબ ખુબ અભિનંદન
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Год назад
જય હો રાજભા જય માતાજી દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન
@kisananubhav5556
@kisananubhav5556 Год назад
સરસ દૂધ વિશે રાજભાએ માહિતી આપી આવા પ્રાકૃતિક દૂધના ભાવ ડોઢા હોવા જોઈએ,બેન સરસ ઇન્ટર્યું કર્યું👍 "કિસાન પ્રાકૃતિક ફાર્મ" દિનેશભાઈ ભોંયરા.
@manubhaisuba2518
@manubhaisuba2518 Год назад
ખૂબ ખૂબ અભિનંદન. દેવાંશી બહેન તમોને અને રાજભા ગઢવી ને
@crazyviewer1824
@crazyviewer1824 Год назад
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દેવાંશી બેન
@devurathwaofficial
@devurathwaofficial Год назад
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ🎂🎂🎂 દેવાંશી બેન
@SJ-mv8yi
@SJ-mv8yi Год назад
Rajbha Gadhvi Aaj na loksahitya na legend.
@rajbhagadhvi7271
@rajbhagadhvi7271 Год назад
જય હોં બેનબા સરસ રાજભા ગઢવી સાથે મુલાકાત કરી અને આપને જણાવીશું કે રાજભા સારાં વકતા છે અને પોતે સારા કવિ છેઃ અને ઘણાં ગીતો લખ્યાં છે અને ગીરની ગંગોત્રી નામ નું પુસ્તક છે તેમાં રાજભા ગઢવી નાં બધાં ગિતો છે જય માતાજી
@palagadhvi8936
@palagadhvi8936 Год назад
જય હો રાજભા રાજભા તૉ રાજભા છે અને ખુબ ખુબ અભિનંદન બૅન જય માતાજી
@Lok_shahitykar
@Lok_shahitykar Год назад
જય માતાજી દેવાંશી બેન
@anantrayjani9222
@anantrayjani9222 Год назад
Happy Birthday Devanshi Ben,very nice interview with Rajbha Gadhvi
@j.d321
@j.d321 Год назад
ભાઈ ભાઈ 👌👌રાજભા ગઢવી ❤️
@harshilshaktidan3535
@harshilshaktidan3535 Год назад
જે માણસ જીવનથી હતાશ થઇ જાય એવા માણસોના જીવનને પણ ઉત્સાહથી ભરી દે એ આ ચારણી સાહિત્ય
@AmitSheth
@AmitSheth Год назад
What an amazing interview on ગુજરાતી લોક સાહિત્ય, લોક સંગીત, ડાયરો with an artist who was born in a નેસ where there is no vehicle access, and who has never gone to a classroom! When I heard દુહા it occurred to me that this was way ahead of today's rap!
@pasayahitesh1677
@pasayahitesh1677 Год назад
રાજભા ના જવાબ સાંભળવા માં મજા આવે છે
@rambhaidangarahir1092
@rambhaidangarahir1092 Год назад
ખુબ ખુબ અભિનંદન ભાણેજ રાજભા ગઢવી
@jivanahir1596
@jivanahir1596 Год назад
જય હો જય હો 👌👌
@23-mahlapradip30
@23-mahlapradip30 Год назад
Happy Birthday Devanshi mam 🎂🎂🎊🎊
@mayankkatara5939
@mayankkatara5939 Год назад
Happy Birthday Devanshi mam many Many Happy returns of The Day 💐🎉🌺🎁🌸🎂
@dailywhatsappstatus6780
@dailywhatsappstatus6780 Год назад
દેવાંશી બેન તમને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@ravimandha6773
@ravimandha6773 Год назад
Wahhhhh #Rajbha #gadhvi
@bharatbhataiya2
@bharatbhataiya2 Год назад
ભાઈ ભાઈ રાજભા ઘણી ખમ્મા ચારણ . દેવાંશી બેન આજ સાચી જમાવટ કરી હો !
@the_hardevsinh_rajput
@the_hardevsinh_rajput Год назад
ખૂબ સરસ
@rajubhairajubhai297
@rajubhairajubhai297 Год назад
દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન
@mahipalsinhgohil2165
@mahipalsinhgohil2165 Год назад
Wah dhanyawad ben ba tamne. Aamari gir nu gharenu che
@bhaveshgadhavi6838
@bhaveshgadhavi6838 Год назад
Wah rajbha... proud of you Happy birthday devanshi ben...god bless you
@balubhaimistry8
@balubhaimistry8 8 месяцев назад
ખુબસરસ રાજભા નું લોક સાહિત્ય નુજ્ઞાન અને બેન તમારી પત્ર કારી ત્ય પણ સારીસે તમને અને રાજભા ને ખુબખુબ અભિનંદન 🌹🌹👍
@vishwajitbhaikhachar5625
@vishwajitbhaikhachar5625 Год назад
Raj bha to rajbha che Wha caran wha
@comedyvideo-bv9cj
@comedyvideo-bv9cj Год назад
Ha rajbha tamari samjan
@tejasdesai1294
@tejasdesai1294 Год назад
He doesn't require conventional so called modern school or university education, which is useless. He is already more learned and extremely knowledgeable than any one else who is living in Urban areas. Person Living in forest with nature forces has great wisdom and intuition. Rajbha Ghadhvi is blessed with God gift.
@Anonymous-cq8rp
@Anonymous-cq8rp Год назад
Wisdom
@gohilbharat1122
@gohilbharat1122 Год назад
Jay mataji 🙏
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Год назад
ખુબ જ સરસ.
@Desh291
@Desh291 Год назад
ખુબજ સરસ
@monaacharya3195
@monaacharya3195 Год назад
jug jug jio mara bhai jay mataji apnu junagadh jay girnari rajbhai
@subhashdesani7782
@subhashdesani7782 Год назад
Congratulations devanshiben & rajbha gadhavi. Super interview. Jamavatma jamavat thai gai. thanks devanshiben.
@__-mu8ol
@__-mu8ol Год назад
ખુબ ખુબ સરસ "રાજભા સાહેબ" 💙
@rambhaidangarahir1092
@rambhaidangarahir1092 Год назад
વાહ ભાણેજ જય હો
@priyamvashi2187
@priyamvashi2187 Год назад
Jamawat ♥️
@JayHind0127
@JayHind0127 10 месяцев назад
ભગવાન તમારાં માટે સારુ જ વિચારે છે બસ જિદગી માં કોય દિવશ નીરાશ ના થવું આજ સુધી મોટા વ્યકિત ને શાભળીયા તિયાં સુઘી એમ જ કીધું છે આયા સુઘી આવા નુ કોઈ દિવસ નતું વિચાર્યું બાકી માતાજી ભગવતી નુ હાથ હોય એના પલા કોઈ ના કાપી શકે ❤
@PurohitOfficial
@PurohitOfficial Год назад
जागरूक नागरिक हमेशा सत्ता से सवाल करता है। सत्ता चाहे किसी भी राजनीतिक दल/गठबंधन की हो (राज्य सरकार/केंद्र)। जय हिंद। ❤️🇮🇳🙏
@mayankvlogs1116
@mayankvlogs1116 Год назад
Nitin jani sathe jamawat kro devanshi madam
@user-iz2jv9bu5o
@user-iz2jv9bu5o 10 месяцев назад
Very nice and good, Suggestions, Information and Adviced. Superb, Excellent performing.
@user-hg6wl6mi4u
@user-hg6wl6mi4u Год назад
HAPPY BIRTHDAY દેવાંશી મેડમ
@gangadiyabhoja7960
@gangadiyabhoja7960 Год назад
Khub saras interview
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 Год назад
Jay mataji
@vijayjoshi4122
@vijayjoshi4122 Месяц назад
રાજભા સાથે કરેલ ઈન્ટરવ્યુ ખૂબ સરસ રહ્યો.બીજો ગુજરાત ના અએક અંતરીયાળ વિસ્તાર માં જય ને વાસ્તવિકતા બતાવી તે પણ ખૂબ સરસ લાગ્યો. ધન્યવાદ બહેન.
@devabhaijunja9431
@devabhaijunja9431 Год назад
રાજભા ગઢવી નિ અંદર એક મહાન સાહિત્ય કાર અને કવિત્વ નો અહેસાસ થાય છે
@hindusanskriti5645
@hindusanskriti5645 Год назад
Happy birthday 🎂🎂🎂 devanshiben.... dwarkadhish harpal khush rakhe...jay dwarkadhish
@ahirranmal5823
@ahirranmal5823 Год назад
જય હો કવીરાજ જય માતાજી જય હો રાજભા ગઢવી ની મોજ
@HarirajsinhJadeja888
@HarirajsinhJadeja888 Год назад
રાજો રાજો છે !!
@user-xk6qq1uc6h
@user-xk6qq1uc6h 2 месяца назад
જયમાતાજી રાજભા
@suredarsinhchudashma8977
@suredarsinhchudashma8977 Год назад
જય હો
@hungrylearner1867
@hungrylearner1867 Год назад
Vah Ben supar chhe aa intryu
@harijoshi3163
@harijoshi3163 Год назад
અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલ ભુલી જાય આમજ રાજભા થવાય
@mayurchauhan2627
@mayurchauhan2627 Год назад
Happy Birthday devanshiben 🎂
@chakubhaimakwana3563
@chakubhaimakwana3563 2 месяца назад
Khub.saras.ben
@shaileshprajapati1531
@shaileshprajapati1531 Год назад
ખૂબ સરસ...
@MukeshParmar-go6tn
@MukeshParmar-go6tn Год назад
👍👍
@HemantbhaiSolanki-rl5uj
@HemantbhaiSolanki-rl5uj 4 месяца назад
Good❤
@rameshbharvad6977
@rameshbharvad6977 Год назад
👌👌👌
@dasrthatprmar7267
@dasrthatprmar7267 Год назад
ગીર નુ ધરેણુ ક્વાય હો
@harvindrasinghvaghela5586
@harvindrasinghvaghela5586 Год назад
હા કવિરાજ જય હો
@jayantibhaimakwana7234
@jayantibhaimakwana7234 Год назад
So nice🙏
@vanubhaimerja6999
@vanubhaimerja6999 Год назад
લોકસાહિત્ય અગાધ સમુદ્ર છે. કોઈ દિવસ સંપૂર્ણ પામી શકાય નહિ. મને પણ બહુ ગમે છે. હું લોકસાહિત્ય માંથી નાની નાની નોંધ કરુ છુ. આભાર બહુ મજા પડી.
@shivamsuthar7790
@shivamsuthar7790 Год назад
👍🙏
@alpeshsangada7871
@alpeshsangada7871 Год назад
Happy birthday mam Khub pragti karo ane public no avaj uthavata raho evi mari bhagvaanne praarthnaa
@gohilpravinsinh4938
@gohilpravinsinh4938 Год назад
🙏🙏🙏🙏
@rajadasa2353
@rajadasa2353 Год назад
જય mataji
@bhavsinhparmar787
@bhavsinhparmar787 Год назад
Good 👍
@babuwagh5909
@babuwagh5909 Год назад
👌👌👌👌
@valkuparmar6357
@valkuparmar6357 Год назад
Vah jmavat
@user-rq2sh2td1c
@user-rq2sh2td1c Месяц назад
Jaysiyaram 🙏🙏🙏🙏🙏🙏
@ravivasita1026
@ravivasita1026 Год назад
ભણતર કરતા એમને જ્ઞાન બહુ સુંદર અને સારું છે
@baldevsumbad5865
@baldevsumbad5865 Год назад
Jay mataji bhai
@villagelifeday1706
@villagelifeday1706 Год назад
Happy birthday mam🎉🎊
@kukavavakamlesh4993
@kukavavakamlesh4993 Год назад
જય માતાજી રાજભા ગઢવી
@lovetravels123
@lovetravels123 Год назад
Wah
@MMNews-wq1kp
@MMNews-wq1kp Месяц назад
રાજભા ગઢવી નેં અમારા જય રાજલ ઉદાની. તારીખ ૧૧-૬-ના રોજ ઝીંઝુવાડા રાજબાઇ માતાજી નાં મંદિર ખાતે રૂબરૂ મળીને વાત કરીશું
@jaydwarkadhish587
@jaydwarkadhish587 Год назад
Happy birthday di🍫🍫🍫🍫
@mbgadhavimbgadhavi4890
@mbgadhavimbgadhavi4890 Год назад
Wah ben saras 🎉🎉🎉🎉
@rajebhaicha9667
@rajebhaicha9667 Год назад
જય માતાજી
@gopalladani3907
@gopalladani3907 Год назад
@Aparichit4725
@Aparichit4725 Год назад
Ek no.1.....👌👌👌👌👌
@sidharajsinh1684
@sidharajsinh1684 2 месяца назад
Good jamawat
@rajeshahir7402
@rajeshahir7402 Год назад
Happy Birthday 🎉🎊
@chimanbhaishilu5162
@chimanbhaishilu5162 11 месяцев назад
वाह
@Ghanshyam0127
@Ghanshyam0127 Год назад
Ha bhanu bha ha
Далее