Тёмный
No video :(

રાજભા ગઢવી સાથે. મોજે દરિયા એપિસોડ 5 ભાગ 2. Moje Dariya with Parshottam Rupala & Rajbha Gadhavi 

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Просмотров 15 тыс.
50% 1

રાજભા ગઢવી સાથે...
મોજે દરિયા એપિસોડ 5 ભાગ 2.
મોજે દરિયા એપિસોડ 5 ભાગ 2. રાજભા સાથેનો અનેરો સંવાદ!
ભાગ 2.
Shri Parshottam Rupala & Shri Rajbha Gadhavi : Episode 5 part 2 MOJE DARIYA.
શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી રાજભા ગઢવી લઈ જશે એક અનેરા પ્રદેશના અદ્ભુત પ્રવાસે! જ્યાં માટી જ ખેંચે છે માટીને એવી ગીર ભૂમિ ની ગૌરવવંતી વાતો રાજભા માંડે છે આ એપિસોડમાં.
ગીરમાં અષાઢના વાદળાં અને વર્ષાની વાત, સાંજના લાલ રંગમાં જામતો ગીરના ડુંગરાનો વૈભવ , સાવજની ખાનદાનીની વાત, પ્રકૃતિના ખોળામાં રમતી સંસ્કૃતિની વાત... નેહડાની મહેમાનગતીનો એક અદ્ભુત પ્રસંગ!
અને આ બધું આવરી લઈને રાજભા લલકારે છે :
હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી...
તો આવો માણીએ મોજે-દરિયા એપિસોડ 5 ભાગ 2 રાજભા અને રૂપાલા સાહેબ સાથે!
@ParshottamRupala
@MojeDariya_ParshottamRupala
..............................................................
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottam...
#mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiRU-vidSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya #mayabhaiahir #rajbha #rajbhagadhvi
.........................................................
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic
Aayushi Sejpal - Graphic Designer
Key Account Managers
Dipali Kanthua
Garima Chechani
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location curtsey and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@dddilipraj3
@dddilipraj3 7 месяцев назад
હા રાજભા તમે જે હરણીની વાત કરી એ હરણી ને મે ખજુરીનેસમાં સાંજે હમીરભાઈ આહીરના જોકમાં જોઈ. સાવ મારી બાજુમાં આવી અને તેને મારી હાથે ખોળ ખવડાવ્યો હતો. જય હો
@RabariManish3585
@RabariManish3585 7 месяцев назад
ગાડી ગીરનો હાવજ રાજભા ગઢવી_વાહ રાજભા ગઢવી વાહ_👳🦁👑
@vanrajmer8016
@vanrajmer8016 6 дней назад
જય માતાજી જય હો
@jagdishchauhan2556
@jagdishchauhan2556 Месяц назад
Ram Ram. Bapa.ram. Jay.ho.
@user-io4de6cz8u
@user-io4de6cz8u 5 месяцев назад
વાહરાજભાવાહમોજ
@BharatbhabudhashiBharatb-zu8gg
@BharatbhabudhashiBharatb-zu8gg 7 месяцев назад
વાહ...રૂપાલા સાહેબ...જય હો ચારણ
@parthjoshi2234
@parthjoshi2234 7 месяцев назад
આહહા જય હો મોજ મોજ
@ashvinraviya8561
@ashvinraviya8561 6 месяцев назад
રુડી ને હરયાલી અને પવિત્ર પ્રેમ ઘેલુડી હો ...જય હો મારી ગીર ની જય હો બાપ ..રાજભા અને રુપાલા સાહેબ ની જમાવટ ને ઘણી ખમા❤
@subhashsanghani8512
@subhashsanghani8512 7 месяцев назад
રામ રામ રૂપાલા સાહેબ
@subhashsanghani8512
@subhashsanghani8512 7 месяцев назад
વાહ રાજભા વાહ
@shailishpatel1227
@shailishpatel1227 7 месяцев назад
Jai ho shaheb gujrati varso Jivant rakhvana Tamara pravaha ne sat sat Naman t
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 7 месяцев назад
🙏 શિવશક્તિ 🙏🚩 વાહ રાજભા ગઢવી વાહ રૂપાલા સાહેબ
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 7 месяцев назад
સવાયા ચારણ રૂપાલા સાહેબ jo ગુજરાત ના cm બને તો ગુજરાતી લોક સાહિત્ય અને કલા સંસ્કૃતિ ના વારસા ne જીવંત રાખવામાં બળ મળે 🙏
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 7 месяцев назад
Vah rupala saheb shu kahevu aa j Tamara prytno chhe ena vishe keva shabdo nathi jay ho
@Anil8.6.08
@Anil8.6.08 7 месяцев назад
Ae Ram ram ram ...... jay siyaram
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 7 месяцев назад
Very nice, jai ho.
@joshihasmukhbhai2528
@joshihasmukhbhai2528 7 месяцев назад
જય હો રાજ ભા જય હો
@ArjunHarmonies
@ArjunHarmonies 6 месяцев назад
21:31 🔥
@mayurvaghasiya2649
@mayurvaghasiya2649 7 месяцев назад
Jordar
@ravirajkhuman9480
@ravirajkhuman9480 7 месяцев назад
રાજભા તો રાજભા છે
@Anil8.6.08
@Anil8.6.08 7 месяцев назад
Gujarat to Gujarat se gir ni shu vat karvi maja se Bharat ma
@ajaychauhan963
@ajaychauhan963 7 месяцев назад
Ram Ram shaheb ne ne raj bhane
@madhusudanpatel6204
@madhusudanpatel6204 7 месяцев назад
Jay ho
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 7 месяцев назад
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
@nndhagal8433
@nndhagal8433 7 месяцев назад
વાહ રૂપાલા સાહેબ વાહ રાજભા 🎉
@Anil8.6.08
@Anil8.6.08 7 месяцев назад
Saras saran kavi.......
@jayntibhaigujjar9654
@jayntibhaigujjar9654 7 месяцев назад
વાહ વાહ રૂપાલા જી
@bhagirathagadhavi4989
@bhagirathagadhavi4989 7 месяцев назад
Jay mataji saheb
@user-zs5mk1uk1v
@user-zs5mk1uk1v 7 месяцев назад
Ram Ram Dayara ne
@kishorausura1341
@kishorausura1341 7 месяцев назад
Wha
@sandeepnasit1836
@sandeepnasit1836 7 месяцев назад
રામ રામ ડાયરો ને
@bhagirathagadhavi4989
@bhagirathagadhavi4989 7 месяцев назад
જય હો
@Anil8.6.08
@Anil8.6.08 7 месяцев назад
Saras rajbha
@gigarajabhikha2628
@gigarajabhikha2628 7 месяцев назад
જય માતાજી
@kapurjibarot7103
@kapurjibarot7103 6 месяцев назад
2:54 3:01 3:07
@kapurjibarot7103
@kapurjibarot7103 6 месяцев назад
5:20 5:21
@Anil8.6.08
@Anil8.6.08 7 месяцев назад
Ha vat hasi se hu pote Africa ma su lutara bov se ane luti le j
@Pbgiyad-pw9mn
@Pbgiyad-pw9mn 7 месяцев назад
મોજે દરિયા ચેનલ દ્વારા ઉજળા ઈતિહાસ અને સંસ્કૃતિની વાત કરવામાં આવે છે હું ખૂબ ખુશ છુ પણ ગુજરાતમાં બીજેપી ની 150+ ધારાસભ્યોની સરકાર છે છતાં અમદાવાદનું નામ કર્ણાવતી નથી થયું અને ગોવા રાજ્યની જેમ રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગું નથી એ દુર્ભાગ્ય પૂર્ણ વાત છે
@Ahir_Pravin_Humbal
@Ahir_Pravin_Humbal 7 месяцев назад
Jay ho
@bhammarraju1576
@bhammarraju1576 7 месяцев назад
Jay ho
Далее