Тёмный

રોજ સવારે મંદિર દર્શન જાય જો નિયમ લીધા છે એવા આકરા( નીચે લખેલું છે) 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 18 тыс.
50% 1

માતા-પિતા અમીના ઓડકાર જો કોણે રે પીધા છે અમૃત ઘૂંટડા
કોને કોને આવ્યા વડકાર જો કોણે રે પીધા છે અમૃત ઘૂંટડા પંઢરપુરમાં પુંડરીક એવા નામ જો એણે રે પીધા છે અમૃત ઘૂંટડા
રોજ સવારે મંદિર દર્શન જાય જો નિયમ લીધા છે એવા આંકડા
માતા-પિતા માંદા જ્યારે પડ્યા જો સેવા કરે છે પુંડરીક ભાવથી
સેવા માં કઈ છ છ મહિના વિદ્યા જો પ્રભુજી વિચારે ભક્ત ન આવ્યો
પ્રભુએ પેરા પીળા પીતાંબર જો ખંભે તે ખેસ નાખે ચાલ્યા
પ્રભુ ચાલ્યા ઉઘાડે કાંઈ પગ જો આવીને ઊભા છે કુંડળી આંગણે
સાદ સુણીને પુંડલિક એમ બોલ્યા જો દર્શન દેવા હોય તો ઊભા રહો
મા-બાપ મારા ઘડીક જંપે જાશે જો ત્યારે આવીશ હું તમને મળવા
વિદ્યા છે કાંઈ ત્રણ દિવસ ત્રણ રાત જો ત્યારે આવ્યા છે પુંડલિક બારણે
ધન છે ધન છે પુંડલિક તારી ભક્તિ જોવે સેવાથી પ્રભુ આવ્યા ઢોકળા
કોને કોને આવ્યા ઓળખાણ જો કોણે રે પીધા છે અમૃત ઘાટડા
શ્રવણ કુમારને આવ્યા ઓળખાણ જો એણે રે પીધા છે અમૃત ઘૂંટડા
આંધળા એના ગરીબ માને બાપ જો સેવા કરે છે શ્રવણ આકરી
આંધળા માં બાપ ની છાત્રા કરવા જાવું જો કે મારે કરાવું દોયલી જાત્રા
શ્રવણ ચાલુ સુથારી ને ઘેર જો ભાઈ રે સુથારી વીરા સાંભળજો કાવડ ઘડો ને એવી સોયની
આંધળા મારા ગરીબ મા ને બાપ જો સોયલા બેસે રે મારા માવતર
ખંભે કા વડ લઈને શ્રવણ ચાલ્યો જો તીર્થે તીર્થે ડગલા ભરતો જાય જો જાતરા કરે છે એવી દોયલી
આંધળા માં બાપની તરસ જ્યારે લાગી જો ઘડુલો ભરવાને શ્રવણ ચાલ્યો
દશરથ રાજા મૃગલા રમવા જાય જો મૃગલો જાણીને તીર માર્યા ધીરે વિંધાણા શ્રવણ ના શરીર જો અંત વેળા નો બોલો માવતર
અંતવેળા ની ઈચ્છા તારી બોલજો શ્રવણ બોલ્યો દશરથ રાજા જો
આંધળા મારા ગરીબ માને બાપ જો એને પાણીડા તમે પીવડાવજો
ધન છે ધન છે શ્રવણ તારી ભક્તિ જો સેવાથી પ્રભુ આવ્યા
માતાના ચરણ છે ચારે ધામ જો પિતાના છે અંગ આઠે ધામ જો
જેને આંગણ માતા-પિતા શોભે જો 68 તીર્થ છે ઘરની આંગણે

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 18 дней назад
વાહ ખૂબ સરસ જય હો🎉🎉🎉
@VilasVekariya
@VilasVekariya 17 дней назад
ખુબ ખુબ આભાર ભાવિકા બેન જય શ્રી કૃષ્ણ
@prafullajoshi3404
@prafullajoshi3404 17 дней назад
જય માતાજી 🙏👌વાહ માતા પિતા ની સેવા જ પ્રથમ પૂજ્ય છે 🙏🙏🙏🙏🙏
@VilasVekariya
@VilasVekariya 16 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ તમારી વાત એકદમ સાચી છે માતા-પિતા એ જ ભગવાન છે
@Hari_Krishna85
@Hari_Krishna85 18 дней назад
ખુબ સરસ 🎉🎉🎉
@VilasVekariya
@VilasVekariya 17 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@UrmilaBhatt-qb8kq
@UrmilaBhatt-qb8kq 8 дней назад
વાહ ખુબ સરસ ભજન રડાવી દીધા એવું ભાવ વાળું ભજન
@VilasVekariya
@VilasVekariya 8 дней назад
ખુબ ખુબ આભાર ઉર્મિલાબેન જય શ્રી કૃષ્ણ
@pragnamehta1201
@pragnamehta1201 18 дней назад
વાહ જોરદાર ભજન ગાયું 🙏
@VilasVekariya
@VilasVekariya 17 дней назад
ખુબ ખુબ આભાર જય
@kapilabenpatel5324
@kapilabenpatel5324 18 дней назад
વાહ રે,જોરદાર, બેન,ભજન
@VilasVekariya
@VilasVekariya 17 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@SimranAbhishek-md2by
@SimranAbhishek-md2by 17 дней назад
Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻
@VilasVekariya
@VilasVekariya 16 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@vadodariyarekhaben9853
@vadodariyarekhaben9853 16 дней назад
સરસ 🎉🎉
@VilasVekariya
@VilasVekariya 16 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@kailashprakashchauhan8742
@kailashprakashchauhan8742 17 дней назад
Saras bhajan gayshradha na bhajan mukjo u
@VilasVekariya
@VilasVekariya 16 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@kalpanalunagariya8064
@kalpanalunagariya8064 16 дней назад
Mata pita ni seva j 68 tirath chhe sachu
@VilasVekariya
@VilasVekariya 16 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@sarojpatel7973
@sarojpatel7973 18 дней назад
Vah khub saras bhajan gai. Jayshree krishna.
@VilasVekariya
@VilasVekariya 17 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@kokilapetel6687
@kokilapetel6687 10 дней назад
TamalakhukavunatamajuduDHukudubolocho
@VilasVekariya
@VilasVekariya 10 дней назад
હા કોકિલાબેન ખોટું લખ્યું નથી પણ ગાવામાં થોડી ભૂલ પડી છે
Далее
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 4,6 млн
This mother's baby is too unreliable.
00:13
Просмотров 11 млн
skibidi toilet multiverse 042 Trailer
01:57
Просмотров 2,6 млн
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 4,6 млн