Тёмный

વૈકુંઠધામ થી આવ્યો આ મોરલો બાળપણ ગયું ને તારી જુવાની જાય છે લાઈક કરો krishna mandal કાજલબેન 

Krishna Mandal
Подписаться 101 тыс.
Просмотров 30 тыс.
50% 1

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
🔴 આવતીકાલે અગિયારસ માટે ખૂબ સરસ થાળ અહીં 👇
• સોનાના બાજોટ અને થાળ પ...
🔴કુંવરબાઈ નું મામેરું ખૂબ સરસ રાગમાં 👇 અહીં ક્લિક
• કુંવરબાઈ એ કંકોત્રી લખ...
...... કીર્તન.....
વૈકુંઠ ધામ થી આવ્યો
આ મોરલો મૃત્યુલોક માં આવ્યો
આવી બેઠો શીતલ વડ છાએ
આ મોરલો મૃત્યુલોકથી આવ્યો
ત્યાં સુતી એક સુહાગણ સુંદરી
સુણો સુણો વ્રજ ગોવાળો
આ મોરલો મૃત્યુલોક માં આવ્યો
લીલો પીળો ને વળી અજબ રંગનો
વર્ણથ કી ઓળખાય
આ મોરલો મૃત્યુલોક માં આવ્યો
ચાર પાંચ ગાંઠ થી બાંધી દીધેલો
ચાલ તેમ ચાલ ચલાવી
આ મોરલો મૃત્યુલોકથી આવ્યો
બાળપણ ગયું ને તારી જુવાની જાય છે
માયાના બંધને બંધાયો
આ મોરલો મૃત્યુલોકમાં આવ્યો
ખાધું પીધું ને મોજ ઘડી માણી
ધંધા ની ધૂન માં ઘેરાણો
આ મોરલો મૃત્યુલોકમાં આવ્યો
ઇંગ્લાઅને પિંગલા અરજ કરે છે
હજુ મારો નાથ કેમ ન આવ્યો
આ મોરલો મૃત્યુલોકમાં આવ્યો
કાશી કાયા નો ગર્વ નવ કરે એ
તેનો નથી પૃથ્વી પર પાયો
આ મોરલો મૃત્યુલોકમાં આવ્યો
તે તો શામળિયા અમને છેતર્યા
જરૂર ધંધામાં ઘેરાણો
આ મોરલો મૃત્યુલોકથી આવ્યો
ગુરુ શરણમાં રહી એમ જ કે છે
હેતે હરિ રસ પાયો
આ મોરલો મૃત્યુલોકમાં આવ્યો
વૈકુંઠધામ થી આવ્યો
આ મોરલો મૃત્યુ તે લોકમાં આવ્યો
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@parthsavani4654
@parthsavani4654 4 месяца назад
જય ગોપાલ.
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતા માસી હમણાં ક્યાં ખોવાઈ ગયા હતા યાત્રા કરવા ગયા હતા
@AnkitaDani24
@AnkitaDani24 4 месяца назад
જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર મારુ કેતન તમને ખૂબ ગમ્યો ધન્યવાદ
@jalarammandal5125
@jalarammandal5125 4 месяца назад
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર બહેનો
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 месяца назад
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ ખુબ થાય છે
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા અમારા રોજ કીર્તન સાંભળું છોભગવાનના નામ સર્વણ કરો છો ખૂબ ખૂબ આભાર પ્રણામ🙏🏻🙏🏻🙏🏻
@rekhabenparmar5621
@rekhabenparmar5621 4 месяца назад
ખૂબ ખૂબ સરસ કીર્તન છે જય શ્રી સ્વામિનારાયણ 👌🦚
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર ધન્યવાદ કૃષ્ણમંડળના ઝાઝા કરીને જય સ્વામિનારાયણ
@radheradhepanvel9479
@radheradhepanvel9479 4 месяца назад
જય શ્રીકૃષ્ણ ખુબ ખુબ જ સરસ ભજન વાહ વાહ ❤❤❤❤👌👍🌻🌸🌼🌹🌷🏵🌺🌼🌻👍⚘️🪻
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ તમને અમારૂ કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻❤️ થી આભાર
@hiraodedara813
@hiraodedara813 4 месяца назад
જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻
@vijuborad6320
@vijuborad6320 4 месяца назад
ખૂબ ખૂબ સરસ ભજન વેરી નાઈશ કીર્તન જય શ્રી કૃષ્ણ. .
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર અમારું કીર્તન તમને ખૂબ ગમ્યું ધન્યવાદ
@rasilasangani7573
@rasilasangani7573 4 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏 એકદમ નવુ ભજન ગાયુ ખુબ જ સરસ છે બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધા જ વિષ્ણુ મહિલા મંડળના બહેનોને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻
@anghankruvil2255
@anghankruvil2255 4 месяца назад
વાહ ખુબ ખુબ સરસ ગાયુ કીર્તન 👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ
@rasilathumbar1741
@rasilathumbar1741 4 месяца назад
વાહ બહુ સરસ સમજવા જેવું કીર્તન છે 👌👌🌷🌷ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમને અમારો કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ
@rasilaanghan9042
@rasilaanghan9042 4 месяца назад
વાહ વાહ ખુબ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@sachinhome623
@sachinhome623 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ સમજવા જેવું છે
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻
@parthsavani4654
@parthsavani4654 4 месяца назад
વાહ વેરી નાઈસ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર તમારો કીર્તન તમને ખૂબ ગમ્યું ધન્યવાદ
@nitagajera8698
@nitagajera8698 4 месяца назад
Jay shree Krishna khub saras
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 месяца назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ
Далее
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 383 тыс.
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 820 тыс.