Тёмный

સંતોના કરોડોના જમીન કૌભાંડના વિવાદમાં ઈન્દ્રભારતી બાપુએ પણ ઝંપલાવ્યું | Indrabharti Bapu Interview 

Vaat Gujarati
Подписаться 791 тыс.
Просмотров 102 тыс.
50% 1

#indrabharti_bapu #vivad #vaatgujarati #swami #swaminarayan #sawamivivad #sadhu #vadtal #indrabhartibapu #junagadh #bhavnath #interview
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RU-vid ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 265   
@ayushvyas6928
@ayushvyas6928 15 дней назад
વાહ બાપુ વાહ જ્યારે સાળંગપુર ની મૂર્તિઓ નો વિવાદ ચાલતો હતો ત્યારે તમે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ને જ ખોટો ઠેરવતા હતા અને પછી સાધુ સમાજ ની સભામાં પણ નક્કી થયું હતું કે સ્વામીનારાયણ સંપ્રદાય સાથે અન્ય સાધુ એ કોઈ જાતનો વ્યવહાર રાખવાનો નથી તો આપ સાધુ છો તો સાધુ ની જેમ જીવન જીવો . તમારે રાજકીયનેતા થવાની જરૂર નથી
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 15 дней назад
Right. Dal ma kayak Kalu se
@Mdnature
@Mdnature 15 дней назад
બાપુ કઈ સાઇડ હોય એ બાપુ ને જ ખબર નથી હોતી બાપુ કે માટે ભલે દુશ્મન થાય હવે ક્યાં અલા ભાઈ સંતો ના કોઈ દુશ્મન હોય ???
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
બાવા બધાય ખોટા જ છે.
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
ઇન્દ્ર ભારતી ખોટો છે. વા ફરે એમ બોલી ફરે છે.
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
નીચે પણી આવ્યુ એટલે સામે વાળાના વખાણ કરવા લાગ્યા! બાકી પૂરો સમાજ તને ખુબ જ સારી રીતે જાણે છે બાવા!!!!!!
@alkeshchaudhari9787
@alkeshchaudhari9787 15 дней назад
સંપ્રદાય સાથે રહીને આવું કરે તો એમનો બચાવ ના કરવાનો હોય. એમને તગડી મૂકો અને સંપ્રદાય વાળા ધ્યાન રાખે કે ફરી આવું ના થાય.
@rockybhai12757
@rockybhai12757 14 дней назад
Bhai tame cho kon sampradaay ne keva vada? Kaam karo tamaro
@rasikdesai6262
@rasikdesai6262 15 дней назад
આ બાપુ થોડા સમય પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના છાજીયા લેતાં હતાં, થોડા મહિનાઓ માં આટલો ફેરફાર નું કારણ...... સમજો છો ને રાજકીય દબાણને
@Umang5-s7d
@Umang5-s7d 15 дней назад
રાજકીય દબાણ તમને જણાય છે ઇન્દ્રભારતી બાપુ ને નહીં.... સાચી સમાજ આવે ત્યારે માણસ આપો આપ સત્ય વાત કહેવા લાગતો હોય છે...
@snehthakkar2347
@snehthakkar2347 15 дней назад
ભાગ બટાઈ મળી ગઈ હશે
@Sanjaygoswami2463
@Sanjaygoswami2463 15 дней назад
mms hath laga hoga bhai😝
@KripalsinhJadeja-kl8ck
@KripalsinhJadeja-kl8ck 15 дней назад
એક નંબર નો ડબલ ઢોલકી છે આગલાં વર્ષે સ્વામીનારાયણ ભગવાન ને ગારુ આપતો હતો
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 14 дней назад
વા ફરે તેમ બાવા ની વાતો ફરે.
@ishvarbhaigolakia8221
@ishvarbhaigolakia8221 14 дней назад
સ્વામિનારાયણ સંપ્રદાયને પેલા બહુ બદનામ કર્યા એટલે એમ લાગે છે કે તે વખતે કોઈક ના હાથા બન્યા હતા રૂપિયા લઈને.જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સારંગપુર વાળા.
@ShreeSwaminarayanSatsangMandal
@ShreeSwaminarayanSatsangMandal 13 дней назад
ઇન્દ્ર ભારતિ બાપુ ને આવું સરસ હેત ઉભરાણુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો પ્રત્યે આનુ કારણ સરખેજના આશ્રમમાં ગુરૂ ચેલાના વીવાદનો રેલો ઇન્દ્ર ભારતી બાપુની હેઠે આવ્યો છે એટલે આવુ જ્ઞાન સ્વામિનારાયણ ના સંતો પ્રત્યે ઇન્દ્ર ભારતી. બાપુને આવી ગયું પણ હજી જેટલો વ્હેમ હોય એટલી ખરાબ વાતું કરીજો સ્વામિનારાયણ ભગવાન પુરવયો ભગવાન છે ધીમે ધીમે બધાને ખબર પાડશે હનુમાનજી દાદા તમને બધ્ધાને ભુલે એમ નથી એ તમતમારે આનંદ કરો જય હનુમાન મારાહારાજ સારંગપુર વાળા
@GhanshyamGandecha
@GhanshyamGandecha 12 дней назад
@@ShreeSwaminarayanSatsangMandal આજે સૌના પ્રિય સવામીનારાયણ ભગવાન.
@maheshgoswami4506
@maheshgoswami4506 10 дней назад
જય ગુરૂદેવ
@bhs_742
@bhs_742 15 дней назад
બાપુ ક્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય નો પક્ષ રાખીને વાત કરવા લાગ્યા ?! 🤔
@Umang5-s7d
@Umang5-s7d 15 дней назад
સ્વામિનારાયણ એ ભગવાન છે એટલે વહેલી કે મોડી દરેકને એની પ્રતીતિ આવવાની જ.... આજે મારો તો કાલે તારો એમ વારા ફરતી વારો...
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
નીચે રેલો આવ્યો ત્યારથી સુફિયાણી વાતો કરતા થઈ ગયા!!!
@Umang5-s7d
@Umang5-s7d 15 дней назад
@@mansukhvaghasiya5700 કયો રેલો આવ્યો ભાઈ...? અને કોની નીચે રેલો આવ્યો એ પણ જણાવો જેથી કરી ખ્યાલ આવે...😶
@પર્વત
@પર્વત 15 дней назад
રાજકીય અસર
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
હવા નીકળી ગઈ ત્યારથી. બોવ જ હવા મારતો હતો સનાતની બાવાઓ ના કૌભાંડ બહાર આવ્યા એટલે હવા નીકળી ગઈ.
@jerambhaipatel589
@jerambhaipatel589 15 дней назад
આપણે રજનીશને ન સ્વીકાર્યા જેને જે જોયું જાણ્યું એ ખુલ્લું કહી દીધું આપણે માન્ય ન કર્યું ..બાકી બધા ભગવાન સંસારી જ છે તેમને આપણે આરાધ્ય ગણીએ છીએ ...આજના સન્યાસીઓ ૯૯% હવસખોર એશોઆરામની જિંદગી જીવે છે આપણી અંધશ્રદ્ધાને કારણે ..આપણા માબાપનો કોઈ મૂલ્ય નથી સમજતા એ લોકો આવા કામચોર હવસખોરોના શિષ્ય બની બેઠા હોય છે ...આ ચાલતું રહેવાનું છે શિક્ષણ અને સઁસ્કારના અભાવે ...બનવું હોય તો અખા ભગત બનો ..
@GhanshyamGandecha
@GhanshyamGandecha 13 дней назад
@@jerambhaipatel589 આપણે આપણા મા બાપ પરીવારનુ correcter જોવુ.
@GhanshyamGandecha
@GhanshyamGandecha 12 дней назад
@@jerambhaipatel589 કૃષ્ણને કેટલી ઞોપીઓ હતી?
@himatchakani1821
@himatchakani1821 15 дней назад
જેમ હરેક મુસ્લિમ આંતકવાદી નથી પણ હરેક આંતકવાદી મુસ્લિમ હોય છે તેમ હરેક સ્વામિનારયણના સાધુ કાંડ નથી કરતા પણ હરેક કાંડમાં સ્વામિનારયણ સમપ્રદાય ના સાધુ જ હોય છે
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue 15 дней назад
ભાઈ તમારી વાત વિચારવા જેવી તો ખરી જય સ્વામિનારાયણ🌹🌹🌹🌹🌹
@rajeshgor2907
@rajeshgor2907 15 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--rxMkZEaPxM.htmlsi=2txtOZMZ8IBGs5Qo
@sanatan61922
@sanatan61922 15 дней назад
Sarkhej aashram ma hariharya and rushi bharti swaminarayan na sadhu che?
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
હરિહરા નંદ કે રિશી ભારતી સ્વામિનારાયણ સંપ્રદાયના છે? મન ફાવે તેમ ન બોલાય! વિચારીને બોલો!
@Motivationandmystory
@Motivationandmystory 15 дней назад
👌👌👌
@vijaykanani7991
@vijaykanani7991 15 дней назад
Jay ho jay swaminarayan
@arcreation8736
@arcreation8736 9 дней назад
પેહલી વાર બવ સારી વાત કરી
@nikunjgajera2774
@nikunjgajera2774 15 дней назад
સરખેજ આશ્રમમાં ધ્યાન આપો હવે ત્યાં ગુરુ - ચેલો બાધે છે 😅
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
મરશે ત્યાં સુધી બધવાનાજ છે. બાવાઓ ને બીજુ કામ પણ શું કરવાનું હોય છે ?
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
કીર્તી પટેલે ખુબ સરસ વીડિયો જાહેર કર્યો! લંપટ બાવાના પાખંડ બહાર આવ્યા! ધન્યવાદ
@lalabhaibosariya4321
@lalabhaibosariya4321 15 дней назад
ભારતી બાપુ ખૂબ ખૂબ સારૂં બોલ્યા,, એક વ્યક્તિને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયને બદનામ ન કરવો જોઈએ..
@hbt253
@hbt253 15 дней назад
Dar mahine awa vyaktiyo tamara sampraday ma thi j ave che anu shu??
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
નીચે પાણી આવવાનું શરૂ થયુ એટલે ભારતીએ ફેરવી લીધી. બાકી આ બાવો પણ શેતાન જ છે.
@rockybhai12757
@rockybhai12757 14 дней назад
​@@hbt253bhai badha sampradaay ma che ava loko... pan media vada ne swaminarayan sampradaay na virodh ma bolvama j views male che... baki atyare Bharti ashram no pan vivaad chale che... etle reality samjo
@hbt253
@hbt253 14 дней назад
@@rockybhai12757 mahine 2 cases pan ave che swaminarayan sadhuo na atle reality samjai gayi che badhane.
@dharmeshmbhai1000
@dharmeshmbhai1000 14 дней назад
રાજકિય ભાષામાં વાત થતી હોય એવું લાગે છે
@tikambhaijikadara6111
@tikambhaijikadara6111 15 дней назад
નમસ્કાર!! બાપુ.. ધન્યવાદ, વાત ગુજરાતીને જય જગત.
@parmaramarsinh3404
@parmaramarsinh3404 15 дней назад
જય શ્રી સ્વામિનારાયણ 🙏
@zenabhairathva
@zenabhairathva 15 дней назад
જય સ્વામિનારાય
@chandrikabenmistry1695
@chandrikabenmistry1695 14 дней назад
બાપુના પગ નીચે રેલો આવયો છે એટલે આવી ડાહી વાતો કરે છે હવે 😳
@uttamtank5314
@uttamtank5314 12 дней назад
ના ના ના એ ભૂલી જાજો હો મેમ તમ્ને એની સી ચિંતા થાય એના પગ ના નીચે રેલો આવશે ત્યારે ખબર પડી જાશે
@dipaktrivedi5609
@dipaktrivedi5609 15 дней назад
પુજ્ય ઇન્દ્રભારતી બાપુ ઉમદા સાધુ છે ઉદાર છે એટલે વિશાળતા થી વાત કરે છે પોતે સમન્વય વાદી છે એટલે ખુલી ને સૌ ને રાજી રાખે છે પણ આ સંપ્રદાય ના મૂળ થી જ કઈક પ્રશ્ન તો છે જ નહિતર આટલી બધી તકલીફો તો ન જ હોય !
@hbt253
@hbt253 15 дней назад
Sachi vat dar mahine Amna ma thi j kaik anchhajtu ave che. Jamin, rupiya ke striyo par jatiy shoshan.
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
રેલો નીચે આવ્યો એટલે શાંત પડવાની કોશિશ કરે છે બાકી સાળંગપુર વખતે ઇન્દ્રભારતીને પુરો સ્વામિનારાયણ સંપ્રદાય જાણે જ છે.
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
ખોટીનો છે. વા ફરે એમ એના સુર ફરે છે.
@hbt253
@hbt253 14 дней назад
@@ManishaVaghasiya-p6l ajna paper ma j avyu che ke swaminarayan jode y diksha leva gayelo pan ma api ane. Have ashram ma thi kadhyo atle swaminarayan nu saru bole che ke a loko sangri le. Keche ke ana room ma thi y jeens, T shirt malya che ne ahi bijane bhagwa nu gyan ape che 😁😂
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
ઇન્દ્ર ભારતીને સારી રીતે બધો સમાજ ઓળખે છે. હવે સુફિયાણી વાતો રહેવાદે, સળંગપુર વખતે તને જોય લીધો છે.
@JasvantbhaiSondarva
@JasvantbhaiSondarva 15 дней назад
પરંતુ બાપુ આવા અમુક લોકો આખા સંપ્રદાય ને બદનામ કરેછે એનુ શું? આવા લોકો ને બહાર કાઢી મુકવા જોઈએ.
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
બહાર કાઢે તો સનાતનનુ નામ ખરાબ થાય!
@Mehul_Patel17
@Mehul_Patel17 14 дней назад
Emne bahar aj kadhela che already.
@user-go6cv3uy8m
@user-go6cv3uy8m 15 дней назад
તમે બધા એવા જ સો
@parthraghuvanshi6821
@parthraghuvanshi6821 14 дней назад
વાહ બાપુ, મોડે મોડે પણ સમજાયું..
@user-uv3mj4hx6f
@user-uv3mj4hx6f 15 дней назад
બાપુ રાજકીય ભાષા બોલવા લાગ્યા 😂
@hajabhaipithiya1440
@hajabhaipithiya1440 14 дней назад
તમને આજ ખબર પડી એતો ઓરીજનલ રાજકારણી છે
@ashokvyas6771
@ashokvyas6771 15 дней назад
તકવાદી સાધુ
@ashokvyas6771
@ashokvyas6771 15 дней назад
બાપુ હવે સ્વામિનારાયણ ની તરફેણ માં આવી ગયા
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
નીચે રેલો આવ્યો એટલે ભલભલા સારી વાતો કરીને કૌંભાંડને શાંત પાડે!
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
ભલભલાને રેલા નીચેથી પસાર થાય એટલે સુધરી જાય! પણ આ બાવો સુધરે એવો નથી જ. મોટો શેતાન છે.
@samirchhatbar5500
@samirchhatbar5500 15 дней назад
બધે ઍક જ છે નહી તો સુકરવા ઉપરાણું લે આજે ભાઇ ભાઇ નું ઉપરાણું નથી લેતા
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 15 дней назад
જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ અભિનંદન ❤
@pratipalsinhzala6031
@pratipalsinhzala6031 15 дней назад
રાજકિય દબાણ આને કહેવાય
@jagdishgohil3031
@jagdishgohil3031 14 дней назад
જય સ્વામિનારાયણ
@jashodakara1728
@jashodakara1728 15 дней назад
Sachi vat che
@rajdipsinhgohil9756
@rajdipsinhgohil9756 15 дней назад
સુવિધા કેમ ભોગવી રહ્યા છો
@bharatmehta6966
@bharatmehta6966 15 дней назад
સંપ્રદાયમાં મનમાની કરવા માટે તો જુના આચાર્ય ને કાઢી નવા આચાર્ય બેસાડી દીધા છે
@keshavbhaisorathiya9401
@keshavbhaisorathiya9401 15 дней назад
આમાં આચાર્ય ni ક્યાં વાત કરો છો
@keshavbhaisorathiya9401
@keshavbhaisorathiya9401 15 дней назад
આમાં જુના નવા ક્યાં ghalo છો
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
મુદ્દાની વાત કર. ત્યાંનું અહી દોઢ ડાહ્યું થવાની જરૂર નથી! પૂરા સંપ્રદાયનો એમ સંપૂર્ણ સહકાર છે જ એ તુ પણ સારી રીતે જાણે છે જ!
@rockybhai12757
@rockybhai12757 14 дней назад
Aa badhi vaat court ne samjavay... aya boli ne Kai faydo nathi
@jayamodhavadiya6084
@jayamodhavadiya6084 15 дней назад
બધા આવાજ પૈસા ને મોજ કરે
@siddhrajgameti7601
@siddhrajgameti7601 15 дней назад
જેટલા કૌભાંડમાં સંડોવાયેલા હોય છે બધા ય સ્વામી નારાયણ સંપ્રદાયના જ હોય છે
@hirenakshar7206
@hirenakshar7206 15 дней назад
Emm atlu badhu knowledge che pela ek divas ryo atle khabar
@Aadeshvideo97
@Aadeshvideo97 14 дней назад
કેમ chodina તારી એટલી બધી ગાન્ડ બળે છે. તે કેટલા લીધા સ્વામિડાવ નાં પ્રચાર નાં ?​@@hirenakshar7206
@hajabhaipithiya1440
@hajabhaipithiya1440 14 дней назад
બાપુ શંકરાચાર્ય ગાયના કતલખાનાં ની બાબતે બોલે તમો કેમ મોન શો
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 15 дней назад
બરોબર છે કોઈ એક વ્યક્તિ માટે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામનહી કરવો જોઈએ
@MAHESHMEHTA-p2j
@MAHESHMEHTA-p2j 14 дней назад
પોપટ બોલે રામ રામ
@chandrikabenmistry1695
@chandrikabenmistry1695 14 дней назад
બાપુએ ટોપી ફેરવી નાખી હવે
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
પાટલી બદલુ બાવો છે.
@Jayshrikrishnajayshri
@Jayshrikrishnajayshri 14 дней назад
હાલ સાધુઓ માત્ર નેં. માત્ર મિલકત માટે જ બનતા હોય છે
@kirtanvimalraval5166
@kirtanvimalraval5166 15 дней назад
બાપુ, આચાર્ય તો કઠપૂતળી છે અત્યારે
@GhanshyamGandecha
@GhanshyamGandecha 14 дней назад
अब स्वामीजीको संपृदायका सचा परिचय हुआ.
@gagiyaranmal5105
@gagiyaranmal5105 15 дней назад
બાપુ તકલાનું માથે ના લો ટકલા બળઅતકાર સૃષ્ટી વિરૂદ્ધ ના કૃત્ય મારામારી સનાતન ધર્મ ને વેર વિખેર કરવાં હા swminarayan ક્યારેય સનાતન નથી નથી ને નથી બાપુ કાતો ડરી ગયા કા રૂપિયા લય લીધા હોય એવું લાગે છે થોડા સમય પેલા બાપુ સ્વમી ને ગરું કઠતા હતા
@JayPatel-jz6ov
@JayPatel-jz6ov 15 дней назад
Sarvopari ni network aavi Gaya che have ko na thi kasu na thay,🙏🙏🙏🙏
@Highlight_creator
@Highlight_creator 15 дней назад
@@JayPatel-jz6ov jay jay swaminarayan 🚩
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
Supreme God is swaminarayan 🙏
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
Swaminarayan badhano baap che. ફક્ત ૨૦૦ વર્ષમા ૨૦૦૦ મંદિરો બનાવી વોર્ડ રેકોર્ડ નોધાવેલ છે. સનાતની મા છાણ છે?
@rockybhai12757
@rockybhai12757 14 дней назад
​@@ManishaVaghasiya-p6lbhai apde satsangi e avu na bolvu joiye. Swaminarayan sampradaay pan sanatan no j bhaag che. 2000 mandiro Swaminarayan na nai pan sanatan na mandiro che. 😊
@GhanshyamGandecha
@GhanshyamGandecha 14 дней назад
આવી મોરારીભાઇની આંખ ખુલવી જોઇએ.
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
મોરારી ખોટો બાવો છે. આનો ભાઈ જ છે.
@jayloving2005
@jayloving2005 14 дней назад
Morari Nich 6
@SanketKhambhaliya
@SanketKhambhaliya 13 дней назад
Jay shree ram
@jandurram7599
@jandurram7599 11 дней назад
જયસંતવાણી
@bhojparadham619
@bhojparadham619 10 дней назад
😂😂😂 સાળંગપુર વાળા શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. 🎉🎉🎉 આ છે શ્રી કષ્ટભંજન દેવનો પરચો.❤❤❤❤
@zenabhairathva
@zenabhairathva 15 дней назад
બવ સરસ બાપુ જય હો
@પર્વત
@પર્વત 15 дней назад
પૃથ્વી ગોળ છે કોનો વિશ્વાસ કરવો અભી બોલા અભી ફોક
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
ઇન્દ્ર ભારતીને હવાની જેમ ફરતા આવડે છે.
@pareshkoladiya7949
@pareshkoladiya7949 14 дней назад
Jay Girnari bapu
@dhadhodaraashokbhai9169
@dhadhodaraashokbhai9169 15 дней назад
जय गुरुदेव
@piyushsoni2537
@piyushsoni2537 15 дней назад
Jay Swaminarayan Jay Swaminarayan Jay Swaminarayan Prabhu
@mohangirigusai2306
@mohangirigusai2306 12 дней назад
રાજ મહેલ જેવા આશ્રમોમાં રહેવાડા મોજ મજા કરો
@pradipdakor9635
@pradipdakor9635 14 дней назад
Aa politician chhe😊
@user-go6cv3uy8m
@user-go6cv3uy8m 14 дней назад
આ બાવો ખોટો છે આના કૌભાંડ બહાર આવશે
@વિજય.પરમાર
@વિજય.પરમાર 13 дней назад
વિજય કુમાર 🌹🌹🌹🌹
@suryaveersolanki
@suryaveersolanki 14 дней назад
बोलो मीटु राम राम
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug 14 дней назад
Bapu sachu bole chhe
@gujjucomedyking1280
@gujjucomedyking1280 13 дней назад
બાપુ વસ્ત્રો થી કોઈ વ્યક્તિ નો માપદંડ નક્કી નો થાય
@vijayrajyaguru5503
@vijayrajyaguru5503 15 дней назад
તકવાદી
@Highlight_creator
@Highlight_creator 15 дней назад
Swaminarayan ek sarvopari 🚩📿 Pandade pandade swaminarayan
@sandipdodiya7574
@sandipdodiya7574 13 дней назад
Haa savopari j 6
@dalytvshows7551
@dalytvshows7551 13 дней назад
બીજા સંપ્રદાય ને મૂકો સરખેજ આશ્રમ ઉપર પણ કઈ બોલો
@OppoNew-d3x
@OppoNew-d3x 15 дней назад
Bapu namashkar Aap Loko samaj na Sara karya karo chho to aapne saheb kahevanu badha sadhu bhega mali junagadh na road to Sara karavi do to pan tame samaj mate saru karya karyu kahevase. Mahanagar palika to Amara thi manati nathi aap karo ne Prabhu amari namra vinanti chhe.
@raviprajapati7581
@raviprajapati7581 15 дней назад
Saghu ne milakat sathe su leva dava Bhai
@manjibhaipandav9388
@manjibhaipandav9388 15 дней назад
ઈનદૃ બાપુ એ ચાચી વાત કરી છે
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 дней назад
નીચે રેલો આવ્યો પછી સુધર્યા બાપુ!
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 дней назад
તારા બાપને મોકલ
@dipaksodhviya8230
@dipaksodhviya8230 9 дней назад
Kai bapu rapu naho aato badhu ntyk che bhagvan naj badhu che tame pan amara jem aek masan cho
@RamanbhaiParmar-z9d
@RamanbhaiParmar-z9d 15 дней назад
સ્વામી નારયણ પંધ માં જ આવા સાધુ ના નામ કેમ આવે છે.. જેવું કામ તેવું નામ
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
રીષિ ભારતી સ્વામિનારાયણ સંપ્રદાય નો છે? હલકટ! વિચારીને લખતા શીખ!!!
@kothivarjagadish504
@kothivarjagadish504 15 дней назад
Shacho shat Idarabha bharti bapu she bhai
@hbt253
@hbt253 15 дней назад
Ek j sampraday ma thi jatiy shoshan ane nanakiy kaubhand na news avta raheta hoy ane je Sanatan na bhagwano vishe anchhajtu bolta hoy, chitro, murtiyo ma swaminarayan ni seva ma darshavta hoy ano bachav karva wala tamara jeva Sanatan na rakshak nathi samajya!! Sacho sadhu gufa, jungalo ma tap kare am asano par besine gadiyo ma na fare.
@manharvaghasiya5493
@manharvaghasiya5493 15 дней назад
Tamari.bhavnsari.sya.bindrbharti.bapu
@dilipgirigoswami8928
@dilipgirigoswami8928 14 дней назад
બાપુ આનુ મુળ કારણ કિર્તિ પટેલ સે કિર્તિ પટેલ સ્વામિનારાયણ કોર સે એટલા માટે બધુ થાય સે
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 14 дней назад
તારા બાવાના ઘરમા સ્વામિનારાયણ વાળા બાયું ના અંતઃ વસ્ત્ર મૂકવા આવ્યા હતાં? ખોટીના?
@rudra_1892
@rudra_1892 14 дней назад
90% ashram ma kyay dharm j dekhato nathi jaho jalali j dekhai che
@RP27466
@RP27466 15 дней назад
भगवान श्रीकृष्ण महान मानो तो उनको फिर कीसी से मांगने की जरूरत ही नही रहेगी , *जय द्वारिकाधीश*
@RameshPatel-jc4ne
@RameshPatel-jc4ne 15 дней назад
Salangpur vala dada badhanu bhalu kare
@JAGABHAIBAROLIYA
@JAGABHAIBAROLIYA 14 дней назад
સ્ત્રીનુ. મોઢુ. જોતાનથી. સ્વામી. પણ.બળાતકાર.કરેછ.
@Kanjibarot-sh8qp
@Kanjibarot-sh8qp 14 дней назад
Bagaade evaa aa bawaa 😂
@vijaykanani7991
@vijaykanani7991 15 дней назад
Aya unt pahad ke nise
@Asy-n1f
@Asy-n1f 15 дней назад
🙏🙏
@RameshPatel-g8u
@RameshPatel-g8u 15 дней назад
sathu na nirany corat na le ana karata Mari javay koyi ne malum na thay e rite
@arunjoshi9072
@arunjoshi9072 12 дней назад
Vah endrbharti tame 1 bija nu thakvani kossi kare che
@arunjoshi9072
@arunjoshi9072 12 дней назад
Aa bathay 1 che
@user-ww7xk1zp4r
@user-ww7xk1zp4r 14 дней назад
આ પણ એવો જ સે
@solankimanga-h7p
@solankimanga-h7p 14 дней назад
Indra bhag Bharati bapu per politician hai
@girishbhai5238
@girishbhai5238 15 дней назад
Shant ne shadat shobhe
@JayeshPatel-fv2eq
@JayeshPatel-fv2eq 13 дней назад
Konu daban che
@ramkishor2386
@ramkishor2386 15 дней назад
Bapu kawoma
@NK2012N
@NK2012N 15 дней назад
આવા ચોરો હરામ ખોર સાધુ ને કાઢો આ પણ હરામ લાગે છે
@kapdimavjibhai1738
@kapdimavjibhai1738 15 дней назад
Bapune.mithai.mali.lage
@Umang5-s7d
@Umang5-s7d 15 дней назад
ભગવાન નો પક્ષ રાખે તેને મીઠાઈ મળે છે.... નહીં તો હળાહળ ઝેર પીવા વાળા તો છો જ તમે....😀😀😀
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 15 дней назад
Sav sachi vat kari
@maheshbhaisuthar4414
@maheshbhaisuthar4414 15 дней назад
બધા એકજ માળા ના મણકા છે
@pafupatel5531
@pafupatel5531 14 дней назад
એવું ન હોય
@jodhubhaidabhi3696
@jodhubhaidabhi3696 14 дней назад
આ બડા પોટાના રોટલા શેકે છે.
@Raj123BhaktiStatusWorld
@Raj123BhaktiStatusWorld 15 дней назад
Badha bapu jalasa kare se
@arunjoshi9072
@arunjoshi9072 12 дней назад
Savaminaryn khotoj che khoto che
@freedomeofspeech1927
@freedomeofspeech1927 15 дней назад
Aa bapu so called sampraday na samarthan ma vaato kem kare che?🤔 kaik locho che
@DevenBhatt-i9m
@DevenBhatt-i9m 15 дней назад
Sampraday upar to channelwala j pachhal padi jaay chhe Ane befaan bole chhe.Channelwala e pehla ene sampraday maathu tagedi mukya chhe e kehvu joiye.
@harshil8972
@harshil8972 13 дней назад
Aj bapu a gansyam pande (swaminaryan) Murti ni katax Karine vivad ubho karyo hato amuk yous Phela.
@rajdipsinhgohil9756
@rajdipsinhgohil9756 15 дней назад
આ બાપુ ભક્તિ કરે છે કે
@solankimanga-h7p
@solankimanga-h7p 14 дней назад
Amuk amuk bapu ne police station Saharanpur
@krupalpatel2845
@krupalpatel2845 9 дней назад
આ તો ગુડો છે. 😂
@rajanand5255
@rajanand5255 15 дней назад
Have tara girnar maa badhaa suu mare chhe e jo bhai
@hasmukhdabhi9936
@hasmukhdabhi9936 15 дней назад
Badha bhagva dhari khali raj niti krva aava khali bhagva kapda pera 6e atlaj 6e baki aa badha khoti na 6e
@RamjiValji-l7u
@RamjiValji-l7u 15 дней назад
Bapu fari gaya Ej bapu nasho karine swaminarayan vishe Kharar bolta hata Aattlu khottu bolo chho
@kiritgadhvijaymataji7790
@kiritgadhvijaymataji7790 13 дней назад
ha sadhu nathi sacha sadhu naga bava che
@rajanand5255
@rajanand5255 15 дней назад
Aato sauthi bogas manas chhee.
Далее
ЗАБЛУДИЛИСЬ В ТРАВЕ #shorts
00:25
Просмотров 540 тыс.