Тёмный

સુંદરીઓ એ શું પુછ્યું ? તેજસ્વી મુનિકુમાર ને જોઇને | balakand valmiki ramayan 

Valmiki ramayan m.n.moradiya
Подписаться 279
Просмотров 47
50% 1

સુંદરીઓ એ શું પુછ્યું ? તેજસ્વી મુનિકુમાર ને જોઇને
valmiki ramayan
balakand prathamkhnd
પ્રથમખંડ -૧૪
દોહાછંદ- ૧૪ થી ૧૭
ચોપાઈ- ૨૫ થી ૩૦
દોહાછંદ
સુંદર શણગાર સજેલી , મીઠી વાણી મધુર ||
મુનિ ઋષ્યશ્રૃગ ને મળવા , હતી એ ક્યારની આતુર ||૧૪ ||
તેજસ્વી બાળ મુનિજીને જોઇને , એ સર્વ થઈ પ્રસન્નિત ||
હવે ઈંતજાર નો અંત આયો , મનમાં બની રહી હર્ષિત ||૧૫ ||
ચોપાઈ
હો.......
ચિત્ર વિચિત્ર વેશ થી સજેલી |મધુર સ્વરમાં ગાતી સુખેલી ||
સર્વ સુંદરીઓ ડોલતી હોઈ |મીઠા સ્વરમાં વાણી બોલી તઈ ||૨૫ ||
હે બ્રમદેવ તમારો જય હો |ધર્મ માર્ગમાં આપ વિજય હો ||
તમે કહોને કઇ જાતિના છો |તમે કહોને કઇ જ્ઞાતિના છો ||૨૬ ||
રામ સીતારામ સીતારામ સીતારામ | રામ સીતારામ સીતારામ સીતારામ | |
હો.......
ક્યારથી તમે અહિયા રહો છો |એકલા આ વનમાં શું કરો છો ||
શું તમારા કોઈ સ્નેહીઓ નથી | કે એકલા રહેવા માગો શાથી ||૨૭ ||
તમે ક્યાં નામથી ઓળખાવ છો |અહીં વનમાં શું કામ કરો છો ||
અમે એ જાણવા માગીએ છીએ |વિશેષ પરિચય ચાહવી એ ||૨૮ ||
રામ સીતારામ સીતારામ સીતારામ | રામ સીતારામ સીતારામ સીતારામ | |
હો.......
આ દિશામાં શા માટેય આવ્યા છો |મનથી નિર્ભય બની ફરો છો ||
નિર્જન વનમાં ફરી રહ્યા છો |શું કોઇ પદાર્થ શોધી રહ્યા છો ||૨૯ ||
હે મુનિવર તમે કૃપા કરોને |દયા કરી પરિચય આપોને ||
બીજી કોઈ આશા ન રાખીએ |અમે એટલું જ જાણવા માંગીએ ||૩૦ ||
રામ સીતારામ સીતારામ સીતારામ | રામ સીતારામ સીતારામ સીતારામ | |
દોહાછંદ
સુંદરીઓ એ ધેરી લીધાં , પૂછે છે કરી કીલકાર ||
પોતાની પોતાની અદાઓથી , વરસાવવા લાગી પ્યાર ||૧૬ ||
હે મુનિ કુમાર કૃપા કરોને , કરોને એ અહેસાન ||
સાચું સાચું અમને કહો , આપો તમારી ઓળખાણ ||૧૭ ||
#રામકથા #ramayana #love #hindumythology #gujarati #valmikiramyan #valmikiramyanmnmoradiya #shiv #shivshankar #ramadhan #rambhajan #krishna #krishnabhajan
દેવર્ષિ નારદ ના ગુણ કાર્યો
• દેવર્ષિ નારદના ગુણ કાર...
વાલ્મીકિ ને મહાપુરુષ ની તલાશ
• વાલ્મિકી ને મહાપુરુષની...
રામચંદ્રમા રહેલા સદગુણો
• રામચંદ્રમા રહેલા સદગુણ...
રામમા રહેલા સદગુણો
• રામમાં રહેલા સદગુણો | ...
રામને વનવાસ
• રામને વનવાસ | rama exi...
ભરત ચિત્રકૂટ આગમન
• ભરત ચિત્રકૂટ આગમન | bh...
મુનિઓ દ્વારા રામ સ્તુતિ
• મુનિઓ દ્વારા રામ સ્તુત...
સીતાનું હરણ
• સીતાનું હરણ | sita har...
સુગ્રીવ રામ મિલન
• સુગ્રીવ રામ મિલન | Sug...
હનુમાન સીતા મિલન
• હનુમાન સીતા મિલન | han...
રાવણ વધ
• રાવણ વધ | ram ravan yu...
રામરાજ્ય નિર્ભય રાજ્ય
• રામ રાજ્ય નિર્ભય રાજ્ય...
રામકથા નું પૂણ્ય ફળ
• રામ કથાનું પૂણ્ય ફળ | ...
નદીઓ નું જળ સદા પવિત્ર જળ
• નદીઓનું જળ સદા પવિત્ર ...
વાલ્મીકિ દ્વારા બહેલીયાને શાપ
• વાલ્મીકિ દ્વારા બહેલિય...
વાલ્મીકિ જી ને શાપ આપ્યાં પછી પ્રશ્ચાતાપ
• valmiki ji | શાપ આપ્ય...
રામચરિત ની રચના કરો બ્રહ્માજીનો આદેશ
• રામ ચરિત્રો ની રચના કર...
મહાકાવ્ય રચઊ વાલ્મીકિ નો સંકલ્પ
• મહાકાવ્ય રચઊ વાલ્મીકિ ...
રામચરિત રચવા વાલ્મીકિ તત્પર
• રામચરિત લખવા વાલ્મીકિ ...
રામકથા પ્રસંગોનું વર્ણન
• રામકથા પ્રસંગોનું વર્ણ...
મહર્ષિ વાલ્મીકિ દ્વારા મહાકાવ્ય ની રચના
• મહર્ષિ વાલ્મીકિ દ્વારા...
રામાયણ મહાકાવ્ય લવકુશે કંઠસ્થ કર્યું
• રામાયણ મહાકાવ્ય લવકુશે...
લવકુશ દ્વારા મહાકાવ્ય પ્રસ્તુતિ
• લવકુશ દ્વારા મહાકાવ્યન...
ઋષિઓ પ્રસન્નતા વ્યકત કરઊ
• ઋષિઓ પ્રસન્નતા વ્યકત ક...
રામ સભામાં રામાયણ મહાકાવ્ય નું ગાયન
• રામ સભામાં રામાયણ મહાક...
અયોધ્યામાં એક છત્ર શાસન
• અયોધ્યામાં એક છત્ર શાસ...
સૂવર્ણ નગરી હીરામોતી ભરી | અયોધ્યાપુરી ધન ધાન્ય ભરી
• સુવર્ણ હીરામોતી થી ભર...
સર્વથી શ્રેષ્ઠ અયોધ્યાપુરી | અયોધ્યા ના ટક્કર ની બીજી ન મળે નગરી
• સર્વથી શ્રેષ્ઠમ્ અયોધ્...
હર સુખસંપત્તિ ભરી અયોધ્યાપુરી | ઉત્તમ કોટિના મનુષ્ય નો અયોધ્યામાં વાસ
• હર સુખ સંપત્તિ ભરી અયો...
શ્રી રામ જય રામ જય જય રામ ધૂન
શ્રી રામ ધૂન
શ્રી રામ નું ગીત
શ્રી રામ ગીત
રામાયણ
રામાયણ ચોપાઈ
રામાયણ કથા
રામાયણ ગીત
વાલ્મિકી રામાયણ કથા
વાલ્મિકી રામાયણ
રાજા રામ
રાજા રામ ના ભજન
રામચંદ્ર ભગવાન ના ગીત
રામચંદ્ર ભગવાન ના ભજન
શ્રી રામચંદ્ર ની સ્તુતિ
શ્રી રામચંદ્ર ભગવાન ની સ્તુતિ
ભાગવત
શિવ મહાપુરાણ
કૃષ્ણ
વિષ્ણુ હરિ
વૈષ્ણવ
સ્વામિનારાયણ
ભજન કિર્તન ધુન
સત્સંગ મંડળ
આરતી
ગરબા
ડાયરો
લાઈવ કથા
લાઈવ પોગ્રામ
સીતા
હનુમાન
in Gujarati
Rama
Rama Rama
Rama raksha stotram
Rama nataka
Ram dhun
Ram dhun bhajan
Ram dhun hanuman chalisa
Ram dhun gujrati
Rama bhajan
Ram bhajan gujrati
Rama kirtan
Ram kirtan bhajan
Ram kirtan gaan
Ram kirtan dhun
Rama lakshman
Rama sita
Ram sita katha
Ram sitaram
Rama bharat
Ram bhakti
Rama bhakti geet
Ramayan
Ramayan gujrati
Ram lakshman janaki

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@GeetaMoradiya-l7j
@GeetaMoradiya-l7j 7 дней назад
સીતારામ
@m.n.moradiya2725
@m.n.moradiya2725 7 дней назад
સીતારામ
Далее
World‘s Strongest Man VS Apple
01:00
Просмотров 24 млн
Обыкновенное чудо
00:48
Просмотров 320 тыс.
World‘s Strongest Man VS Apple
01:00
Просмотров 24 млн