Тёмный
No video :(

૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji 

The Pakka Foodie
Подписаться 90 тыс.
Просмотров 312 тыс.
50% 1

૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji
#PavBhaji #BestPavBhaji #HealthyPavbhaji
આજે આપણે ખાસ પાવ ભાજી, આમ તો શાકભાજી ની ભાજી કહી શકાય એકદમ લાજવાબ પાવ ભાજી ખાવા આવ્યા. આજ ની આ સફરની શરૂઆત આમ તો સવારથી થયી. સવારે ૯ વાગે અહ્યા રીક્ષા શુભાજી લઇ ને આવી જાય. દરેક સોમનાથ પાવભાજી વાળા ભાઈઓ એને ધોઈને સુધારે અને પછી બાફવા મૂકે અને કાચી ભાજી બને. પછી એનો વઘાર થાય અને લાઈન માં ઉભા રહી ને બુક કરાવે એવા ગ્રાહક ભાઈઓને આપે.
જો ટેસ્ટની વાત કરવામાં આવે તો અત્યારસુધી માં મેં જેટલી પાવભાજી ખાધી છે એમાં બેસ્ટ કહી શકાય. એકદમ જ યુનિક અને સારી બનાવે છે.
ભાજી ની જો વાત કરવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ અને એ પણ બટેટા, ટામેટા, વટાણા, ફ્લાવર, રીંગણ, દૂધી, ગુવાર, સુરણ, આદુ, કાંદા, લસણ અને શુદ્ધ મસાલાનું મિશ્રણ કરીને બનાવામાં આવે છે.એટલે સબ્જી ભાજી કહી શકાય.
આ સિવાય અહ્યા મંચૂરિયમ પણ બને છે, એ પણ કોઈ જાતના કેમિકલ વગર
અને રાઈસ એકવાર ખાવ તમે કહેશો ડ્રાયફ્રુટ થી ભરપૂર
સીંગતેલ વાપરે છે
આજે આખો દિવસ રવિવાર અહ્યા વિડીયો બનાવ્યો
ખુબ આનંદ કર્યો અને અહ્યા ના લોકો પણ સારા છે
પૂરો વિડીયો રેસિપી સાથે ઉતારવા દીધો.
Somnath Pavbhaji
Lalita chokdi
Katargam
Surat
Contact number
9714284251
Hello,
Welcome to our youtube channel The Pakka Foodie
Other social links:
Facebook
/ thepakkafoodie
Instagram
/ thepakkafoodie

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@darshanraval9551
@darshanraval9551 2 года назад
Khub khub saras 👌👌👌
@vipulrathod9350
@vipulrathod9350 2 года назад
Ha moj ha
@vipulrathod9350
@vipulrathod9350 2 года назад
હીરાબાગ માં રાજેશ પાણીપુરી પણ ખૂબ સરસ મળે છે. હીરાબાગ આવો તો એક વાર મુલાકાત લેજો.
@mightyboyanime5535
@mightyboyanime5535 2 года назад
Surat ma must try pav bhaji really tasty😋😋😋😋😋 somnath pav bhaji😋😋
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Very true
@alpeshpipaliya5200
@alpeshpipaliya5200 2 года назад
Bov mast hu tya J rav chu... Bhai.... Good... Bov mast video
@Dudheshvar.mahadev
@Dudheshvar.mahadev 2 года назад
Bhai kayi jaga par chhe aa?
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 года назад
nice video mehul bhai 👌👌😊
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આભાર જીગર ભાઈ સુરત પધારો એટલે જઈએ 😀
@sonalkakadiya917
@sonalkakadiya917 2 года назад
Somnathni pavbhaji test ma bov saras aave che test ma sauthi best che. I like it very much
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
એકદમ સાચી વાત કહી હું પણ ખુબજ પસંદ કરું છું એમની પાવ ભાજી
@akshaychunara4988
@akshaychunara4988 2 года назад
😎😎😎😎😎😎😎👍🙏🙏🙏🙏 bhai jaaabbaarrr jast
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Akshay bhai thank you very much for the support the pakk foodie channel
@dhavaldalal
@dhavaldalal 2 года назад
ઘણાં સારા પરંતુ ઓછા જાણીતા ફૂડ આઉટલેટ લાવો છો, તમારી મહેનત ફળશે એવી શુભેચ્છા
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આભાર ધવલ ભાઈ આપણી ચેનલ ને જોવો છો અને ઉત્સાહ વધારો કરો છો
@davesahadev1943
@davesahadev1943 2 года назад
Wah super mehul bhai
@avinashnanavati7233
@avinashnanavati7233 2 года назад
Real Pav Bhaji very happy to see this dish u r making very nice vedeo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Avinash ji Thank you so much for encouraging us😊
@DreamKBCGK
@DreamKBCGK 2 года назад
Bhai hu 1000 vaar khai chukyo chhu.... Amni lasan ni chatani baav mast chhe...best test.. Ae to tame bhuli gaya saheb..... Somnath ice dish pan mast chhe....best video ❤️👍Address:-Lalita Circle Katargam
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sachi vat kari saheb Tamaro review mate aabhar Thank you
@rameshbhaipatel9409
@rameshbhaipatel9409 2 года назад
વીડિયો બહુ સારો છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for encouraging
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 года назад
Supper se upper bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for love
@FREEFIRE-ek6mm
@FREEFIRE-ek6mm 2 года назад
Superb pavbhaji 😋😋😋
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much 😀
@saibabalogistic4670
@saibabalogistic4670 2 года назад
Bhai shri je vastu nakhe te sathe bolta jaav , pachi vakhaan karajo bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
ઓકે સાહેબ હવેથી એમ કરશું
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 года назад
wah mehul bhai...apdi saggest kareli jagya no video banava badal tamaro abhar....loko ne khabar padse k pavbhaji kone kevai...thank u
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર એક સારો ફૂડ વિડીયો સારા કન્ટેન્ટ થી જ બને તમે સજેસ્ટ કરેલી જગ્યા ખરે ખર સારી હતી એમના મલિક પ્રકાશ ભાઈ ને મેં તમારી કોમેન્ટ બતાવી હતી તમને યાદ કર્યા હતા
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 года назад
@@ThePakkaFoodie thank u mehul bhai ....tame khub pragati karo evi shubhkamna
@jaysinhthakor1473
@jaysinhthakor1473 2 года назад
સુપર ભાઈ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Nice video
@manishadave5599
@manishadave5599 2 года назад
Very tasty 😋😋😋😋😋👌👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
અમારી ચેનલને પ્રોત્સાહિત કરવામાં તમારો સિંહફાળો છે અમે તમારા અભિપ્રાયના આભારી છીએ
@manishadave5599
@manishadave5599 2 года назад
@@ThePakkaFoodie અમને પણ તમારા વીડીયો ખૂબ પસંદ આવે છે તમે પણ બોવ સરસ કામ કરો છો best of luck
@FREEFIRE-ek6mm
@FREEFIRE-ek6mm 2 года назад
Ghana varsh ni tapsaya nu fal 😘😘😘😘
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
😀😀😀😀
@nishakathiriya-xk7jh
@nishakathiriya-xk7jh Год назад
Somnath pav bhaji Surat is the best one in India...
@blindbarrel
@blindbarrel 2 года назад
Dost tamari simple personality bau gami....tame koi nakhra vagar perfect review karo chho baki atyare bajar ma bau colorya fare chhe....keep it up the good work
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much saheb 😊
@bharatbhaipanchal8007
@bharatbhaipanchal8007 2 года назад
VERY VERY HARD WORK
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આભાર ભાઈ
@vipulparmar448
@vipulparmar448 2 года назад
Nice mota bhaii 👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you Vipul bhai
@kishshah9405
@kishshah9405 2 года назад
Reat ne to vatan kare nahe tame su faydo
@mycreation2444
@mycreation2444 2 года назад
Good going
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much
@rameshbhainakiya1604
@rameshbhainakiya1604 2 года назад
Surat ni namr Van bhaji
@patelangel9894
@patelangel9894 2 года назад
My favorite pav bhaji
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Same Mari pan bhaji favourite
@pintumahanty3471
@pintumahanty3471 2 года назад
Me surat bhestan se hu katargam bhestan se kitna kilometre hoga
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
10-12 km Behestan se katargam lalita chokdi
@pintumahanty3471
@pintumahanty3471 2 года назад
@@ThePakkaFoodie ok me kal aata hu
@marzanpatel6757
@marzanpatel6757 2 года назад
Something Something 😛😛😛😛
@DeepakGajjar
@DeepakGajjar 2 года назад
Superb 👌👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you the foodie series
@rajpate4975
@rajpate4975 2 года назад
Pulaw Kem no khadha , no aapo ??
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Nice looking
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you bhai Tamari comment hoy j badha video ma
@mycreation2444
@mycreation2444 2 года назад
Nice work
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you for encouraging
@patelfastfoodg4swastikplaz66
@patelfastfoodg4swastikplaz66 2 года назад
PRAKASH BHAI SOMNATH PAUBHAJI MARA MOTA BHAI CHE 👌👌👌👌😋 THE PAKKA FOODIE MA MARI SHOP THE PATEL FASTFOOD NO VIDEO JOJO TRIPAL CHEESE PAPINI VERY TESTY AND HEALTHY FOOD G/4 Yogi Chok Varacha road Surat 👌😋👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આભાર
@nirmalajain474
@nirmalajain474 2 года назад
Flawar cating karo tyare ketala iyal kapai jay
@ankitadabhi4131
@ankitadabhi4131 2 года назад
Superb
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for supporting The pakk foodie channel
@samirtrivedi6844
@samirtrivedi6844 2 года назад
Good work 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you Samir bhai
@sajidpathan4228
@sajidpathan4228 2 года назад
Address
@hkrtrivedi
@hkrtrivedi 2 года назад
ભાજી નું શાક આરોગ્યપ્રદ છે. પાવ એ જંકફૂડ છે અને સાથે ખૂબ ફેટ્સ છે. હું ઘરે ખાઉં તો રોટલી અથવા whole wheat bread સાથે જ ખાઉં છું.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત કહી સાહેબ અને બને ત્યાં સુધી રોટલી પણ ઓછી ખાવી શાક એવું સ્વાદ વાળું બને તો એ જ ખાવું હિતાવહ છે રોટલી કે પાવ વિના ના ચાલે તો થોડું જ કહેવા પૂરતું લઇ શકાય 😊
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Super cute💯🎥🎥🎥💯
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર તમારી કોમેન્ટ થી અમારા કામમાં અમારા ઉત્સાહ માં વધારો થાય છે
@indravadanrana702
@indravadanrana702 2 года назад
price per plate? plz.suggest sir thanks
@bholoparmar7745
@bholoparmar7745 Год назад
Ana karta biji ghani jagiya par best'male che pav bhaji
@mr_cd2903
@mr_cd2903 2 года назад
Thx You Bhai Maja Aavi Gayu Joine ❤️
@rajpate4975
@rajpate4975 2 года назад
Kevi Maja 🤣🤣🤣 faka mar ma ne
@mr_cd2903
@mr_cd2903 2 года назад
@@rajpate4975 Tu Taru Kam Kar Maru Hu Joi Lau 😂
@rahulrathod-vx6yv
@rahulrathod-vx6yv 2 года назад
Tiffin
@brijeshpatel7106
@brijeshpatel7106 2 года назад
Che to saras pan sakbhaji dhoya vinana j che ..bhai etlej keway che k ghar nu khavu wadhare saru
@mohitkabariya3423
@mohitkabariya3423 Год назад
Every morning at 11 am u can come and testify to whatever you r concerned with 😊
@jadishbhaijani4177
@jadishbhaijani4177 2 года назад
Tame.aemno.kidhu.keame.shak.bhaji.2thi.3panithi.dhoene.pachij.banavi.a.chhi.a.
@masheshmulani4002
@masheshmulani4002 2 года назад
Bhai pahale bara-bara mix to karo
@chetanmodi8698
@chetanmodi8698 2 года назад
પાવ ભાજી અને બીજી આઈટમ સારી વસ્તુ ખાવી હોય તો સલાબતપુરા માં સાઈ ઢોસા એક વખત જરૂર જઈ આવજો🙏🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
પૂરું એડ્રેસ અને ફોન નંબર આપો
@hasmukhbhaibaldha6407
@hasmukhbhaibaldha6407 2 года назад
મઢી ની ખમણી ની બાજુ માં.. રૂપમ ટોકીઝ પાસે.. સાંઈ ફાસ્ટ ફૂડ. ભોંયરા માં 🙂
@dakshajoshi204
@dakshajoshi204 2 года назад
Very nice 👌
@Jaydeep__Jadav
@Jaydeep__Jadav 2 года назад
Dudhi gavar suran j navu add thayu 6 baki to bdhu normal bhaji ma hoy j 6
@mohitkabariya3423
@mohitkabariya3423 2 года назад
Bringal, carrot and main... Without any extra Masala or color... This is what not others are providing...
@Jaydeep__Jadav
@Jaydeep__Jadav 2 года назад
@@mohitkabariya3423 bringal carrot are already used in baroda
@mohitkabariya3423
@mohitkabariya3423 2 года назад
@@Jaydeep__Jadav might be... But it's not normal for every...
@surendraoza4761
@surendraoza4761 2 года назад
Very nice one yami
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 года назад
kamlesh modi ne pan me kidhu hatu k somnath pavbhaji no video banavo..pan ignor karyu.....aa video hit che boss
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આપણી ચેનલને સપોર્ટ કરવા આભાર તમારી શુભેચ્છા આવકાર્ય છે સારી ખાવાની જગ્યા આપણે બધા સાથે મળી ને જ સારી રીતે એક્સપ્લોર કરી શકી એ
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 года назад
@@ThePakkaFoodie haji ek jagya saggest karu tamne..sai ragda pettis bhagal road mahidharpur police station ni baju ma....surat ni bov juni dukan che sindhi che bov femous che ane bhid pan bo hoi che...ek var try karjo eno pan video haji koi ye banaviyo nathi....
@dilipk5384
@dilipk5384 2 года назад
“ Thanks 🙏 A Lot Jai Hind “ . Please inform me I buy from Surat “ 9 Vegetables, Pav Bhaji Masala “ in available. Dilip, Mumbai city
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Yes it is available at outlet
@narenpathak3105
@narenpathak3105 2 года назад
Santosh karak mahiti nathi Malti. Nav prakar shak ni bheji kevirite banavi te pan khabar nathi padti. Savar thi sanj na samay ma shu kar yu.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત
@TastyStreetFoods
@TastyStreetFoods 2 года назад
Delicious
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
મયંક ભાઈ આભાર તમારો
@viralpatel1075
@viralpatel1075 2 года назад
ભાજી નહીં ઉંધ્યું લાગે છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત કહી પણ સ્વાદ ભાજીનો આવશે ભાઈ 😀
@divyeshbariya4148
@divyeshbariya4148 2 года назад
Video tuka bnavo
@kishanpatel-kb3ed
@kishanpatel-kb3ed 2 года назад
Jordar thank you 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for encouraging her
@bhavikupadhyay1215
@bhavikupadhyay1215 2 года назад
Badhi vat so ,so bolvani jarur nathi,Ane khava ma padya chhe bhai .ek bite lidha pachhi taste vishe bolvanu hoy.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારી સલાહ સ્વીકારીએ છીએ હવે થી સુધારો કરીશું સાહેબ
@pankajthakkar9161
@pankajthakkar9161 2 года назад
ટેસ્ટ કહેવા કરતાં ચખાડ્યું હોય તો સારું ને !😂
@rgrn4567
@rgrn4567 2 года назад
ખરી ભાજી આને જ કહેવાય
@alpeshpipaliya5200
@alpeshpipaliya5200 2 года назад
Bhai lalita ckokdi somnath bhaji best
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sachi vat kahi saheb
@sonalbhatt4391
@sonalbhatt4391 2 года назад
Tameta na dicha kadhya vagar j chopp kari didha
@rajpate4975
@rajpate4975 2 года назад
Savre 5 sanji leva jav 60????? To riksa kena mate aave 6 🤣🤣🤣
@rajpate4975
@rajpate4975 2 года назад
50 rupees ma bhaji kon aape 🤣🤣🤣🤣🤣
@amithalvadiya7650
@amithalvadiya7650 2 года назад
Bov oil che ...toh bov khas nhi kevay ...etlu badhu oil hoy ke health ma te benefits che Kai ...zero star
@mohitkabariya3423
@mohitkabariya3423 Год назад
Have you tasted it once !
@rajpate4975
@rajpate4975 2 года назад
Pawbhaji banavva ni jagya ketli gandi 6
@rameshbhaipatel9409
@rameshbhaipatel9409 2 года назад
તમારા દરેક વિડીયોમાં ભાવ ખાસ જણાવશો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Chokkas thi saheb Have em karish
@user-uz5cq4xo5h
@user-uz5cq4xo5h 2 года назад
અમારા મુંબઇ માં આટલા બધા પ્રકારની પાવભાજી ક્યાંય નથી મળતી. મારે આ અલગ પ્રકારની surati- કાઠિયાવાડી પાવભાજી ખાવા માટે ખાસ સુરત આવવું જોઈશે.
@rajeshpandya8716
@rajeshpandya8716 Год назад
Tamara mumbai ma sardar pav bhaji pan best bhaji bane chhe 👍
@alpeshprajapati5927
@alpeshprajapati5927 2 года назад
Jevo ek bite khayo k tarat j ena vakhan karo
@jyotithaker9160
@jyotithaker9160 2 года назад
No sugar in pav bhaji.I never heard about this.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારી વાત સાચી છે પણ હોય છે
@madhavlalpatel898
@madhavlalpatel898 2 года назад
Everything is fine but your tava is so dirty witch is harmful for health.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
એમાં એવું છે ભાજી કંટીન્યુ બને છે ત્યાં જે ટાઈમે આપણું શૂટ થયું એ વખતે ૮૦ પ્લેટ અને એના પછી ૬૦ પ્લેટ કાઢી મીન્સ અલગ અલગ ટાઈમ પર શૂટ થયું એટલે એવું લાગે
@jagdishyadav8710
@jagdishyadav8710 2 года назад
Modhu dhoi ne av
@mohitkabariya3423
@mohitkabariya3423 Год назад
Apne dhoyu!😅
@rajeshshah2279
@rajeshshah2279 2 года назад
Full address please
@mohitkabariya3423
@mohitkabariya3423 Год назад
Lalita chowk, Katargam, Surat
@blindlove1138
@blindlove1138 2 года назад
Mara ghar ni same j che shivalik ni same lalita sav bekkar banave che pav bhaji 🤮🤮🤮🤮🤮🤮🤮
@mohitkabariya3423
@mohitkabariya3423 Год назад
Tme blind love krva ma dhyan apo thodu😅
@ajayrathod307
@ajayrathod307 2 года назад
Aana karta ghare banavi ne khao saro
@mohitkabariya3423
@mohitkabariya3423 2 года назад
Gaadi pn ghar ni j banavine chalavjo saheb... Tamare transportation mate koi company ni ye jarurat nthi 😂
@ajayrathod307
@ajayrathod307 2 года назад
Ek dum sachivat che😉
@Sanjayparmar95
@Sanjayparmar95 2 года назад
Not so good test
@mohitkabariya3423
@mohitkabariya3423 Год назад
Then show the best to testify...
@murtimehta6223
@murtimehta6223 2 года назад
Aavi bhaji kyarey na khavay, taco atlo badho ganda thar valo chhe , jii ne chitri chadhe💩
@mohitkabariya3423
@mohitkabariya3423 2 года назад
Healthy vastu khava thi shayad koine problem nathi avto... Sir.. 😅
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સુરતની પ્રખ્યાત અને સ્વાસ્થ્ય માટે આનાથી સારો વિકલ્પ આવકાર્ય છે
Далее
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?
3:09:39
Просмотров 1,6 млн