Тёмный

હકુબેનના ખાતા માં કેટલા રૂપિયા આવ્યા અને કોણે સેવા કરી કમલેશ મોદી vlogs 

Kamlesh Modi Vlogs
Подписаться 247 тыс.
Просмотров 232 тыс.
50% 1

Хобби

Опубликовано:

 

3 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 161   
@dhavalpatel362
@dhavalpatel362 2 года назад
જય શ્રી કૃષ્ણ... ગયા અઠવાડિયે જયારે કમલેશ ભાઈએ હકુબેન નો વિડિઓ મુક્યો એ મેં જોયો. મારા મમ્મી ની તબિયત થોડી બગડી હતી અને મેં નક્કી કર્યું હતુંકે રિપોર્ટ સારો આવશે તો માતાજી ને અમુક પૈસા ચડાવીશ. હકુબેન નો વિડિઓ જોયા પછી મેં જે પૈસા માતાજી ને ચડાવવાના હતા એ બધાજ પૈસા એમને આપી દીધા. મારા મમ્મી ના બધાજ રિપોર્ટ નોર્મલ આવ્યા.. આટલુંજ નહિ પણ અમને બીજા પણ ઘણા સારા સમાચાર મળ્યા... આ લોકો ના આશીર્વાદ ની તાકાત ઘણી હોઈ છે... મેં જયારે મદદ કરી ત્યારે તસુ ભાર કોઈ આશા થી નોતી કરી. પરંતુ ભગવાન જોય છે બધુજ. કહેવાનો ભાવાર્થ એટલોજ મંદિર માં દાન ધર્મ કરો... કોઈ ના નથી પણ જરીરિયાતમંદ લોકો ને પણ થોડી થોડી મદદ કરતા રહો.. ખુબ ખુબ આભાર કમલેશ ભાઈ .... બધાની પ્રગતિ થાય ... જય શ્રી કૃષ્ણ
@KamleshModiVlogs
@KamleshModiVlogs 2 года назад
ઓહો સાચી વાત ભાઈ ભાઈ હવે આ કળિયુગ છે ભગવાન તો ગરીબ ઘર માં વસે છે ખુબ રાજી થયા
@AADI.RATHOD
@AADI.RATHOD 2 года назад
Alhamdulillah 🤲❤️
@vimalmaru9896
@vimalmaru9896 2 года назад
Very good job Bhai
@krishnakomalkomal1385
@krishnakomalkomal1385 2 года назад
Right bhai🙏🙏
@roshanpatel4798
@roshanpatel4798 2 года назад
😊 jay mogal.
@vijayjakheliya6454
@vijayjakheliya6454 2 года назад
જોરદાર કામછે કમલેશભાઈ એને ભાવુ બેન બયનુ સારૂ થાય ભગવાન હજી જાજુઆપે
@prakashsaikh294
@prakashsaikh294 2 года назад
🙏🏻સેલ્યુટ કમલેશભાઈ. રાજ ભાઈ 🙏🏻તમે ભગવાન ના રૂપે નાના માણસો ની મદદ કરી છે ખુબ સરસ 🌹🌹🌹🌹
@jayabengamara5948
@jayabengamara5948 2 года назад
🙏 ખૂબ સરસ વિડીયો કમલેશ ભાઈ દૂખી માણસો ની સેવા એ ભગવાન ની સેવા થય કેવાય ખૂબ સારું કાર્ય કરો છો ભાઈ માં મોગલ તમને સદાય ખુશ રાખે 🙏
@chhayagajera4032
@chhayagajera4032 2 года назад
Jene jene seva Kari chhe aemne bhgvan ghanu ghanu aape aevi prathna🙏🙏bhgvan kmlesh bhaine ne Raj bhaine pn ghanu ghanu aape. Tme mdad na kari hot to aemne pn na madat. Thnk u so much Bhai god bless you both 🙌🙏🙏
@pravinkisancanla5852
@pravinkisancanla5852 2 года назад
👈👈👍👍❤❤👌👌✌
@bhavikerin
@bhavikerin 2 года назад
ખુબ ઉમદા કાર્ય કરી બતાવ્યું તે બદલ કમલેશભાઈ આપ અને આપની ટીમને અભિનંદન કમલેશભાઇ અત્યાર સુધી ખાવાના શોખીન લોકો માટે ખાવાની નવી નવી વાનગી ક્યા મળે છે તેના વિડીયો બનાવ્યા અને હવે જે પરીવાર ને દીવસ નુ બે સમયનુ ખાવાની મુસીબત છે એવા પરીવાર ને આપે સહાય કરવાની પહેલ કરી અને સફળતા મળી. આ સફળતા ને હું એવું માનું છું કે આપે ખાવાની વાનગીઓ ના વિડિયો ની શરુઆત કરી ત્યારે લોકો ખાવા ની વાનગી વિશે જાણે અને ખાવા માટે જાય એ ઉદેશ હસે. આ સેવાના વિડીયો નો ઉદેશ ખાવાનું કોઈક પરીવાર ના પેટ સુધી પહોચે. આપને આપની ટીમ અને જેને આ સેવામા પોતાની શક્તિ મુજબ જે પણ મદદરૂપ થયા છે એમનો ખુબ ખુબ આભાર આપ સૌને અભિનંદન
@dipakmakhecha4810
@dipakmakhecha4810 2 года назад
માતાજી ની કૃપા હોય એ આવા કામ કરી શકે જય મોગલ
@KamleshModiVlogs
@KamleshModiVlogs 2 года назад
જય માતાજી
@viharzalavadiya3259
@viharzalavadiya3259 2 года назад
વાહ જાડું ભાઈ વાહ, ગર્વ છે કમલેશ મોદી પર
@vkmoradia8078
@vkmoradia8078 2 года назад
વાહ. કમલેશભાઈ રાજા. તમારા શબ્દો થી તો શુ વખાણ કરવા... ગરીબ ના મસીહા છો. ઈશ્વર આપને ખુબ શક્તિ આપે.. આવા સરસ કામ કરાવે.... તેવી પ્રાર્થના.... જય મહાદેવ
@dipakmakhecha4810
@dipakmakhecha4810 2 года назад
પગ માટે ઉદયપુર સારુ નારાયણ સેવા મા
@jalaramkrupa562
@jalaramkrupa562 2 года назад
sir ji pehla to aa ben ne jemne help kri emne khub khub aabhar. aamne pehla kaho k emna pag no ilaj kravi le ne emna husband ne mate pn doctor ni salah lai ne jo bane em hoy to emno pn ilaj krva kehvu. health sari to badhu saru thase.
@shukla_bhudev9589
@shukla_bhudev9589 2 года назад
जय हो।। इंसानियत तो इंसानियत अभी भी जिंदा है इस दुनिया में।।।फिर से जय हो 🚩🔱
@chhayagajera4032
@chhayagajera4032 2 года назад
Bhavu ben no ne tmari timno khub khub aabhar 🙏 bhgvan badhane khub smrudhhi aape 🙏
@zejariyamaheshzejariyamahe1409
@zejariyamaheshzejariyamahe1409 2 года назад
ધન્યવાદ કમલેશભાઈ તમારો અને આપણી ફેમિલી મારાં તરફથી
@zejariyamaheshzejariyamahe1409
@zejariyamaheshzejariyamahe1409 2 года назад
ધન્યવાદ કમલેશભાઈ તમે અમારી કોમેન્ટ નો જવાબ આપ્યા બદલ દીલથી આભાર વ્યક્ત કરું છું
@dhirajraithatha8827
@dhirajraithatha8827 2 года назад
Kamlesh well done. You are doing so good for people in need.you are a very kind person. Please let us know if you need more help to help people. May God bless you. You honestly have made Hakubens life better. Lovely videos good luck
@vasubarot705
@vasubarot705 2 года назад
Nice wah bhgvan Kamlsh bhai 🙏👌👍👍👍👍💐💐👍👍👌🙏
@MsHakudo
@MsHakudo 2 года назад
veeeeery nice and helpful video kamlesh bhai...keep it up... jai mataji jai maa mogal
@bhavikagautam3076
@bhavikagautam3076 2 года назад
Waah, must video, 👌 great job 👏👍 moj
@hemalshah5868
@hemalshah5868 2 года назад
Kamleshbhai and raj bhai bahu saras kam karo cho bhagawan tamaru saru kare
@gokalghanghal7478
@gokalghanghal7478 2 года назад
ખૂબ સરસ સાહેબ માનવ સેવા પ્રભુ સેવા
@jayeshkumar6687
@jayeshkumar6687 2 года назад
Somnaath DaDa kamlesh Bhai Tamari har ek manokaamna puri kare ne sara kary karya karo aevi amari prathana bhai 🙏🙏 Jay Somnaath Mahadev 🙏🙏
@nileshpatel5945
@nileshpatel5945 2 года назад
Me je mari banti seva kari aa Baheno mate te safal rahi.saras Kamleshbhai
@jayshreeshah5966
@jayshreeshah5966 2 года назад
V nice SEVA KAMLESH BHAI GOD BLESS YOU🙏👌👌👌
@irfanbariya3647
@irfanbariya3647 2 года назад
Good bav Sara's
@mehulmistry2364
@mehulmistry2364 2 года назад
Good work sirji👍
@LaxmanLaxman-qx6dw
@LaxmanLaxman-qx6dw 2 года назад
Very nice good job kamleshbhai Jay ho kashtbhanjan dada sarangpur wara tamne khush rakhe
@nitasisangiya3881
@nitasisangiya3881 2 года назад
Kamlesh bhai tame to bhagvan cho 👏 👏 👏 👏 🙏🙏
@ajitsinhgohil7791
@ajitsinhgohil7791 2 года назад
Kamlesh Bhai khub j Uttam kam karo cho👍🙏🏻
@pankajbariya9436
@pankajbariya9436 2 года назад
Vlog joi ne maza aavi gay
@sudhabhatt9916
@sudhabhatt9916 2 года назад
Dhanvayad Kames bhai modi
@daxaprajapati7592
@daxaprajapati7592 2 года назад
Bahu Sara's bhai 🙏
@jayveersinhrajput3615
@jayveersinhrajput3615 2 года назад
સરસ કમલેશભાઈ
@piyushpatel2214
@piyushpatel2214 2 года назад
Good job bev ben ne jajju male jay mataji
@RADHE_GONDALIYA
@RADHE_GONDALIYA 2 года назад
જય સિયારામ.... કમલેશભાઈ...🙏🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 года назад
🙏🏼🙏🏼
@ajaypoptani4386
@ajaypoptani4386 2 года назад
Vahh bhai vahh amara idal cho tame
@pravin_dj_king
@pravin_dj_king 2 года назад
ખૂબ ખૂબ અભિનંદન કમલેશભાઈ
@mirfoziyareshadvlogs6339
@mirfoziyareshadvlogs6339 2 года назад
Sars bhai masha Allah bhai
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 года назад
જય માતાજી જય મોગલ માં
@dhansukhvyas7028
@dhansukhvyas7028 2 года назад
🙏Jay Mataji 🙏 ❤ Jai Hind 🙏 ♥
@dharmeshkavaiya7514
@dharmeshkavaiya7514 2 года назад
Nice good work bhai god bless you 🙏🙏
@darshilgoletar6565
@darshilgoletar6565 2 года назад
Jay mataji kamlesh Bhai Bhgvan Tamne lambi ayus ape tevi pprathna🙏🙏🙏👌👌👌👌
@samirsangtani8165
@samirsangtani8165 2 года назад
Kamlesh bhai salute🙏🙏🙏
@kasturimody9196
@kasturimody9196 2 года назад
Kamleshbhai tame madad keri chhe e bahu saru chhe. Haku Ben nu vajan vutar hoi to Utube ma NDS SYSTEM aave chhe e jarur thi jojo three months ma vager dava vager kasrt thi 20 thi 25 killo vajan ochhu thay chhe.
@vimalmaru9896
@vimalmaru9896 2 года назад
Very good job kamlesh bhai
@mayurn.chandera2239
@mayurn.chandera2239 2 года назад
Great work
@maheshpatel5776
@maheshpatel5776 2 года назад
Nice video Mara bhagvan Hu mari life ma Tamara Jeva lokone j bhagvan Maanu chhu ha duniya ma Ishvar chhe pan tame Mara bhagvan chho bhai Tamara mate Sabdo pan occha pade
@user-gb3up5bn1q
@user-gb3up5bn1q 2 года назад
mare ak bahen do pere apang se ane madad karva vinti gujrat banashkntha
@jagurtimistry8468
@jagurtimistry8468 2 года назад
Jay mataji god bless everyone
@harenthanki4895
@harenthanki4895 2 года назад
Super kaam che Kamlesh Bhai
@rameshbchosala7860
@rameshbchosala7860 2 года назад
Jay Dwarkadhish tmari manokamna puri kre avi ruday purvak prathna
@indrajitdarshak4917
@indrajitdarshak4917 2 года назад
Kamleshbhai salute to you ji.....
@hareshsparekh90
@hareshsparekh90 2 года назад
Jai Matangi Maa
@thakorhashmukh9665
@thakorhashmukh9665 2 года назад
જય માતાજી સરશ કમલેશ ભાઈ કાઈ ના ઘટે
@vaghjibharvad8261
@vaghjibharvad8261 2 года назад
Salute se
@vijaythakor6520
@vijaythakor6520 2 года назад
Bahu saras kamlesh bhai modi
@Bhargav.Changela88
@Bhargav.Changela88 2 года назад
Great job Kamleshbhai... God bless you.. 🙏🙏
@maheshbhaipanchani9270
@maheshbhaipanchani9270 2 года назад
Tamari mehanat rang Lavi kamlesh bhai 🙏🙏👌👌❤️❤️
@motivationlifefilling4732
@motivationlifefilling4732 2 года назад
Thanks u bhai. Ji.
@rameshbhaibhatti5108
@rameshbhaibhatti5108 2 года назад
સરસ કમલેશભાઈ નેકકામ બદલ વંદન
@roshanpatel4798
@roshanpatel4798 2 года назад
Love from varsad ❤.
@indianmeenakshiblog9147
@indianmeenakshiblog9147 2 года назад
સરસ
@vinodmakvana5143
@vinodmakvana5143 2 года назад
ખુબ ખુબ ધન્યવાદ તમને
@dipakmehta888
@dipakmehta888 2 года назад
જય.મોગલ.જય.માતાજી
@KamleshModiVlogs
@KamleshModiVlogs 2 года назад
જય માતાજી
@deepakkapdi6215
@deepakkapdi6215 2 года назад
Nice work 👏 👌 👍 💪 🙌 😀 👏
@usharajwani2217
@usharajwani2217 2 года назад
Aene bi madad ni jrurat che to hoy to kro
@jitenthacker2476
@jitenthacker2476 2 года назад
Khub saras karya Kamlesh bhai . Thodi majak Masti Karu . Tame 1 baju food vlog chalavo ne Navi Navi jatna food batavi atle khava ni lalach jage ne biji baju pacha vajan utarvani tips pan aapo haru kevay yar 😂😂👍
@roshanpatel4798
@roshanpatel4798 2 года назад
Wah kamlesh bhai atlu karyu toye credit na law tame 🙌...... tame trusted manas cho.
@dekanipankaj4504
@dekanipankaj4504 2 года назад
વાહ કમલેશ ભાઈ કામ કરા રાખજો
@AADI.RATHOD
@AADI.RATHOD 2 года назад
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️👍🙏
@AADI.RATHOD
@AADI.RATHOD 2 года назад
Kem Cho kamlesh bhai Rathod family na Asslam Walaikum Jay Mataji 🙏
@sanjufilmjetpur5950
@sanjufilmjetpur5950 2 года назад
Good work 👍👍👍👍 Bhai Kamlesh bhai
@sureshgoriyavlogs1742
@sureshgoriyavlogs1742 2 года назад
Jay mataji Kamlesh bhai
@sadabshaikh7589
@sadabshaikh7589 2 года назад
Well done kamlesh Bhai
@manishdekavadiya4515
@manishdekavadiya4515 2 года назад
કમલેશભાઈ ખુબ સરસ 👌👌
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 2 года назад
કમલેશ ભાઈ ને સો સો સલામ લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ
@satishbagada9583
@satishbagada9583 2 года назад
બસ, આવા સારા કામો કરતા રહો. 👍🙏
@manishdekavadiya4515
@manishdekavadiya4515 2 года назад
જય બહુચર ભવાની 🙏🙏🙏
@kevaljadav9620
@kevaljadav9620 2 года назад
Good sir
@aditpatel3416
@aditpatel3416 2 года назад
Account details moklavjo. Online transfer karva mate
@nakumshailesh217
@nakumshailesh217 2 года назад
🙏 God bless you 🙏
@Dharamdevsinh
@Dharamdevsinh 2 года назад
Great 👍
@anirudhthakor6089
@anirudhthakor6089 2 года назад
Jay Mataji 🙏
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 года назад
હરીઓમજયમાતાજીજયમોગલમા જય હિન્દ
@dabhijenti213
@dabhijenti213 2 года назад
કમલેશ ભાઈ જય માતાજી
@chetanprajapatikutchh5807
@chetanprajapatikutchh5807 2 года назад
Very good👍
@bhaveshparmar4102
@bhaveshparmar4102 2 года назад
Good work kamlesh bhai
@ladhapatal8329
@ladhapatal8329 2 года назад
जय माताजी सादर अभिनन्दन
@sohnsbamaniya0179
@sohnsbamaniya0179 2 года назад
जय माता दी
@gurupatel5247
@gurupatel5247 2 года назад
Jay matji kamlesh Bhai aava shayna video banavjo and Shahaykrjo
@hajamodhavadiya2367
@hajamodhavadiya2367 2 года назад
Khub saras modi saheb
@alpeshsarvaiya7658
@alpeshsarvaiya7658 2 года назад
Sari Seva apo cho kamleshbhai
@chandujithakor5976
@chandujithakor5976 2 года назад
ગુડ. વર્ક
@vinodkumar_solanki2832
@vinodkumar_solanki2832 3 месяца назад
Jay mataji Kamleshbhai..Aapno.mo.no Aapo..Aapma seva na karyo thi Ame khub Aand ma chhe.khub khub Dhanyvad
@babubhaidave9252
@babubhaidave9252 2 года назад
Good job
@trp1390
@trp1390 2 года назад
Super Kamlesh Bhai
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 года назад
Very nice video
@vanrajpatgir2105
@vanrajpatgir2105 2 года назад
Va kamlesh bhai
@alpeshbhai8571
@alpeshbhai8571 2 года назад
जय द्वारकाधीश जय मां मोगल
@realboy0092
@realboy0092 2 года назад
Mota videos joine su bolvu kai hamjatu nathi 😔
@sangitapandya9466
@sangitapandya9466 2 года назад
Good
@ravalvinodgola452
@ravalvinodgola452 2 года назад
Very good
@Dharamdevsinh
@Dharamdevsinh 2 года назад
Aapni channel vadhare grow kare evi shubh kamna....👍👍👍
Далее
меня не было 9 дней
12:48
Просмотров 2,1 млн
Лайфхак для дачников
00:13
Просмотров 17 тыс.
Rubaru With GovindBhai Dholakiya
26:41
Просмотров 1,6 млн
Решила папу порадовать
0:33
Просмотров 9 млн
Tiny motor, big power
0:25
Просмотров 39 млн
В семье появился подросток!
0:15