Тёмный

🚩કોઈ શકયું ના પિછાણી - જગે તને જુદે જુદે નામે જગાડીKoi Sakiyu na Pichani-Maan Aanand Garba Pappubhai 

Maan SadGuru Dev
Подписаться 307
Просмотров 735
50% 1

🙏🌹 કોઈ શક્યું ના પિછાણી 🌹🙏
જગે તને જુદે જુદે નામે જગાડી,
તોયે તને કોઈ શક્યું ના પિછાણી
મહાકાળી, કોઈ શક્યું ના પિછાણી,
ઓ મા તને કોઈ શક્યું ના પિછાણી
પુરાણા કાળે પાર્વતી માતા શંકર સાથ બિરાજી,
નિવાસ કર્યો હિમાલયે જયાં ગણેશ માત કહેવાણી,
તો યે તને કોઈ શક્યું ના પિછાણી,
ઓ મા તને કોઈ શક્યું ના પિછાણી ... મહાકાળી
સત યુગમાં સીતા કહેવાયાં ને દ્વાયુગમાં દ્રૌપદી,
ત્રેતાયુગમાં તુળજા ભવાની, કળિયુગમાં મહાકાળી,
તો યે તને કોઈ શક્યું ના પિછાણી,
ઓ મા તને કોઈ શક્યું ના પિછાણી… મહાકાળી
આરાસુરે અંબા કહેવાયાં, શંખલે બહુચર માડી,
રાજપરાએ ખોડલ માતા, પાવાગઢે મહાકાળી,
તો યે તને કોઈ શક્યું ના પિછાણી,
ઓ મા તને કોઈ શક્યું ના પિછાણી … મહાકાળી
નવદુર્ગાને બાવન પીઠમાં તું જ રહી છે વ્યાપી,
સંતોષી, સાવિત્રી, ગાયત્રી, વિવિધ નામે પોકારી,
તો યે તને કોઈ શક્યું ના પિછાણી,
ઓ મા તને કોઈ શક્યું ના પિછાણી … મહાકાળી
યુગો ગયા ને હજી યે જાશે, કોઈ શકે ના પિછાણી
'માન' આ માનવ પામર પ્રાણી સંગે રહોને ભવાની
તો યે તને કોઈ શકે ના પિછાણી,
ઓ મા તને કોઈ શક્યું ના પિછાણી ... મહાકાળી
🚩વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ - ઓસારા અને વિશ્વશાંતિ બાબરવીર મંદિર - દયાદરા ( તા.જિ. ભરૂચ - ગુજરાત ) આ બંને મંદિરો સાવઁજનિક છે અને આ બંને મંદિરના અસલ મૂળ સ્થાપક પ.પૂ. " માન " સદગુરૂદેવ છે.
☆●☆●☆ ખાસ નોંધ ☆●☆●☆
● "માન" સદગુરૂજીનું જીવન-ચરિત્ર દશાઁવતુ એમના જીવનનું અંતિમ પુસ્તક "ૠષિત્વ નો રાજમાર્ગ" પુસ્તક - "માન" આનંદ Mp3 - VCD - DVD મેળવવા માટે નીચેના નંબરો પર સંપર્ક કરવો…..
● પ્રકાશક :
“માન” ગુરૂના દીકરા “શ્રવણ” શ્રી કિશોરસિંહ ઈડોદરા
“માન” ગુરૂના દીકરી ચિ. બીજલબેન કાયસ્થ
(1) “માન” ગુરૂના દીકરી ચિ.બીજલબેન કાયસ્થ (ભરૂચ)
Mo : 94090 67183
90990 52417
(2) જીતેન્દ્રસિંહ સોલંકી ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 94271 50619
(3) હાદિઁક ચૌહાણ ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 97265 53454
(4) યજ્ઞેશભાઈ પટેલ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99254 33999
(5) પપ્પુભાઈ ભટ્ટ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99258 44092
તથા "માન"સદગુરૂજીના સૌ ભકતો........
🙏 સૌને જય ગુરૂદેવ🌹જય માતાજી 🙏
➡️ 🙏Join કરી વઘુમાં વઘુ Share કરવાં વિનંતી🙏
➡️ 🛑 RU-vid Channel Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ ચેનલમાં મુકીશું 🧿
➡️ 🎬 Maan SadGuru Dev (ચેનલનું નામ)
➡️ રવિવાર - Live સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
(દર મહિનામાં કોઈ પણ બે રવિવાર)
➡️ રવિવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ મંગળવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ આ ચેનલ Subscribe કરી લેવું.
➡️ Bell icon પર 🔔 All સેટ કરી લેવું
🔗 / @maansadgurudev3252
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Facebook Page Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ પેજ માં મુકીશું 🧿
➡️ 🎬 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની પેજ
➡️ રવિવાર - દર મહિનામાં કોઈ પણ બે રવિવાર
➡️ Live સમય - સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
➡️ આ પેજ Like - Follow કરી લેવું.
🔗 www.facebook.c...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 WhatsApp Group Link 🛑
➡️ 🧿 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની 🧿
➡️ આ ગ્રુપ Join-Ok ☑️ કરી લેવું (Exit ના કરવું)
🔗 chat.whatsapp....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Telegram Channel Link 🛑
➡️ 🧿 Maan SadGuru Dev ચેનલ 🧿
➡️ કુમકુમ છુંદણા મહાકાળી માતાજીનાં ગરબા (અસલની બધી જ કેસેટો માંથી)
➡️ ”માન” સદગુરૂદેવ રચિત બધા જ ગરબા આ ચેનલમાં મૂકવામાં આવ્યાં છે
➡️ આ ચેનલમાં Join થઈ જવું.
🔗 t.me/maansadgu...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Instagram Account Link 🛑
➡️ 🧿 maan_3252 (Maan SadGuru Dev) 🧿
➡️ આ Account Follow કરી લેવું.
🔗 www.instagram....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
🌹જય મહાકાળી માં🌹જય બાબરવીર દેવ🌹
🌹જય “માન“ સદગુરૂદેવ🌹જય “શાંતાબા“ માં🌹
🌹જય મહીસાગર માં🌹👣🙇‍♂️🙏❤️
🙏🌹 એક જ અરમાન છે મને
“ માનપુષ્પ “ મહેકતું રહે…..🌹🙇‍♂️🙏

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
ПОНТОРЕЗКА САША BELAIR / ОБЗОР
27:43
КОТЁНОК ЗАСТРЯЛ В КОПИЛКЕ#cat
00:37
AAWI NORTA NI RAAT RADHIYARI RE MAA - Prachin Garba
30:31
ПОНТОРЕЗКА САША BELAIR / ОБЗОР
27:43