Тёмный

Ahmedabad નો એ રિક્ષાવાળો જેની રિક્ષામાં બેસવા લોકો સામેથી પૈસા આપે છે, પણ કેમ? Motivational 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 348 тыс.
50% 1

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 408   
@shaileshashapuri8721
@shaileshashapuri8721 2 года назад
જ્યાં ભગવાન પહોંચી નથી શકતો ત્યાં ગફાર ભાઈ જેવા માણસો ને મોકલી આપે છે.ઈશ્વર અલ્લાહ તમને હંમેશા ખુશ રાખે,,🙏
@afzalsumra3333
@afzalsumra3333 2 года назад
Right ❤
@shaikhshabnam9657
@shaikhshabnam9657 2 года назад
Beshak this is humanity ❤️
@wever4798
@wever4798 2 года назад
Chodina Reva de aa bhadva muslim Tara pet ma kyare Charo nakhi dese khbr bi nai pde
@farhinghanchi3028
@farhinghanchi3028 2 года назад
Avu nathi God j ava Loko n mokle che jate nathi aavata pan a bija n moklae che
@wever4798
@wever4798 2 года назад
@@farhinghanchi3028 hahahaha 🤣
@realnews5487
@realnews5487 2 года назад
વાહ મારા કાકા ..પુરા મુસ્લિમ સમાજ ને તમારા પર ગર્વ છે
@sachinsoni8419
@sachinsoni8419 2 года назад
કુદરત તમને સદા ખુશ રાખે .આને તમારો પરીવાર પણ હંમેશા ખુશ રહે 🙏🙏
@crazyworld5434
@crazyworld5434 2 года назад
વાહ ગફાર ભાઈ, આ તમે હજ કર્યા જેવુ પુણ્ય કમાઓ છો, અલ્લાહ આપને દિર્ઘ આયુ અને તંદુરસ્ત, ખુશહાલ જીવન આપે
@hamidlakha6641
@hamidlakha6641 2 года назад
માનવ ધર્મ નો પર્યાય એટલે ગફાર ભાઈ... સલામ છે તમારી નિઃસ્વાર્થ સેવાને....
@arjunlakum8265
@arjunlakum8265 2 года назад
Aavaj Manaso Thi Duniya Chalti che Saheb Allah Blessings You Gaffar Bhai ❤️🙏
@RajuKumar-zo2pi
@RajuKumar-zo2pi 2 года назад
Allah Aapko Shi slamat Rkhe
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 года назад
ખુબ સરસ કાર્ય 👍👏
@dashrathrmakwana7796
@dashrathrmakwana7796 2 года назад
આને કહેવાય માણસ ના રુપ મા ભગવાન. ઈશ્વર હંમેશા તમને ખુશ રાખે. તમારી જેટલી તારીફ કરું એટલી કમ છે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@kmovie4916
@kmovie4916 2 года назад
સેલ્યુટ સે ગફારભાઈ તમને મારા લાખ લાખ વંદન તમારા ચરણોમાં
@gulugupte1445
@gulugupte1445 2 года назад
વાહ ગફર ભાઈ વાહ તમને હંમેશા એવા રાખે અલ્લાહબા દ ગામની સેવા કરો તમે અમારી દુઆ છે
@sulemanparbadiya5539
@sulemanparbadiya5539 2 года назад
અલ્લાહ તમને સલામત સો સાલ જીવાડે અને તમારી મહેનતનો સંપુર્ણ બદલો આપે
@maharaja22836
@maharaja22836 2 года назад
ખૂબ સુંદર સરસ ગફાર કાકા આપના વિચાર છે ભગવાન તમને નિરોગી સ્વાસ્થ્ય આપે સાથે સમાજ ને તમારા જેવા વળિલો જરુરત છે.
@dhapatulshi8774
@dhapatulshi8774 2 года назад
ભગવાન આપને ખુબજ સુંદર અને સારું જીવન સ્વાસ્થ્ય રહે.તેવી શુભકામના ઓ.
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 2 года назад
ધન્ય ધન્ય ગફાર ભાઈ ખૂબ સરસ સેવાનું કામ કરો છો બ્યુટી ફુલ ભગવાન તમારી તંદુરસ્તી સારી રાખે સો સાલ જીવોને આવા જ સેવાનાં કાર્યો કરતા રહો 🌹👌🌹🙏🌹👍🌹👏👏👏👏👏
@yunuspatel4024
@yunuspatel4024 2 года назад
اللہ تعالٰی اپکو اور اپکے خاندان کو جنت الفردوس میں اعلی مقام عطا فرمائے آمین ثم آمین
@TechTrainerAbid
@TechTrainerAbid 2 года назад
गफ्फार चाचा आपके जैसा हर कोई काम नहीं कर सकता और आप जो कर रहे हैं उसका बदल भी अल्लाह के सिवा कोई दे नहीं सकता कुदरत आपको हमेशा खुश रखे.
@khalilshaikh2645
@khalilshaikh2645 2 года назад
Gafaar Bhai salute salute salute ....Allah aapko himmat aur takat deve .... ....aap jese Dimond lakho me 1 nahi karodo me 1 hote hai ...good job
@aelishhajariwala3554
@aelishhajariwala3554 2 года назад
Salute sir. I wish God will give you happiness forever. I love your work. God bless you.
@Gold_rate_today_india
@Gold_rate_today_india 2 года назад
Masallah 🤞 Allah esi hidyat ham sab ko de.... Jannati gaffar bhai🤗
@Pravinrupanii12
@Pravinrupanii12 Год назад
ધન્ય છો આપ સેલ્યૂટ ગફર ભાઈ ના કોઈ નાત કે જાત જોયા વગર આપ સહુને મદદ કરો છો ભગવાન તમને સદાય ખુશ રાખે...🙏🙏
@prabhatdangar
@prabhatdangar Год назад
ખુબ જ સરસ કામ કરો છો ગફારભાઈ તમે હંમેશા ખુશ રહો 🎉🎉🎉
@anwarthaim3240
@anwarthaim3240 2 года назад
Mashallah ❤️ allah aapko hmesha khush rkhe ...aur apne hifz o aman me rkhe...💐💐💐💐💐💐
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 года назад
માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે.
@ayub_sumra_92
@ayub_sumra_92 2 года назад
🥰વાહ ગફાર ભાઈ વાહ માશા અલ્લાહ દિલ ને સુકુન મળ્યુ 🥰
@nirajpandya4091
@nirajpandya4091 2 года назад
વાહ કાકા દિલ થી સલામ છે તમને આજ ભારતની સાચી ઓળખ છે માનવંતા
@jayantibhaigamit2432
@jayantibhaigamit2432 2 года назад
ખુબ સરસ સેવા કહૅવાય ગફાર ભાઈ ભગવાન અલ્લા ખુદા તમને અને તમારાં પરિવાર ને સુખી રાખે અભિનંદન
@RAMESHTHAKOR-bu2lw
@RAMESHTHAKOR-bu2lw 2 года назад
વાહ ગફુરભાઈ સારૂ કામકરો છો
@Deep008
@Deep008 2 года назад
ખૂબ ઉમદા કાર્ય.
@anjanaparmar8915
@anjanaparmar8915 2 года назад
Wah wah jug jug jio Bhai
@divyeshjiladiya1954
@divyeshjiladiya1954 2 года назад
ખૂબ સરસ ગફારભાઈ 👏🙏
@pandyakandarpa8015
@pandyakandarpa8015 2 года назад
Jabardast gafoor bhai tamara jeva manas badhe hot to aa duniya ma koi ne taklif na pade
@patelrashik5196
@patelrashik5196 2 года назад
Khub sarah bhai jan
@yashgohel871
@yashgohel871 2 года назад
જય સોમનાથ જય ઠાકર જય ગૌ માતા 🙏🙏🙏🙏🙏 દાદા તમને કરોડો વંદન છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@christianbeena3247
@christianbeena3247 2 года назад
Great work uncle god bless u god give u healthy nd safe life always 🙏👍
@abdulchaki3578
@abdulchaki3578 2 года назад
Masha Allah 💐
@Extremegamer999.
@Extremegamer999. 2 года назад
Proud of you
@uddabhi3241
@uddabhi3241 2 года назад
Khub saras manav dharm pela
@ajayvala7229
@ajayvala7229 2 года назад
Good job
@boyslife864
@boyslife864 2 года назад
Thanks cha-cha jee insaniyt ko zinda rakh ne ko ...only one religion it's call humanity 😊
@Md.sama9
@Md.sama9 2 года назад
Islam ne insaniyat sikhayi hai jab Nabi duniya main nhi aaye the tab insaniyat nhi thi Nabi ne sab sikhaya unka Karn hai ki hum Nabi ki ummat hai aese kuffr Wale word use Mt kro
@ranjitsinhjadeja4473
@ranjitsinhjadeja4473 Год назад
Salam tamari Insaniyat ne... Ane Dariya dili ne.... Dil thi salute... Indian Army Taraf thi... 🥰
@vaghelabaldev8498
@vaghelabaldev8498 2 года назад
સલામ ગફારભાઈ
@sirajrajpura5652
@sirajrajpura5652 2 года назад
Masha allah
@baldevmetaliya
@baldevmetaliya 2 года назад
સાનદાર જબરજસ્ત જિનદાબા
@vishnubhaipatel1563
@vishnubhaipatel1563 2 года назад
વાહ ગફારભાઈ ખૂબ ખૂબ અભિનંદન લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન જીવો ભગવાન અલ્લાહ તમને સાજા નરવા રાખે
@premmali3096
@premmali3096 2 года назад
Salute Sir ji...
@meniyabhai3
@meniyabhai3 2 года назад
ગફર ભાઈ ને 100 સલામ
@c.k.parmar8859
@c.k.parmar8859 2 года назад
Wah gafarbhai Allah tamne salamat rakhe 🙏
@nanjimakwana7479
@nanjimakwana7479 2 года назад
સલામશેતમનેગફારભાઈ
@balramsharma6744
@balramsharma6744 2 года назад
Very Good
@astrologerdr.shefalidaveve3044
@astrologerdr.shefalidaveve3044 2 года назад
ખૂબ સરસ.
@Shahbaz2060
@Shahbaz2060 2 года назад
આજના સ્વાર્થી યુગ મા દરેક સમાજ મા સૌથી વધારે જરૂર ગફાર ભાઈ જેવા માણસો ની હોય છે. . 💖
@WorldofDi_s
@WorldofDi_s 2 года назад
👍👍👍Really saturable
@kutchizayka1119
@kutchizayka1119 2 года назад
Allah apko iska ajar degha
@hasuhelmashaallah1027
@hasuhelmashaallah1027 2 года назад
Mashaallah subhanllah hazrat Allah qabul Kare Amin ya rabbal aalamin zabrjast
@brightstarfootballschoolna569
આ ઈન્સાન ને અલ્લાહ તઆલા સલામત રાખે એવી દુઆ ખરેખર માનવતા નું કાર્ય કરે છે આ ભાઈ . હિંદુ મુસ્લિમ ની ગંદી રાજનીતિ કરવા વાલા અને જનતાને ટેકસના રૂપિયા થી પગાર ભથ્થા ગાડી બંગલા સિકયુરીટી પેન્શન મેળવતા અને જલસા કરતાં નેતાઓ મંત્રીઓ ને શરમ આવવી જોઈએ .
@151179prashant
@151179prashant 2 года назад
Too much respect and love to you and your family.
@almasacademy3958
@almasacademy3958 2 года назад
Dil jeet liya abdul gaffar bhai Love you
@tasnimkhyar6513
@tasnimkhyar6513 2 года назад
Masha allah gafur bhai Allah paak apko salamat rakhe khush rakhe Haq he allah sach he wallah
@ibrahimrangrej5146
@ibrahimrangrej5146 2 года назад
Great job sir 👏 We need More gaffar bhai Subhanallah Allah tala Give you Reward here and hereafter Aameen 🌳🌳🌳🌳🌳
@Rajuvlog985official
@Rajuvlog985official 2 года назад
Goad bles you gafarbhai
@kirtikumarsadhu470
@kirtikumarsadhu470 2 года назад
Tamari seva khub sundar che.parmatma/khuda apne labu ausy ape.
@javedakbar1810
@javedakbar1810 2 года назад
Allah sab ko nek tohfik de duaa lagegi aapko..... Allah aapko umre drazgi Mein Barkat kare allah Aapke Dil Ki jahiz Tamanna Puri kare amin Ya rabbull aalmin.....
@YusufKhan-ml2ti
@YusufKhan-ml2ti 2 года назад
bahut hi nek kam jo inshaniyat me manta he bo na hindu he na musalman or shikh vo sirf khidmat he us ka majhab he.long live bade miya.lakh lakh salam ap ko.
@thakorsuresh1001
@thakorsuresh1001 2 года назад
ખૂબજ સારો વિચાર છે ચચા
@vasimjuneja5325
@vasimjuneja5325 2 года назад
વા ગફારભાઇ જેય હીન્દી
@Bbbbbbb-x7i
@Bbbbbbb-x7i 2 года назад
આવ લોકો થી પુથ્વી ટકી રહી છે
@kirandesai4618
@kirandesai4618 2 года назад
પરમારથ પરમો ધર્મ🙏
@muzafarmulla1850
@muzafarmulla1850 2 года назад
Salam chhe gaffar bhai tamne allah tamne takat ape seva karvani
@majidrayma3154
@majidrayma3154 2 года назад
अच्छे काम से दर्दी तो खुश होते ही है लेकिन इस कार्य को देख कर दुसरे भी खुश होते हैं हमें भी मौका मिले तो किसी कि मदद करनी चाहिए
@rakeshdasmahant1838
@rakeshdasmahant1838 2 года назад
Tamaru seva kary khub uttam chhh
@riyajcudesara1441
@riyajcudesara1441 2 года назад
Gafarbhai allha tamne Hamesha hasta rakhe tamari hifajat farmave ane aavij rite lokoni madad karta raho.ane samaj nu name Roshan karta raho aj alllah ne duva se koinu saru karvathi allah aapdu pela saru kare.
@KishanThakor-uj2jv
@KishanThakor-uj2jv 2 года назад
Salam che
@tabbu8400
@tabbu8400 2 года назад
Allah aapko hammesha khush or salamat rakhe 😊🤲 Allah aapko har musibat se dur rakhe 🤲🤲🤲
@junedrangrej6451
@junedrangrej6451 2 года назад
ماشاء اللہ dil Khush Ho gaya
@speechinformation2004
@speechinformation2004 2 года назад
ખૂબ સરસ કાર્ય..
@varisalisaiyed7625
@varisalisaiyed7625 2 года назад
Gafur bhai aapko salam insaniyat Jindal hai great job
@shaikhfahim3922
@shaikhfahim3922 2 года назад
Mashallah Allah
@chetantandel9327
@chetantandel9327 2 года назад
Gafurbhai tamne amara salam
@saldude1872
@saldude1872 2 года назад
Wah, Gaffarbhai aap bahut accha kaam karte ho. Allah aapko aakhirat me uska accha badla ataa kare aur aapki har ek nek tamanna puri kare. Ameen. Aise bure waqt me aap logo ki seva muft me kar rahe ho woh bahut hi nek kaam hai. Aap jaise logo se hi duniya chal rahi hai. Thank you very much.
@popatbhaibharvad581
@popatbhaibharvad581 10 месяцев назад
ઈનશિયાનત કે દેવતા કો શત શત પ્રણામ 🙏🙏🙏
@maganbhaipatel5248
@maganbhaipatel5248 2 года назад
Thank.
@UmangBhatt-wx6kw
@UmangBhatt-wx6kw 4 месяца назад
Aaj bhi duniyamein khuda hamare bich me gafur bhai ke roop he I proud to🙏
@bharatahir935
@bharatahir935 2 года назад
Salam kaka
@gajendrakumarprajapati9356
@gajendrakumarprajapati9356 2 года назад
Vah Miya Bhai vah,tamne salam chhe, Bhagwan tamaru bhalu kare
@navinbhabhor908
@navinbhabhor908 2 года назад
Jai ho
@ArbajKhan-xr3qb
@ArbajKhan-xr3qb 2 года назад
Salam h chacha apki insaaniyat ko 👍
@abbas9245
@abbas9245 2 года назад
गफ्फार भाई अल्लाह तआला आपको खुश रखे और ईसी तरह गरीब और लाचार लोगों की मदद करते रहो और दुआएं लेते रहो 🤲🤲🤲
@sivabahi5347
@sivabahi5347 2 года назад
Khub.saras.gafarbhai
@dansinghpanara6343
@dansinghpanara6343 2 года назад
Amdavad na farista chhe vah Bhai vah ishvar lambi Umar aape
@junaidsida
@junaidsida 2 года назад
Allah paak tamari aakhirat ane duniya savari de, ameen 🙂
@dimpleshah8898
@dimpleshah8898 2 года назад
Salute to you and your mind blowing thought 👌👌👌👌👌👌👌👌👌 aap duniya me sach much ke khuda bhagvan ho Bhagvan aapko tandurast rakhe aur aap aise sabhi ki seva karte rahena Majhab nahi shikhata aapsme beir rakhana Hindi hai hum Hindi hai hum hindosata hamara Aapko padmshree aur ushshe achha award Milana chahie taki aap se log kuch sikh le sake 🙏🙏🙏
@saffanshaikh2858
@saffanshaikh2858 2 года назад
God is only one he is just good human
@aditisolanki9801
@aditisolanki9801 2 года назад
Thank you so much dada 🙏🙏🙏🙏
@ketansinh4747
@ketansinh4747 2 года назад
Khubaj saras kam kari rahya 6
@sahilparmar421
@sahilparmar421 2 года назад
Bhagwan tamne hamesha khush rakhe 🥰
@bhavnajogadiya6555
@bhavnajogadiya6555 2 года назад
God bless you bhai🙏🙏🙏🙏🙏
@tahirp_023
@tahirp_023 2 года назад
Ma sha allah 😍
@IrfanShaikh-ky5ed
@IrfanShaikh-ky5ed 2 года назад
Wah Bhai.1:-No.
@dilavarhussaindvpatel1296
@dilavarhussaindvpatel1296 2 года назад
Allah pak aapki umar lambi kre tndrusti ke sath .jay hind
@sumarkatiya4327
@sumarkatiya4327 2 года назад
Masa allah Gafurbhai Allah Tamari umar ma rozi ma Barkat aape
@kashyapdesai2922
@kashyapdesai2922 2 года назад
ગફર ભાઈ તમને લાખો વંદન.
@mayanksolanki2592
@mayanksolanki2592 2 года назад
Wa gafarvbhai wa ap ne to mera dil kush kardiya Bhagvan tamne vadhare ayushy ape
Далее
Shocking reality about working in London ll UK part 3
24:18