Тёмный

avone shamaliya chhela આવોને શામળીયા છેલા નેણાં માંહી રાખશું જી, WITH LYRICS IN DESCRIPTION 

DEV UTSAV MANDAL RAJKOT
Подписаться 8 тыс.
Просмотров 233
50% 1

આવોને શામળીયા છેલા નેણાં માંહી રાખશું જી,
તવ ગુણનું નીત્યે ગાન કરીશું. વળી વિશેષે અભીલાખશું જી. આ. ૧
મધુર વચનનીત્યે મુખથી સાંભળશું, અધર અમૃત રસ ખાશું જી. આ. ર
પ્રાણજીવન કરી પ્રાણથી પ્યારા, પ્રાણ અમારાં વારી નાખશું જી. આ. ૩
મહીમા તમારો ઉર ઉભરાશે, તે અવર આગે કહી દાખશું જી. આ. ૪
કહે જગ દીશાનંદ તમારા ગુણ, ભાવેથી નિત્ય ભાખશું જી. આ. પ
This is a regular daily live kirtan bhakti by shri Dev Utsav Mandal at shree Swaminarayan temple, Bhupendra road, Rajkot, Gujarat, India
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે શ્રી દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા દરરોજ સાંજે નિયમિત થતી કીર્તન ભક્તિના કીર્તનો છે

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Ромарио стал Ромой
00:46
Просмотров 341 тыс.
How to split your drink
00:45
Просмотров 1,1 млн
А вам, слабо?
00:22
Просмотров 56 тыс.
Ромарио стал Ромой
00:46
Просмотров 341 тыс.