#ahmedabad #solotravel #vlogger #travelvlog
આ છે અમદાવાદના બંસી બિશ્નોઇ. બંસી એક સોલો ટ્રાવેલર અને વ્લોગર છે. તેઓ એકલા દુનિયાના અલગ અલગ દેશોની યાત્રા કરે છે અને આ યાત્રા પોતાના કેમેરામાં કેદ કરે છે. બંસી થાઈલેન્ડ, કમ્બોડિયા, ચાઈના અને અફગાનિસ્તાન સહિત દુનિયાના અનેક દેશોમાં પ્રવાસ કરી ચૂક્યા છે. ઓછા પૈસામાં યાત્રા કેવી રીતે કરી શકાય તે પોતાનાં વીડિયો ના માધ્યમથી બતાવતા હોય છે. હાલ તેમના યુટ્યુબ પર છ લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.
વીડિયો - સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
26 дек 2023