Тёмный

(EP - 144) જાણો POPATBHAI FOUNDATION ની કહાની | આ તો કેવી સેવા...?  

Ashok Gujjar
Подписаться 296 тыс.
Просмотров 247 тыс.
50% 1

(EP - 144) જાણો POPATBHAI FOUNDATION ની કહાનીઆ તો કેવી સેવા...? #Trueinspirationalseries
Popatbhai Vlog Video :- • Video
તમે પોપટભાઈ ફાઉન્ડેશનનેે કોઈપણ રીતનો સપોર્ટ કરવા માંગતા હોવ તો નીચે અમારો કોન્ટેક નંબર છે તમે એની અંદર whatsapp અથવા કોલ કરી શકશો
If you want to support the Popatbhai Foundation in any way, below is our contact number you can whatsapp or call within it
Contact us no. :- +91 7600 900 300
Facebook page :- / 3562403343866760
Instagram id :-www.instagram....
Contect Us No :- +91 7600 900 300
#popatbhai_foundation #POPATBHAI
Something About Me :
►Facebook :- / ashokgujjarofficial
►Whatsapp :- 8469369069
►LinkedIn :- / ashok-gujjar-622150a5
►Instagram :- / ashokgujjarofficial
►Telegram :-t.me/ashokgujj...
►Twitter :- As...
►Website :-www.ashokgujja...
►RU-vid :- / ashokgujjarofficial
Note :- If anyone has any issues about copyright please contact me first..
Our Official mail id :- ashokgujjar3653@gmail.com
#popatbhai #AshokGujjar #Motivation

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 484   
@latamehta7562
@latamehta7562 3 года назад
વાહ. 23 વર્ષની ઉમરના આટલુ કાર્ય?અને આટલી સરસ ભાવના?ધન્યવાદ છે તમને તમારી માને અને તમારી ટીમને.અનેક માટે પ્રેરણા છો.
@harishjani3206
@harishjani3206 3 года назад
પોપટ ભાઈ ( રજની ભાઈ) અશોક ભાઈ ગજજર ધ્વારા તમારો ઇન્ટરવ્યુ જોયા ભણવા ની ઉંબર માં જે સેવા કરો છો ખરેખર કાબિલે તારીફ છે ખૂબ ખૂબ અભિનંદન
@ashishwasani7167
@ashishwasani7167 3 года назад
સરકાર આ સેવા બીરદાવે અને મદદ કરે એવી આશા મધર ટેરેસા ની જેમ આ જુવાન લોહી ને સપોર્ટ કરવો જરૂરી છે.અભિનંદન
@bharvadrahul3850
@bharvadrahul3850 3 года назад
ભગવાન શ્રી કૃષ્ણ તમને તમારા કામ માં સફળતા આપે એ જ પ્રાર્થના......🙏👍👍👍👍👍👍👍👍👍 ખરેખર તમે ખૂબ જ સેવા કરી રહ્યા છો..... જન સેવા એજ પ્રભુ સેવા......... ધન્ય છે પોપટભાઈ..🙏🙏🙏🙏🙏
@vishalmistry9953
@vishalmistry9953 2 года назад
Jan seva ej prabhu seva ,,,,,,,,,,😃😄😄😄😄😄
@nirajtrivadi4060
@nirajtrivadi4060 2 года назад
@@vishalmistry9953 😘👌in
@alpeshchauhan8503
@alpeshchauhan8503 2 года назад
પોપટભાઈખુબસરસકામકરોછોભગવાનતમનેલાબીજીદગીઆપે
@gayatripandit8007
@gayatripandit8007 2 года назад
Shabbash Bhai👍🙏
@user-sg2ix4dp3n
@user-sg2ix4dp3n 2 года назад
પોપટભાઈ તમારા કામને સો સો સલામ
@akshargyan.7727
@akshargyan.7727 3 года назад
ખરેખર !! , ખુબ જ સરસ કામ કરી રહ્યા છો તમે . ભગવાન હમેશા તમારી સાથે જ છે .🙏🙏
@vaghelabipin6403
@vaghelabipin6403 3 года назад
ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઇ ને ખુબ ખુબ અભિનંદન
@jaypadaya6520
@jaypadaya6520 3 года назад
ખૂબ સરસ સાહેબ પોપટભાઈ નાં જીવન વિશે ની જાણકારી અને માહિતી આપવા બાબતે 🙏
@umangkoriya7878
@umangkoriya7878 2 года назад
WAH BHAI MANV SEVA EJ PRABHU SEVA🙏🙏🙏🙏🙏🙏🙏
@v.k.baldaniya2053
@v.k.baldaniya2053 3 года назад
Ha ahir samaj nu gaurav ha Superb
@LokPrbhat
@LokPrbhat 3 года назад
Aahir samaj nu nay vaghngar nu gavrav
@jaydipahirofficial1252
@jaydipahirofficial1252 3 года назад
હા આહિર સમાજ નુ ગૌરવ
@VIJAY-qi6vz
@VIJAY-qi6vz 2 года назад
Bhai hindu chhe hindustani chhe cast ma divide na karo please....🙏🙏🙏
@chetanrpatel350
@chetanrpatel350 3 года назад
આવુ કામકરવાની ભગવાન તાકાત આપે પોપટભાઈ ને🏆👌
@reenasolanki5661
@reenasolanki5661 3 года назад
God bless your team 👍👍👍
@yuvrajsolanki2427
@yuvrajsolanki2427 3 года назад
Popat Bhai is great 👍❤️
@rahimajshaikh2427
@rahimajshaikh2427 3 года назад
Salute chhe tamne bhaijan 👌👌👌👌👌👌👌👌👌👌👌
@Charolaraydhan
@Charolaraydhan 3 года назад
ગુડ વર્ક પોપટ ભાઈ તમે સારું કામ કરો છો ખુબ ખુબ અભિનંદન
@અમરેલી
@અમરેલી 2 года назад
ભગવાને તમને ધરતી પર એટલે જ.મોકલ્યા હોય એમ.લાગેછે ભગવાન થી આલોકો નાં દુઃખ નહિ જોઈ શકાણા હોય ખુબ સારું થાસે તમારું ને તમારા પરિવાર નું
@sangadavijaya1623
@sangadavijaya1623 3 года назад
પોપટભાઈ એટલે દેશ વિદેશ માં જાણીતા થયા હો ભાઈ... જય માતાજી
@BhavsarPrem
@BhavsarPrem 3 года назад
Sachu chhe
@arvindkumarluhar3642
@arvindkumarluhar3642 2 года назад
👍👍👌👌👌🙏🙏🙏🙏🙏
@viranihusen2445
@viranihusen2445 3 года назад
Human service is the Lord service
@sureshdangikhakhilover9724
@sureshdangikhakhilover9724 3 года назад
ખૂબ સરસ કામ કરો છો સાહેબ તમે તમારા જેવા માણસો આજના કળિયુગ માં મળવો મુશ્કેલ છે
@rameahpatel1819
@rameahpatel1819 3 года назад
ખૂબ સરસ કામ કરોછો પોપટ ભાઈ ધન્ય છે તમારી માતાને ખૂબ ખુબ અભિનંદન
@jyotithakkar1534
@jyotithakkar1534 Год назад
Depression Box over the hair on number
@kanabhai988
@kanabhai988 2 года назад
Soooooooooo soooooooo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Salam bhai 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@tadviravi9021
@tadviravi9021 3 года назад
ધરતી પર ના ભગવાન સો પોપટ ભાઈ તમે
@RadheRadhe-wr8vw
@RadheRadhe-wr8vw 3 года назад
Proud of u bro... inspiration of young blood Jay dwarkadhish
@tulsibhaimeghani5075
@tulsibhaimeghani5075 2 года назад
ખુબ ખુબ અભિનંદન ભાઈ
@rakshitbhatt9939
@rakshitbhatt9939 3 года назад
Manav seva e j prabhu seva che! Keep it up, be happy, take care & god bless u & your team members! 😁💞✌👌🙏☺👍
@pushpasolanki1438
@pushpasolanki1438 3 года назад
વાહ...
@vanitagamit1067
@vanitagamit1067 2 года назад
ખરેખર 😭😭🙏🙏🙏રજની બેટા તમે ધરતી પર ભગવાન બની ને અવતર્યા છો . આવી સેવા તો મેં ક્યાંક જોઇ નથી . ધન્ય છે તમારી જનેતા ને.
@jivanbhaisavseta8329
@jivanbhaisavseta8329 2 года назад
પોપટભાઇ ઉર્ફે રજનીભાયને સો સો સલામ
@pravinkumarrathod55
@pravinkumarrathod55 2 года назад
પોપટભાઈ તો ભગવાન નો અવતાર છે ભગવાન એમ ખુબ આપે એવી પ્રાથના કરું છુ
@Navghan746
@Navghan746 3 года назад
ખુબ સરસ કામ કરી રહ્યા છો પોપટભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏🙏
@Chetan3273-bcv
@Chetan3273-bcv 3 года назад
Txu so much પોપટભાઈ ..💚💚
@dilippandya8540
@dilippandya8540 2 года назад
આપના માનવ ધર્મ ની સેવાકીય પ્રવૃત્તિઓ થી આપ અવિરત ચાલે આગળ વધો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના આપ લાંબી આયુષ તથા ઈશ્વર શક્તિ આપે તેવી અભ્યર્થના
@rajnikantjoshi6436
@rajnikantjoshi6436 2 года назад
Khub khub Saru kaam kari rahiya cho tamne eshvar nirogi rakhe ane shakti aape aej prathna and wish you all the best in your life rajni bhai
@sanjay-dq9pv
@sanjay-dq9pv 2 года назад
God bless you all popat bhai team and Tarun bhai Happy
@jaygurudev8873
@jaygurudev8873 2 года назад
Dhanya che tamane Ane Tamara mata pitane
@girishchaudhary5110
@girishchaudhary5110 3 года назад
Congratulations very much for your noble work Popatbhai. We are proud of you. The pride of the whole of Gujarat
@meenapatel1657
@meenapatel1657 3 года назад
Congratulations very much for your noble work popat Bhai we are proud of you the pride of the whole of Gujarat
@zalagirirajsinh8714
@zalagirirajsinh8714 3 года назад
પોપટભાઈ નાની ઉંમરે ભગીરથ કાર્ય કરી રહ્યા છો ભગવાન તમને શક્તિ આપે અને બીજાને આવી પ્રેરણા મળે આવુજ કાર્ય કરતા રહો ધન્યવાદ...
@divyesh.196
@divyesh.196 3 года назад
Popat bhai you a real hero 👏👏👏👏
@harendrasinhjadeja5721
@harendrasinhjadeja5721 2 года назад
Tamaru Kam bov saras 6 👏
@puresoul662
@puresoul662 3 года назад
God bless you popat Bhai 🙏🙏🙏
@hanifmandlihanifmandli9529
@hanifmandlihanifmandli9529 2 года назад
👌👌👌🙏
@vinabenzala4842
@vinabenzala4842 2 года назад
Congratulations gbu Rajni bhai ane teem ne salam👍👍
@manishapaghdar770
@manishapaghdar770 2 года назад
🙏 jai Shree Krishna 🙏 Hello popatbhai Rajnibhaiiiiiiiiii God bless you mara Vira Tamaro (ઈતિહાસ) History sambhdi mane ghanoj garv thayo k Aap aatli Nani umarma Aatli moti seva nu kary karo cho a great time and good job Mara Aapne khara ❤️ Dil thi Aashirvad che k Vira tu khub Motu name kamaisj 👍 God bless you God bless you God bless you Vira ❤️👌💐
@BharatParmar-kl2bw
@BharatParmar-kl2bw 3 года назад
રજનીભાઈ આપના કાર્ય માટે બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું ધન્ય છે તમારી જનેતાને રજનીભાઈ આપના ફાઉન્ડેશનના દરેક સભ્યોનો દિલથી આભાર માનું છૂ
@dharmendraparmar4299
@dharmendraparmar4299 2 года назад
Popatbhai thanks very much. For your service work.
@tusharking3875
@tusharking3875 3 года назад
Nice story Sir 😍😍😍
@ajittadvi5593
@ajittadvi5593 3 года назад
Kaliyug na bhagvan.etle 🙏popatbhai (rajni)🙏good work
@BharatPatel-fo3uz
@BharatPatel-fo3uz 2 года назад
VERY VERY GOOD SOCIAL WORK DONE BY YOU Thank you so much
@ritapathak791
@ritapathak791 3 года назад
Salute popatbhai 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajnikantjoshi6436
@rajnikantjoshi6436 2 года назад
So so salaam and God bless you bhai
@abbaspatel5335
@abbaspatel5335 2 года назад
Salute goad blsyu
@kingstar8673
@kingstar8673 3 года назад
ખૂબ સરસ 👍👍 પોપટ ભાઇ 👍gert work 👍
@kanokalathiya9118
@kanokalathiya9118 3 года назад
Khub sars bhai jya sudhi jivi su madd karisu
@ashishdarji997
@ashishdarji997 2 года назад
ખુબ ખુબ અભિનંદન પોપટભાઇ 🙏🙏
@r.b.jadejavlog8245
@r.b.jadejavlog8245 2 года назад
ધન્યવાદ ભાઈ આહીર ધન્ય છે તમારી જનેતા ને માતાજી તમને કાયમ ખુબ રાખે એવી મારી પ્રાર્થના
@crackexamdksir8958
@crackexamdksir8958 3 года назад
સુ યાર આટલી ઉંમરે આટલી બધી સુપર work...👏👏👏👏👏👏👏
@mickymousehubby7791
@mickymousehubby7791 3 года назад
Aa ummare zindagi ni atli gudhata...dhanya chhe popatbhai ne🙏🙏
@bhaveshdabhi6224
@bhaveshdabhi6224 3 года назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 nice popat bhai khub agd jav
@miteshparmar123
@miteshparmar123 3 года назад
Nice❤️🥺
@ishvarbhaioza6763
@ishvarbhaioza6763 2 года назад
પોપટભાઈ આપના માટે વખાણના કોઈ શબ્દો જ નથી.ખુબ સારૂં કામ કરો છો. પ્રભુ આપને સેવા કાર્ય માં મદદ કરે 🙏
@urvimandaliya1615
@urvimandaliya1615 3 года назад
God bless u bhai ,🙏🙏🙏
@santvanidayro5427
@santvanidayro5427 3 года назад
ખુબ જ સરસ પોપટભાઈ સરસ કામ કરી રહ્યા છે👌👌👌👌👌
@jashubhaichaudhari1544
@jashubhaichaudhari1544 3 года назад
🙏🙏 God bless you. 🙏🙏 👍👍
@chavdanagin3543
@chavdanagin3543 3 года назад
પોપટ ભાઈ સલામ સે તમારી માતાને જયમાતાજી
@rakshitbhatt9939
@rakshitbhatt9939 3 года назад
Wow superb work bhai god bless u!
@babuahir2739
@babuahir2739 3 года назад
વાહ મારા આહીર વાહ
@vivekahir5496
@vivekahir5496 3 года назад
Jay bjarag bli. 🙏🏾🙏🏾
@shitalbharda4946
@shitalbharda4946 2 года назад
Maa Chamunda bless you Rajni bhai
@rukibendarji3676
@rukibendarji3676 2 года назад
ધન્યવાદ. પોપટભાઈ
@preet2352
@preet2352 3 года назад
ધન્ય છે પોપટભાઈ ના માવતર ને🙏🙏🙏
@sadanandmore462
@sadanandmore462 2 года назад
Popatbai tame bahu Sara's Kam karocho badhana ashirwad tamne sathe che Tamara badha video joyu Cho Jai Shri krishna
@rahulrathod9315
@rahulrathod9315 2 года назад
Jay mataji popat bhai
@adityappanchal6284
@adityappanchal6284 3 года назад
Very good sir 🏆👌👍
@arunsagiya
@arunsagiya 3 года назад
Good work Popatbhai foundation
@radhabendholariya2407
@radhabendholariya2407 2 года назад
થેંક્યું પોપટભાઈ ફાવડેસન ને ભગવાન શ્રીકૃષ્ણ તમને શકતી આપે એવી મારી ભગવાનને મારી પ્રાર્થના
@nirajgupta1908
@nirajgupta1908 2 года назад
You are great God bless you 🙏🙏
@tanjimachauhan5514
@tanjimachauhan5514 3 года назад
Proud of him 👍
@raholbharatsinh1067
@raholbharatsinh1067 3 года назад
વાહ રજની ભાઈ
@darshanyoutuber966
@darshanyoutuber966 3 года назад
Great work 👍 Amna Ghana video joya chhe popatbhai foundation channel ma
@vivekrathod7572
@vivekrathod7572 2 года назад
Shabash khub Saraswati popat Bhai
@crackexamdksir8958
@crackexamdksir8958 3 года назад
Love you પોપટભાઈ your work is best
@user-wz5gr2kr1r
@user-wz5gr2kr1r 2 года назад
સરસ સરસ કામ કરી રહ્યા છો પોપટભાઈ ફાઉન્ડેશન
@ilagandhi9161
@ilagandhi9161 2 года назад
Bhagavan aava kaam karva ni takat aape tamne khub khub abhinandan bhai
@parvinvagadiya6793
@parvinvagadiya6793 2 года назад
પોપટભાઈ તમને ધન્યવાદ ખૂબ ખૂબ તમને ધન્યવાદ ખૂબ ખૂબ ધનતેરસના જયશ્રીકૃષ્ણ
@dineshbharvadiya4162
@dineshbharvadiya4162 3 года назад
Great work popat bhai
@sangitapatel4236
@sangitapatel4236 2 года назад
tq 🙏 popatbhai god bless you
@sardarsinhsolanki3164
@sardarsinhsolanki3164 3 года назад
ખૂબ સરસ અભિનંદન ભાઈ પોપટભાઈ ને આજના કળિયુગમાં તમે સરસ કામ કરી રહ્યા છો
@riteshthakkar6939
@riteshthakkar6939 2 года назад
Bahu saru kaam karo chho popat bhai.god bless u.
@shahnaimin8519
@shahnaimin8519 2 года назад
Bhagvan apne saday sath ape🙏
@kaushikpaghadal5128
@kaushikpaghadal5128 2 года назад
Very good work
@dineshsolanki8257
@dineshsolanki8257 3 года назад
રજની ભાઈ ઉર્ફે પોપટ ભાઈ પેલા તો એ માં ને ધન્ય વાદ છે ભાઈ અને ૧૦૦ ૧૦૦ ધન્ય વાદ તમને ભાઈ ખુદ ભગવાન છો ભાઈ
@swetapatelpatel9092
@swetapatelpatel9092 3 года назад
God bless you team
@SanjayShah-rw8zi
@SanjayShah-rw8zi 2 года назад
U are doing great wark In near future political person will meet you ,co operate you, and get big progress your social stage
@ishwarahir9998
@ishwarahir9998 3 года назад
Popat bhai sacha hero che🔥🙏
@pinakinpatel4147
@pinakinpatel4147 2 года назад
Popatbhai Salutes 💓🌹💓
@jayminmehta8884
@jayminmehta8884 2 года назад
Hu emna badha video jovu chu... Mahadev emne khub Khush rakhe....
@joshidushyant4209
@joshidushyant4209 2 года назад
તમને લાખ લાખ સલામ🙏🙏🌷🌷
@princesidapar7401
@princesidapar7401 2 года назад
Bov srs .hu..pun.tamara.vidyo.roj.jov.chu..🙏👍👍
@vilaskapadia2807
@vilaskapadia2807 2 года назад
Congratulatios rajnithik❤
@mrrudrsinh8396
@mrrudrsinh8396 2 года назад
Hello
@vijaychodavadiya9831
@vijaychodavadiya9831 2 года назад
Jenu koi nathi ana popat bhai bhagvan che 🙏
@katariyasangita8632
@katariyasangita8632 3 года назад
oll video is hart toching and service is tha best service god bles you 👌👍👍
@dhirajlalgajjar2253
@dhirajlalgajjar2253 2 года назад
Bhagvan.Tamara.kary.ma.saflta.ape.aej.prathna
@fact_no_khajano3548
@fact_no_khajano3548 3 года назад
😍😍😍😍😍👌👌👌
@deepaksolanki4609
@deepaksolanki4609 2 года назад
Bhagvan tamne pragatima vadharo Kate.Hari om
@indubenvaishnav2494
@indubenvaishnav2494 2 года назад
Very very very good job popatbhai
Далее
Аушев, Путин, «пощечина»
00:56
Просмотров 803 тыс.