તે જ અનાદીમુક્ત ગોપાળાનંદ મુનિ ના સાતમા આધ્યાત્મિક વારસદાર જેમને મારા સ્વામિનારાયણ ભગવાને સ્વયમ પ્રગટ થઈ ને દીક્ષા વિધિ ના સમયે દીક્ષા આપી તેવા ગુરુવર્ય સત્યસંકલ્પદાસસ્વામી અત્યારે મનુષ્ય ને મનુષ્ય જેવા દેખાય છે,સૌ ભક્તો એ તે દિવ્યપુરુષ ના અચૂક દર્શન કરવા જોઈએ..
વાહ ગોપાળાનંદ સ્વામી તો શ્રી કૃષ્ણ અને અવતારો જેવી શક્તિ ધરાવતા ❤❤ અને અન્ય નંદ સંતો, ભક્તો પણ આવાજ હતા . આવા શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન મળવા એતો જીવ પર કૃપા છે
Aksharmurti Sadguru Shri Gopalanand Swamiji Maharaj na charano ma koti koti pranam sathe jay shri Swaminarayan 🙏🏻 Original Swaminarayan Sampraday ni jay ho jay ho jay ho 🙏🏻
Jay Swaminarayan 🙏 Sarvopari Swaminarayan Bhagwan નૉ Mahima, Shree Gopalanand Swami નૉ Mahima, Abji Bapashree એ samjavio છે, Swaminarayan Gadi ની Website મા છે, ચોખે ચોખો samjave છે.
ડર નઈ પણ પુરુષોત્તમ નારાયણ ના દર્શન પ્રધાન પુરુષ, મૂળ પુરુષ આદિક ને નથી થતા તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની ક્યાં વાત રહી. એટલે ભગવાન સ્વામિનારાયણ ના દર્શન તેવો સૌ સંતાઈને કરતા અને ઘણી વાર બીજું રૂપ ધારણ કરીને આવતા, એવા અનેક પ્રસંગો છે. અરે, ભગવાન શ્રી હરિ ના અક્ષર મૂકતો, નંદ સંતો હરિભક્તો ના દર્શન પણ દુર્લભ હતા ત્રિમૂર્તિ ને તે વખતે 🙏