Тёмный

GUJARATMITRA CHARCHAPATRA & DHABKAR LOK DHVANI 01092024 PIYUSH MEHTA-GUJARATI-ENGLISH & HINDI TR 

piyushmehtasurat
Подписаться 61 тыс.
Просмотров 89
50% 1

A tribute to the recently deceased Shri Harish Raghuvanshi by Piyush Mehta, a resident of Nanpura, Surat, published on 1st September, 2024, in the Gujarati daily 'Gujaratmitra' and 'Dhabkar' published from Surat 'Charchapatra' and 'Lok Dhvani', which are reader forum sections :
Subject : 'Charchapatra 'and' Lok Dhvani ':Tribute to Shri Harish Raghuvanshi: a rare personality .
On the date August 27, 2024, i.e; on the memory day of Mukesh ji, Shri Harish Raghuvanshi, a unique fan of him and K. L. Saigal ji and a friend of many people who are the pride of Surat, the compiler of books like Mukesh Geetkosh, Saigal Geetkosh, ,author of the books ' Inhen Na Bhulana', etc., left the mortal world , for ever. But his many memories will live on in our minds forever, not only as a Hindi film music historian and statistician, but also as a noble and kind friend. This correspondent had come in contact with him as a customer in his electronics shop at Nanpura, Surat, but in about 1994, some contacts were developed. Later, after receiving the first landline phone connection at home, his calls started coming from time to time and not only that, but many celebrities, including film music lovers and radio listeners of the city, with whom I could not imagine coming in contact looking at my personality, started calling me. Thus my circle of friends grew even when there was no social media presence, because of him. I used to call them the maximum large common factor in the language of mathematics in this circle. God will surely give his soul, peace.
Nanpura, Surat, Gujarat. Piyush Mehta
नानपुरा, सूरत के निवासी पीयूष मेहता द्वारा हाल ही में दिवंगत श्री हरीश रघुवंशी को श्रद्धांजलि १ सितंबर, २०२४ को गुजराती दैनिक 'गुजरातमित्र' और सूरत से प्रकाशित ;धबकार' में प्रकाशित हुई, जो पाठक मंच खंड हैं।
विषयः 'चर्चापत्र' और 'लोक ध्वनी': श्री हरीश रघुवंशी को श्रद्धांजलिः एक दुर्लभ व्यक्तित्व।
२७ अगस्त, २०२४, के ही यानि ; मुकेश जी के स्मृति दिन पर, श्री हरीश रघुवंशी, उनके एक अद्वितीय प्रशंसक और के. एल. सहगल जी के अन्य चाहक और कई लोगों के मित्र जो सूरत के गौरव हैं, मुकेश गीतकोश, सहगल गीतकोश जैसी पुस्तकों के संकलक, 'इन्हें ना भूलाना' आदि पुस्तकों के लेखक ने नश्वर दुनिया को हमेशा के लिए त्याग दिया। लेकिन उनकी कई यादें हमारे दिल दिमाग में हमेशा जीवित रहेंगी, न केवल एक हिंदी फिल्म संगीत इतिहासकार और अंक शास्त्री के रूप में, बल्कि एक महान और दयालु मित्र के रूप में भी। यह लेखक सूरत के नानपुरा में उन की इलेक्ट्रॉनिक्स की दुकान में एक ग्राहक के रूप में उनके संपर्क में आया था, लेकिन लगभग १९९४ में, कुछ संपर्क विकसित हुए। बाद में, घर पर पहला लैंडलाइन फोन कनेक्शन मिलने के बाद, समय-समय पर उनके कॉल आने लगे और इतना ही नहीं, बल्कि फिल्म संगीत प्रेमियों और शहर के रेडियो श्रोताओं सहित कई हस्तियों ने मुझे फोन करना शुरू कर दिया, जिनके संपर्क में आने की मैं कल्पना भी नहीं कर सकता था। इस तरह मेरे दोस्तों का दायरा तब भी बढ़ा जब सोशल मीडिया की मौजूदगी नहीं थी। मैं उन्हें इस गृप में गणित की भाषा में सबसे महत्वपूर्ण सामान्य तत्व कहता था। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करेंगे ही ।
नानपुरा, सुरत , गुजरात | पियूष महेता |
સુરત થી પ્રકાશિત ગુજરાતી દૈનિક ' ગુજરાતમિત્ર ' અને ' ધબકાર ' નાં ' ચર્ચાપત્ર ' અને ' લોક ધ્વનિ ' , કે જે વાચક મંચ વિભાગો છે તેમાં તારીખ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ નાં દિને પ્રકાશિત નાનપુરા, સુરત નિવાસી પિયુષ મહેતા નાં હાલમાં જ અવસાન પામેલા શ્રી હરીશ રઘુવંશી ને શ્રદ્ધાંજલિ
'ચર્ચાપત્ર' અને ' લોક ધ્વનિ ' : શ્રી હરીશ રઘુવંશી: એક વિરલ વ્યક્તિત્વ ની વિદાય
તારીખ ૨૭ ઓગસ્ટ , ૨૦૨૪ નાં દિને દર્દીલા પાર્શ્વગાયક સ્વ. મૂકેશ જી નાં સ્મૃતિ દિને જ તેમનાં અને કે એલ સાયગલ જી નાં અનન્ય ચાહક અને સુરત નાં ગૌરવ એવા અનેક લોકોનાં મિત્ર એવા મૂકેશ ગીતકોષ, સાયગલ ગીત કોષ નાં નાનપુરા, સંકલનકાર , ઇન્હેં નાં ભૂલાનાં, જેવા કઈક મૌલિક માહિતી પીરસતા પુસ્તકો નાં લેખક શ્રી હરીશ રઘુવંશી એ આપણાં થી સ્થૂળ દેહે ચિરવિદાય લીધી. પણ આપણાં મન માં તેઓ હર હંમેશ માટે તેમની ઘણી યાદો ફક્ત એક હિન્દી ફિલ્મ સંગીતનાં ઇતિહાસકાર અને અંક-શાસ્ત્રી રૂપે જ નહીં, પણ એક ઉમદા અને સહૃદયી મિત્ર તરીકે પણ જીવંત જ રહેવાના છે. આ ચર્ચાપત્રી તેમની સાથે તેમની નાનપુરા માં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ની દુકાને એક ગ્રાહક તરીકે સંપર્ક માં આવ્યો હતો પણ લગભગ ૧૯૯૪ માં તેમની સાથે થોડો સંપર્ક વધ્યો. બાદ માં ઘેર પ્રથમ લેન્ડલાઇન ફોન આવતા તેમનાં ફોન સમય સમય પર આવતા થયા એટલું જ નહીં , પણ અનેક પ્રસિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિઓ જેમની સાથે મારા વ્યક્તિત્વ ને જોતા સંપર્ક માં આવવાની હું કલ્પના પણ કરી શકતો નહીં હતો તેવા કેટલાય શહેર નાં ફિલ્મ સંગીત શોખીન રેડિયો શ્રોતાઓ સહિત મહાનુભાવોનાં ફોન આવવા શરૂ થયા. આમ મારું મિત્ર મંડળ તેમને કારણે સોશ્યલ મીડિયા ની ઉપસ્થિતિ નહીં હતી ત્યારે પણ વિકસ્યું. હું તેમને આ સર્કલ માં ગણિત ની ભાષા માં ગુરૂત્તમ સાધારણ અવયવ કહેતો હતો. પ્રભુ તેમનાં આત્મા ને શાંતિ પ્રદાન કરશે જ.
નાનપુરા , સુરત. પિયુષ મહેતા.

Опубликовано:

 

1 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
How to win a argument
9:28
Просмотров 545 тыс.