જૂનાગઢ રાજુ સોલંકી સહિતનાઓ પર ગુજસીટોકનો મામલો રાજુ સોલંકીના ભાઈ જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ સાહિત્ય કબજે 116 શંકાસ્પદ સાહિત્ય કબજે કરતી પોલીસ પ્રોમીશરી નોટ, કોરા ચેક, વેચાણ દસ્તાવેજ, આર.સી. બુક, કોરા સ્ટેમ્પ પેપર, બેક પાસબુક સહિતની વસ્તુ કબ્જે રાજુ સોલંકી સહિત ચારને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યા છે જયેશ સોલંકીનો પોલીસે જેલમાંથી કબજો લઈ હાથ ધરી છે તપાસ ખાડીયા ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી છે
આ ગેંગ વિરુદ્ધ કોઈ માહિતી કે ફરીયાદ હોય તો સંપર્ક કરવા પોલીસની અપીલ
12 сен 2024