Тёмный
No video :(

King of Dang લખેલા રાજા શું કામ ઝુંપડામાં રહે છે?।Linga Rajaનો પરિવાર મજૂરી કરે છે! | Jamawat 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 491 тыс.
50% 1

અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 507   
@kiranvaza9831
@kiranvaza9831 Год назад
દેવાંશીબેને ઘર માં પ્રવેશતા પહેલા ચપ્પલ ઉતાર્યા... ખુબ મોટી વાત. ખુબ સરસ.🙏
@AamuAdivasi
@AamuAdivasi Год назад
આદિવાસી સમાજમાં રાજા અને પ્રજા સરખા જ હોય છે, કોઈ ઊંચ નીચ જેવું નથી હોતું.
@vishnurana4365
@vishnurana4365 Год назад
કદાચ આ વસ્તુ કોઈ બીજા ન્યૂઝ વાળા કે સરકાર ક્યારે બાર ના આવાદેત સલામ છે બેન તમને આવા સાચા લોકો ની સચાઇ સામે લાવા માટે જય આદીવાસી 🙏🏻🙏🏻
@anilgamit2466
@anilgamit2466 Год назад
ભલે હવેલી કે મહેલ નથી પણ કદી પણ અંગ્રેજો ની ગુલામી નથી કરી.. એનું ગર્વ છે. જો તેઓ પણ બીજા રાજા ઓ ની જેમ અંગ્રેજો ની ગુલામી સ્વીકારી લીધું હોત તો આજે કદાચ ડાંગ જિલ્લાના સોથી વધુ અમીર વ્યક્તિ હોત. પણ ગર્વ છે... જય આદિવાસી જય પ્રકૃતિ
@santoni_sarvani_05
@santoni_sarvani_05 Год назад
Right VALA 🙏
@Loinofgir
@Loinofgir Год назад
Khub સરસ
@jigneshyparmar7366
@jigneshyparmar7366 Год назад
sachu
@pradip__kharadi
@pradip__kharadi Год назад
100% સાચી વાત કરી
@Katarasaheb
@Katarasaheb Год назад
🙌
@bipinparmar1955
@bipinparmar1955 Год назад
મારી ગલકુંડ રેન્જનું ગામ......લિંગા....... ખુબ જ સરળ સ્વભાવના રજા છે.....એમનો પરીવાર પણ ખુબ જ સરસ છે🙏🏻
@vm9278
@vm9278 Год назад
sarkar ni range hoi
@mittalpatel4978
@mittalpatel4978 Год назад
Hii Bipinbhai
@hardikpatelHD6617
@hardikpatelHD6617 5 месяцев назад
🎉hii sir
@pravinaraniya7386
@pravinaraniya7386 Год назад
બહેન ત્યાં લોકો નુ એકદમ સાદગી વારુ જીવન છે ખુબ આનંદ ની વાત છે. જય શ્રી કૃષ્ણ
@naimeshbhagora7997
@naimeshbhagora7997 Год назад
ખુબ ખુબ ધન્યવાદ દેવાંશી બેન આદિવાસી સંસ્કૃતિ નો ઇતિહાસ ઉજાગર કરવા માટે,અને વાસ્તવિકતા નો અનુભવ કરાવવા માટે. જય જોહાર🙏🌳⛰️🌽🏹
@mehulkumarthakor2823
@mehulkumarthakor2823 Год назад
ખરેખર જેટલું સાદું જીવન તેટલી જ જીવનમાં શાંતિ ને સંતોષ મળે છે.
@12MK123
@12MK123 8 месяцев назад
પણ લોકો સમજી શકતા નથી
@parshotamndhapa6802
@parshotamndhapa6802 Год назад
ખૂબ જ સુંદર. આદિવાસી અને પ્રાચીન રાજા ઓનો ઈતિહાસ જાણીને જ્ઞાન મા વધારો કરવા બદલ દેવાશીબેન જો ષી ખૂબ ખૂબ આભાર.... કયારેક સૌરાષ્ટ્ર ના ભાવનગર ના અંતરીયાળ ગામડાઓ ખૂદી ઈતિહાસ વાગોળશો તો આનંદ આવશે.
@vimsmenga1290
@vimsmenga1290 Год назад
કોઈ દિવસ આ વાસ્તવિકતા કોઈ લોકલ ન્યૂઝ ચેનલ વાળા એ પણ નથી બતાવી. ધન્ય છે.
@milindpratapthaker6162
@milindpratapthaker6162 Год назад
અહીં સ્વાભિમાન છે કે જે છે એમાં સંતોષ છે સ્વતંત્ર જીવન છે અને કોઈ ચિંતા વગર ની પ્રકૃતિ માં મોજ છે અહીં કોઈ ડિપ્રેશન માં નથી જતું કેમ કે બધા ને સરખું જ મહત્વ છે અને ખૂબ જ ઓછી અપેક્ષાઓ સાથે સુંદર જીવન છે આવનારા સમય માં આ સંસ્કૃતિ લુપ્ત થતી જશે તમારું કામ ખુબ જ સારૂ છે સલામ છે તમારી હિમ્મત ને અહીં માથું ઊંચું રાખી ને જીવવા વાળા પણ સાચું નથી બોલી શકતા ને તમે નિખાલસ પણે સાચું બોલો છો એ ખૂબ જ સારી વાત છે 🙏🙏
@umeshchaudhari1548
@umeshchaudhari1548 Год назад
Khub j Sundar devanshiben joshi .amara Dang na રાજવી પરિવાર ની વાસ્તવિકતા બતાવવા માટે અને અંતરિયાળ ગામોમાં કવરેજ કરવા માટે ખુબ ખુબ અભિનંદન.. રાજવી પરિવાર ની વાસ્તવિકતા આ સત્ય અને હકીકત છે.
@kalpeshpatel9555
@kalpeshpatel9555 Год назад
ખૂબ સરસ વાતો અને ઇતિહાસ જે ત્યાં ના રાજા વિશે જાણવા મળ્યું
@manilalvasava4708
@manilalvasava4708 Год назад
લીંગા રાજા ડાંગ વિસ્તારના મુખ્ય રાજા ગણાય છે આદિવાસી પરંપરા મુજબ વારસાગત રાજગાદી પર બેસનાર તમામ રાજા લીંગા રાજા તરીકે જ ઓળખાય છે જે ટોપલી મા દેવી દેવતાઓની મૂર્તિઓ છે તે ધાર્મિક પરંપરા પ્રમાણે ઘરની બહાર એટલા માટે રાખવામાં આવે છે કે રાત્રિ ના સમયે દેવો ફરવા જાય છે જેથી ઘરની બહાર રાખવામાં આવે છે અહીં માન્યતા પ્રમાણે દેવી દેવતાઓની મૂર્તિઓ ની કોઈ ચોરી કરી શકતા નથી અને ભૂલેચૂકે કોઈ ચોરી કરી લય જાય તો તેને નુકશાન થાય છે અને મૂર્તિઓ પાછી એની જગ્યાએ પાછી આવી જાય છે
@25dargahi
@25dargahi Год назад
ખુબજ સારી કામગીરી સાથે સારા માં સારું નોલેજ અને પરંપરાઓને ઉજાગર કરી સમાજ અને દેશ ની જનતા સામે લાવવા બદલ ખૂબ ખૂબ આભાર, અને આવી સારી કામગીરી કરતાં રહો અને ઉતારોત્તર તરક્કી કરતાં રહો તેવી શુભેચ્છા સાથે અલ્લાહ થી દુવા છે.
@rajnikantchauhan11
@rajnikantchauhan11 Год назад
ખૂબ જ સરસ બીજા રાજાઓના પણ ઘર પરિવાર ની મુલાકાત લો અને ગુજરાતની જનતા ને એમના વિશે જણાવો.સાચે આદિવાસી પ્રકૃતિપ્રેમી અને ધર્મપ્રેમી લોકો છે આજે પણ પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે.🙏🙏
@vasavachandu6601
@vasavachandu6601 Год назад
આદિવાસી મા રાજા અને પ્રજા સહુ સમાન હતાં એટલે મારા આદીવાસી સમાજ પર ગર્વ છે મને. જય આદીવાસી
@mr.nareshratangadh
@mr.nareshratangadh Год назад
મીઠી વાણી સાથે સચ્ચાઈ, વાહ બેન વાહ
@pritpatel8015
@pritpatel8015 Год назад
ખુબ જ સરસ માહિતી અમારા સુધી પોંહચાડવા બદલ ખુબ ખુબ આભાર દેવાંશી બેન...
@chaudhariyogesh5871
@chaudhariyogesh5871 Год назад
ખુબ સરસ મેડમ જ્યાં સુરજના કિરણો એ ન જાય. ત્યાં કવિ નુ મન જાય.... જ્યાં ની માહીતી મિડીયા દ્વારા લાવવા બદલ જે હજુ સરકાર ને ન ખબર હોય એવી માહિતી. ખુબ ખુબ અભિનંદન.....
@abharamvikyani4151
@abharamvikyani4151 Год назад
લીગા રાજા નો વૈભવ દેખાડવા બદલ દેવાંશી ખુબ ખુબ આભાર
@selludamordamor1648
@selludamordamor1648 Год назад
દેવાંશી મેમ ખુબજ પ્રગતિ કરો એવી પ્રાર્થના તમે બહુ પ્રયાસ કરી રહ્યાં છો કે ક્યાંક મોટા માણસો ખૂબ કઠિન પરિસ્થિતિ સહન કરી રહ્યાં છે એમને સરકાર મદદ કરે અને સરસ મકાન બનાવી આપે🙏
@kanubhaipatel2631
@kanubhaipatel2631 Год назад
ખૂબજ સુંદર વિડિયો બનાવ્યો છે , ધન્યવાદ
@dhavalrankja7111
@dhavalrankja7111 Год назад
ખૂબ સુંદર દેવાંસી મેમ તમે ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન પાસે અમે તમારા સારા કાર્ય માટે પ્રાર્થના કરીશુ
@dhavalrankja7111
@dhavalrankja7111 Год назад
👍
@mukeshpatel-vh9vb
@mukeshpatel-vh9vb Год назад
ખુબ સરસ, સારા કામ માટે શુભેચ્છા
@travelvlogs6329
@travelvlogs6329 Год назад
હું ભારત ના રાજકારણ થી કંટાળી ને મીડિયા ની જોબ છોડી ને કાયમ માટે અમેરિકા આવી ગયો છું. અહી આવો તો જરૂર મુલાકાત લેજો.
@vasrammanyavasrammanya4838
@vasrammanyavasrammanya4838 Год назад
તમારી પર્સનલ વાત કરવા બદલ ધન્યવાદ મારા ભાઈ
@vanaj.s.vadhali3477
@vanaj.s.vadhali3477 Год назад
👍👍
@ajebogareeb
@ajebogareeb Год назад
જાણે કેમ અમેરિકા માં કોઈ રાજકારણ વાળા નથી અને કોઈ ગોટાળા નથી. કાગડા બધે કાળા જ હોય. Enjoy.
@travelvlogs6329
@travelvlogs6329 Год назад
@@ajebogareeb જે અહી રહેતો હોય એને વધુ ખબર હોય.. માટે એના માટે અહી આવવું પડે ભાઈ.. અને હા લોકો અમથા અહી આવવા નથી મથતા.. કારણ કે અહી પૈસા તો છેજ પણ સાથે વાતાવરણ અને ઓછી મહેનત માં વધુ આવક પણ છે અને લોકશાહી નંબર 1 છે.
@harsh-jz4jy
@harsh-jz4jy Год назад
સરસ ભાઈ
@bhaveshthakordiyodar6339
@bhaveshthakordiyodar6339 Год назад
મજા આવી ગઈ દેવાંશી બેન 🙏🙏🙏👍👍👍
@dineshparikh2933
@dineshparikh2933 Год назад
Fantastic, I was watching in US at the middle of the night. Amazing . Thanks to all .
@nareshsinhchavda9286
@nareshsinhchavda9286 11 месяцев назад
જય આદિવાસી. જય શ્રી રામ.સાચા રામ ભક્ત અને હનુમાન ને માનનારા આદિવાસી ભાઈ.
@adivasidhvani3293
@adivasidhvani3293 10 месяцев назад
ખોટી વાત....
@vmbandhiya9944
@vmbandhiya9944 Год назад
જનક એ કોઈ નામ નથી પણ એક પદવી છે.સીતાજી ના પિતા નું નામ જનક ન હતું પણ જનક એક પદવી છે.જેમ કે જામનગર ના રાજા ને જામ અને પોરબંદર ના રાજા ને રાણા કહેવાય છે.
@rajeshdamor6466
@rajeshdamor6466 Год назад
ડાંગ દરબાર ઊજવવો a બૌ સારી વાત છે પણ એમને સારી વ્યવસ્થા કરી આપો તો બૌ સારું
@solankinikulsinh7473
@solankinikulsinh7473 Год назад
ખૂબ જ સારા અને ભોડા માણસો એટલે આદિવાસી 👍🏻🙏
@arvindoad3542
@arvindoad3542 Год назад
મેડમ તમારો સારો પ્રસાય સે તમારી મહેનત તમારી આદિવાસી આલુપ્ત જાતિ ની જાણકારી આપી તમારી દયનિય તમારી આપેલી જાણકારી બહુ સારું લાગ્યું જાણીને નવાઈ પણ લાગી મેડમ પણ તમને ભોળીયો માણસ મળ્યો કોઈ સારોં રિસ્પોન્સ nhi મળ્યો 🙏ગુડ પ્રયાસ
@governmentjobscurrenaffairs
@8:06 એ ની આપે....સરળતા થી ભળી ગયા દેવાંશીબેન..ખૂબ સરસ
@ShilaeshVaghela
@ShilaeshVaghela Год назад
ખુબ સરસ સામાન્ય જીવન જીવી રહ્યા છે આદિવાસી દિવ્યાંશી બેન તમારું રિપોર્ટિંગ ખુબ સરસ
@jaydeeprathod2057
@jaydeeprathod2057 Год назад
ખુબ સરસ,રસપ્રદ અને વધુમાં આજ વિડીયો લિંગાનાં રાજા અને રાણી સાથે વાર્તાલાપમાં હોય તો ઘણુબધું જાણવા મળત જે વાતો એમના છોકરાને ખબર નથી.
@buvalindradev2827
@buvalindradev2827 Год назад
સાદું જીવન ઉચ્ચ વિચાર એજ આદિવાસી સંસ્કૃતિ છે જય જોહાર
@panchabhaichavda5
@panchabhaichavda5 Год назад
શિક્ષણનો અભાવ ખુબ ખૂંચે છે અને વિકાસનો અભાવ પણ 😔
@promathews
@promathews Год назад
Nature kadi nahi khute AA area ma.. 😍😍
@HiteshPatel-ox9ng
@HiteshPatel-ox9ng Год назад
Siksan to che j ni. Pan transleter lay jawu pade
@dipakbhaivyas4083
@dipakbhaivyas4083 Год назад
સાલિયાણા ની રકમ વધારી આપવી જોઈએ.
@pradip__kharadi
@pradip__kharadi Год назад
​@@HiteshPatel-ox9ngતમને એમની ભાષા નથી આવડતી એ તમારી ભૂલ છે એમની નહિ
@varshaparmar8252
@varshaparmar8252 Год назад
શિક્ષણ વગર પણ કેટલા ભોળા લોકો છે તે સારું નઈ?
@kiritmodhavadiya7475
@kiritmodhavadiya7475 2 дня назад
દેવાંશી બેન સુપર વિડિયો 🎉🎉🎉
@Educationonly123
@Educationonly123 3 месяца назад
બેન શ્રી માટે બોલવા માટે મારી પાસે શબ્દો નથી!અદ્ભૂત કામ.....
@ramanbhairathva4610
@ramanbhairathva4610 Год назад
જમાવટ તો ખરેખર જમાવટ કરી છે. ખુબ સારુ કલેકશન કરી રહ્યા છો.
@manubhaivankar7164
@manubhaivankar7164 4 месяца назад
દેવાંશી શ્રી પહેલા તો આ ઇતિહાસ જાણી ને જીવનની સાદગી જોઈ માણસાઈ સમજાય છે,,, તમારી પત્રકારિતા ધન્યવાદ ને પાત્ર છે,,,,,
@AbcXyz-qh6eh
@AbcXyz-qh6eh День назад
ખુબ સરસ
@hajamodhavadiya2367
@hajamodhavadiya2367 Год назад
આ બાબતે આપની ચેનલ દ્વારા જાણકારી પ્રદાન કરવા બાબત ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ દેવાશીં બેન
@vipulbagul497
@vipulbagul497 Год назад
ડાંગ જિલ્લાની મુલાકાત બદલ ખૂબખૂબ આભાર મેમ
@milkdistrictfarmer
@milkdistrictfarmer Год назад
ઘણીજ સરસ માહિતી મેળવી જે જનતા સમક્ષ મૂકવા બદલ ધન્યવાદ આપની મહેનત ને ખુબ ખુબ ધન્યવાદ
@sandipkumarpatel9374
@sandipkumarpatel9374 Год назад
Beautiful News Anchor..loves ur voice, gestures and expression..fall in love with those qualities
@narendramakwana8429
@narendramakwana8429 Год назад
આપણે કંઈ નથી કરી શકતા ne હવે ખ્રિસ્તી ધર્મ ની સ્કૂલ ને ધર્માંતર ની પ્રવૃતિ જોરદાર ચાલે છે.i visited Last year
@zalabhratsinh2024
@zalabhratsinh2024 Год назад
બહુજ સરસ ઇન્ટરવ્યુ લીધો દેવાંશી બેન જય માતાજી.ઝીંઝુવાડા.
@mksedit3625
@mksedit3625 Год назад
હા..મને ગર્વ છે...હું પણ આજ લિંગા સ્ટેટ ની અંદર આવતું એક ગામ નો નિવાસી છું....
@vandanagamit3784
@vandanagamit3784 4 месяца назад
જુઓ જે આદિવાસી નેતા હોવા છતા તેમની પરિસ્થિતિ આવી છે હજુ ધણા આદિવાસી ની પ રિસ્થિતી.આવી જ છે તેથી જ આરક્ષણની જરૂરછે
@jayeshkavithia1223
@jayeshkavithia1223 Год назад
બેન ને ખુબજ ધન્યવાદ🙏
@nareshdabhadia4139
@nareshdabhadia4139 3 месяца назад
વાહ, તમારી કામગીરી ને ધન્યવાદ, દેશ દુનિયા ની ત્રીજી મહાશક્તિ બનવા જઈ રહ્યો છે ત્યા રાજા ની આવી સ્થિતિ છે તો પ્રજા ક્યા છે ? કદાચ આદિમાનવ ની જેમ તો નહી રહેતી હોય.
@vvishnubhabhor2288
@vvishnubhabhor2288 Год назад
Dhanya ho
@patelyogeshs932
@patelyogeshs932 Год назад
સચ્ચાઈથી ભરપૂર ખૂબ જ સરસ માહિતી
@vikramrajgor1197
@vikramrajgor1197 Год назад
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
@jaychuhan.1111
@jaychuhan.1111 Год назад
ખુબજ સરસ વિડિયો હતો. પણ બેન તેમને education નથી મળિયું અથવા તો તે પાછળ રહી ગયા હસે એટલે આદિવાસી સમાજ ના રાજા હાલ ખુબજ વિકટ પરિસ્થિતિમાં જીવે છે બાકી રાજસ્થાન નાં રાજા હોય કે આપડા ગોંડલ ના રાજા હોય તેમને પાસે હાલ પણ ખુબજ જમીન જાગીર છે તેનું કારણ education છે સમય સાથે કદમ મિલાવી ને ચાલિયા છે. એટલે બાકી આપડા આદિવાસી સમાજ મા education નાં મળવા ના કારણે તેમની આવિ હાલત છે..
@pradip__kharadi
@pradip__kharadi Год назад
તમે શિક્ષણ ની વાત કરી એ ખૂબ સારી વાત છે પણ તમને એકલવ્યની વાત તો ખબર જ હશે શિક્ષણ કઈ રીતે લેવું પડ્યું તું એમ.
@sanjaybhil5763
@sanjaybhil5763 Год назад
@@pradip__kharadi એજ મોટી વાત છે ભાઈ બાકી આપણો સમાજ આજે પાછળ નહિ હોત.
@pradip__kharadi
@pradip__kharadi Год назад
@@sanjaybhil5763 હા અને હાલ ની પરિસ્થિતિમાં પણ આદિવાસી વિસ્તારની શાળાઓની હાલત જોઈને ખબર પડી જસે કે એનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ની ગુણવત્તા કેવી હસે એમ બાકી ખાનગી શાળાઓની ફીસ એટલી છે કે એમાં મોટાભાગના આદિવાસી લોકો ના પરિવારો ના બાળકો ને પરવડી શકે તેમ નથી એટલે એમની જોડે મજૂરી કરીને કમાવા સિવાય બીજો કોઈ રસ્તો હાલ પણ ઉપલબ્ધ નથી.
@bhaveshvasava743
@bhaveshvasava743 Год назад
જય જોહાર.. જય આદિવાસી 🙏🏿
@Loinofgir
@Loinofgir Год назад
ગેસ ની બોટલ આપવો... સાચા જરૂરિયાત મંદ તો આ જ છે
@jnkatara9751
@jnkatara9751 Год назад
Jay Johar 🙏🏹 Jay ho Dang's King 5 14 Nayaks Salute to all
@SanjayParmar-it2bx
@SanjayParmar-it2bx Год назад
Bahuj sarash dhany chea tamari janetanea🙏🙏🙏🙏🌷
@yogeshthakre276
@yogeshthakre276 Год назад
The Real Life of Indigenous people who lives life as a traditional, I hope that you must focus on education of Dang. They must need education. Most of the boarders villages of Dang there children do not get education. Thank you🙏🙏🙏.
@virajvankar832
@virajvankar832 3 месяца назад
6:48 my heart was broken :(
@popatgalaji4981
@popatgalaji4981 6 дней назад
I am proud my trible society because the king and the people were iqual
@rajeshdamor6466
@rajeshdamor6466 Год назад
એમને સરકાર સારું ઘર બનાવી આપે તો બૌ સારું
@ashishlahri5225
@ashishlahri5225 Год назад
Tamaro khub khub abhar. Amara. Dang na Rajvio na Jivan vise janavta so
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ દેવાંશીબેન
@satishpatel8990
@satishpatel8990 5 месяцев назад
આ રાજા ખુબ ઈમાનદાર હશે
@bhavnapatel50
@bhavnapatel50 3 месяца назад
ખૂબ જ સરસ વાત કરી
@sanjivupadhyay5110
@sanjivupadhyay5110 Год назад
દેવાંશી.! નાના નાના રજવાડા પણ આપણાં ગુજરાતમાં ઘણા છે, એમના વિશે પણ જાણકારી મેળવી ને લોકોને બતાવો
@kalariyadignesh5476
@kalariyadignesh5476 3 месяца назад
તમે ખુબ સરસ રિયલ પત્રકારત્વ નિભાવી રહ્યા છો 🙏. તમને નમન
@ambedkarvadi.....3092
@ambedkarvadi.....3092 5 месяцев назад
આજ ના નેતા રાજા જેમ પોતાના ઘર નથી ભર્યા નહીંતર આજ અલગ મહેલ હોય...
@trshaileshdhodia5739
@trshaileshdhodia5739 18 дней назад
આજે જેની પાસે પૈસા છે એ જ રાજા છે ભલે ગમે તેટલું Education હોઈ કે બુદ્ધિ હોઈ 👆👆👆
@manubhaivankar7164
@manubhaivankar7164 4 месяца назад
ગરીબી છે ,સાથે શાંતિ અને સંતોષ નો અહેસાસ થાય છે,,આ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ અભિનંદન
@nileshjamod4775
@nileshjamod4775 Год назад
ખુબ સરસ, god bless you - Jamawat -Botad
@mahavirdancharan9206
@mahavirdancharan9206 Год назад
રજવાડું ભલે ના હોય પણ સ્પિરીટ રાજા ને હોવી જોઈએ બેન રાજા વારસાઈ માં નઈ પણ પ્રજહિત માં હોય છે
@kavirajgadhaviofficial7505
@kavirajgadhaviofficial7505 Год назад
વા જય હો ઘણી ખમ્મા બાપ જય હો યુવરાજ ઓલા ક્રોસ વાળા થી ચેતી ને રેજો તમે ને પ્રજા ને પણ ચેતવ જો બાપ......
@PrathamGadhiya
@PrathamGadhiya 4 месяца назад
Sachi vat
@lashugamit5916
@lashugamit5916 5 месяцев назад
સુન્દર વિડીયો બનાવવા બદલ ધન્યવાદ
@Harshivshambh
@Harshivshambh Год назад
This people still pure souls ❤ God keep them happy always ❤
@Ahir_V.K.
@Ahir_V.K. 4 месяца назад
ખુબ સરસ, ખુબ સરસ જાણવા જેવું છે.❤
@mohannaik8421
@mohannaik8421 4 месяца назад
Respected Madam God Bless You
@asmitadamor4095
@asmitadamor4095 Год назад
રાજા ના ઘરમાં 2023 માં પણ ...........
@user-mx4kv4wg4k
@user-mx4kv4wg4k 10 месяцев назад
ખુબ ખુબ અભિનંદન નંદન દેવાંશી
@Dr.HemNaik
@Dr.HemNaik 3 месяца назад
Dang is a region of pure souls.
@harsh-jz4jy
@harsh-jz4jy Год назад
આજ ના રાજકારણી ઓએ આ રજવાડા નું સનસોધન કરી સમજવાની જરૂર છે
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 Месяц назад
મને બહુ યાદ છે ૧૯૭૫ સુધી ચા બનાવવા માટે તપેલી બે જર્મન સિલ્વર ની રકાબી એ જ વૈભવ હતો એકાદ પીતળ નો કળશો હોય તો એ વિષેશ માનવુ 💦માટે ગોળો માટીનુ ઢાંકણુ તોલીયો ઢાંકણી કાસા ના ભાણાં લાકડાં ના પાટલે રોટલા છતાં સંતોષી હરી કરે શો હોય ભોળિયા જીવ ખડતલ મહેનતું ખરા પણ વ્યસન ના આદી સવારનું થાય તો રાતની ચિતા નહીં
@morimukesh6735
@morimukesh6735 Год назад
Khub j sras batavyu ben tme....koi ground level pr jaine kai rite aabu batavi ske a tme aaj badhane example puru pado cho....thank you...❣️🙏
@newshorts54
@newshorts54 Год назад
યુવરાજ ને બોલવું તો ઘણું છે પણ અભિવ્યક્તિ નથી... વૈભવી જીવન કરતા રાજા ને માન સન્માન થી વધુ બીજું વધારે કઈ ના હોય
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 3 месяца назад
રાજા ની રાણી રાજકુંવર વગેરે શબ્દો બોલવામા ઘણો કટાષ્ઠ જણાય છે
@travelvlogs6329
@travelvlogs6329 Год назад
ખૂબ સરસ બેન...માંડલ ના માંડલિક રાજા અને તેના મહેલ અને તે ગામ ના ફરતે જે દરવાજાઓ આવેલા છે તે બધા પર એપિસોડ બનાવો. માંડલ, વિરમગામ પાસે આવેલ છે. અને અમેરિકા આવો ત્યારે અમારા ત્યાં ખાસ આવજો.
@NARESHKUMAR-pq4fu
@NARESHKUMAR-pq4fu 5 месяцев назад
Mare avu che hu ahiya politics thi kntadyo chu
@manishrathod1511
@manishrathod1511 Год назад
Mari Ben nice information 🙏🙏🙏 Hu tya jaay ne ayvochu. Love you sister 🙂🙂🙂
@N_e_h_a_l..
@N_e_h_a_l.. Год назад
Welcome to the dang devanshiben🙏
@sardarsinhsolanki3164
@sardarsinhsolanki3164 Год назад
ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે દેવાશીબેન આદિવાસી સમાજ વિશે સરસ માહિતી આપી તમારો વિડીયો હંમેશા અમે જોઇએ છીએ આભાર બેન
@thakorvishnukumar
@thakorvishnukumar 4 месяца назад
આ રાજા ને સરકારે વર્ષીક ખર્ચ આપવું જોઇએ
@user-wz8wu1kd5c
@user-wz8wu1kd5c 4 месяца назад
Salute devanshi mam
@GDvlogs738
@GDvlogs738 Год назад
જય હો ડાંગ કે દરબાર કી
@ashishbhatt001
@ashishbhatt001 Год назад
Jai swaminarayan ban
@sanatanipandit.
@sanatanipandit. Год назад
वाह દેવાંશી.... ❤❤
@fxakaxgkv7332
@fxakaxgkv7332 4 месяца назад
દેવાંશી બહેન તમારો વિડિયો યુટ્બ બહુ જોવાની મજા આવે
@jyotish-1395
@jyotish-1395 Год назад
अभिनंदन आज आपने राजा की हिस्ट्री दिखाई
@gamitjignesh3074
@gamitjignesh3074 Год назад
Media nu Kam jamavat kare j chhe..sarkar dhyan nathi apti e j batave chhe...thanks devanshi ben
Далее
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 8 млн