Тёмный

Man Ni Vato Man Ma Rahi Jai | Prakash Jampur | Gujarati Song 2024 | Ram Audio 

Ram Audio
Подписаться 4,8 млн
Просмотров 10 тыс.
50% 1

Gujarati Song 2024 ‪@RamAudio‬
Song:Manni Vato Manma Rahi Jai |
Title:Manni Vato Manma Rahi Jai |
Singer:Prakash Jampur
Artist:Kinjal Patel,Karan Rajveer
Music:Mayur Nadiya
Lyrics:Anand Mehra
Choreography:Pinakin Rathod
Edit:Ravindra s Rathod
Genre:Gujarati Song
Director:Anand Mehra
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms
Online Download:www.rajaramdigital.com
For More Entertainment Like us On Facebook:-
/ rajaramdigital
For More Entertainment Like us On Twitter:-
/ shriramaudio
Circle us On Google+:-
plus.google.com/u/0/+gujarati...
For More Entertainment Follow On :)-
www.dailymotion.com/ShreeRamAudio
RU-vid Channel Subcribe On:-
ru-vid.com...
#ramaudio #Prakshjampur #gujaratisong
Lyrics:
હો મન ની વાતો મનમાં રઇજી
દિલ ની વાતો દિલમાં રઇજી
રૈજ્યો મારો અધૂરો પ્યાર
મન મેલી એતો થઇજી બીજાનો પ્યાર
હો એના પ્રેમમાં મારુ જીવ રોડવાનું
ખોટું પડ્યું બધું હવે મારે શું કરવાનું
એ પારખી સકી ચમના મારો પ્યાર
કોના એતો વાદે ચડી
ચમ ના ઈને મારી પડી
આવું ચમનું કરી જઈ યાર
મન મેલી એતો થઇજી બીજાનો પ્યાર
અંતરો 1
હજારો વિચાર મને આવે છે મગજ માં
હાલ મારા ચમ એની આવેન હમજમાં
નતી લખી રોમેં તને મારા રે કરમમાં
તું છે મારી એવા ખોટા ફરતો ભરમમાં
હો મારુ મારુ કરી હૂતો મરતો એની પાછળ
એ જાયછે એનો પ્યાર લઈને મારી જોને આગળ
આવા દાળા મને જીવેના જીવાય
હે આંખો મારી રોતી રાયજી
મારા વળી પારકી થઈ જઈ
મુંઘો પડ્યો મને મારો પ્યાર
મન મેલી એતો થઇજી બીજાનો પ્યાર
અંતરો 2
હે દર્દ મારા દિલના કોને જઈ જણાવું
ચમ કરી મારી જાન ને હું તને હમજાવું
હો પ્રેમના પોજરે મને એ પૂરોવી
ફરે આઝાદ થઇ લઈને બીજું કોઈ
હો પ્રેમનો માળો મારો ખરી પડ્યો આજે
પડતો મેલી જઈ મને બીજા ને કાજે
ચોથી હિમ્મત આવી લાઈ એતો યાર
હો જિંદગી મારી સુની પડી
હો આવી જા તું પાછી વળી
તારા વગર મનેના જીવાય
મને મેલી ચમની તું તો બીજા ની થઈ યાર

Видеоклипы

Опубликовано:

 

4 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 3 месяца назад
સરસ
@vagheladigital6263
@vagheladigital6263 3 месяца назад
જોરદાર પ્રકાશ ભાઈ સુપર
@user-tk2dn2ei1h
@user-tk2dn2ei1h 3 месяца назад
❤❤
@chetuofficialmakwana6419
@chetuofficialmakwana6419 3 месяца назад
જોરદાર 😊
@sindhavnikhil8476
@sindhavnikhil8476 3 месяца назад
સુપર પ્રકાશ ભાઈ
@thakormukesh8010
@thakormukesh8010 3 месяца назад
❤❤❤❤
@vanrajsofficial..
@vanrajsofficial.. 3 месяца назад
Nice
@Abhay_patni
@Abhay_patni 3 месяца назад
Jordar song ❤😊
@sureshsolanki9356
@sureshsolanki9356 3 месяца назад
Jay shri Raam Jay Hanumanji
@ashvinbarot353
@ashvinbarot353 3 месяца назад
❤🎉JAYMATAJI
@shortallJz
@shortallJz 3 месяца назад
❤❤❤
@eshvarsamecha2464
@eshvarsamecha2464 3 месяца назад
Ha prakash ha
@eshvarsamecha2464
@eshvarsamecha2464 3 месяца назад
Super song ❤️
@prakashkumaroffiical4850
@prakashkumaroffiical4850 3 месяца назад
Nice song ❤❤❤
@Usharavalofficial
@Usharavalofficial 3 месяца назад
❤❤❤❤❤❤જોરદાર પ્રકાશભાઈ વોઇસ 👌👌
@rahulyogiofficial
@rahulyogiofficial 3 месяца назад
Bhai Taru Aa Song Khub Saru Chhe + Voice Sari Chhe Definately This Song Trending In Insta ❤
@vishnu7077
@vishnu7077 3 месяца назад
Nice ♥️♥️
@chetuofficialmakwana6419
@chetuofficialmakwana6419 3 месяца назад
મજબૂત પ્રકાશ બ્રો ❤❤❤❤
@user-tk2dn2ei1h
@user-tk2dn2ei1h 3 месяца назад
😢😢😢
@user-jx5fk7zu8o
@user-jx5fk7zu8o 3 месяца назад
😮😮😢😢😢😢😢
@ll_Rahul_1889_ll
@ll_Rahul_1889_ll 3 месяца назад
❤❤❤❤
Далее
Karme Lakhani Kali Rato
5:57
Просмотров 1 млн
Parents' Breakfast Rescue Mission for Laptops
00:28
Juni Gothan
6:52
Просмотров 419 тыс.
OG Buda, 4n Way - МЭВЕРИКС
2:15
Просмотров 173 тыс.
АМ АМ
1:31
Просмотров 392 тыс.
JJAM
3:06
Просмотров 1,6 млн
지민 (Jimin) 'Who' Official MV
3:28
Просмотров 14 млн
MACAN - Я хочу с тобой  feat SCIRENA
3:18
Просмотров 168 тыс.
Be Mine
3:28
Просмотров 1,2 млн