Тёмный

Patdiના Zinzuvadiya Rannમાં કેવી રીતે મીઠું પકવે છે અગરિયા? STORY OF SALT FARMERS।Gujarat 

JAMAWAT
Подписаться 731 тыс.
Просмотров 656 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #agarya #zinzuvadia #desrent #sea #saltwater #salt #making #saltmaking

Опубликовано:

 

12 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 191   
@user-tw9ty9sy3s
@user-tw9ty9sy3s 2 месяца назад
દેવાંશી બેન અમારા મલક અમારા સ્વર્ગ સમાન વતન માં વિઝિટ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર રણ એજ સ્વર્ગ ❤
@harshadsolanki2697
@harshadsolanki2697 Год назад
સાચુ દેવાંશી બેન આ લોકો નું જીવન જોયા પછી મને એમ થાય છે કે અમે ઘણુ સારુ જીવન જીવી રહ્યા છિયે પણ સરકાર ને એક વિનતિ છે જે લોકો અગરિયા છે અમના જીવન ધોરણ ઉંચુ લાવવા હજી પણ કૈ સરો પ્રયત્ન કરે અવી વિનંતિ અને આવા જ વિડીયો જે જીવન ને સ્પર્શ થાય એવા વિડિયો બનાવી મુકતા રેજો
@zalajaydeepsinh5905
@zalajaydeepsinh5905 Год назад
🙏ખૂબ ખૂબ આભાર દેવાન્શીબેન આમારા ગામની મુલાકાત લેવા બદલ..
@zalabhratsinh2024
@zalabhratsinh2024 Год назад
દેવાંશી બેન તમારું અમારા ગામમાં તથા રણમાં સ્વાગત. છે.એક અઠવાડિયા પહેલાં તમે અભીથી. નીકળ્યા હતા .મે આપને હાથ ઊંચો કરી ને અભિવાદન. કરેલું.તેનો જવાબ આપે.આપેલો. અમે આપના આભારી છીએ.
@jayeshsolanki7717
@jayeshsolanki7717 Месяц назад
વાહ દેવાંશી બેન તમે ખુબજ સારું કામ કરો છો અને આ અગરિયા ઓ સુધી જે સરકારી સહાયો નથી મળી તો અગરિયા વતી તમે સરકાર ને રજૂઆત કરો અમે તમારી પાસે આટલી જ અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ રણ માં આવવા બદલ અને અગરિયા ઓ જીવન કેવી રીતે જીવે છે તે જાણવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બેન....🙏 Best of luck તમે આવા ને આવા કામો કરતા રહો.🙏🙏🙏
@makawanavijay7656
@makawanavijay7656 Год назад
ખુબ ખુબ આભાર દેવાંશી બેન...તમારો સ્વભાવ અને વ્યવહાર ખરેખર લોકો ના દિલ જીતી લે છે.....ખુબ જ સારું કામ કરો છો મીડિયામાં 👌👌👌👌👌👌🥰🥰😔🥳🥳🥳🎀
@shivstudiojigneshprajapati764
આવા લોકો ને ખરેખર મદદ કરવાની જરૂર છે પણ કેવી એમ ધંધો સારો કરવા માટે
@n.p.6562
@n.p.6562 Год назад
આવું માન બીજે ક્યાંય નો મળે સાહેબ મારુ રંગીલું કાઠિયાવાડી 🙏🙏
@artofansh3490
@artofansh3490 Год назад
નમસ્કાર, નમો બુદ્ધાય. રણના રખેવાડ એવા જગતના તાતને દિલથી વંદન.
@chetansinhdodiya3384
@chetansinhdodiya3384 Год назад
અમારા વિસ્તારમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા બધા વિડીયો સમજવા લાયક હોય છે.લોકો વચ્ચે જઈને લોકો ના પ્રશ્નો નુ નિરાકરણ મિડિયાના માધ્યમ થકી જે જાહેર થાય છે તે બધાં જ લોકો પણ જોવે છે અને સરકારી તંત્ર નુ પણ તમે ધ્યાન દોર્યું છે તમે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે બહેન good work sister
@vaghelapradipsinh7176
@vaghelapradipsinh7176 Год назад
ઝીંઝુવાડા ના રણ ની મુલાકાત લેવા બદલ અભિનંદન બેન ને
@vishnurabari2491
@vishnurabari2491 Год назад
ખુબ ખુબ આભાર શ્રી દેવાંશીબેન અગરિયાઓની વ્યથાનાં વિતક ઉજાગર કરવા બદલ .. વેરાન રણમાં ધોળા મીઠા માટે કાળી મજૂરી કરતા અગરિયાઓ ખુબ વિકટ પરિસ્થિતિમાં મીઠાનું ઉત્પાદન કરતા હોય છે. અગરિયાઓનાં જીવનમાં ઉજાશ પથરાય એ ખુબ જરૂરી છે. આરોગ્ય, શિક્ષણ, વ્યવસાયમાં નવાચાર અને આર્થિક ક્ષેત્રે હજી ઘણો બદલાવ આવશ્યક છે.
@joshi.pratik
@joshi.pratik Год назад
અગરિયા પરિવાર લોકો નો અવાજ બહુ મીઠો લાગ્યો. મન થતું હતું કે આ સંવાદ સાંભળતો જ રહું. આત્મસંતોષ થયો હોય એવું લાગ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ.😢😢ભગવાન આ સૌને સુખી રાખે.
@vivekramana3069
@vivekramana3069 Год назад
ખુબ જ પ્રશંસનીય કામગીરી કરો છો 🙏🙏🙏
@patelshahnawaz2574
@patelshahnawaz2574 Год назад
Khub saras mahiti
@PCChauhan
@PCChauhan Год назад
50 મીનીટ નો વીડિયો છે તો પણ ઓછો પડ્યો 😀❤️ ખૂબ જ સુંદર વીડિયો ❤️❤️❤️❤️
@v.k.rajput1805
@v.k.rajput1805 Год назад
જમાવટ તો બાકી દેવાંશી બેન ની ખૂબ મજા આવી આજ ના કાર્યક્રમ માં
@parita.patel.593
@parita.patel.593 Год назад
🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 સત્ય ની શોભા એટલે દેવાંશી જોષી 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻✅✅✅
@Indica2658
@Indica2658 Год назад
Jamavat na patrakaratv ne abhinandan.... Lallantop of Gujarat... Voice of voiceless..... Vandan🙏🏻.... Tmari sathe chhie... tmari grnd level ni story joine khrekhr em thay ke hju ghnu kam thvanu baki chhe.... Amdavad no saheri matdar chhu... dukh thay chhe guj ni alag alag story joine....vandan tmara kam ne 🙏🏻
@zalaamabha9483
@zalaamabha9483 Год назад
મારું ગામ સફેદ સોનું,proud of you my village😘
@parbhupatel2416
@parbhupatel2416 Месяц назад
40વરસ પહેલા ની જીંદગી રીપીટ થઈ ગઈ, તમે ઉતર માં હું દક્ષિણ ધરાસણા માર્મિક મુલાકાત ધન્યવાદ.
@samirthakkar8323
@samirthakkar8323 Год назад
Amazing Reporting. Super
@mbgadhavimbgadhavi4890
@mbgadhavimbgadhavi4890 2 месяца назад
Wah ben saras
@DineshKaria
@DineshKaria Год назад
ખારાઘોડા મારું ગામ. એની મુલાકાત લેવા બદલ ધન્યવાદ.
@lalitkhokhariya2002
@lalitkhokhariya2002 Год назад
હુ માનુ છુ તો આજ લોકો શુખિ છે. કારણ કે અમે તો.......કેટલુ ..કેટલુ....આમજ મરિ જવાનાં
@parita.patel.593
@parita.patel.593 Год назад
દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન સરસ સુંદર રીતે સત્ય હકીકત બતાવનાર, આત્મીય સ્વજન સ્નેહી ને સાથે સહજ સૌમ્ય ભાષા સુમધુર કંઠે વાત કરી સામાન્ય લોકો ની જીંદગી મા ❤️ તકલીફો અને સત્યને સમજવા માટે દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન સરસ રીતે રજુઆત કરવામાં જમાવટ કરી છે 👌🏻👍🏻👌🏻👍🏻👌🏻👍🏻👌🏻👌🏻👍🏻👌🏻👌🏻👍🏻👍🏻✅🎶
@karshanbhai4843
@karshanbhai4843 Год назад
બેન ખુબ ખુબ ધન્યવાદ🙏🙏🙏🙏🙏
@rahimsama3340
@rahimsama3340 Год назад
Itana barik video shayad pahali bar dekhana ko Mila. Danayawad
@blackhunter5213
@blackhunter5213 2 месяца назад
ડાયરેક્ટ અગિયારા પાસેથી ડાયરેક્ટ મીઠું ખરીદવું હોય તો ખરીદી શકીએ ખરીદી શકીએ તેમ હોય તો મારા મીઠાનું કારખાનું નાખવું છે અગિયારા નું જીવન ધોરણ ઊંચું આવે જેથી હું ડબલ ભાવ મીઠાનો આપીશ
@v.k.rajput1805
@v.k.rajput1805 Год назад
ખૂબ ખૂબ આભાર બેન આજ આ લોકો વિશે પણ સારું એવું જાણવા મળ્યું
@extraordinaryvideos9044
@extraordinaryvideos9044 Год назад
Devanshi mem. You are so great
@jaymatajiz3271
@jaymatajiz3271 Год назад
Thank you so much devanshiben
@nareshchaudhary3023
@nareshchaudhary3023 Год назад
આ અગરિયા પરિવારના ના લોકો થી જો કઈ શીખવા જેવું છે તો એ એમનો સંતુષ્ટ છે જે સે ને જે મળ્યું છે એમાં બઉ ખુશ છે. સરકાર નિ યોજના ઓ પણ આમના સુધી પહોંચી છે એ પણ એક સારી બાબત છે. હજુ પણ આ લોકો માટે વધુ યોગ્ય યોજનાઓ બને ને વધુ લાભ મળે ને અગરિયા પરિવારો વધુ સુખી બને એવી આશાઓ રાખીએ 🙏🙏🙏🙏
@sagarparmar6106
@sagarparmar6106 Год назад
Right
@jaymatajiz3271
@jaymatajiz3271 Год назад
ha maru zinzuwada state ha....
@gadhavidevang7547
@gadhavidevang7547 Год назад
જમાવટ ની ટીમ નું હાર્દિક સ્વાગત છે મારા ગામ ઝીંઝુવાડા માં પણ આવી રીતે અને લોકો યે વિડિયો બનાવ્યા છે પણ હવે તમારા જોડે એવી આશા છે કે જે આ અગરિયા ની જે સમસ્યા ઓ છે એનું સમાધાન આવે અને સરકારી યોજના ઓનો સારો લાભ મળે અને જે યોજના બંધ કરિદિધી છે એ ફરી ચાલુ થાય અને હજુ વધુ સારી યોજના ઓ આવે એને માટે સરકાર માં વાત કરવા વિનંતી કેમ કે આમના પ્રશ્નો ને કોઈ વાચા નથી આપતું તે થી ધ્યાન દોરવા વિનંતી
@Indica2658
@Indica2658 Год назад
Avi process khbr j noti 👌🏻👌🏻👍🏻👍🏻
@budhabhaiparmar912
@budhabhaiparmar912 Год назад
Jay vachraj dada🙏🙏🙏
@bhartithakkar8925
@bhartithakkar8925 Год назад
Jordar
@anilmakwana3322
@anilmakwana3322 Год назад
SABKO ACHCHHI ROJIROTI MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@nitinpandiya8197
@nitinpandiya8197 10 месяцев назад
Good
@makavananarsih4182
@makavananarsih4182 Год назад
ગુડ ન્યુઝ ❤️❤️❤️
@DineshKaria
@DineshKaria Год назад
બધી વાત કરી પણ સૌથી વધુ મીઠું ખારાઘોડા અને કુડાના રણમાં પાકે અને સૌથી સારી ગુણવત્તા ખારાઘોડાના મીઠાની છે તે વાત રહી ગઈ. વળી, સૌથી અગત્યની વાત એ છે કે વર્ષોથી મોટી મોટી સહકારી મંડળીઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે જેના કારણે અગરીયાઓની આર્થિક હાલત ખૂબ સુધરી છે. ખારાઘોડાની સ્કૂલ, દવાખાનું અને તેનો અંગ્રેજકાળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. અહીં રણના ગધેડાંનું અભયારણ્ય છે, જે જૈનાબાદથી જઈ શકાય. વર્ષો સુધી રણમાંથી મીઠું ગુડ્ઝ ટ્રેન દ્વારા ખારાઘોડામાં લાવવામાં આવતું. મારા દાદા હોલેજના નિષ્ણાત હતા, રેલ્વેમાં નોકરી કરી નિવૃત્તિ બાદ પણ રેલ્વે તેમની ખાસ સેવાઓ લેતી, તેઓ 75-80 વર્ષ સુધી રેલ્વેને પોતાની નિષ્ણાત સેવાઓ. આપતા. અંગ્રેજોએ જ્યારે મીઠા પર કર નાખ્યો (દાંડીયાત્રા) તો પણ અહીં મીઠા પર કર નહોતો. તમે પાટડી ગયા તો એક જનતાનો મુદ્દો કહેવાનો રહી ગયો કે હાલમાં પાટડી ગામના 75% મકાનો સરકારી જમીન પર છે અને સરકારે હજુ તેમને કાયદેસરની માન્યતા નથી આપી.
@zalavirendrasinh7183
@zalavirendrasinh7183 Год назад
Zinzuwada ma vrsho thi mithu pake 6..zinzuvada ran nu mithu j tamara tya aave 6 Hindustan solt pan zinzuwada maliki nu hatu Kharaghoda no udhyog vadhyo karan k tya train aavi baki Atyre hal pan zinzuvada thi j mithu tya muklay 6
@DineshJani
@DineshJani Год назад
very good details
@vishnurabari2491
@vishnurabari2491 Год назад
પાટડી વિસ્તારના રણમાં વડાગરું મીઠું પાકે છે જે ઉચ્ચ ક્વોલિટીનું હોય છે.
@solankivipul3663
@solankivipul3663 Год назад
મેડમ તામરી વાત કરવાના સ્વભાવ થી સામે વાળો સચોટ ને સાચી માહિતી આપી દે છે. તમને સામે વાળો વ્યક્તિ પોતના જ માણવા લાગે છે..etc.... Good job 👌👏🙏🏻
@navchandidigital
@navchandidigital Год назад
જય માતાજી
@Kishan_thakor_14
@Kishan_thakor_14 Год назад
વાહ
@suniltrivedi2839
@suniltrivedi2839 Год назад
Nice presentation 👌🙏
@akshaysolanki4443
@akshaysolanki4443 Год назад
મેડમ તમારો સ્વભાવ બોવ મસ્ત છે હો 👍🙏
@harshadgadhavi7447
@harshadgadhavi7447 Год назад
Nice coverage 👍👍
@MukeshThakor-fy2pc
@MukeshThakor-fy2pc Год назад
Congratulations 2 Lakh Subscribe
@kalpeshpatel9555
@kalpeshpatel9555 Год назад
ખૂબ ખૂબ આભાર અમારા વિસ્તાર ની મુલાકાત ને જમાવટ થકી લોકો સમક્ષ મૂકવા બદલ
@mogalkrupaofficial2877
@mogalkrupaofficial2877 Год назад
અંગ્રેજો જતા રહ્યા પણ એની ઓલાદ છોડતા ગયા .😜🤣🤣🤣🤣🤣🤣
@mayankpatel6350
@mayankpatel6350 Год назад
વાહ દેવાંશીબેન વાહ.
@dinesh.jbharvad1690
@dinesh.jbharvad1690 Год назад
Khub saras mem
@rajeshpanchotia7770
@rajeshpanchotia7770 Год назад
Very nice for exploring
@valavipul5009
@valavipul5009 Год назад
Khubaj saras ben
@jayeshvadhel7662
@jayeshvadhel7662 Год назад
Nice video
@nareshdesai9558
@nareshdesai9558 2 месяца назад
Salute se
@ravidayani1
@ravidayani1 Год назад
ખરેખર અગરિયા નું જીવન કષ્ટદાયક હોય છે
@Hirmal1949
@Hirmal1949 20 дней назад
Dewanshiben tamaro video kub Saras se legvegge gamada Ni pan saririte odhko so 👍 Verry good
@dasarthjipunajidasarthji3258
Jay javan jay kisan bharat mata ki jay
@umeshkilife880
@umeshkilife880 Год назад
Bahuj saras video
@vihubha134
@vihubha134 4 месяца назад
ખૂબ ખૂબ આભાર આમારા ગામની. મુલાકાત લેવા બદલ
@divyeshparmar8519
@divyeshparmar8519 2 месяца назад
આ લોકો ના જીવન ને ધન્ય છે🙏🙏🙏
@sandipsorathia56
@sandipsorathia56 Год назад
Congratulations for 200k
@hanifmudjuneja
@hanifmudjuneja Год назад
बेन सफेद रण मां जो आवेया हो तो अमारी मुलाकात लेजो अमारी हालत बहुत गंभीर छे
@prakashkuvariya6554
@prakashkuvariya6554 Год назад
વાહ બેન વાહ હવે એક વખત આવો અમારા venasar na ran ma જે કે કચ્છ નુ નાનું રણ
@hardippatel7280
@hardippatel7280 4 месяца назад
Interesting details
@shilugadhiya8998
@shilugadhiya8998 Год назад
Jay shree krishna 🙏🏻
@gadhavidilip4707
@gadhavidilip4707 5 месяцев назад
Devanshi Ben Tamaro swabhav Khub j saro che Garib na Masiha
@dr.mukeshrajpurohit2341
@dr.mukeshrajpurohit2341 Год назад
Devashiben , You are doing great Job, always inspire us with your different level of Coverage, I worked in a NGO Brooke india , this works for Poor working equids ( Specially Donkey ) and equine owning Community, This Nomadic Community ( Vadi, Vanzara, Kangassiya and Ode) , work in Brick Klin for 8 months and totally isolated from Society, I request you to organize a Coverage with this donkey owning Community.
@shantilalsonderva1986
@shantilalsonderva1986 Год назад
200k subscribe congratulations
@meghnakadhiwala5315
@meghnakadhiwala5315 Год назад
Dhany 6 aa agriya o ne 🙏🙏
@RajeshParmar-cj6jn
@RajeshParmar-cj6jn Год назад
દેવાંશી બેન તમે મોજ કરાવી દીદી છે હો બાકી.....
@bharatchaudhari6808
@bharatchaudhari6808 Год назад
વાહ બહેન 🙏🙏
@ganeshpatelganeshpatel4738
@ganeshpatelganeshpatel4738 Год назад
Taklif to ghaniye se pan toy khus se👍
@hanifmudjuneja
@hanifmudjuneja Год назад
देवांनशी बेंन हुं ईयज मीठुं गरमां वापरुशु रण वारो रसोई माटे बहुत सोआदीशट छे
@vijaygajjar4939
@vijaygajjar4939 Год назад
Salam che agriyaone
@bhikhabhaipatel5083
@bhikhabhaipatel5083 Год назад
ખરેખર જમાવટ બેન એકવાર ખજૂરભાઈ નો ઇન્ટરવ્યૂ કરો પ્લીઝ
@Mukesh_Kuriya
@Mukesh_Kuriya 5 месяцев назад
Blessed be Madam.
@chhanathakor5043
@chhanathakor5043 Год назад
Thenkyu madam visit રણ વિસ્તાર
@netrapalsinhzala5879
@netrapalsinhzala5879 Год назад
Devanshi aa kaam must kari rahya chho loko jivan kevi rite jive chhe duniya ne khabar j nathi ae je vastu aene made chhe aeni pachhd kevi mehnat thay chhe ane loko nu halat ketli khabar chhe hu aa tamara kaam ni kadar karu chhu aavu j chalu rakhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maheshjadav1061
@maheshjadav1061 Год назад
ખૂબ સરસ બેન
@parth3372
@parth3372 Год назад
Good.mem.
@chandu7260
@chandu7260 Год назад
દુઃખદ જીવન કહેવાય તો પણ આ લોકો ને સંતોષ છે બોલો આનું નામ જીંદગી
@maldesolanki7889
@maldesolanki7889 Год назад
સરકારશ્રીએ આવા હાડઁ વકઁ કરનાર અગરિયાઓ માટે ખાસ પેકેજ જાહેર કરવું જોઇએ...
@karshanbhai4843
@karshanbhai4843 Год назад
આ મીઠું ઓરિજિનલ. કહેવાય ખાવા માટે સારું.
@moradiyadharmik3120
@moradiyadharmik3120 Год назад
Congratulations for 200k subscribers
@bajarangvlogs1
@bajarangvlogs1 Год назад
ખુબજ સરસ વીડિયો બનાવેલ છે
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS Год назад
Sarkare je koi pote agariya nu kaam karta hoy ene survey Kari ne patta aapi deva joye .. SRP nu protection aamne 2 3 vars aapvu joye.. to j Sache temni madad thay .. Aa badhay Patta upar gerkaidesar tatvo peshkadmi hoy chhe .. govt e koi ni pan seh saram vagar tatkalik pagla levaa joye...
@user-fb2fk7dy6c
@user-fb2fk7dy6c 10 месяцев назад
Good ન્યૂઝ
@kishorbhaiparmar864
@kishorbhaiparmar864 Год назад
Srs
@TeddygemerParmar
@TeddygemerParmar Год назад
Nice didi
@vijaydantani355
@vijaydantani355 Год назад
🙏🙏🙏🙏
@bhavnabambhaniya3175
@bhavnabambhaniya3175 Год назад
નાના આગ.રિયા ની પોર્સિસ અલગ હોય જેમને pgdiya કેય
@rakeshtrivedi8633
@rakeshtrivedi8633 Год назад
માય ડિયર જયું ની વાર્તા યાદ આવી ગયી
@user-rr4qg7oh6q
@user-rr4qg7oh6q Год назад
Thank you very much for being the guest of such a nice little man
@krishhj
@krishhj Год назад
Degree a local term but means specific gravity
@dineshshiyal4609
@dineshshiyal4609 Год назад
અમારે આ ખૈરી ને જિપસ્મ કહીયે..
@DineshKaria
@DineshKaria Год назад
ખારાઘોડા સાચું નામ છે.
@zalahetalba
@zalahetalba Год назад
Khub saras Ben Zinzuwada ma ghnu aevu 6 duniya n jova jevu 6.
Далее
One moment can change your life ✨🔄
00:32
Просмотров 17 млн
▼ЕГО БОЯЛИСЬ МОНГОЛЫ 🍣
32:51
Просмотров 432 тыс.
One moment can change your life ✨🔄
00:32
Просмотров 17 млн