Тёмный

PM Narendra Modi ના ભાષણ પર દેશવાસીઓએ સમજવા જેવુ તારણ જગદીશ મહેતાના મુખે | Jagdish Maheta Analysis 

Vaat Gujarati
Подписаться 830 тыс.
Просмотров 109 тыс.
50% 1

#pmmodi #lalkila #15august #independenceday #vaatgujarati #narendramodi #jagdishmaheta #analysis #political #loksabha #speech #india #loksabha #bjp #congress #aap
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RU-vid ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 238   
@kantibhaipatel2379
@kantibhaipatel2379 2 месяца назад
ધન્યવાદ જગદીશભાઈ આપની નીડરતા.....
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 2 месяца назад
જગદીશ ભાઈ , તમારી ગામઠી શૈલી માં સમજાવવાની રીત કાબેલ દાદ છે. તમારુ શબ્દ ભંડોળ ખૂબ સારું છે . સાહેબ , તમારો નંબર આપવા વિનંતી
@RanaBharvad-d4u
@RanaBharvad-d4u 2 месяца назад
જગદીશભાઈ તમારું પ્રવચન બહુ સારું છે
@bynobhavesh4545
@bynobhavesh4545 2 месяца назад
જગદીશભાઈ તમારી એકદમ સત્ય વાત છે હું આપનો સમર્થન કરું છું આપને સમર્થન કરું છું
@tulsibhaibhanushali
@tulsibhaibhanushali 2 месяца назад
Kya.bat.jagdishbhai.vah
@rekhaben_goswami
@rekhaben_goswami 2 месяца назад
ખુબ સરસ માહિતી આપી જગદીશભાઈ તમે
@solankinaven8180
@solankinaven8180 2 месяца назад
જગદીશભાઈ તમારી વાત સાચી આપણા મા જે જયચંદો છે તેનું પાપ નરેન્દ્ર ભાઇ ને ભોગવવું પડે છે નરેન્દ્ર મોદી ગયા પછી આ જયચંદો રેઢુપડ હોય તેમ વરતી રહયા છે નવા નવા કૌભાંડ બહાર આવે છે મારો તો આત્મા કકળી ઉઠે છે આ નાલાયકો કયાં ભવ છુટશે ભુપેન્દ્રભાઈ સહિત બધા ને બદલો
@jaypatel4744
@jaypatel4744 2 месяца назад
કોઇ જયચંદો નથી નરેન્દ્ર મોદી પોતે જ જયંચંદ છે ડોબા
@jetubhaJadeja
@jetubhaJadeja 2 месяца назад
ભાઈ જય ચડો બીજેપી નાં સાંસદ નેતા અને કાર્યકર્તા છે રોજગાર બંધ છે પેપર લીક થાય છે સાંસદ નેતા ને ખબર છે સરકારી નોકરી દેવી પડે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી મોજ કરે છે બૅન્ક ની લોન માફ છે જનતા નાં ટેક્સ નાં રૂપિયા બીજેપી સરકાર દ્વારા આપે છે. ઈ ડી સી બી આઇ મોકલો મોદી ને ખબર છે હવે મારે જવાની જરૂર છે બીજા માટે નિયમ બનાવી ધિથો પોતાની ઉંમર 70 થાય તારી માટે નિયમ નથી
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 2 месяца назад
મોદી ભ્રષ્ટાચાર વિશે ભાષણ તો એવી રીતે આપે છે જાણે જનતા જ જવાબદાર હોય. જે ભ્રષ્ટાચારી ઓ ને ગળા ફાડી ફાડી ને જેલ માં નાખવાની ધમકી આપતો હતો તે બધા ને એન ડી એ માં શામિલ કરી ને પ્રધાન બનાવી દીધા છે.તો ક્યાં મોઢે મોદી બોલે છે ? અજીત પવાર , નારાયણ રાણે, મુકુલ રોય સુઘેન્દુ અધિકારી, હેમંત બિસ્વા , ભાવના ગવળી આ તો અડધા જ આપ્યા છે . આ બધા કૌભાંડી મોદી ને નથી દેખાતા ? બંધ કરે ભ્રષ્ટાચાર વિશે ભાષણ. ભ્રષ્ટાચાર વિશે ગંભીર હોય તો ભાજપ ના ગુજરાત માં બે ફામ ભ્રષ્ટાચાર છે ત્યાંથી શરુઆત કરી ને બતાવે. પણ મોદી કાંઈજ કરવાનો નથી.હાલ જસદણ નો કિસ્સો આખા ગુજરાત માં ચર્ચા માં છે ભાજપ ના માણસો નીઉપર બળાત્કાર ના આરોપ છે . આજે વીશ દિવસ પછી પણ બધા આઝાદ જ છે અને રહેશે.. કારણ કે આરોપી ઓ ભાજપ ના છે. જેવી રીતે બ્રિજ ભૂષણ આઝાદ ફરે છે તેમ જ ફરશે
@AshokPatel-y1k
@AshokPatel-y1k 2 месяца назад
😅😅😅😅😅😅😅😅😅l😅😅😅😅😅
@ravalzeel2726
@ravalzeel2726 2 месяца назад
Modi j moto panoti che aaje nahi khabar pade tamne pade tyre bahu modu thae gayu hase ANDHBHAKTO
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 месяца назад
❤❤ સત્ય ની સાથે. જગદીશ મહેતા ❤ હિંમત વાન વાત ગુજરાતી પર ❤💯💯 જગદીશ મહેતા 💯💯
@ushagediya1714
@ushagediya1714 2 месяца назад
ખૂબ જ સુંદર છણાવટ......આભાર જગદીશભાઈ🙏
@RAMESHBHAIGONDALIYA-wm6kw
@RAMESHBHAIGONDALIYA-wm6kw 2 месяца назад
ધન્યવાદ જગદીશભાઈ
@dhirajroghelia7298
@dhirajroghelia7298 2 месяца назад
વાહ હિંમતવારા હો તમે જઞદિસભાઈ ખુલ્લે આમ ડર રાખ્યા વિના બોલોછો. અભિનંદન ધન્યવાદ આપને
@jetubhaJadeja
@jetubhaJadeja 2 месяца назад
જગદીશ મહેતા પણ બીજેપી નો કાર્યકર્તા લાગે છે
@piyushluhar9905
@piyushluhar9905 2 месяца назад
Superb... Jay ho.. maheta saheb 👍
@prakashupadhyay5482
@prakashupadhyay5482 2 месяца назад
અલ્યા ભૈ આજે ભાજપની કાર્યકારણી ની બેઠક નોતી કે ભાજપ ને કેવી રીતે મજબૂત કરવો એની ચર્ચા આ સ્ટેજ નો દુરુપયોગ કરી કરી શકાય.... અહીં તો દેશ ને મજબૂત કરવાની વાત કરવાની હોય....
@hbt253
@hbt253 2 месяца назад
Desh majboot karvani j vat kahi che. Akakmatha ne na samjay!!
@Paso70
@Paso70 2 месяца назад
અદભુત વાતો કરી છે.જોરદાર સમીક્ષા... આટલું સરસ criticize જગદીશભાઈ મહેતા જ કરી શકે ભાઈ..👍
@chunilalpatel4334
@chunilalpatel4334 2 месяца назад
❤khub khub sarsh vat krishe❤
@abhishekbaraiya5032
@abhishekbaraiya5032 2 месяца назад
વાહ બહુમતી થીજ આ દેશ બચશે એ સનાતન સત્ય સ્વીકારી આ દેશની બહુમતી ઉચ નિચના ભેદભાવ ભૂલી ને એકવાર તો આદેશની બહૂમતી એક થઈને રાષ્ટ્ર વાદી બને સાથે રાષ્ટ્ર વાદી લઘુમતી જોડાય તો આ દેશ મહાન થતા કોઈ રોકી શકે નહી એટલું આ દેશની પ્રજાની સમજી જાયતો ભાગલા પાડીને રાજ કરવા વાળા ક્યારેય ફાવે નહી.
@mrudulachauhan2622
@mrudulachauhan2622 2 месяца назад
❤❤😢
@rajeshlakkad4176
@rajeshlakkad4176 2 месяца назад
જગદીશ અદા ની તૉલે કૉઈ પત્રકાર આવે નહિ.. આવડું શબ્દ ભંડોળ. આટલી વાક્ય રચના. આટલા સરસ તકઁ. સમજાય એવા ઊદાહરણ. અસલ. માત્રુભાષા મા વાત કરવાની.. વાહ વાહ વાહ વાહ. અદા.....
@ravalzeel2726
@ravalzeel2726 2 месяца назад
Pure bjp na manas che jagdish bhai
@narendrasinhchhasatia4694
@narendrasinhchhasatia4694 2 месяца назад
Very good discussion
@leenashah7861
@leenashah7861 2 месяца назад
Vary good analysis Sri jagdishbhai..all your werbs= GOLD..
@jaypalsinhjadeja2070
@jaypalsinhjadeja2070 2 месяца назад
Jay ho
@N.KChaudhary-e1x
@N.KChaudhary-e1x 2 месяца назад
103 મિનિટ સુધી ભાષણ આપ્યું છે ❤
@navalpuranvairagi3600
@navalpuranvairagi3600 2 месяца назад
મોદી સાહેબ ને એકવાત સ્પષ્ટ થઇ કે પ્રજાતંત્ર દેશ પ્રજા આમ જનતાના પ્રેમ થી સરકાર ચાલી શકે બાકી ધનવાનો ગરીબો એવુ ન થવુ જોઈએ
@liladharfadadu
@liladharfadadu 2 месяца назад
જગદીશભાઈ ભાઈ તમને અને તમારા પ્રવચન ને લાખ લાખ વંદન કરું છુ જયશ્રીકૃષ્ણ ભારત માતા કી જય
@sushilapatel2885
@sushilapatel2885 2 месяца назад
Jay bharat, jay modiji
@MaaKhodalmusic15
@MaaKhodalmusic15 2 месяца назад
Bhai bhai🙏🙏👌👌👌👌
@palvidedania4744
@palvidedania4744 2 месяца назад
Vah maja aavi ghnu janva madiu
@rddhakesha5794
@rddhakesha5794 2 месяца назад
જગદીશ ભાઇ કોગ્રેસ ના ભ્રષ્ટાચારી ઓ ને મોદી અને અમીત શાહ હાર તોરા કરી ને પાર્ટી મા લઈ લેય છે અને એમા પાછા ગુજરાત મા તો કેબિનેટ મા બેસારી ને વાહ વાહી લઈ રહા છે.અને પાછા કહે છે કોઇ ભ્રષ્ટાચારી ને છોડવામા નહી આવે ભાજપયાવે કયા ઓછો ભ્રષ્ટાચાર કર્યો છે ગુજરાત મા તો હાલ ના કમલગટાઉ એ લુટાઇ એટલુ લુટી લયો ની હરીફાઇ લગાવી છે
@madhubhaipatel5100
@madhubhaipatel5100 2 месяца назад
Awesome Analysis here by Mehta bhai a prominent Analyst about the latest political current affairs very touchee & Categorical as well.🌹🇮🇳👍🏼🙏🏼
@dineshkumargohil4358
@dineshkumargohil4358 2 месяца назад
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@harshachudasma7445
@harshachudasma7445 2 месяца назад
जगदीश भाई मोदी सरकार 24 कलाक काम करे तो 2 कलाक अंबानी नी लगन मा कोन गयु तु????
@JeelMandaviya
@JeelMandaviya 2 месяца назад
જગદીશ ભાઈ ને કોટી કોટી વંદન.
@mohansuthar5936
@mohansuthar5936 2 месяца назад
વકફ બોર્ડ મુદ્દો નાયડુ નાં ફોન થી જે સી.પી.માં ગયો છે
@sprajgor4623
@sprajgor4623 2 месяца назад
❤ સરસ માહિતી મહેતા સાહેબની એસપી રાજગોર બનાસકાંઠા❤
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 2 месяца назад
આરક્ષણ જાતિ આરક્ષણ વિશે મોદી ચૂપ
@Bharatkoyani1966
@Bharatkoyani1966 2 месяца назад
અતીસુદર
@RanjitRathva-x4e
@RanjitRathva-x4e 2 месяца назад
Very very nice 🎉
@niravramani7115
@niravramani7115 2 месяца назад
અરે જગદીશ ભાઈ આટકોટ ની વાત કરોને સરમ આવે છે
@rameshchandraparmar461
@rameshchandraparmar461 2 месяца назад
गुजरात शिक्षण मा ध्यान आपो साहब
@mohanmorbiya5256
@mohanmorbiya5256 2 месяца назад
Congratulations quality 🎉🎉
@AbhajirGohil
@AbhajirGohil 2 месяца назад
जय भारतवर्ष जय सत्य सनातन संस्कृति
@hareshbhaigojariya9872
@hareshbhaigojariya9872 2 месяца назад
જગદીશ ભાઈ હર હર મહાદેવ
@VijaybhaiGohel-e6n
@VijaybhaiGohel-e6n 2 месяца назад
શું આઝાદી મળ્યા પછી ભાગલા પડ્યા પછી હિન્દુ એક નંબરનો નાગરિક છે ભારતનો
@shailendrasinhzala3368
@shailendrasinhzala3368 2 месяца назад
🤝👍👌💯
@hanitsinhgohil3527
@hanitsinhgohil3527 2 месяца назад
વાહ જગદીશભાઇ ❤🎉🎉
@abbasmultani1671
@abbasmultani1671 2 месяца назад
Vah jadisbhai tame bahu gyanichoo
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 2 месяца назад
🎉🎉
@balramsharma6744
@balramsharma6744 2 месяца назад
100%
@smpatel4418
@smpatel4418 2 месяца назад
ભાઈ ..પત્રકાર.. હુ.100%.. ભાજપી..છુ .પરંતુ..
@yogeshdamasiya5660
@yogeshdamasiya5660 2 месяца назад
જય હિન્દ
@soraninajabhai9798
@soraninajabhai9798 2 месяца назад
જગદીશભાઈ 🎉🎉
@gunvantraydave4432
@gunvantraydave4432 2 месяца назад
કોણીયે ગોળ નરેન,દ્ર ભાઈ નુ પ્રવચન ચુટણી લક્ષી છે
@Premium98-h1o
@Premium98-h1o 2 месяца назад
Aava lukhha ne 15 August ma.. cha wala nu basan bandh kar .. bakwas..
@ravalzeel2726
@ravalzeel2726 2 месяца назад
22 YEAR THI MODI NU BADHU CHUTNI LAXI J CHE
@pulkitjoshi1465
@pulkitjoshi1465 2 месяца назад
Modi should say Ambani to save from marriage expenses and use it for how many needed persons and pensioner s
@prakashgoswami1280
@prakashgoswami1280 2 месяца назад
❤❤
@palvidedania4744
@palvidedania4744 2 месяца назад
Dakhla mast aape ser
@p.h.chudasama1279
@p.h.chudasama1279 2 месяца назад
Netao na pravachan na hoy bhashan hoy pravachan mahapuruso Santo risio and vyaspith parthi kahevama have tene pravachan key
@bharatramani8327
@bharatramani8327 2 месяца назад
ભાઈ અમુક હિંદુ ને સમજાવવા અઘરા છે
@user-bk9pm3gs6r
@user-bk9pm3gs6r 2 месяца назад
જ્યારે..બહુમતી. હતી..ત્યારે..કેમ..કાઇ ન. કરયુ
@hbt253
@hbt253 2 месяца назад
A mukhya sawal che. Kadach dhire dhire karva magta hata muddao pati na jay atle.
@prakashgoswami1280
@prakashgoswami1280 2 месяца назад
❤❤❤🎉🎉🎉
@chimanbhaivankar7055
@chimanbhaivankar7055 2 месяца назад
Very nice. Woman protection ni vat kari te jaroori chhe. West Bengal ma nurse par rape thayo teni vat PM kari sakya, welcome. Sathe sathe Manipur ni mahila o vishe je jaher ma nagn kari ne faravi hati teni vat pan karva jevi hati. UP na hathras ma dalit ni dikri par rape kari ne , mari nakhi ane parents ni permission vagar collector n police ni hajri ma sadgavi didhi teni vat pan thavi joiti hati. Last week UP ma rape thayo te pan vat ullekh karvano hato.
@kks8408
@kks8408 2 месяца назад
सरस बेबाक इंटरव्यू
@ranchhodsankhat1141
@ranchhodsankhat1141 2 месяца назад
ખોટુ વિશ્લેષણ
@jentidholariya2496
@jentidholariya2496 2 месяца назад
તો વાવી છે એનો જ એક્સપોર્ટ‌‌.
@bipinchandraparmar6111
@bipinchandraparmar6111 2 месяца назад
બોલવા થી વિશવગુરૂ ન બનાય
@hbt253
@hbt253 2 месяца назад
Bolvu y pade. Sinh ne y danak devi pade. Mothao ne badha ma negativity j dekhay ne purushatva wala bole, utsah vadhare ne bijao ma y utsah jagade.
@KiritChhowala-hh6jc
@KiritChhowala-hh6jc 2 месяца назад
ટિકિટ પાક્કી
@mitamorjaria6496
@mitamorjaria6496 2 месяца назад
Vah genius vah
@amarsinhsolanki6844
@amarsinhsolanki6844 2 месяца назад
આજ સુધી વાતો જ થઈ છે. ભાઇ. કશું કામ થયું જ નથી. અને થવાનું પણ નથી. ખોટી વાહ વાહ કરો છો.
@mukeshbhaipatel7821
@mukeshbhaipatel7821 2 месяца назад
આ લોકો ભાજપનાં ચાતુકાર છે. ભાઈ જુઓ બધુ જ અદાણીને આપવા લાગેલો છે. આજે જોઈએ તો ગુજરાતમાં શિક્ષણની દશા પ્રાઈવેટ કરી દીધી છે. તમે જોશો હવે પછી નાં દશ વર્ષમાં ભાજપની હાલત જોજો ચાર રાજ્યોમાં ભારતની હાલત કેવી થાય તે જોજો. મોદીની ગેરંટીતો હવે ગબડી ગઈ.
@usmanBadi-yt5tt
@usmanBadi-yt5tt 2 месяца назад
જગદીશ ભા,,,મોદીના સલાહ ,કાર ❤
@Premium98-h1o
@Premium98-h1o 2 месяца назад
Tari jat no jagdis do Maru..
@vasimshaikh8128
@vasimshaikh8128 2 месяца назад
BJP no Dalal Mehta
@atulmehta6893
@atulmehta6893 2 месяца назад
કમળા વાળાને પીળું જ દેખાય. કૉંગ્રેસ ના દલાલોને બીજા બધા દલાલોજ લાગે.
@hbt253
@hbt253 2 месяца назад
Lalalaputra chadrasachhap ne marcha lage che 😂😂😂😂
@vgc2562
@vgc2562 2 месяца назад
JCB મા નય પણ JPC મા 😂
@Gaha-iw9cm
@Gaha-iw9cm 2 месяца назад
વિધર્મી એટલે શું હીન્દુ સીવાય ના બધા વિધર્મી જૈન શીખ બોધકરીષયન પારસી વિધર્મી ગણાય કાયમ તમે આ શબ્દ નો ઉપીયોગ કરો છો તો બીજા ધર્મના લોકો માટે તમે વિધર્મી કહેવું કે નહી
@pareshmordiya
@pareshmordiya 2 месяца назад
Saty kyak. Juduj se
@IndravadanbhaiJoshi
@IndravadanbhaiJoshi 2 месяца назад
તમેય લેજો
@kks8408
@kks8408 2 месяца назад
पप्पु खान खुलेआम कहें छे भारत मा मुस्लिम क्रिश्चयन ख़तरा मा छे पण मुट्ठीभर मुर्ख हिंदू नहीं माने
@RanjitRathva-x4e
@RanjitRathva-x4e 2 месяца назад
Je loko bhart nu bhavisy khub ujalu banava magata hoi aeva loko ni jarur
@kananjadeja941
@kananjadeja941 2 месяца назад
Yogi ji ne n nadta shakya hoy to sathe raho
@vasantkanzariya-d2y
@vasantkanzariya-d2y 2 месяца назад
ફેક્ટરી પેસ્ટ નિબંધ કરાવવી પડે
@user-bk9pm3gs6r
@user-bk9pm3gs6r 2 месяца назад
જ્યારે...બહુમતી..હતી...ત્યારે..કેમ..ન..કરયુ
@jivanbhaipateljivanbhaipat6269
@jivanbhaipateljivanbhaipat6269 2 месяца назад
Jagadishbhai tame 108+ varsnu svstha tandurat nirogi jivanbhai jivo avi Prabhu prathana
@ChetanGor-h2c
@ChetanGor-h2c 2 месяца назад
વાતો ના વડા ??..
@pareshmordiya
@pareshmordiya 2 месяца назад
Sab kus kaha jata he lekin nibhana muskil hai Saty kamjor se saty koy jantu nathi karnke Saty Ni pase pruf nathi hotu Saty hoy se pan prof Nathi hotu
@fojizalabapuzalabapu7867
@fojizalabapuzalabapu7867 2 месяца назад
યોગી જોઈએ છે ગુજરાત ને
@Premium98-h1o
@Premium98-h1o 2 месяца назад
Up ma set thy ja .. . Tari jat no.. fako kadhi nakhje foji .walo.
@ravalzeel2726
@ravalzeel2726 2 месяца назад
Ha barbad thava yogi joea
@natubhaiapmc1652
@natubhaiapmc1652 2 месяца назад
આયધરાઆગણૈરોજ.બન્વોબનૈઐશુકરશુ
@ParikhSmita-r3j
@ParikhSmita-r3j 2 месяца назад
Jagadish bhai aa rajput kom shurvir ekvachani Ane aanban shan vali che pan ekaj lothhani mekh kusamp mithyabhiman
@ramubhaipadvi8188
@ramubhaipadvi8188 2 месяца назад
Bhrastachar chali rahyo se darek level par ene dur nahi karvano? Evi vichar Kem nahi thay se Kone?
@pravinzapadiya6492
@pravinzapadiya6492 2 месяца назад
Bhai..... stee...b.j.p...na....neta....jevo.....bharst.....koy....nathi..b.j.p....bharst.....bharst.....ane.....bharst.....chhe.....hu....rajkot.....jadadan....thi....pravin
@smpatel4418
@smpatel4418 2 месяца назад
લાલ...બહાદુર. ..સ
@vasantkanzariya-d2y
@vasantkanzariya-d2y 2 месяца назад
6:36
@hareshkamaliya2370
@hareshkamaliya2370 2 месяца назад
BHAI AAVI FEKM FEK VARSHO JUNISE
@KaransinhSolanki-zh5cq
@KaransinhSolanki-zh5cq 2 месяца назад
10....Year... Thi. Shu. Karyu.
@vasantkanzariya-d2y
@vasantkanzariya-d2y 2 месяца назад
પેલા પેસ્ટ બંધ કરાવી પડે
@narsinhbhaivalani4113
@narsinhbhaivalani4113 2 месяца назад
Cong, only
@bhupendrashelat6543
@bhupendrashelat6543 2 месяца назад
Can understand if reporter get impressed by speech.But when journalists get impressed,we have to think twice .
@Satishsvyas
@Satishsvyas 2 месяца назад
सत्य मेव जयते. नमो जिंदाबाद. विश्व महासत्ता हिंदुस्तान बनेगा ही। डोगल/मक्कार/देशद्रोही ka nash hoga hi
@manupatel1875
@manupatel1875 2 месяца назад
Please respect p.m. tame tukari ne bolavo te barabar nathl. Desh na vadapradhan sarvocchya hovo joie. chicago usa
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 2 месяца назад
Netao,,mo,,1,chhe,,janatanedu,,banavavama
@Premium98-h1o
@Premium98-h1o 2 месяца назад
Mehta kukkja Nepal jatore.
@RanjitRathva-x4e
@RanjitRathva-x4e 2 месяца назад
Bhasthachar mate vat kari ti aema ae successful nai thai sakya aetale thodu nuksan thayu aapan ne
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 2 месяца назад
Aabdhi,,bharmavavani,,vat,,chhe,,aamoto,,feku,,chhe,,bhasannthoke,,chhesamany,😍nagrikne,,kay,,malvanu,,nathi,, mm aanagfato,,udhyonuj,,karvana,,chhe
@solankiafshin6319
@solankiafshin6319 2 месяца назад
Tamari studies ni kami6
@mukeshraval7044
@mukeshraval7044 2 месяца назад
સ્વતંત્રતા દિવસે દેશ ની જનતા ને સંબોધન કરવા નુ હોય પોતાની પાર્ટી ને ભાષણ ન કરાય ભાઈ
@RavjibhaiBabariya
@RavjibhaiBabariya 2 месяца назад
Ama samsayo ne dhuvada nikarata hasene
Далее
Why is it different from what I thought?
00:15
Просмотров 3,1 млн