Тёмный

Rajbha Gadhvi || રાજભા ગઢવી 17 કલાકાર પહેલીવાર એક સાથે છંદની રમઝટ 

Rajbha Gadhvi Official
Подписаться 922 тыс.
Просмотров 126 тыс.
50% 1

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 252   
@ramasisabhad2081
@ramasisabhad2081 5 лет назад
મને આ બધી જ વાતો માં એક વાત ખૂબ ગમે છે, અત્યારે એક ધંધાર્થી બીજાને એ જ ધંધામાં આગળ નથી આવવા દેતો એક પૈસાવાળો બીજા ને બીજા પૈસા વાળો થાય એ પસંદ નથી પણ આ તો ગીરનો હાવજ તમારો ભાણુભા રાજભા ગઢવી સલામ છે તમને કે તમે આવા યુવાનોને તક આપીને આગળ લાવવા માંગો છો...🙏
@mundhavaranjit3416
@mundhavaranjit3416 4 года назад
જય ઠાકર ભાઈ
@Ashokbzala.Official
@Ashokbzala.Official 5 лет назад
રાજભા ગઢવી એ સાહિત્ય ને જીવતુ રાખવા નુ બહુ જ સરશ કામ કરીયુ છે સલામ છે રાજભા ને જય માતાજી
@Ashokbzala.Official
@Ashokbzala.Official 5 лет назад
Jay Ho santvani
@bharatkumarkparmar6186
@bharatkumarkparmar6186 4 года назад
Rajbha ne jaymataji
@anilsangar3859
@anilsangar3859 5 лет назад
જય યક્ષ બૌંતેરા જય ગગલી ગાત્રાળ મા જય સોનલ મા બહુ સરસ મોટા કલાકારો ને ગણા સાંભળ્યા આવા કલાકાર ને સાંભળવા નો આજે લાભ મળ્યો બધા ચારણ ભાઈયો ને જય માતાજી
@dharmendraoza9235
@dharmendraoza9235 4 года назад
વાહ રાજભા ગઢવી ખૂબ સુંદર સરસ પ્રયત્ન ,આ તમારી જીંદાદિલી અને પ્રેમાળ સ્વભાવ નું પ્રમાણ છે નહીં તો એક કલાકાર બીજાંને આગળ વધવાની તક નથી આપતાં
@dileepkolirumar6466
@dileepkolirumar6466 5 лет назад
વાહ રાજભા વાહ કવીરાજો વાહ જય મોગલ માં જય મોમય માં જય માંધાતા જય વેલનાથ બાપુ જય ભોલે નાથ 🇮🇳🇮🇳🇮🇳જય ભારત માતાની 🇮🇳🇮🇳🇮🇳
@vishalbabariya2181
@vishalbabariya2181 5 лет назад
Jay velnath bapu bhai
@Mr_Goval_2121
@Mr_Goval_2121 5 лет назад
*હા મોજ હા* 🙏🙏🙏🙏🙏🙏🙏 *જય હો રાજભા ગઢવી.......* 👌👌👌👌👌👌👌👌 *17 ક્લાકાર ની મોજ હા.....* 🎙️🎙️🎙️🎙️🎙️🎙️🎙️🎙️
@mundhavaranjit3416
@mundhavaranjit3416 4 года назад
રાજભા ગઢવી લાખ લાખ વંદન બધા ભાયો મજા કરાવી જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં ભાઈ
@adv.laxmangilva5138
@adv.laxmangilva5138 5 лет назад
ખૂબ ખૂબ અભિનંદન આખી ટીમને ભાઈઑ.
@nishisodha6562
@nishisodha6562 5 лет назад
I like Rajbha gdhvi the most.. ketla simpl 6.. bija badha kalakaro ne apde steg pr joie ka to foren trip krta joieyai.. but ap shri rajbha gadhvi.. tamne alwyz down to earth.. ane tamara gir na nes ma joieyai 6.. so proud of u..nd glad to hv u in our cuntry... god blsssed u .. maa mogal ni mer tamo sau pr rahe.. jai mata di.. jai maa mogal
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 5 лет назад
તમારા દુહા સંદ સાંભળી પક્ષીઓ એ તમારું સ્વાગત કર્યું તુહી સારણ તુ હી સારણ જય માતાજી ડાયરાને
@ramabhairatdiyabharwad-8182
@ramabhairatdiyabharwad-8182 4 года назад
હા ગઢવી ચારણ ની મોજ હા 17 ગઢવી ચારણ છોરુ ને ખુબ ખુબ અભિનંદન ભાઈ હા રાજભા ગઢવી ની મોજ હા જય ઠાકર જય દ્વારિકધીશ જય સોનબાઈ માં મઢડા વાળી જય મોગલ માં
@mayurrajgor1793
@mayurrajgor1793 5 лет назад
બહું જ સુંદર આનાથી વધારે સુ જોઈ હા ગીર હા હા ગીર ના સાવજ હા હા રાજભાની મોજ હા કોણ કિયે છે સાવજ ઓછા થઈ ગયા
@gopalvaghasiya6278
@gopalvaghasiya6278 2 года назад
સરસ સંગીત વગર પણ છંદની સૂરાવલિની રમઝટ જામી છે વાહ રાજભા જય હો
@કાઠાનોકોળી
અમને કયારેક મોકો આપો રાજભા..જય મોગલ
@ranabhaithakor1625
@ranabhaithakor1625 5 лет назад
ગીર માં આ મોતીઓ ની ખાણ કઈ જગ્યા એ આવી બાપુ....આતો હાચા હીરા છે હો...
@dineshmakwana9574
@dineshmakwana9574 5 лет назад
સાચા મરજીવા હો રાજભા માત સંસ્કૃતિ ને વંદન
@manubhaichaudhary971
@manubhaichaudhary971 4 года назад
વાહ રાજભા વાહ ધન્ય સે તમારા માવતર ને. સલામ રાજભા 🙏🙏🙏
@kalakarnimoj
@kalakarnimoj 5 лет назад
Wah ! Jordar Kam che . dhanya che rajbha gadhvi tamne
@mukeshjagad6205
@mukeshjagad6205 4 года назад
રાજભા ગઢવી તમે તો આ કલાકારો ને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે
@radhubhaiahir2231
@radhubhaiahir2231 5 лет назад
HA moj bhai
@natwarsinhchauhanofficial8653
@natwarsinhchauhanofficial8653 5 лет назад
Last me je paxi killol kre se ee sache aa chhand sambhdi ne salam kre se aa mara desh na charan ne.....kharekhar sache ma mogal tari daya thi aa gadhvi-darbar pr tari ami drashti rakhje ma....jay mogal jay bhavani
@rajimuliyasiya8649
@rajimuliyasiya8649 2 года назад
Vah gadhvi vah Jay ho rajbha 👌👌🙏🙏🙏🙏🙏🙏👏
@khodabhaisolanki1741
@khodabhaisolanki1741 5 лет назад
jay mataji kavirajo tamne shabashi na api shakia kemke tamne sabasi aapvani amari heshiyatj nathi ame tmara charnoni raj pan nathi tmara aashirvad jay ho jay mataji
@anilvyas8384
@anilvyas8384 5 лет назад
જય હો,,ધન્ય છે ચારણ ભાઈ ને....માતાજી ની મેર છે
@ashokravaliya8964
@ashokravaliya8964 5 лет назад
Supb kaviraj..... Jay Murlidhar
@gadhavihimmatdan6709
@gadhavihimmatdan6709 5 лет назад
वाह....... वाह, शायब जुग जुग जिवो जय माताजी
@parmarramji7012
@parmarramji7012 5 лет назад
Rajbhai rajbhai good. Good. Jay .sonal maa
@jayrajahir5307
@jayrajahir5307 5 лет назад
રાજભા ગઢવી મોજ જય માતાજી
@dimpalahir1716
@dimpalahir1716 5 лет назад
Vah rajbha vah nice
@mehulvainsh5664
@mehulvainsh5664 5 лет назад
ખમ્મા ચારણ...જય ગીર ગંગોત્રી
@mahendrathakor4986
@mahendrathakor4986 5 лет назад
Vah mojj vah ....ha gir ha... Ha gir na anmol ratno ha
@bhrugeshshrimalishrimalibh2822
@bhrugeshshrimalishrimalibh2822 4 года назад
Ma bhagvati tamne sou ne khub khub agar law jay and tamari jibhe thi koe divas se sarsvati na khase jay mataji
@VIDHYASTUDIOGUJARATI
@VIDHYASTUDIOGUJARATI 5 лет назад
Ha તમારી મોજ rajbha
@shukhabargujaratni
@shukhabargujaratni 5 лет назад
👌👌👌🇮🇳
@lalotoliya9377
@lalotoliya9377 3 года назад
આમ ની સાથે સાથે તમે પણ ગાવ ને રાજભાઇ ગઢવી
@jadavmehulsinh1326
@jadavmehulsinh1326 5 лет назад
jay bhavani. vah kaviraj. vah
@hzala2459
@hzala2459 4 года назад
Jayho superb
@hardiksinhrajput6605
@hardiksinhrajput6605 5 лет назад
Vah moj vah...Jay ho......
@jataparaalpeshv324
@jataparaalpeshv324 5 лет назад
Ha rajabhagadhavi ane bijabadha gadhavini moj
@prakashlathiya2112
@prakashlathiya2112 4 года назад
Jordarr ho rajbha
@khushalchavdiya4661
@khushalchavdiya4661 4 года назад
Ha raj bhai ha tamari moj
@jadavdharmesh4593
@jadavdharmesh4593 5 лет назад
Vah rajbhaaaaa
@vishalbabariya2181
@vishalbabariya2181 5 лет назад
Ha moj ha
@parthsambad5929
@parthsambad5929 5 лет назад
Ha rajbha👏👏 Ha gadhvi. Ha
@avinashodedra539
@avinashodedra539 4 года назад
Gadhavi bhaiyu tmara tredisnl dres ma hoy to sonama sugand bhare ho dev
@ravirajkathi1529
@ravirajkathi1529 5 лет назад
Ha bhanu bha ha Va gathavi Haji sand bolva vala se to haji amaney matha deva ni moj sade ho Sabas saran
@mrkantilals9177
@mrkantilals9177 5 лет назад
વાહ વાહ ગઢવી .વાહ વાહ. જય માતાજી... જય મોગલ રાજભા
@chandrasinhchavdavlog8509
@chandrasinhchavdavlog8509 5 лет назад
વાહ મોજ પડી ગઈ રાજભા,,
@hirengohel817
@hirengohel817 5 лет назад
Vah rajbha sahity ne jivtu rakhva Tamara praytno bahu Saras 6e
@amaratdesai4155
@amaratdesai4155 5 лет назад
વાહ.રાજભા.વાહ.જય.વડવાળા
@milankaraniya4669
@milankaraniya4669 5 лет назад
જય હો. હરે હરે. વાહ મોજ....
@bhawanisinghcharan8975
@bhawanisinghcharan8975 4 года назад
જય માતાજી જય સોનબાઈ જય મોગલ મછરાલી
@jigarsharma3261
@jigarsharma3261 5 лет назад
Raj bha gadhvi ne jigar Valand na khub jaja jaja Ram ram
@upendraparsana6400
@upendraparsana6400 4 года назад
હા હા આપણા હિન્દુ સંસ્કૃતી ની જ્યોત જલવંત રાખનારા સાચા મોતીડા ને વંદન જય હો 🚩🙏🚩🇪🇹
@kishanvlogs7072
@kishanvlogs7072 4 года назад
વાહ લાખા ભાઈ વાહ વાહ રાજભા વાહ
@hiteshstudio1921
@hiteshstudio1921 5 лет назад
Vah raj bha jay mataji
@somajikher1845
@somajikher1845 5 лет назад
રાજભા આતો સોનું શે બાપ ઞીર ને સલામ છે
@shyambhuva5835
@shyambhuva5835 5 лет назад
Jay Sonal MA
@satyrajsinhdhrafa
@satyrajsinhdhrafa 5 лет назад
Mataji Tamari Raksha Kre Bap Jay Mataji.
@jigarsharma3261
@jigarsharma3261 5 лет назад
Aap serve ne ma mogal MA aai sonal madi saday sukhi rakhe ram ram aap sarve ne
@vishnurabari9633
@vishnurabari9633 5 лет назад
Bhai bhai
@rangitraval9107
@rangitraval9107 4 года назад
Jordar Chand Rajbha
@jagdishsolankirjofficial4041
@jagdishsolankirjofficial4041 5 лет назад
જય સીયારામ ભાઈઓ
@hr477
@hr477 5 лет назад
Ha vala Bhanej Ha
@mukeshmukeshpadhariya7485
@mukeshmukeshpadhariya7485 4 года назад
Jay mataji Bhai
@mayurkataria6652
@mayurkataria6652 5 лет назад
Va bhai va i love yuo raj bha
@ahirjagdish1198
@ahirjagdish1198 5 лет назад
Vah rajbha dhan chhee ajjna yug ma loko saga bhai na pag khenche chhe pan tame bija loko ne pan telent batavi stage apavava mahenat karo chho Have kaik desh ni chadti dekhai chhe Jay murlidhar
@manajiwaghela1857
@manajiwaghela1857 5 лет назад
ધનય છે બધા ચારણો ને
@hardasmanekgadhviofficial109
@hardasmanekgadhviofficial109 5 лет назад
Va moj avi gai raj bha avaj vidiyo banavya raho bau moj avii jay mataji badha dayrna bhai o ne
@natvarpatni1189
@natvarpatni1189 5 лет назад
Ha gir na havaj ha Raj bha
@Bhupendrakhandla5535
@Bhupendrakhandla5535 2 года назад
વા રાજભા મોજકરાવિ દીધી
@Bhupendrakhandla5535
@Bhupendrakhandla5535 2 года назад
રાજભા તમે એકાદો ટટકારો મોજ આવિ જાઈ
@mehulsojitra3149
@mehulsojitra3149 5 лет назад
Aaj kevu kavtak thyu hase bap Aatla charan aek sathe betha che bap Jay ho bap jay ho
@hardikpatel1937
@hardikpatel1937 4 года назад
વાહ રાજભા વાહ આપના થકી અમે પણ આવા હોનહાર કલાકારો ને ઓળખી સ્ક્યા
@desaimukesh7494
@desaimukesh7494 5 лет назад
Raj bha gadhavi je kam chalu kriu se e jeva teva nu kam nathi ketlay raji nai hoy pan bija ne moko apiyo se tamne bhagvan moko apse 1000%
@kavigadhavi6784
@kavigadhavi6784 5 лет назад
Va bap jay ho ......
@raalaghdhirsinh2113
@raalaghdhirsinh2113 4 года назад
Va mara charano jay mataji
@kavyafilmskadi2867
@kavyafilmskadi2867 5 лет назад
Khub j sarahniy kam Kari rahya so good work sir
@darshan.980..3
@darshan.980..3 5 лет назад
ha moj savajo 🦁🦁🦁🦁
@વસરાજસ્ટુડિયો-બ7ર
Haa મોજ હા ગીર
@anirudhsinhmori2240
@anirudhsinhmori2240 5 лет назад
Wah rajbha Wah moj padi gai hooo , su ke varsad aivo ho 😁🙏Jay mataji 🙏🙏
@ketanmakwana4815
@ketanmakwana4815 5 лет назад
જય હો દેવી પુત્રો
@shreechamundastudiokuda9063
@shreechamundastudiokuda9063 5 лет назад
આ બધાય કલાકારો ને સ્ટેજ આપો કવિરાજ બધાય સાચા હીરલા છે
@malakiyabijal9668
@malakiyabijal9668 5 лет назад
Saras raj bha
@thakorraju1413
@thakorraju1413 5 лет назад
jay mataji rajbha
@ranjitsinhjethvaranjitsih4583
@ranjitsinhjethvaranjitsih4583 5 лет назад
Va Rajbha va jordar se
@shreechamundastudiokuda9063
@shreechamundastudiokuda9063 5 лет назад
જય માતાજી કવિરાજ આપના હરેક પ્રોગ્રામ ને લગભગ બે કે તેથી વધુ વાર જોયા છે પણ હરેક પ્રોગ્રામ માં ખુમારી ભરી વાતો જોવા મળી છે તમે એક સારા કલાકાર ની ભૂમિકા ભજવી રહ્યા છે આપના પ્રોગ્રામ માટે હું બહુ આતુર રાહુ છું મને બહુ મોજ આવે છે ક્યારેક ક્યારેક બચું ભાઈ ગઢવી ના બોલ પણ યાદ આવી જાય છે જય હો કવિરાજ
@siddharajsinhjadeja553
@siddharajsinhjadeja553 5 лет назад
Vah kaviraj vah Jay mataji Jay mogal
@valarajesh2729
@valarajesh2729 5 лет назад
હા રાજભા ગઢવી તમારીમોજ
@rajvirbhaisolanki6150
@rajvirbhaisolanki6150 2 года назад
Jay mataji aakha gadhavi smajne vha dairane
@avinashodedra539
@avinashodedra539 5 лет назад
Lakha lakha vandar Sasa Hira saran dev ne 🙏🙏🙏
@bharatsinhsindhav2600
@bharatsinhsindhav2600 4 года назад
Khub saras
@makavanaajay4957
@makavanaajay4957 5 лет назад
Ha bhai ha
@baldevsinhrajput2587
@baldevsinhrajput2587 4 года назад
ખુબ સરસ
@mundhavaranjit3416
@mundhavaranjit3416 4 года назад
જય ઠાકર
@kalurabari1387
@kalurabari1387 5 лет назад
વા રાજભા વા આવુ કંઈક મુકતા રેજો મજા આવે ભાઈ
@rahulsolaki2276
@rahulsolaki2276 5 лет назад
દેવીપુત્ર અને દેવીપૂજક ના જય માતાજી
@rksanghani8409
@rksanghani8409 5 лет назад
Ha rajbha ni moj ha👌👌👌
@jaykumarthakor2795
@jaykumarthakor2795 5 лет назад
Vah vah Jay hind
@narangadhavi7015
@narangadhavi7015 5 лет назад
Ha charano ha jio jio
Далее
БЫСТРАЯ сборка ПК - от А до Я!
00:22