Тёмный

Upendra Trivedi | સુપ્રસિદ્ધ ગુજરાતી એક્ટર વાત કરશે ઝવેરચાંદ મેહઘાની વિષે | Asmita Parva 

SANGEETNI DUNIYA
Подписаться 1,2 млн
Просмотров 155 тыс.
50% 1

this video is from asmita parva 2012
--------------------------------------------------------
Follow us on FACEBOOK
/ sangeetnidun. .
And also on INSTAGRAM.

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 137   
@rkc6677
@rkc6677 3 года назад
અભિનય માં બેજોડ ઉપેન્દ્ર ભાઈ ની સોરઠી લોક સાહિત્ય માં આટલુ બધુ ઉંડુ જ્ઞાન...વાહ..મોજ આવી
@rasiklalchauhan2538
@rasiklalchauhan2538 4 года назад
તમારી ખોટ અમોને ગુજરાતની ધરતીને ખુબ સાલસે ઉપેન્દ્ર ભાઈ ...... ભવો ભવ મળજો અમોને.....
@vijaydesai4405
@vijaydesai4405 4 года назад
સો સો સલામ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી તમને... ધન્ય છે તમારી જનની, ધન્ય ધરા ગુજરાત ની... અદ્ભૂત પ્રવચન...
@kiranrajput2862
@kiranrajput2862 4 года назад
Aje dil khus Thai gyu Khub khub abhar.....
@pravinahir2438
@pravinahir2438 Год назад
Dhany che upendr bhai ne aa...va vykti ni khot che apde naman upendr bhai ne 🙏💐🙇‍♂️
@hetlittlesinger
@hetlittlesinger 4 года назад
વાહ...ભુદેવ આપના ચરણોમાં વંદન...મોરારીદાસજીને જય સીતારામ...
@DashrathRMakwana
@DashrathRMakwana Год назад
ઉપેન્દ્ર ત્રિવેદી સુપર સ્ટાર.આજકાલ ના કલાકાર આમની તોલે ન આવે.
@vasantpanchal2653
@vasantpanchal2653 4 года назад
વાહ અદભુત વાણીઅમૃત............. ધન્ય ત્રિવેદી સાહેબ.....
@himmatsinhmakawana3215
@himmatsinhmakawana3215 3 года назад
વાહ...અદભૂત ભાષા કૌશલ્ય.
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 4 года назад
Vah Upendra Trivedi sir you was very intelligent Nice to hear Padmshri awarded Salam chhe tamne We miss you too
@tarookothari8541
@tarookothari8541 2 года назад
Adbhut pravachan Trivedi sir . Lakho naman aapne. Adbhut knowlege .wah shabdbhandol. From California.
@rahulkhambholja4636
@rahulkhambholja4636 4 года назад
So deep knowledge of Gujarati sahitya. Also great command on the Gujarati language. Sat sat Naman Shri Trevedi sir. We are so proud of you sir.
@anilapurohit7237
@anilapurohit7237 4 года назад
ખરેખર ગુજરાતી કલાકાર માત્ર ન હતા કેટલા ગુજરાતી ભાષાના જાણકાર...અદભૂત ગર્વ કરવા જેવું.🙏
@vibhubharvad7680
@vibhubharvad7680 3 года назад
Gret su vichar apya chhe upendr bhai khub khub janva maliyiu.zaverchand meghani ni vaatu gholi ne pi gya bhai
@jayeshkanzariya3501
@jayeshkanzariya3501 3 года назад
Wahhhhh. Ryl heero salam upendra bhai Trivedi sir
@anilodich9638
@anilodich9638 4 года назад
વાહહહ... સાહેબ નું સાહિત્ય જ્ઞાન જય હો
@sudhaparmar6936
@sudhaparmar6936 4 года назад
ABHINAY SAMRAT LT SRI. UPENDRABHAI TRIVEDIJI. SUPER INTELIGENT GREAT PERSONALITY. OMG.LAKHO SALAM CHHE...REALLY AMAZING..SO NICE TO LISTEN TO YOU...MISS U V.MUCH...RIP. OM. 💖😥😘👌👍🙏🙏🙏🥀🥀🥀
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 4 года назад
Vah Padmshri awarded Abhinay Samrat very intelligent nice to hear We miss you,no can do like this R I P
@samiranglourduhighschoolja5018
@samiranglourduhighschoolja5018 2 месяца назад
ઉપેન્દ્ર ત્રિવેદીનો લોકસાહિત્યના અભ્યાસી અને વક્તા તરીકે નો પરિચય થયો....વાહ ‌‌.સમીર જાદવ શિક્ષક અને લોકસાહિત્યના ચાહક
@chhaganbhaikothiya5011
@chhaganbhaikothiya5011 4 года назад
Upendra Trivedi is a very knowledgeable and Learned Person.He was the Amitabh Bachchan of Gujarati film industry at one time.He was also the super star of Gujarati Rang manch.Malav Pati Munj Drama etc.
@nareshjoshi2694
@nareshjoshi2694 4 года назад
Sangit ni duniya ne khubaj dhanyyavad aava kary mate me ye sachvava mate,ane upendrbhai abhinay + gnan abhyash su kahevu ae swargrth atma ne Vandan,,,
@hiteshsoni2003
@hiteshsoni2003 2 дня назад
Aane kevai legendary superstar jene khali film ni acting nuj gyan nathi shahitya nu pan etluj gyan che Great Upendrabhai Trivedi...
@bhartigudka3187
@bhartigudka3187 4 года назад
આટલા હોશિયાર અને પ્રતિભાશાળી કલાકાર શ્રી ઉપેન્દ્રભાઈ ને ખરેખર દિલથી શ્રદ્ધાંજલિ. એમની ખોટ કદી નહીં પુરાય.
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 4 года назад
Khubaj jagru purush bhai upendrabhai Jordar 🌹👏🌹🌹🌹🌹🌹👍
@harshadbarot8605
@harshadbarot8605 2 года назад
વાહ ઉપેન્દ્ર ભાઈ અદભુત
@narankanjiparagdu5578
@narankanjiparagdu5578 3 года назад
આપણે આ મહાન કલાકારને આ પૃથ્વી રહેશે ત્યાં સુધી નહીં ભૂલી શકીએ.
@srkanpariya5653
@srkanpariya5653 2 года назад
Waah. Upendr. Bhai. Waah. He. Ishvar. Upendr. Bhai. Na. Atmano. Vaikunth. Maa. Vas. Hovoj. Joiye. Prarthna. Sah. Prnam. Namskar.
@maheshlimbachiya3603
@maheshlimbachiya3603 4 года назад
ખૂબ સરસ વાતો કરી સાહેબ જૂનૂ બધુ યાદ આવી ગયું
@vikramsinhchavda7937
@vikramsinhchavda7937 2 месяца назад
कलाकार की कलाकारी महानता को नहीं प्राप्त करवा शकती ऊसे तो खूद की रदयगम्य उदगमस्थली से महानता मिलजाया करती है ! ये है कलाकार की पवित्रता, अनन्यता। 🙏🙏🙏🙏🙏
@vijaysinhrathore2014
@vijaysinhrathore2014 8 месяцев назад
Wah Upendrabhai Wah!
@onlyforgoodonlyforgood2180
@onlyforgoodonlyforgood2180 5 лет назад
Upendra dada na charno ma koti koti vandan kharekhar a kalakar ne mate aje mane bau man thayu film line sivay pan a dada nu knowledge bau unchu che
@magharolakalu1628
@magharolakalu1628 4 года назад
Jay ho tamari bap
@manishbhogayata5446
@manishbhogayata5446 8 месяцев назад
અવાક્, આ વ્યક્તિ અને આ ઘટના માટે એક પણ શબ્દ જ નથી.
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 5 лет назад
વાહ.... આભાર સંગીતની દુનિયા
@sureshthakor2609
@sureshthakor2609 8 месяцев назад
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી ન ભૂતો ન ભવિષ્યતિ કોટી કોટી વંદન કરીએ છીએ 🙏🙏
@ravipiparotar963
@ravipiparotar963 5 лет назад
Vah rang se updra trivedi ne
@dharanidhareducation9696
@dharanidhareducation9696 Год назад
Lv U ઉપેન્દ્ર ભાઈ
@diprathod369
@diprathod369 5 лет назад
Vah...vah...this is our real FD
@kandarppatel2443
@kandarppatel2443 4 года назад
Great Abhinay Samrat’Great Vakta’Genious
@dafadananaji4705
@dafadananaji4705 2 года назад
ત્રીવેદી સાહેબની વાત સાંભળી ને બહુ જ ગમ્યું છે ધન્યવાદ આભાર
@drgovindpatelidar3254
@drgovindpatelidar3254 4 года назад
Great ,love you !!!!
@rajeshlamba426
@rajeshlamba426 5 лет назад
Vaah upendra bhai vaah
@rajshreeshah4518
@rajshreeshah4518 4 года назад
Sri trvedi sir.is talented person.Deep knowedge of sahitya.Thats why your Role in Ramayan as Ravanis fit for you.Because Ravan was tallente in verious subjects.Thankyou for your role.
@manishavyas6875
@manishavyas6875 3 года назад
his younger brother is a raavan in raamayan not him he is also a known actor named arvind Trivedi
@rajeshlodhiya9150
@rajeshlodhiya9150 3 года назад
Upendra sir was a younger brother of Arvind Trivedi
@sharadupadhyay3971
@sharadupadhyay3971 4 года назад
REALLY A GENIOUS PERSON WITH WIDE KNOWLEDGE AND GREAT PERSONALITY.....NAT SAMRAT..
@JayabenMaheta-c7b
@JayabenMaheta-c7b Месяц назад
અદ્ભુત અને વારંવાર સાંભળવાનું મન થાય
@n.m.dangar3926
@n.m.dangar3926 5 лет назад
ધન્યવાદ ! સરસ માહિતી આપી. ઘણુ યાદ રાખ્યુ છે.
@puraniyade.4
@puraniyade.4 2 года назад
આટલું દુર્લભ જ્ઞાન ઉપેન્દ્ર ત્રિવેદી પાસે છે તે આશ્ચર્યજનક છે.
@mahindrasinhjadeja8599
@mahindrasinhjadeja8599 3 дня назад
વાહ ઉપેન્દ્ર ભાઇ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
@maheshmakwana7382
@maheshmakwana7382 4 года назад
We miss you ,abhinay Samrat😢😢😢😢😢
@laxmanchaudhari4263
@laxmanchaudhari4263 4 года назад
વાહ. .. અદ્ભુત.... ત્રિવેદી સાહેબ
@sureshpatel8095
@sureshpatel8095 2 года назад
Gujarat. Nu Gaurav upendrabhai
@manishavyas6875
@manishavyas6875 5 лет назад
Pranaam love you miss you. So much please come back
@rameshbhogayta7848
@rameshbhogayta7848 5 лет назад
Vah... Upendra..bhai ..vah
@sorathsantvani5832
@sorathsantvani5832 5 лет назад
આટલું મોટું જ્ઞાાન સૂ વાત છે
@magharolakalu1628
@magharolakalu1628 4 года назад
Jay ho tamari bap
@bhupendrapatel3863
@bhupendrapatel3863 4 года назад
Mahan kalakar..sahitya...ane abhinay no sangam aetle upendra trivedi...abhinay samrat natak...ane santu rngili vakhate mari tuki mulakat thayeli.. nirabhimani...salas ane sadgi no samnvay aetle upendr trivedi...dalam chhe...
@sanjaypatel-rt1tf
@sanjaypatel-rt1tf 3 года назад
Great knowledge
@kiritjoshi4531
@kiritjoshi4531 4 года назад
Dhany shaurastni dhartine jema aava adhbhut ratno varso aapanne aapyo su yadsakti varnanshakti pranam
@prakashmetiya9570
@prakashmetiya9570 2 года назад
Best Upendra Trivedi
@nileshahir4826
@nileshahir4826 2 года назад
મહાન કલાકાર એટલે ઉપેન્દ્ર ભાઈ તેમના માટે શબ્દો ના મલે
@rameshsagathiya9039
@rameshsagathiya9039 3 месяца назад
અદભૂત અને અનન્ય...
@sandeepbgh71
@sandeepbgh71 3 года назад
Salute to.u sir...what a knowledgeable person u.R!!!
@prabhakardave461
@prabhakardave461 2 года назад
અરે! અદભુત, આટલું જ્ઞાન, આટલી ભાષા ઉપર ની પકડ, અરે ! ત્રિવેદી સાહેબ કયા શબ્દો થી બિરદાવું ? મારી પાસે શબ્દો નથી, વાહ સાહેબ વાહ આપણે વંદન
@Mansukhbhai.B.Bharwad
@Mansukhbhai.B.Bharwad 6 месяцев назад
MoraridasHariyaniBapu. Ne. Jay. Narayan. and. Vandan. Mansukh.Bhimji. Bharvad. Dwara.
@vinodmeghani9808
@vinodmeghani9808 4 года назад
ખુબ ખુબ અભિનંદન ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ કોટિ કોટિ પ્રણામ કરું છું.
@hasmukhpanchal8803
@hasmukhpanchal8803 3 года назад
Hasmukh Panchal
@hasmukhpanchal8803
@hasmukhpanchal8803 3 года назад
Very Proud for Abhinay samrat upendraTrivedi
@shivamvaghela4853
@shivamvaghela4853 4 года назад
હવૈઆવાઅદાકાર સૌના અનેહીરાથીપણકમનય એવાઅભીનેતાનયમળે ઍનુબહુદુખપણ કછનીધરતીનોકાળોનાઞ જેસલજાડેજા કેતા આખુવાતાવરણડામણુકરીદેતાહતા આનીરીમીકગમેતેબનાવેપણ ઉપેનદરભાયવઞરઆશકયનથી હવેઞલઞલીયાકોમેડી નીદુકાનજેવુછે બાકી ઞુજરાતી ફીલમમા કાંયલેવાજેવુનથી જુનાસાથે બધુવયુઞયુ નવાકાંયલયનોશકયાઐનોઅફસોસ હીહીહોહોકરીનદુકાનચલાવેસે
@navindada7994
@navindada7994 4 года назад
So miss you upendra bhai
@jayntibhaimehta3995
@jayntibhaimehta3995 2 года назад
કહેવા માટે શબ્દો નથી.ધન્યવાદ ઉપેન્દ્ર ભાઈ ને શ્રદ્ધાંજલી.જય સ્વામિનારાયણ
@sunilsinhchauhan4662
@sunilsinhchauhan4662 4 года назад
અદ્ભૂતમ્.......
@manharparmar5527
@manharparmar5527 4 года назад
Atalu lanbu vaktavya aapi sake aap to etalej hero chho sachhu knowledge hoy lanbu yad rakhi sake e j hero,Thanyvad aapne
@ranakaransinhganubha6639
@ranakaransinhganubha6639 5 месяцев назад
પરમ પૂજય ભૂદેવ ઉપેન્દ્રભાઈ આપ અભિનય સમ્રાટ સાથે જ્ઞાન ન ભંડારછો .... ગુજરાત નુ ગૌરવ છો.... માનવીની ભવાઈ ફિલ્મ વલ્લભ વિદ્યાનગર ત્રિમૂતિ ટોકીઝ મારીલીઝ થયહતી એ દરમ્પાન આપ સાજે પધાર્યાહતા આપની સેવા નો અવસર મને મળેલ... ભૂદેવ ને વંદન.. આપ અમર રહો ..........Rkg
@razizaidi1980
@razizaidi1980 2 года назад
Saru gyan che upandrtrivedi ne wah
@dr.d.h.chaudhari5972
@dr.d.h.chaudhari5972 3 года назад
ખૂબ જ સરસ
@manpurpri.school5749
@manpurpri.school5749 3 месяца назад
Proud of my sabarkantha...nitin patel
@V2LeadValuesToLead
@V2LeadValuesToLead Год назад
great speech by Upendrabhai. great man- Meghanibhai.
@jaydevsinhjadeja5244
@jaydevsinhjadeja5244 4 года назад
Gujrat na Anmol ratan.tamne Antar na Naman.
@dhyeybhatt4922
@dhyeybhatt4922 3 года назад
Wah upendrabhai wah saras pan aakhere to congresi j vandan
@shwetaupadhyay4189
@shwetaupadhyay4189 4 года назад
અદ્દભુત વાતો
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 Месяц назад
અત્યાર સુધી હતું કે,અભિનય સમ્રાટ છે પણ અહીં તેમજ પ્રાણલાલ વ્યાસ શ્રધ્ધાંજલી જુનાગઢ અને કાગધામ મજાદર ખાતે આપેલા વક્તવ્યથી ખ્યાલ આવ્યો કે ઉપેન્દ્રભાઈ " શબ્દસમ્રાટ"પણ છે.આવી પ્રતિભાઓ હજારો વર્ષ બાદ જન્મતી હોય છે.
@nathabhairojasara1348
@nathabhairojasara1348 2 месяца назад
આટલી બધી અંતર આત્મા થી મેઘાણી ની રસધાર દુહા છંદ સમાજ રાષ્ટ્ર ની વાત કોઠાસૂઝ મુજબ સંબોધન કર્યું કલાકાર તરીકે રીટેક આવે પણ આજની રજુઆત કરી અંતર આત્મા ધોધ સાભળતા જ રહીએ
@bhavikdabhi9318
@bhavikdabhi9318 3 года назад
Legend
@vibhubharvad7680
@vibhubharvad7680 4 года назад
Upendr trivedi ne sambhlva hoy to pahela Meghani bhai dulabhaya kag ne vanchva pade
@sanjay.khunti3958
@sanjay.khunti3958 4 года назад
1 super star ane aatla jamin thi judela Sir nu aa rup na darasan karavva badal dhanyvad
@rmpatel1781
@rmpatel1781 3 года назад
વાહ..વાહ... આજે સાચા અર્થમાં સાહિત્યનું નિર્માણ કઈ રીતે અને ક્યારે થયું અને કહેવતો ઉપરથી લોકસાહિત્ય કાગ બાપુએ કઈ રીતે નિર્માણ કર્યું એ ઉત્તમ સાહિત્યની નીપજ આદરણીય શ્રીઉપેન્દ્ર ભાઈ ત્રિવેદીથી જાણવા મળ્યું. આવા સાહિત્યવિદ ઉપેન્દ્ર ભાઈ જેવાની ખોટ ક્યારેય નહીં પુરી શકાય. ^^^ રમેશ પટેલ(રામજીયાણી.) અમદાવાદ.
@navnitbhaipatel4782
@navnitbhaipatel4782 11 дней назад
Wah sarash
@ManishPatel-xz4jn
@ManishPatel-xz4jn 4 года назад
Real samrat
@vinubhaipatel9482
@vinubhaipatel9482 3 года назад
Very very nice sir
@raghuvirsinhchavda5064
@raghuvirsinhchavda5064 2 года назад
અદ્ભૂત
@razizaidi1980
@razizaidi1980 2 года назад
Wah moj aavigai
@narhargadhavi3681
@narhargadhavi3681 5 лет назад
Gujarat Na ratn ne naman
@pravinbhaizapadiya1352
@pravinbhaizapadiya1352 5 лет назад
Jay ho meghani
@minaxisurelia8338
@minaxisurelia8338 2 года назад
Me khub move joy chhe upendr trivedi snehlata
@mukeshsukhanandi5844
@mukeshsukhanandi5844 4 года назад
Sabd nahi Koy aapna mate .... pranam
@eduagri
@eduagri 4 года назад
A amulay ratan have itihas ma fari nahi male ... Dhany se Tamara jivan me dhany se
@manojpanchal9557
@manojpanchal9557 3 года назад
Dr.Manoj Panchal.malasa. love you.
@zalapanchiya2197
@zalapanchiya2197 3 года назад
Vah vah khub saras
@MMT309
@MMT309 3 года назад
વાહ !
@chavdanaran749
@chavdanaran749 Год назад
Super
@gordhanbhaimakwana9572
@gordhanbhaimakwana9572 4 года назад
Vajubhai
@keshuparmar4321
@keshuparmar4321 Год назад
Wah
@saktistudiominapur3211
@saktistudiominapur3211 4 года назад
Vah saheb vah
@jashparhalar7954
@jashparhalar7954 4 года назад
वाह महादेव महादेव
@chavdanaran749
@chavdanaran749 Год назад
Ha moj ha
@locatingyourself
@locatingyourself 4 года назад
સરસ
@reevajoshi5402
@reevajoshi5402 4 года назад
Dhruv bhatt ne ek var asmita parv ma bolavo bapu...
@parastrivedi2958
@parastrivedi2958 4 года назад
Sarash
@hunterriblecomedi170
@hunterriblecomedi170 4 года назад
ઉપેન્દ્રતિવ્રેદી તો અમારા ગુજરાત નું ગૌરવ છે.જેમ ગુજરાત ના બે વાણીયા એ દેશનું નામ વિશવમા ડંકો વગાડયો દિલ્હીમા બેઠેલા ચોરના દિકરાઓની શાન ઠેકાણે આણી
@hunterriblecomedi170
@hunterriblecomedi170 4 года назад
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામા કાળુભાર નદીમા રતનપુર તથા ચોગઠ ગામે રેતીની ચોરી બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં સથાનિક અધિકારીઓની મીલી ભગતના કારણે લોકોને ઉલુ બનાવે તે રીતે રેતી ચોરોને જાણ કરીને તપાસ અથૅ આવેછે આથી રેતી ચોરો તપાસ આવે તે દરમિયાન આડા અવળા થઈ જાય છે.
@divyapanchal5789
@divyapanchal5789 4 года назад
Gujtate frlmo na sadena majanayak
Далее
⚡ #RodrygoGoes ✖️ #Mbappé ⚽ #UCL
00:11
Просмотров 468 тыс.
Какой звук фальшивый?
00:32
Просмотров 972 тыс.
⚡ #RodrygoGoes ✖️ #Mbappé ⚽ #UCL
00:11
Просмотров 468 тыс.