Тёмный

Varsho Thi Sanghari || વર્ષોથી સંઘરી || Hit Gujarati Ghazals of Manhar Udhas || Gujarati Ghazal 

Soor Mandir
Подписаться 6 млн
Просмотров 789 тыс.
50% 1

Listen & Watch Free Soor Mandir Videos & Music Online
Music: soormandir.com
Videos: soormandir.com...
Song : Varsho Thi Sanghari
Album : Aafrin Part - 1 (Gujarati Ghazal)
Singer : Manhar Udhas
Music: Appu
Label : Soor Mandir
#soormandir #gujaratighazal #manharudhas
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
/ subscription_c. .
We are glad that we meet virtually on RU-vid through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
soormandir.app....
Our website - soormandir.in
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
www.jiosaavn.c....
#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun
#gujarati#ghazal#gujaratighazal#gazal

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 222   
@makwanakaran2741
@makwanakaran2741 Год назад
મે પણ વર્ષો પહેલા હિંમત કરી હોત તો આજે મારો પ્રેમ મારી સાથે હોત પણ ભગવાને મને 25 વર્ષે તેની જોડે મળાવ્યો કારણ કે તેનો હસબન્ડ કોરોના માં ઑફ થઇ ગયા અને આજે હું તેની સાથે છું પણ જયારે મળ્યો ત્યારે અમે બંને ખુબ જ઼ રડ્યા છીએ અને આજે અમે બંને ખુબ ખુશ છીએ.
@harshilsakariya5115
@harshilsakariya5115 Год назад
Jo bhi ho , lekin aakhir dono milgaye muze Bahut khusi hui. Me bhi aisa pyar pana chahta tha lekin sabke nasib kaha . Kher sodo lekin aap dono ki jodi hamesa salamat rahe.
@yuvrajsinghbarot7792
@yuvrajsinghbarot7792 Год назад
Apda ko avsar mein badal diye
@Bhavesh2202
@Bhavesh2202 5 месяцев назад
તમે આટલા વર્ષ લગ્ન નતા કર્યા ?
@sachinjayswal8995
@sachinjayswal8995 Месяц назад
Bus ak novel lakhi nakho
@rojasarasanjay8726
@rojasarasanjay8726 2 года назад
સર આ ગઝલથી ખરેખર જુના દિવસો યાદ આવી ગયા (ધોરણ 10 નાં) તેં દિવસે જો મે મારા દિલ વાત કહી હોત તો આજે એ મારી સાથે હોત....
@rojasarasanjay8726
@rojasarasanjay8726 2 года назад
@Hiteshpatel-il6ux
@Hiteshpatel-il6ux Год назад
🤣🤣🤣🤣🤣🤣
@GsrtcStatus
@GsrtcStatus Год назад
Have jovo tame bhabhi sudhi vaat pochadi dau 😂😂😂😂😂😂😂😂 Majak karu bhai ... Hu odakhto pan nathi tamne Khotu naa lagadata 🙏 sorry
@hdpadhiyar9958
@hdpadhiyar9958 Год назад
Sachi vat bhai
@rojasarasanjay8726
@rojasarasanjay8726 Год назад
​@@GsrtcStatus 😅😅
@shrenikbodana244
@shrenikbodana244 2 года назад
મને ગઝલ માં ખબર નહોતી પડતી પણ મારી પ્રેમિકા ગઝલ ખૂબ સાંભળતી. એને જ મને પેહલી જ વાર આ ગઝલ વગાડી ને મારુ દિલ જીતી લીધું. ત્યાર થી હું પણ fan છુ. હું તમને બહુ ચાહું છું.
@amrutbhaiprajapati2676
@amrutbhaiprajapati2676 Год назад
ખરેખર ખુબ જ સરસ રીતે સમજાવ્યું છે અમે પણ કોઇ ને કહી શકતા નથી
@jigarthakkar7990
@jigarthakkar7990 2 года назад
વર્ષો થી સંઘરી રાખેલી દિલ ની વાત જણાવું છું વર્ષો થી સંઘરી રાખેલી દિલ ની વાત જણાવું છું મમતા રાખીને સાંભળજો …….. હું તમને બહુ ચાહું છું હું તમને બહુ ચાહું છું વાત કરો છો સખીયો સાથે જ્યારે ધીમે ધીમે મનની કળિયો પણ ખીલે છે ત્યારે ધીમે ધીમે મારી વાત હશે એમ માની હું હરખાઉં છું મનમાં વડીલ જેવું કોક મળે તો બહુ શરમાઉ છું મનમાં પગલા જેવું લાગે છે ત્યાં ફૂલો રોજ ધરું છું હું પગલા જેવું લાગે છે ત્યાં ફૂલો રોજ ધરું છું હું સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું હું ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે એવી હાલત થાય છે બસ મીત્રોજ મને સંભાળે છે પત્ર લખી ને આજે તમને મેં દિલ ની વાત કહી છે મે પત્ર લખી ને આજે તમને મેં દિલ ની વાત કહી છે મે કેહવાનું બસ એજ કે તમ થી છાની પ્રીત કરી છે મે પણ આ છેલ્લી વાત કહ્યા વિન મારા થી રેહવાતું નથી કોના નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે પોતાની પ્રેમિકાને સૌ આ રીતે સમજાવે દુનિયા નાં સૌ પ્રીમીઓ ને ભેટ અનોખી આપું છું મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું શબ્દો મારા પ્રેમ તમારો શબ્દો મારા પ્રેમ તમારો બન્ને નો સંયોગ થશે તો જીવન માં તો જીવન માં કવિતા નો સાચો સદુપયોગ થશે મળી ના હો કોઈ ને એવી જાગીરદારી મળશે દુનિયા ની સૌ પ્રીત માં … દુનિયા ની સૌ પ્રીત માં મુજને મુજને ભાગીદારી મળશે મુજને ભાગીદારી મળશે મુજને ભાગીદારી મળશે મુજને ભાગીદારી મળશે
@hardevsinhjadeja6269
@hardevsinhjadeja6269 Год назад
Wah
@dpelectronics5003
@dpelectronics5003 Год назад
👌
@dr.br.aambedkar
@dr.br.aambedkar Год назад
સર આ ગઝલથી ખરે ખર જુના દિવસો યાદ આવી ગયા, આ ગઝલ થી પ્રેમ નો ઈઝહાર થય જ જાય, કોઇ ની યાદ માં રોજ રટણ કરતી ગઝલ ❤ I love this galaz & I love manahar sir❤
@rimpaldarji340
@rimpaldarji340 3 года назад
હરરોજ સાંભળું છું છતાં એમ લાગે છે કે હું પહેલી વાર સાંભળું છું
@rojasarasanjay8726
@rojasarasanjay8726 2 года назад
સાચી વાત છે
@manoramavora2158
@manoramavora2158 2 года назад
Ahaaaaaaa
@nishabenmakwana3028
@nishabenmakwana3028 Год назад
Same mane pn avu j lage che ✨❤️❣️
@ShabdaSurniSangatheશબ્દસૂરનીસં
સીધા સાદા શબ્દોમાં ખુબ સરસ કહી દીધું .શું રજુઆત પણ ખૂબ જ ઉત્તમ
@rakeshchavada1755
@rakeshchavada1755 2 года назад
સુર સાથે અફલાતૂન રચના
@dhaval82ful
@dhaval82ful 2 года назад
Ekdam jordaar gazal che. Dil ne sparshi Jay tevi.
@bachubhaigadhavi140
@bachubhaigadhavi140 Год назад
My favorite manhar udhas and Gazal singing🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
@harishdave4006
@harishdave4006 Год назад
સૂર મંદિર નુ મન મંદિર જેવું નઝરાણુ.. સરાહનીય
@alkeshmandli2095
@alkeshmandli2095 3 года назад
Supar
@himakshikamdar6367
@himakshikamdar6367 2 года назад
Wah...duniya ni prit ma mne bhagidari mlse....wah...mast
@ashvaghe5867
@ashvaghe5867 2 года назад
Khub srs me pn khyu hot to saru htu ....hve sathe nhti pn yado ghani sathe che ....😭😭
@kaushikpandya4647
@kaushikpandya4647 3 года назад
Vah manharbhai
@rushimodha4298
@rushimodha4298 2 года назад
નિશાળ ના દિવસો યાદ આવી ગયા 🌹♥️
@sidd239
@sidd239 Год назад
Sir,aa gazal sambhaline me ene propose kariyu hatu ane aaje amara lagan ne 21 varsh Thai gaya che,ane Saras 2 lalako chhe 1 dikeri ne 1 dikro,and happy life thank you so much sir
@jigneshdodiya8334
@jigneshdodiya8334 Год назад
Nasibdar chho
@pravinkumarchauhan9141
@pravinkumarchauhan9141 3 года назад
Juvanino time yad aee saheb🤗
@jitendrashah734
@jitendrashah734 2 года назад
u are next to God. Emotional n educative n social . Salut 2u
@mohitkotiya2037
@mohitkotiya2037 17 дней назад
Aa Mari favourite gazal che.....Maru heart' che...aa gazal aa mara aanshu che😢
@soormandir
@soormandir 17 дней назад
*Many Many Thanks*
@alkapradhan806
@alkapradhan806 Год назад
Absolutely divine lyrics, voice and music. Touches heart
@BhaveshLohar
@BhaveshLohar 2 года назад
હું તમને બહુ ચાહું છું...હું તમને બહુ ચાહું છું...
@sanjeevshah9754
@sanjeevshah9754 3 года назад
Very nice.. Melodious... You are great singer with a golden heart
@jindalpuri3170
@jindalpuri3170 2 года назад
Awesome gazal love from.... Virginia USA 🇺🇲🇺🇲
@pravinparmar-dt1ov
@pravinparmar-dt1ov Месяц назад
👍
@osho8893
@osho8893 3 года назад
કોઈક ની યાદમાં રોજ રટણ કરતી ગઝલ♥️
@riddhibhatt7394
@riddhibhatt7394 3 года назад
Rubru ma aek vat no Thai ema mare aakhi gazal lakhvi padi ..... Nailed it 🙂 🔥🔥🔥❤️
@rajendrathakkar3798
@rajendrathakkar3798 3 года назад
👌👌👌
@parthshah8642
@parthshah8642 2 года назад
Really true lv❤️
@umeshshihora7774
@umeshshihora7774 2 месяца назад
Anbelivebl
@popatlalbusa9812
@popatlalbusa9812 3 года назад
Om shanti Manahar bhaiji.Wah! Bahutkhub.Awesome.👌👌👌👌
@meenabavishi8017
@meenabavishi8017 5 месяцев назад
Wow excellant your thoughts 🤔 love you manohar udhas ji 😊😢
@soormandir
@soormandir 5 месяцев назад
Thanks a lot
@atulkoladara3578
@atulkoladara3578 3 года назад
Ha moj ha
@atulkoladara3578
@atulkoladara3578 3 года назад
Koladara Atul
@kalpanashah3571
@kalpanashah3571 3 года назад
Nice ghazal hu tamne bahu chahu chhu Sunday.
@mahendragavale6696
@mahendragavale6696 4 года назад
Its suuuuper song its my all time favourite song thanks for great singing this song.
@varsakhiyaranabhai987
@varsakhiyaranabhai987 3 месяца назад
વાહ વાહ વાહ ગઝલ ના શબ્દો શું ગઝલ ની રચના છે. આ બધું રિયલ માં વિતે છે.
@soormandir
@soormandir 3 месяца назад
*Thanks a lot*
@jitendrabhaikapadiya7106
@jitendrabhaikapadiya7106 Месяц назад
વાહ કાઠીયાવાડ ના ગાયક રામ રામ.
@soormandir
@soormandir Месяц назад
*Many Many Thanks*
@himakshikamdar6367
@himakshikamdar6367 2 года назад
Super wording...n feelings....!!
@maheshdabhi1958
@maheshdabhi1958 3 года назад
Very nice Love is first sight sir
@hemantbaraiya9305
@hemantbaraiya9305 Год назад
NNS And NCC કોલેજ ના દિવસો યાદ આવી ગયા..
@hitenbhatt4591
@hitenbhatt4591 2 года назад
Khub saras Pan title photos ma ગુજરાતી છે કે ગુતરાતી
@thepriy2110
@thepriy2110 3 года назад
Amazing lyrics with awesome voice🌹🌹
@deepashah115
@deepashah115 2 года назад
Pp
@prajapatikishan3451
@prajapatikishan3451 2 года назад
❤❤❤❤❤❤❤❤I love this gazal.💗💗💗💗💗💗💗💗
@નિશાઠાકોર-સ5સ
Nice supur
@jatinpateljp7068
@jatinpateljp7068 4 года назад
Superb 👌👌👌
@tejpalsinhparmarhetrajsihp9287
Mari fevrite gazal❤️
@paragjoshi1515
@paragjoshi1515 2 года назад
Sachi vat boli na sakaytyare gajal sarjay
@paragjoshi1515
@paragjoshi1515 2 года назад
Thanks
@falgunipatel8030
@falgunipatel8030 4 года назад
Nice song
@hemantchauhan5080
@hemantchauhan5080 Год назад
Tamara nava album ni roj raah jou chhu
@jaydipsolanki6681
@jaydipsolanki6681 Месяц назад
❤❤❤
@purvitundia9326
@purvitundia9326 3 года назад
Wah wah sunder abhivaykti
@mittaljayswal4829
@mittaljayswal4829 3 года назад
😍
@pushpafaliya4090
@pushpafaliya4090 Год назад
धन्यवाद
@rushimaradia8924
@rushimaradia8924 2 года назад
Wowwwww💖
@pateldaxha6346
@pateldaxha6346 3 года назад
Wah
@vijaymistry253
@vijaymistry253 2 года назад
Khubj sundar avaj bs sanbhlyaj kriyre
@maleksalimbhai9126
@maleksalimbhai9126 Месяц назад
જૂના શબ્દો,જૂના માણસો અને જૂની લાગણીઓ આજે ક્યાં જોવા મળે છે
@soormandir
@soormandir Месяц назад
*Many Many Thanks*
@unnatishah1143
@unnatishah1143 2 года назад
Sacha Prem ni anubhuti thay che
@urvashigameti163
@urvashigameti163 3 года назад
Superb😍
@soormandir
@soormandir 3 года назад
Thanks 🤗
@nitapardikar5003
@nitapardikar5003 3 года назад
@@soormandir 👍
@rajubhaiparmar.iloveyoujaa3821
@rajubhaiparmar.iloveyoujaa3821 4 года назад
Super video song
@bhaveshtrivedi5886
@bhaveshtrivedi5886 3 года назад
Very nice and melodies
@pravintrivedi5615
@pravintrivedi5615 3 года назад
Wah......
@ambabenpatel8066
@ambabenpatel8066 6 месяцев назад
Very nice
@soormandir
@soormandir 6 месяцев назад
Thanks
@ghanshyamtech9583
@ghanshyamtech9583 2 месяца назад
Good
@KalpanaSolanki-qj7qr
@KalpanaSolanki-qj7qr 3 месяца назад
Nice
@soormandir
@soormandir 3 месяца назад
*Thanks for liking*
@situjigsdesai3909
@situjigsdesai3909 2 года назад
Nyc❤️ heart touching ❤️
@sanjaypandya9527
@sanjaypandya9527 3 года назад
Swarg jevo jamano aapno Jaldi paccho aavi jaay...
@krupadodia248
@krupadodia248 3 года назад
Jkasss👍👍👍
@arjun-ql7bq
@arjun-ql7bq 3 года назад
Jor se gazal i love you maru man jeeti lidhu saheb 🙏🏼
@meenapatel8900
@meenapatel8900 2 года назад
Bahuj saras
@veenaashith5274
@veenaashith5274 2 года назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👍
@prajapatikishan3451
@prajapatikishan3451 2 года назад
I like it.
@ravjishah2025
@ravjishah2025 2 года назад
👌👌👌
@jayesh88522
@jayesh88522 3 года назад
Love it ⚡♥
@kalpanashah3876
@kalpanashah3876 4 года назад
Hu tamne bahu chahu chhu nice gazal
@kalpanashah3876
@kalpanashah3876 4 года назад
Nice gazal Sunday sambharna
@newindiaforyou
@newindiaforyou 3 года назад
Nice
@MsStudioMusic
@MsStudioMusic Год назад
❤️👌❤️
@nitinsomaiya6979
@nitinsomaiya6979 3 года назад
ટાઇટલ માં ગુજરાતી ગઝલ ને બદલે ગુતરાતી લખ્યું છે...સુધારી નાખો
@ma-HIM-an
@ma-HIM-an Год назад
આપડે તો મનહર ભાઈ ના અવાજ થી નિસબત છે,!
@pravinparmar-dt1ov
@pravinparmar-dt1ov Месяц назад
Miss you
@hiteshpurohit7836
@hiteshpurohit7836 2 года назад
આપની ગઝલ સાંભળી મન ફ્રેશ થઈ જાય છે
@soormandir
@soormandir 2 года назад
Many many thanks🙏🙏
@parulpatel-7662
@parulpatel-7662 Год назад
vah vah
@ramavora6109
@ramavora6109 3 года назад
Superb
@soormandir
@soormandir 3 года назад
Thanks 🤗
@prakashparekh1214
@prakashparekh1214 3 года назад
જીવો રાજા.
@bhavnapanchal740
@bhavnapanchal740 2 года назад
Super duper ❤️❤️
@hormazdkarbhari8902
@hormazdkarbhari8902 Год назад
GURVA THI KAHUN CHHUN AAP GAJABNA GAZAL GAYAK CHHO👍👍👍
@meghapandya8955
@meghapandya8955 Год назад
Nice
@PravinPanchal-zu4hm
@PravinPanchal-zu4hm Год назад
Me pan sacho pavitra prem karelo bus kadi kahi na saki na madi saki bus ek atma sathe prem thyo
@chauhanprashant447
@chauhanprashant447 3 года назад
Superb...🙏🙏🙏
@soormandir
@soormandir 3 года назад
Thanks a lot
@motivationvideos6689
@motivationvideos6689 3 года назад
Meaning full....Awesome 😘😍
@remandamor5071
@remandamor5071 3 года назад
Suprr 😊
@shreyashpatel45718
@shreyashpatel45718 Месяц назад
The best song for one sider lovers
@soormandir
@soormandir Месяц назад
*Many Many Thanks*
@NILESHLEENA
@NILESHLEENA 5 месяцев назад
Kevi rite bhuli javu ene Ena namna aksharo ma ek akshar mara nam no chhe
@soormandir
@soormandir 5 месяцев назад
Thank you so much 🙏🏻🙏🏻
@JagrutiPrajapati-gu7ro
@JagrutiPrajapati-gu7ro Год назад
🎉🎉🎉
@kalpeshshah665
@kalpeshshah665 3 года назад
Fine
@sunielparmar543
@sunielparmar543 Год назад
Nice 👌👌👌👌👌👌👌👌👌
@soormandir
@soormandir Год назад
Thanks
@kaushikmodi6095
@kaushikmodi6095 2 года назад
Nobody beat 👌
@neelamnayak8307
@neelamnayak8307 3 года назад
Garvi Gujrat...🙏🇮🇳
@nanjirabari3714
@nanjirabari3714 3 года назад
વાહ! વાહ !
@sanjaychapaneri814
@sanjaychapaneri814 Год назад
👉 ❤
@vinamehta7283
@vinamehta7283 2 года назад
Great 👍
@soormandir
@soormandir 2 года назад
Thanks for the visit
@Mehfil99
@Mehfil99 2 года назад
Superb Ghazal 👌 👌 👌
@soormandir
@soormandir 2 года назад
Thanks all
@annaau9139
@annaau9139 2 года назад
Your voice is like velvet. Absolutely beautiful
@soormandir
@soormandir 2 года назад
Thank you! 😊
@himanshupatel2157
@himanshupatel2157 Год назад
સરસ
@thetalebehind515
@thetalebehind515 2 года назад
👌👌👌❤
@mishalrathod8855
@mishalrathod8855 9 месяцев назад
@niranjantrivedi857
@niranjantrivedi857 3 года назад
fine
Далее
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 12 млн
Тренд Котик по очереди
00:10
Просмотров 317 тыс.
superhit gazalen
28:01
Просмотров 11 млн